Kshtriya Samaj માટે Jagdish Mehta બહુ જોરદાર બોલી ગયા | Shankarsinh Vaghela | Gujarat Bjp |

  Рет қаралды 28,888

Nirbhay News Gopi Ghanghar

Nirbhay News Gopi Ghanghar

Күн бұрын

#gujarat #nirbhaynewsgopi #gujaratbjp #shankarsinhwaghela #kshtriyasamaj
Kshtriya Samaj માટે Jagdish Mehta બહુ જોરદાર બોલી ગયા | Shankarsinh Vaghela | Gujarat Bjp |
________________________________________________________________________________
Nirbhay News ગુજરાતી KZbin ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Nirbhay News
__________________________________________________________________________________
Follow us on:
Facebook : / nirbhaynewsofficial
Twitter : / nirbhaynews1
Instagram: / nirbhaynewsofficial

Пікірлер: 108
@ShaktisinhVaghela-mi1tq
@ShaktisinhVaghela-mi1tq 6 сағат бұрын
જગદીશ ભાઈ તમે જેમ વાત કરોછો તેમ ક્ષત્રિય સમાજ એક નથી માટે એક તા જરૂરી છે સો વાત ની એક વાત જય માતાજી
@bsavani9876
@bsavani9876 6 сағат бұрын
શકતિહસિંહજી, એકતા થવી કોઈ પણ જ્ઞાતિમા જરૂરી છે પણ એકતા થાય તો ને,બધી જ્ઞાતી મા એકતા થવા આડે અહમ અને ઈગો આડે આવે છે
@ArjunPatel-nu4ct
@ArjunPatel-nu4ct 5 сағат бұрын
મહેતા સાહેબ બીજેપી જોઈન કરી લો... જ્યારે બોલો છો ત્યારે નરોવા - કુંજરવા જ કરો છો આપ શ્રી મહોદય....
@jivubhajadeja2084
@jivubhajadeja2084 6 сағат бұрын
શંકરસિંહ વાઘેલા હું ત્યાં રાજકારણ હોય ક્ષત્રિય સમજવું જોઈએ
@DilipkumarSejpal
@DilipkumarSejpal 4 сағат бұрын
जगदीश भाई मेहता आप पर गर्व आप गुजरात का श्रवण गर्ग
@natvarvaghelaofficial1068
@natvarvaghelaofficial1068 5 сағат бұрын
ગોપીબેન..ચેનલ કોઈ પણ હોય વિષય કોઈ પણ હોય....પણ.. મહેતા સાહેબ વગરની ડીબેટ અધુરી... ધન્યવાદ છે આપણા આવા મહાન પત્રકાર ને 🙏🌹🙏🌹 આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત 🌹🙏
@Unknownfromgujarat_
@Unknownfromgujarat_ 6 сағат бұрын
AAVI SACHI SALAH APVA VADA JAGDISH MEHTA AA EK PATRAKAR CHE BAKI BADHA NE SANSANI KARVI CHE 👌👌💯💯🙏🏻🙏🏻 SACHU BRAHMATVA DEKHAY CHE MEHTA SAIB MA
@jitubhaimakwana927
@jitubhaimakwana927 5 сағат бұрын
જયરાજ સિંહ જીની વાત સાચી છે
@RamanPatel-hm9ue
@RamanPatel-hm9ue Сағат бұрын
🌹 ખૂબ ખૂબ ધન્યવાદ જગદીશભાઈ મહેતા 🌹 આવી ચર્ચા કરવા માટે પણ હિંમત જોઈએ 🌹 ટી ડી પટેલ એ તમારું સન્માન કર્યું 🌹 એ ભારત રત્ન જેવો પુરસ્કાર છે 🌹🙏🙏 ખૂબ ખૂબ ધન્યવાદ
@premahir5016
@premahir5016 6 сағат бұрын
Good
@diljitsinhgohil5433
@diljitsinhgohil5433 6 сағат бұрын
Future cm
@viranchispatel4006
@viranchispatel4006 Сағат бұрын
Jagdishbhai perfect impartial and helpful speech Thank you Viranchi Patel from New Jersey
@અજયસિંહરાણા
@અજયસિંહરાણા 5 сағат бұрын
ચેરિટી બિગીન્સ એટ હોમ.ભાઈ...!! જય રાજપુતાના..!!
@govindbhaibarot9651
@govindbhaibarot9651 5 сағат бұрын
Good Mehta Sir and Gopiganj
@ishvarsinhrajput1991
@ishvarsinhrajput1991 6 сағат бұрын
સમાજ તો એક છે આગેવાનો એક નથી
@KkHindu-x6i
@KkHindu-x6i 3 сағат бұрын
Aap darbar rajput so mane vem pade se😊
@jadejaJit-m5s
@jadejaJit-m5s 3 сағат бұрын
