Banaskantha News : વર્ષનો સૌથી ચર્ચાસ્પદ ભૂવો, ધૂણતાં-ધૂણતાં ફેંક્યો પડકાર | News18 Gujarati| N18V

  Рет қаралды 254,776

News18 Gujarati

News18 Gujarati

Күн бұрын

Пікірлер: 340
@javanjithakor4159
@javanjithakor4159 Ай бұрын
ખરેખર જયંત પંડ્યા બધા ભુવાજી ને બિવરાવે આ ભુવાજી પડકાર ફેક્યો છે પુનમના દિવસે રાતે આવે તો ખબર પડે મંદિરે લાખો ભક્તો છે જય સિકોતર માં જય સિકોતર માં 🙏🏻 ઘણાં મીડિયા વાળા સારા છે ભુવાજી નો સપોર્ટ કરશે ઘણા માતાજીનો વિરોધ કરે છે કાયદો બધી સમાજ માટે છે આ નોની સમાજને ટાર્ગેટ કરે છે બીજના દિવસે લાખો પશુઓ નું કટિંગ થાય છે મીડિયાવાળા અને જયંતિભાઈ એ નથી જતા એટલે હિન્દુ સમાજને ટાર્ગેટ ના કરો
@dandarrajedh7303
@dandarrajedh7303 Ай бұрын
રાજા અમરત બાપાની મેલડી માં,રાજા મહાકાળી માં જોડે એવો 7 મી પેડી ના નામ આપે સે ભાઈ રામ રામ
@arjunravat3986
@arjunravat3986 29 күн бұрын
જો ભુવાજી અંધશ્રદ્ધા ફેલાવતા હોય તો બકરી ઈદ ના દિવસે જે બકરાઓ ની બલી ચડે છે એના વિશે બોલીને બતાવો ખબર પડે.
@અસલદેવીપૂજક
@અસલદેવીપૂજક 28 күн бұрын
ખોટો ભૂવો સે.
@AmaratJoshiRamjoshi
@AmaratJoshiRamjoshi Ай бұрын
વાહ ભુવાજી બધા તમારી જોડે છીએ જય સીકોતર માતા
@અસલદેવીપૂજક
@અસલદેવીપૂજક 28 күн бұрын
ખોટો ભૂવો
@pmpatel-cr6kj
@pmpatel-cr6kj Ай бұрын
ભુવાજી એ ચેલેન્જ સ્વીકારી ને રાજકોટ જવું જીયે અને જયંત પંડ્યા ના એક સવાલ ને જગ્યે દસ સવાલ ના જવાબ આપવા જોઈએ..... વિજ્ઞાનજાથા વાળા તરત ને તરત જ માફી માંગે એવુ કંઈ કરી બતાવું જોઈએ.....
@manujithako3468
@manujithako3468 29 күн бұрын
ભુવાજીને સમર્થન
@GohilRanubha-yy2wo
@GohilRanubha-yy2wo 28 күн бұрын
21મી સદી જય હો જયંત પંડ્યા સાહેબ
@DashrathThakor-qv4vj
@DashrathThakor-qv4vj 27 күн бұрын
Tharama mokal khabar pade
@bhogilalsolanki1417
@bhogilalsolanki1417 Ай бұрын
ભુવાજી તમે સાચું ધુણીને બોલતા હોય તો તમારા વિરૂદ્ધ મા જેણે અરજી કરી હોય તેનું નામ જાહેર કરીને તેને સબક શીખવાડવો જોઈએ.
@અસલદેવીપૂજક
@અસલદેવીપૂજક 28 күн бұрын
😂
@ChhaganParmar-e5d
@ChhaganParmar-e5d 27 күн бұрын
સાચુ વાત છે ભાઈ
@Jagdishthakor-z3m
@Jagdishthakor-z3m 23 күн бұрын
જય માં ચામુંડા રામ ....🙏🦁👑💖 જય માં મેલડી....🙏 જય માં જોગણી....🙏 જય માં સિકોતર....🙏 જય ગોગા મહારાજ....🙏
@chandrakantpatel5459
@chandrakantpatel5459 Ай бұрын
આપણે ભારત મા કઈ દિશા મા જય રહ્યા છીયે દુનિયા ચાંદ અને મંગળ ઉપર પોતાના મિશનો લોન્ચ કરી રહ્યા છે અને આપણે ભણેલા ઓ ભુવા નિ નવિજ માયા જાળ મા ફસાઇ રહ્યા છીએ અત્યારૅ ખબર નહિ પડે પણ સમય આવશે એટલે ખબર પડી જશે કોરોના કાળ મા કયા પાતાળ મા ગુસી ગયા હતા ભુવાઓ...
