200 gram darek vastu nakhya pachhi pampama parman ketalu levu
@farmersguru64913 ай бұрын
8000383809
@Gir_State_Farm Жыл бұрын
❤ માહિતી આપી એ બદલ આભાર
@patelravjibhai170 Жыл бұрын
Jay savmi narayn
@bharatpatel8507 Жыл бұрын
Jai swaminarayan 🙏
@harubharathodvlog2141 Жыл бұрын
Khubaj srs mahiti api guruji🙏🚩Jay swaminarayan 🙏 Jay shree ram🙏⚔️
@dabhimaheshbhai3180 Жыл бұрын
Jay swaminarayan સરસ માહિતી આપી છે
@bhupatbhaiharaniya93972 жыл бұрын
જયસવામિનારાયણ અભિનદન
@rameshbhairam1501 Жыл бұрын
જય સ્વામીનારાયણ
@chandubhaivaghasiya8987 Жыл бұрын
Jay swamin narayan
@pravingohil66182 жыл бұрын
જયસવામિનારાયણ
@odedarabhima9765 Жыл бұрын
સારસ
@kantilalnandaniya1303 Жыл бұрын
Ok
@govindbhainindroda96102 жыл бұрын
જય સ્વામી નારાયણ. ખૂબ સરસ માહિતી આપી.30 દિવસે મગફળીમાં એકલું pakdravan 1પમ્પમાં 120 ml નાખીને છંટકાવ કર્યો છે. વિકાસ સારો થયો છે. ફૂલ પણ ખૂબ સારા લાગ્યા છે. ગામ .ઉકરડા તા.પડધરી.
@shahidcharoliya65982 жыл бұрын
Good 👍
@vavadiyalala1678 Жыл бұрын
Swamiji sukvvanu key rite avi sijn ma sukvu thodu kevrave
@farmersguru6491 Жыл бұрын
8000383809
@hirenpatidar7588 Жыл бұрын
Dhrokad badi jase ?
@ghanshyambhaidudhat40432 жыл бұрын
જયસ્વામીનારાયણ સ્વામી નાં ચરણમાં દંડવત પ્રણામ 💐🙏
@ishwarbhaichaudhari72292 жыл бұрын
પાણી લેવાનું છે?
@farmersguru64912 жыл бұрын
પાણી નથી લેવાનું ખાલી દૂધ જ લેવાનું છે.
@solnkijayesh2873 Жыл бұрын
ઘાસ ને સૂકવી ને સેકવાનું કે લીલું
@farmersguru6491 Жыл бұрын
8000383809
@ganeshghule5625 Жыл бұрын
🙏🐮देशी गौमाता की सेवा ही मेरी पुजा l 🕉 कलि काल दशावतार कल्कि 🐮🌎जय गौमाता🐮🧜♂️ 🕉🧘♂️जय माता वैष्णो राणी के Great Heart Ganesh जी का 🕉🙏1st Task🐮🙏 Help me- stop korona Vaxcination. 🕉🙏2nd task 🚀🔥 World war 3 के बाद विष्णुविधान के साथ विश्व मे शांती l 🕉🧘♂️कल्कि🧘♂️🕉
@bhupatsinhzala4325 Жыл бұрын
Gajar ghas ma success se
@drjamansanghani48092 жыл бұрын
શૈયા માટે કાયમી નીંદામણ નાસક ઉપાય બતાવવા વિનંતી
@priyanshuarvadia60492 жыл бұрын
kapas ma dava chalse
@farmersguru64912 жыл бұрын
Haa
@chintandgadara9950 Жыл бұрын
Swami jay swaminarayan મેં આ દવા જે બનાવી છે ૨૦૦ ગ્રામ દૂધ અને ૨૦૦ ગ્રામ રાખ બંને મિલાવીને રાખવાથી ગઠો થઈ જાય છે લિક્વિડ નથી રહેતો તો ચાલશે સ્વામી
@mathurthakor56048 ай бұрын
લિલુ ઘાસ બાળવાનુ કે ઘાસને સુકવિને બાળવાનુ
@gautamdave14192 жыл бұрын
ડીલા માટે પણ કોઈ કાયમી ઉપાય હોય તો જણાવા વિનંતી.
@sambhusambhu1241 Жыл бұрын
એક પપમા કેટલુ પ્રમાણ નાખવાનુ
@farmersguru6491 Жыл бұрын
8000383809
@jethalaljetpariya10352 жыл бұрын
Jay svami Narayan Nasitpar dist Morbi
@devanandbava69012 жыл бұрын
D t bava garu Ji 5kgma malse
@farmersguru64912 жыл бұрын
Contact No -8000383809
@bhavinpatel3430 Жыл бұрын
નંબર આપો આ સંસ્થા નો
@farmersguru6491 Жыл бұрын
8000383809
@bharatbhaibhuva4366 Жыл бұрын
સ્વામી જય સ્વામિનારાયણ અત્યારે અમારા ખેતરમાં ધ્રોકળ ખુબ થયેલ તો તેને બાળવા માટે શું કરવું ભરતભાઈ ભુવા ઢોલરા નાં ફરી હેતથી જય શ્રી સ્વામિનારાયણ
@mathurthakor56048 ай бұрын
રીજલ ના મળુ
@farmersguru64918 ай бұрын
72 કલાક સુધી ગેસ નો નીકળવો જોઈ અથવા સાચી સીસ્ટમ થી નહિ થયું હોય .
@gautamdave14192 жыл бұрын
આ તૈયાર થયેલ તરલ ૧૫ લીટર પંપ મા કેટલુ લેવાનુ છે જય સ્વામિનારાયણ