વાહ મહારાજ વાહ સાચા લોકો ના હૃદય સમ્રાટ કલાકાર આપ થકી સદાય ધર્મ નો પ્રચાર થતો રહે એવી ભગવાન મુરલીધર ને પ્રાર્થના
@n.d.desaidesai3086 Жыл бұрын
આજ ની નવી પેઢી ને અભ્યાસક્રમ માં આ સંસ્કૃતિ માં જરૂર છે
@shubhamprajapatipradipbhai5140 Жыл бұрын
વાહ બાપુ બધા દરવાજા ખોલી નાખ્યા કોટી કોટી વંદન
@balaji.babujichauhan52494 ай бұрын
ખૂબ સરસ સમજણ આપી હો. તમને મારા લાખ લાખ વંદન કરીએ તો પણ ઓછા પડે છે. ગુરુજી
@kiranahir2072 Жыл бұрын
એક લાખનશી ગઢવી અને બાપુ તમે સાચા મર્મી કલાકાર છે.
@jigneshgohil84128 ай бұрын
Right
@vanrajdabhi56895 ай бұрын
100%
@vmohammad77434 ай бұрын
ખુબ જ ગમ્યું આનંદ થયો આભાર મહારાજ સાહેબ વાહ ભાઈ વાહ
@narendravora970711 ай бұрын
નિરંજનબાપુ ના ભજન એટલે ભાવ પૂર્ણ ભજન નો ખજાનો નારાયણ સ્વામી પછી તેમના સુર મા સરસ્વતી નો ભડાર છે વાહ નિરંજનબાપુ આપની સંતવાણી સાંભળી ને એકદમ મન ને શાંતિ મળે સાથે આનંદ અપાર રહે છે...આવા જ ભજનો આપ અવિરત આપતા રહો એજ ગુરુચરણ મા સુધ પ્રાર્થના સાથે જય હાટકેશ ❤
વાહ નીરૂ ભાઈ વાહ ખુબ સારી સમજણ આપી હો જોરદાર ધારદાર રજૂઆત કરી અભણ માણસ પણ સમજી શકે તેવી
@BharatbhaiDhadhal-ln3es Жыл бұрын
હા ભજન હા
@hitmusic2437 Жыл бұрын
હુ આયા તું ત્યા નથી કરવો યાદ સાચી વાત છે આવુજ છે બધુંય બાપુ શ્રી હરિ હરિ હરિ હરિ હરિ હરિ હરિ હરિ હરિ હર હર મહાદેવ
@रामबुन्देलीसाहित्यसंगीतबबलूमहा23 күн бұрын
पूज्य बापू पंड्या जी को कोटि कोटि प्रणाम नमन बंदन 🙏🏻🙏🏻
@hiteshvasava4947 Жыл бұрын
Vah bapu vah tamne koti koti vandan.. Jay ho santvani🙏🙏
@devendrasinhajitsinhjadeja34784 ай бұрын
નમો નારાયણ બાપુ
@JaiminbhaiTrivedi2 ай бұрын
વાહ બાપુ બહુ સરસ જાણકારી આપી
@rathodnanji78078 ай бұрын
Vah aavo sat sang hoi to ghani maja aave bhudev
@navinsolanki3257 Жыл бұрын
જુગ જુગ જીવો મારા વ્હાલા સંત
@ahirbabu3698 Жыл бұрын
Anad je sant kare a manas ne shu khabr 8y por anad hoi ene adhyatam ma bahu takat che
@jagdishbhaipatel67607 ай бұрын
Jay. Ho. Narayan bapu ni. Gay ki pshi tme. Khubj bhjn ni. Shachi mja. Kravo cho. Mhadev ji khubj tmne bhjn krave
@pravinbhairudani88019 ай бұрын
રામ રામ બાપુ
@ParmarParbatsinh-q4f Жыл бұрын
વાહ નિરંજન ભાઇ
@bhaktiramramavat5053 Жыл бұрын
જય હો સંત વાણી.
@ManjuPoriya-zz1jr Жыл бұрын
જય હો જય હો બાપુ 👌🙏
@hariomdigital6877 Жыл бұрын
વાહ અદા હવે સંતવાણી મા તમારાં જેવાં ચાર પાચ ભજનિકો છે કે સાંભળી ને આનંદ જ આવે બસ એમાય તમારી તો જેમ ઉમર થાતી ગય એમ ખીલતા ગયા વાહ ભૂદેવ વાહ વંદન છે તમારી વાણી ને