@kiranparmar1099
@kiranparmar1099 29 күн бұрын
દુનિયા મા પાપ વધી ગયું છે તે કોરોના એ આવે ને ફોરોના એ આવે એમાં ભુવા કે દેવ કે ભગવાન હૂ કરે કે
@અસલદેવીપૂજક
@અસલદેવીપૂજક 28 күн бұрын
સાચી વાત
@VijayMevada-k8q
@VijayMevada-k8q 28 күн бұрын
thandi bav pade che vignyn vala occhi karse😂
@VishnuThakor-ev4rw
@VishnuThakor-ev4rw 28 күн бұрын
તો તું પણ ચાંદ પર જતો રે પૃથ્વી પર કેમ રહે સે
@Dinesh-oo6ot
@Dinesh-oo6ot 27 күн бұрын
Tu bhai vayo ja Chand upar😂😂😂
@RaviBaraiya-q6b
@RaviBaraiya-q6b Ай бұрын
સાંચી વાત છે ભુવાજી ની
@AvtFact
@AvtFact Ай бұрын
જે કોઈ ગરીબ માણસ ને કોઈ દુઃખ હોય કોઈ પણ તકલીફ હોય તો એ માણસ દવાખાના માં ખુબ ખર્ચો કરે દવાખાના માં જાય એટલે એ ગરીબ માણસ જોડે પૈસા ના હોવા છતાં વ્યાજ થી પૈસા લાવે છે અને દવાખાના માં ઈલાજ કરાવે છે છતાં કય મટતું નથી ક્યારેક ક્યારેક તો કોઈ નો જીવ પણ જાય સે😢અને આ માતાજી ના વિશ્વાસ થી મટી જાય સે તો તમને સુ તકલીફ સે
@અસલદેવીપૂજક
@અસલદેવીપૂજક 28 күн бұрын
ખોટો ભૂવો
@VishnuThakor-ev4rw
@VishnuThakor-ev4rw 28 күн бұрын
તમે ના સમજો એતો જેના ઉપર વિતે એને ખબર પડે@rsgrsg5833
@AvtFact
@AvtFact 23 күн бұрын
@@અસલદેવીપૂજક bhai Tamara nam ma j devipujak lakhel se to kem tame bhuvaji ne khota kaho chho yaar 🙏
@GohilRanubha-yy2wo
@GohilRanubha-yy2wo 28 күн бұрын
જય વિજ્ઞાન ખૂબ ખૂબ અભિનંદન પંડ્યા સાહેબ
@मेरीसोच0328
@मेरीसोच0328 24 күн бұрын
હું અલ્કેશ પંડ્યા જયંત ભાઈ પંડ્યા ને એક પ્રશ્ન પૂછવા માગું છું તમે આવું વિજ્ઞાન વિજ્ઞાન કેટલા મુસલમાન સમાજમાં જઈને ચેક કર્યું કે ખ્રિસ્ત સમાજમાં જઈને ચેક કર્યું ? ત્યાં તમારી કેમ ફાટી પડે છે ? નાના-નાના ગામડામાં આવા ભુવા અને પૂજારી થકી આપણો સનાતન ધર્મ બચ્યો છે કેમ કે આદિવાસી અને ગામના લોકોને હિંદુ ધર્મ પ્રત્યે પકડી રાખવામાં આવા ભુવા અને પુજારીઓ જ મહત્વનો ભાગ ભજવે છે નહીં તો ત્યાં પણ ક્રિશ્ચિયન મિશનરી પહોંચી અને આપણા હિન્દુઓને ખ્રિસ્તી બનાવી દે તો તમારી બોબડી બંધ રાખો.
@anilgosai8744
@anilgosai8744 29 күн бұрын
જય માતાજી જય માઁ સિકોતર જય જય માઁ પીઠડ આઈ વાહ ભૂવાજી વાહ આપ જેવા સાચા ને સારા ભૂવાજી ને લાખ લાખ વંદન માઁ જોગમાયા આપની હારે રહે એવી પ્રાર્થના
@અસલદેવીપૂજક
@અસલદેવીપૂજક 28 күн бұрын
ખોટો ભૂવૉ
@shaileshprajapati8482
@shaileshprajapati8482 Ай бұрын
જયંતભાઈ પંડ્યા સાહેબ રમેલમા માતાજી ની શ્રધ્ધા સાથે બધા જ ભુઆ ધૂણેછે તેનાથી તમે અજાણ નથી અને હા પાછળના ઈતિહાસ જુઓ માતાજીએ સાક્ષાત પુરાવા આપેલ છે હાલમાજ કડીમા મા મેલડી ની અખંડ જ્યોત ચાલુ છે તે પુરાવો જય માતાજી જય હો
@અસલદેવીપૂજક
@અસલદેવીપૂજક 28 күн бұрын
ખોટો ભૂવો
@prajapatishankarbhai9790
@prajapatishankarbhai9790 27 күн бұрын
જય શ્રી ચેહર સિકોતર માતાના
@thakorsa_307
@thakorsa_307 Ай бұрын
Jay ho bhuvaji 🚩
@khumanbhupatbhai3471
@khumanbhupatbhai3471 Ай бұрын
Yes absolutely right ✅️
@chiragstuntsandvlogs910
@chiragstuntsandvlogs910 Ай бұрын
Jay ma siku❤❤❤
@goutambhai3709
@goutambhai3709 28 күн бұрын
जयत भाई माताजी जय बनास काठा आईये
@raymalprajapatiraymalpraja5873
@raymalprajapatiraymalpraja5873 Ай бұрын
જય માતાજી જય સીતારામ
@manujithako3468
@manujithako3468 29 күн бұрын
જય માતાજી,
@PAINTERRAKESHARTRakeshjithakor
@PAINTERRAKESHARTRakeshjithakor 28 күн бұрын
Jay Mata ji Bhuvaji
@patelnatvarbhai6023
@patelnatvarbhai6023 26 күн бұрын
વાહ રે વાહ
@vikramChaudhary-l6c
@vikramChaudhary-l6c Ай бұрын
Jay mataji
@M.BMakwana
@M.BMakwana 28 күн бұрын
આવા સમર્થકો હોય તો ક્યાંથી અંધ શ્રદ્ધા જાય અહી કૉમેન્ટ માં પણ હદ છે આ લોકો ને
@मेरीसोच0328
@मेरीसोच0328 24 күн бұрын
હું અલ્કેશ પંડ્યા જયંત ભાઈ પંડ્યા ને એક પ્રશ્ન પૂછવા માગું છું તમે આવું વિજ્ઞાન વિજ્ઞાન કેટલા મુસલમાન સમાજમાં જઈને ચેક કર્યું કે ખ્રિસ્ત સમાજમાં જઈને ચેક કર્યું ? ત્યાં તમારી કેમ ફાટી પડે છે ? નાના-નાના ગામડામાં આવા ભુવા અને પૂજારી થકી આપણો સનાતન ધર્મ બચ્યો છે કેમ કે આદિવાસી અને ગામના લોકોને હિંદુ ધર્મ પ્રત્યે પકડી રાખવામાં આવા ભુવા અને પુજારીઓ જ મહત્વનો ભાગ ભજવે છે નહીં તો ત્યાં પણ ક્રિશ્ચિયન મિશનરી પહોંચી અને આપણા હિન્દુઓને ખ્રિસ્તી બનાવી દે તો તમારી બોબડી બંધ રાખો.
@હિતેનપરમાર-ભ9ઙ
@હિતેનપરમાર-ભ9ઙ 26 күн бұрын
Jay mataji ❤ ❤
@sidhdhrajdarbar
@sidhdhrajdarbar 24 күн бұрын
Tame sacho bhuva hoy to ek var Rajkot tamare javu joyiae Rajkot ❤
@siddharthhindu78
@siddharthhindu78 Ай бұрын
Jay mataji 🙏
@ranjitmegha4232
@ranjitmegha4232 29 күн бұрын
આ વિષય માં મને ઝાઝી ખબર પડતી નથી.... પણ જયંત પંડયા ને પડતી હોય તો મને શ્રધ્ધા અને અંધ શ્રધ્ધા વચ્ચે ના ભેદ ને સમજાવે તો મને ગમશે. જય માતાજી...🌸🌸
@shivrambhaichaudhary4807
@shivrambhaichaudhary4807 Ай бұрын
વિજ્ઞાન ગાથા સાચી ભુવા પણ સાચા પત્રકાર પણ સાચા પરંતુ વિજ્ઞાન ગાથા બલી પ્રથા માં જાય તે બરાબર છે બીજું કે જે દોરા ધાગા કરે પૈસા રોકડા લેતા ત્યાં જાય તે બરાબર છે અહીંયા તો રોટલો પંખીને દાણા ગાયને ઘાસ ચાલે છે માતાજીએ પોતાના લોકો આસ્થાથી આવે છે તો આવા માણસોને ના હેરાન કરવા જોઈએ માનવ કોઈપણ રીતે કરી લેવા તૈયાર છે તમો ભણેલા ગણેલા સંસ્કારી આટલે આવો તો ધાનેરામાં ઓપરેશન પાર પાડ્યું ઓપરેશન માટે એવાંય આનાથી તો કેટલાના ગુજરાન ચાલતા હોય છે કેટલાય લોકો રોજી રોટી રળી શકતા હોય છે ભુવા સિવાયના ડીઝલ પંપ થી વાહનથી દુકાનદાર નાળિયેર તો સાહેબ જીવો અને જીવવા દો માનવ માત્ર આસ્થા થી જીવે છે વિજ્ઞાન ગાથા સાથે 015 હશે 99 ટકા 85 પોઇન્ટ સાહેબ આ આશતોનું કેન્દ્ર કહેવાયું
@hirabhairathod1482
@hirabhairathod1482 28 күн бұрын
જયંત પંડ્યા ને કહો કે તમને ભુવા હારે વાંધો હોય તો તું ભોડાદ કેમ નથી જાતો ત્યાં તારો બાપ દાનભા દરબાર છે એટલે તને બીક લાગતી હોય તેવું લાગે છે ભડના દિકરા ખુલ્લેઆમ પબ્લિક ભેગી કરીને ખુલ્લી ચેલેન્જ આપી રહ્યા છે ભુવા દાનભા જડબાં ફાડી નાખવાની અને બધા આંતરડા કાઢી નાખો તો પણ માણસને જીવાડી દેવાનો અને તેના સામે અવાજ ઉઠાવવાની કોશિશ કરે તો ત્યાં થી એક ડગલું નહીં ભરવા દેવાનું.કાયદા વાળો હોય તો ત્યાં પહોંચી જા અને બતાવને તારી મર્દાનગી પોતાની જાતને અને પોતાના કર્મો ને યાદ કરી ને જીવો ભાઈ તમે દુધના ધોયેલા નથી તમે પણ કંઈક ના બૂચ મારીને બેઠા છો.મોબાઈલ ઉપર ઘણી વખત તમારા નામના વિડિયો આવતા હોય છે.માટે લોકોને પરેશાની ન થાય તેવા કામો કરતા શીખો નહિતર પાછળની જિંદગી માં ઘણો અફસોસ થાશે
@kishorchodhari9336
@kishorchodhari9336 28 күн бұрын
સાચુ હો ભાઈ
@PrabhubhaiPrajapati-r1z
@PrabhubhaiPrajapati-r1z 28 күн бұрын
Jay sikotar ma, Ram ram madi 🙏🙏
@ManusinhNesada
@ManusinhNesada Ай бұрын
👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@RameshThacker-o9j
@RameshThacker-o9j 26 күн бұрын
જય શ્રી સીકોતર મા રમેશભાઈ મનસુખલાલ ઠકકર કચ્છ
@કિશનગોઠડીયા
@કિશનગોઠડીયા Ай бұрын
જય માતાજી 🙏🙏🙏🙏🙏🙏
@prakashmali8267
@prakashmali8267 29 күн бұрын
જય માઁ 🙏
@arvindbhaisanghani4851
@arvindbhaisanghani4851 Ай бұрын
અંધ શ્રદ્ધા નો હું પણ વિરોધી છું એટલે તમને પ્રશ્ન છે કે ભારત ના ધાર્મીક મંદિરમાં અંધ શ્રદ્ધા નાં નામે રોજ ના કરોડો રૂપિયા ની લુંટ ચલાવી રહ્યા છે સરકાર પણ એમાં ભાગીદાર છે તો આવા મંદિર માં કેમ રેડ નથી પાડતા છું ત્યાં ધોકા પંડે એમ છે
@manuthakor7629
@manuthakor7629 29 күн бұрын
અંધ શ્રદ્ધા નામે લોકો ને હેરાન કરે સે જો ધર્મ માં નાં માનતા હોવ તો આ મંદીર મજીદ નો જગડો જ નાં થાય
@અસલદેવીપૂજક
@અસલદેવીપૂજક 28 күн бұрын
ધુણવાનૂ અંધશ્રદ્ધા મા આવે છે... દાન દક્ષિણા અંધશ્રદ્ધા માં નથી આવતુ... થોડીક સમજણ રાખો !
@અસલદેવીપૂજક
@અસલદેવીપૂજક 28 күн бұрын
Whataboutry ના કરો !
@northgujratstudio276
@northgujratstudio276 Ай бұрын
લાખો નું જયંત પંડ્યા એ કયુઁ છે રાજકોટ સ્કૂલ મોં પૈસા ની આવા ન્યૂઝ પણ છે અને જામીન પર છૂટેલા
@અસલદેવીપૂજક
@અસલદેવીપૂજક 28 күн бұрын
ખોટો ભૂવો સે
@VijayMevada-k8q
@VijayMevada-k8q 28 күн бұрын
no 1 chor che ay kala. Kot kale kaam 😂
@thakorsanjay3713
@thakorsanjay3713 25 күн бұрын
Hi
@thakorsanjay3713
@thakorsanjay3713 25 күн бұрын
Hi
@patelnatvarbhai6023
@patelnatvarbhai6023 26 күн бұрын
વાહ કિશોર ભાઈ
@NagajiDesai-vw3cr
@NagajiDesai-vw3cr Ай бұрын
Jay mataji cikotar mataji bhuvaji
@BharatbhaiChaudhary-o6o
@BharatbhaiChaudhary-o6o Ай бұрын
જયંતભાઈ પંડ્યા સાચા છે આવા ભુવાઓ આ જગતમાં બધાને અંશ્રદ્ધા ના દુર માં દોરે છે આવનારી પેઢીઓ ક્યારે આવા ભુવા પોપડા માંથી નીકળે નહીં માટે આપ મીડિયાના મિત્રો તમે આ રીતે સમર્થન આપશો નહીં હજુ આ લોકો ત્યાંના તેઓ છે એમના પૈસા એમનું પેટ ભરવા માટે આ કામો કરી રહ્યા છે અને સૌને ગેરમાર્ગે દોરી રહ્યા છે આ તો આ સરકારમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબ નું સારું છે કે દરેકને હંસતા થી દૂર કરવાની એક વિજ્ઞાન જાથા ઊભી કરી છે
@solankikirtising2278
@solankikirtising2278 Ай бұрын
તમારી વાત બિલકુલ સાચી છે
@VishnuThakor-ev4rw
@VishnuThakor-ev4rw 28 күн бұрын
પૈસા ના તમે ભૂખ્યા સો તે નહિ
@ranjitmegha4232
@ranjitmegha4232 27 күн бұрын
@@BharatbhaiChaudhary-o6o સાચો માર્ગ તમને મલી ગયો હોય તો બતાવો....
@parsottambhaigovindbhairat9700
@parsottambhaigovindbhairat9700 Ай бұрын
પ્રજા સમર્થન , પછી અંધશ્રદ્ધા ક્યાં થી હઠે !
@MaaMeldiStudio-s4h
@MaaMeldiStudio-s4h Ай бұрын
Full saport Bhuvaji ne
@NareshKumarbauddh
@NareshKumarbauddh Ай бұрын
જયંત પંડ્યા ને કહો છો કે અરજી કોણે કરી તો પછી માતાજી ને પુછો ને એ કહેશે
@jalpeshmuchhadiya3119
@jalpeshmuchhadiya3119 29 күн бұрын
Sachi vat
@rajendrasoni6980
@rajendrasoni6980 22 күн бұрын
ભુવાજી ધુનીને અરજી કરનારનું નામ જાણી લેવું જોઈએ.
@JigneshChaudhary-r8p
@JigneshChaudhary-r8p Ай бұрын
જયંત પંડ્યા વિધર્મી છે. સિકોતર માતાય નમઃ સિકો છોડશે નહિ દર પુનમે રમેલ હોય છે તે પુણ્ય મળે છે સિકોતર માતાય નમઃ હજારો ના દુઃખ મટાડયા છેઃ બનાસકાંઠા માં હજારો ભુવાજી છેઃ. આ જયંત પંડ્યા વિધર્મી નેં માતાજી પોકશે
@viju4313
@viju4313 Ай бұрын
😂😂😂😂😂
@viju4313
@viju4313 Ай бұрын
Ti bdhey bhuva dhunav ne davakhana bndh krai de bc
@અસલદેવીપૂજક
@અસલદેવીપૂજક 28 күн бұрын
તારી દેવી સાચી હોય તો પ્રમાણ આપ...
@SanjayBharvad-iv3zt
@SanjayBharvad-iv3zt Ай бұрын
સાચી વાત છે ભુવાજી ની માં સિકોતર તમારી જીત આપાવેજય માં સિકોતર
@vanrajunecha314
@vanrajunecha314 Ай бұрын
જય માતાજી
@RajeshgarGusai
@RajeshgarGusai 28 күн бұрын
Jay mataji ato sradani vat chhe
@vikramChaudhary-l6c
@vikramChaudhary-l6c Ай бұрын
ભુવાજી સાચા છે
@ashokparmar2417
@ashokparmar2417 29 күн бұрын
good
@GohilRanubha-yy2wo
@GohilRanubha-yy2wo 28 күн бұрын
અલ્યા ભુવાજી તારી માતાને કેને અરજી કોને કરી એનું નામ બતાવે
@RKPRAJAPAT208
@RKPRAJAPAT208 Ай бұрын
जय माताजी
@poonambhairaval1502
@poonambhairaval1502 29 күн бұрын
પાડયા તમારુ કામ કરો તો સારું છે જેદાઙે સાચો ભુવોજી માતાજી મળી ગઈ ત્યારે ખબર પડશે જય માતાજી હર હર મહાદેવ હર
@zalabharatsihnzalabharatsi7239
@zalabharatsihnzalabharatsi7239 29 күн бұрын
જય સિકોતર માં જય માતાજી
@virajibhusadiya1828
@virajibhusadiya1828 25 күн бұрын
અગાઉ કેમ ના ખબર પડી કે આ સડયંત્ર છે એવું કેમ ખબર ના પડી પછી
@harshadbhaichauhan7634
@harshadbhaichauhan7634 Ай бұрын
પંડ્યા સાહેબ ખુબજ સારુ કામ કરી રયા છે આજ ના આ યુગ મા જય હો જય વિજ્ઞાન
@thkor1141
@thkor1141 29 күн бұрын
જયા તારા વિજ્ઞાન નુ પુરુ થાય ત્યાં ચમત્કાર ચાલુ થાય છે
@ashvinaaswad7072
@ashvinaaswad7072 29 күн бұрын
જય સિંગોતર માં
@thakorsanjaysinh4171
@thakorsanjaysinh4171 Ай бұрын
હું તો માનું છું જય માતાજી
@JagdishParamar-w2x
@JagdishParamar-w2x Ай бұрын
Jaymataj
@techwiew007
@techwiew007 Ай бұрын
કડી ક્યારેક જઈને જોઈ આવો મેલડી ક્યાં જઈને બેઠી છે બાકી આ જગત માં પોતાની તાકાતનો પરચો આપ્યો છે
@yogeshmakwana2073
@yogeshmakwana2073 26 күн бұрын
તમારા માતાજી ને કેમ ખબર ના પડી કે તે સમયએ આવી જાય ધૂણી ને કે ઘરમાં તો કૂતરા પણ વાઘ બની જાય પડકાર ફેંક્યો છે તો જાય રાજકોટ અને તેમને ખોટા સાબિત કરે તે પોતે આવ્યા હતા તમારી પાસે કેમ તાકાત નથી ત્યાં જવાની 😮 જય હો પંડયા સાહેબ
@DixitShrimali-ek2sg
@DixitShrimali-ek2sg 10 күн бұрын
Jayant bhai ghana bhuva online dhune che utube upar ketlya vidio che ane pacha femas pan che tya kem nathi jata
@ChauhanMahesh-w8z
@ChauhanMahesh-w8z 29 күн бұрын
જય માં.સીકૂ
@gujaratipandit8937
@gujaratipandit8937 Ай бұрын
Bareja aavo khunkhar meldi varsho thi rah jove che every Sunday morning to evening address mali jase
@StudioSR29
@StudioSR29 Ай бұрын
જય સિકોતર માં
@selferning2selferning215
@selferning2selferning215 28 күн бұрын
જયંત ભાઈ જિંદાબાદ છે ભાઈ ભૂવો તું છે તો કંઈ કર ને જયંત ભાઇ ને કઈ ના થાય bhai
@RJchaidhari89800
@RJchaidhari89800 Ай бұрын
Bhai indian army ni jarur j nthi Gujarat na bdha bhuva ne Bodar par mokali dyo
@Ashwin_006
@Ashwin_006 Ай бұрын
Ha bhai barobar che ❤
@Gajendra.P
@Gajendra.P 29 күн бұрын
💯%સહી બાત હૈ👍😂
@MukeshChavda-e7x
@MukeshChavda-e7x 29 күн бұрын
ધંતીગછે.સાવ
@DhaparameshBhimabhai
@DhaparameshBhimabhai Ай бұрын
Jay shikotarma pandyane aenu pan autaride mari ma❤
@aastha3681
@aastha3681 Ай бұрын
જયંત પંડ્યા ની ઓફીસે અને એના ઘરે જઈને ધરણાં કરવા પડશે
@navghanthakor4178
@navghanthakor4178 Ай бұрын
🙏🙏🙏🙏🙏
@asokbhaivaghela
@asokbhaivaghela 27 күн бұрын
तने धुणता आवडे तो धुणने डंफोल
@kiransodha4896
@kiransodha4896 28 күн бұрын
કયા શાસ્ત્રમાં લખ્યું કે આટલા વર્ષની સજા કોણે બનાવ્યા શાસ્ત્રના આધારનો નિયમ
@sompuri108
@sompuri108 26 күн бұрын
એક દિવસ આ પંડ્યા પણ ધુનસે અને એ દિવસે ખબર પડશે
@JayrambhaiSavaliya-iw6tx
@JayrambhaiSavaliya-iw6tx 29 күн бұрын
કીટનેપ નો આરોપ લગાવો ભુવાજી
@rambhaikarmur1353
@rambhaikarmur1353 Ай бұрын
માતાજી એ માતાજી છે જય ત પડીયા કહે તયા નાજાય
@darshan_ronadiya
@darshan_ronadiya Ай бұрын
આટલુ બધું જૂઠું કેવી રીતે બોલાય ભુવાજી તમે 8 વર્ષ ko છો અને હવે 25 વર્ષ થયા કઈ ખબર ના પડી 😅
@thakorsanjay3713
@thakorsanjay3713 25 күн бұрын
Hi
@KishorDayater
@KishorDayater 26 күн бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@rathodgopalsinh5279
@rathodgopalsinh5279 Ай бұрын
Nice
@bhaveshdesai4295
@bhaveshdesai4295 Ай бұрын
Jay sikotar ma
@asokbhaivaghela
@asokbhaivaghela 27 күн бұрын
जावा वाला सो कलाक थाय तो पण जावु जोइऐ
@chauhanrames8989
@chauhanrames8989 Ай бұрын
भुवाजी साचा होय तो बोडर उपर मोकली देवा जोइये आपणा आर्मी ओ बसी जाय अंधविश्वास छे
@rathodbudhabhai5624
@rathodbudhabhai5624 Ай бұрын
😅😂
@laljidesai2161
@laljidesai2161 Ай бұрын
ગીતા વાંચો ભાઈ કર્મ નો સિદ્ધાંત બધાને લાગુ પડે દેવ તમે કયો તેમ ના કરે..
@Dalsangji_Thakor
@Dalsangji_Thakor Ай бұрын
Alya Tara savidhan nu ahi Kai na ave
@OxygenMan-s4y
@OxygenMan-s4y Ай бұрын
​@@laljidesai2161 તમારા મતે કર્મ ની શું વ્યાખ્યા છે ?
@arvindtimbadiya1656
@arvindtimbadiya1656 Ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@thakorsambhusinh6319
@thakorsambhusinh6319 Ай бұрын
આવા પાંખડી ભુવા તો આખા દેશમાં છે
@vijayparmar-jayvishwkarmaw936
@vijayparmar-jayvishwkarmaw936 Ай бұрын
Mataji che bhai
@vijayparmar-jayvishwkarmaw936
@vijayparmar-jayvishwkarmaw936 Ай бұрын
Jay sikoter ma
@RJchaidhari89800
@RJchaidhari89800 Ай бұрын
Bhai Hospital javani jarur nthi bhuva ni pase javu
@manubhairohit9791
@manubhairohit9791 26 күн бұрын
Ha pag ke hath bhagi ke tuti Jay to pan hospital ma na jata bhuva me tyaj jajo.😂😂😂😅😅😅 Desh Kai shadi ma Jai rahyo che.kai khabar nathi padati , Lage chhe ke have viswa guru bani jaisu.😅😅😅 Bhanelo Manas pan aavi garta ma dhakelai rahyo chhe e dukh ni vat chhe. 11:01
@funnymemes-comedy11180
@funnymemes-comedy11180 27 күн бұрын
Sam same aavi jav kon sachu khabar padi jase
@jaykalbhairav5677
@jaykalbhairav5677 Ай бұрын
છતર કોન ચોરી ગયું ભાઈ😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@Kumar91gpj1-tm7yn
@Kumar91gpj1-tm7yn 28 күн бұрын
गाथा वाला को कहे की तुम्हारे के लिए सात घंटे का रास्ता हे तो क्यां भुवाजी के लिए 30 मिनिट का रास्ता हे फट गई गाथा वाले की,कभी आपको आजिवन की सजा ना हो जाए इसका ख्याल रखना चाहिए,
@rolex9500
@rolex9500 Ай бұрын
કોઈ દિવસ માતાજી ની હટીને તો પંડ્યા ગયો સમજો, પછી ખબર પડશે માતાજી શું છે😂😂😂😂😂
@asokbhaivaghela
@asokbhaivaghela 27 күн бұрын
तने धणु कहेवु छे पण टाइम नथी लखवानु
@northgujratstudio276
@northgujratstudio276 Ай бұрын
મૂળ સુરત ના રહેવાસી અને દેશ મોં પ્રખ્યાત કાળી કંબલ વાળા બાબા એ ન્યૂઝ નેશન નામની હિન્દી ન્યૂઝ ચેનલ ની ચેલેન્જ સ્વીકારી અને લાઈવ સ્ટુડિયો મોં દર્દી સાજા કર્યા ડોકટરો ની હાજરી મોં અને પોતે મહાકાલી એ આપેલી કાળી ચાદર થી દર્દી ની દુઃખતિ નસ શોધી ને હાલતા કરી દે છે ચેનલ શોધી વિડીયો જોઈ લેવા વિનંતી 🙏🚩
@PiyushShah-lw8un
@PiyushShah-lw8un 29 күн бұрын
Vaah jayantbhai
@SahdevDesai-ud8nh
@SahdevDesai-ud8nh 28 күн бұрын
Jayant pandya ne baba bageshwar a Rajkot ma aavi challenge aapi hati Kem nata gaya darbar ma, jay hanuman Dada, jay meldi ma 🙏 dhirendra shashtri a tv 9 ma khulii challenge aapi hati ke aavo
@jayeshshah7028
@jayeshshah7028 29 күн бұрын
બાબા બાગેશ્રવર સામે જયંત પંડ્યા કેમ નથી?
@kateshiyavallabhbhai9416
@kateshiyavallabhbhai9416 29 күн бұрын
ભૂવાજી ને કોય નોટિસ આપી નથિ વગર નોટિસે ગિરફ્તાર કરી લિધા છે
@LabhudanGadhavi-cp9tk
@LabhudanGadhavi-cp9tk 28 күн бұрын
ધીરેન્દ્ર શાસ્ત્રી પરચી કાઢે છે ટી.વીમા.બતાવેછે
@nikhilparmar7094
@nikhilparmar7094 29 күн бұрын
ફોકા ફોજદારી કર્યા વગર....જો જયંત પંડ્યા એ કોઈ ની સાથે ખોટું કર્યું હોય તો કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ....બાકી બીજી વાતો બકવાશ કેવાય.....
@DahyabhaiChaudhary-xv7iv
@DahyabhaiChaudhary-xv7iv Ай бұрын
ગાડરીયો પરિવાર લાગે છે ભાઈ પોતે બે હાથ જોડીને પ્રાર્થના કરો કે કોઈ એક સમર્થકની સાતમી પેઢીનાં નામ આપે તો ભુવાજી સાચા કહેવાય આપણે ભગવાન કે માતાજીને માનીએ છીએ પણ ભુવાના મોઢે તો ચમત્કાર શિવાય માનવુ એને ગાડરિયા પરિવાર કહેવાય
@wellbegunishalfdonefromsuk5661
@wellbegunishalfdonefromsuk5661 Ай бұрын
Aane કોણે અધિકાર આપ્યો છે, police case કરવાનો ke checking કરવાનો Rotla तो જયંત પંડયા sheke છે
REAL or FAKE? #beatbox #tiktok
01:03
BeatboxJCOP
Рет қаралды 18 МЛН
Мен атып көрмегенмін ! | Qalam | 5 серия
25:41
Beat Ronaldo, Win $1,000,000
22:45
MrBeast
Рет қаралды 158 МЛН
REAL or FAKE? #beatbox #tiktok
01:03
BeatboxJCOP
Рет қаралды 18 МЛН