ચર્ચા કરવા માટે ઘણા મુદ્દા છે બેન એની ચર્ચા તો કરો બેરોજગારી,મોંઘવારી, ભ્રષ્ટાચાર, જે હકીકત માં દરેક ને લગતા છે એની ચર્ચા કરી ને પ્રજા ના પ્રશ્નો ને વાચા આપો
@gohilmahavirsinh4828
@gohilmahavirsinh4828 6 сағат бұрын
Jagdish mehta thi mota patrakar aj sundhi mai nathi joya 👌👌👌
@user-vh8it4fy8g
@user-vh8it4fy8g 5 сағат бұрын
રાજકારણીઓએ પોતાના સ્વાર્થ માટે આજ દિન સુધી ક્ષત્રિય સમાજનો ફક્ત રાજકીય ઉપયોગ કર્યો છે . મોટા રજવાડાંના રાજાઓ સમજે છે કે આ સંઘમાં પદ સ્વિકારવાથી આજ સુધી ટકાવી રાખેલી શાખને યાને માન -મોભાને બટ્ટો લાગે તેના કરતાં ન જોડાવું સારુ...છેવટે તો રાજકારણ જ છે. જેમાં માણસને એક રાજકીય પક્ષનો સહારો લેવો પડતો હોય છે. જય માતાજી...
@mohanmorbiya5256
@mohanmorbiya5256 6 сағат бұрын
Congratulations 🎉🎉
@BambhavaArjanbhai-vc6xz
@BambhavaArjanbhai-vc6xz 5 сағат бұрын
વાહ જગદીશભાઈ ખુબ જ સરસ વાત કરી
@kishorsinhsarvaiya995
@kishorsinhsarvaiya995 4 сағат бұрын
🙏 જય હિન્દ જય ભારત જય કિસાન જય જવાન જય જય ગરવીરાત 🙏⚔️ જય માતાજી ⚔️🙏🎠
@vagheladilipsinhbol515
@vagheladilipsinhbol515 5 сағат бұрын
જય રાજપુતાના
@VijayTagadiya
@VijayTagadiya Сағат бұрын
Good sir
@અજયસિંહરાણા
@અજયસિંહરાણા 5 сағат бұрын
સમાજ નો ઉપયોગ કરી ઘણા લોકો પોતાનો જ વિકાસ ના કરી જાય તે જોજો.આવું અમુક સમાજોમાં થયું છે.ભાઈ...!!
@VijayTagadiya
@VijayTagadiya Сағат бұрын
Good ben
@DilubhaJadeja-l3f
@DilubhaJadeja-l3f 5 сағат бұрын
વાહ્જદીસમેતાવાહ
@kishorkhadak4630
@kishorkhadak4630 6 сағат бұрын
Vah
@gohilrajdipsinh2361
@gohilrajdipsinh2361 Сағат бұрын
સમાજ ની ચિંતા કરવા જ ક્ષત્રિય સમાજ ના આગેવાનો ભેગા થવા ના છે તમારા મનઘડત વિશ્લેષણો ની જરૂર નથી
@Adityasarvaiya932
@Adityasarvaiya932 3 сағат бұрын
Jagdish bhai tame kharekhar jabarjast chho
@dagbharajput4083
@dagbharajput4083 5 сағат бұрын
તમે સાચુ કીધું ભાઈ આ ગરાસિયા દરબાર જાતી પુરતું હોઈ તેવુ લાગે છે નહી તો બધો ક્ષત્રિય સમાજ ભેગો કર્યો હોઈ તો સમાજ કે ઈને પ્રમુખ પદ આપવુ જોઈએ બીજુ રજવાડાં દાનમાં આપ્યા હતા તો સાલયાણા આપવામાં આવતા એ ઈન્દીરા ગાંધી એ બધ કર્યા હતા
@JadejaKripalsinhji
@JadejaKripalsinhji 3 сағат бұрын
Jagdish bhai tame je pan kidhu che a sanatan satya chhe bahu j saras ne sachi vaat kari tame khub khub dhanyavad samaj ne ek saro msg apva mate
@DhlarambhaiPatel
@DhlarambhaiPatel 3 сағат бұрын
સરસભાઈબોબોછો
@ParmarVikramsinh-zn9gx
@ParmarVikramsinh-zn9gx 6 сағат бұрын
Khub saras
@Satishsvyas
@Satishsvyas 5 сағат бұрын
SARVE RAJPOOTO NE NAMRA VINANTY. ke AAPNA EKTA MANCH UPAR JAGDISHBHAI BHUDEV NE BOLVA NU AAMANTRAN AAPO 🎉XTRIYO NE SAV SACHU BHUDEV J KAHI SHAKSHE🎉
@gohilrajdipsinh2361
@gohilrajdipsinh2361 Сағат бұрын
જગદીશ ભાઈ 1242 કે 1252 રિયાસતો ઘર ની ના લવસો જે માહિતી સાચી છે એ ક્યો નઈ કે પોતની મન ઘડત સમાજ ના થોડા વખાણ કરી ને પછી સમાજ માં ભાગ પડી ગયા એમ કહી સમાજ ના લોકો ને અને અન્ય લોકો ને આપ ના આ માધ્યમ થી ખોટી માહિતી ના આપશો
@kishorkesarkar7851
@kishorkesarkar7851 5 сағат бұрын
18 वर्ण नी ज्ञातियो मा जे जयचंदो छे तेमना तार सीधी के आड़ कत री सत्ताधारी पक्ष साथे पोताना लाभ माटे त्या जई जे स्टेटेची सर्वानुमते घड़ाएल होय तेनी माहितीं सत्ताधारी पक्ष ने आपे छे जेथी योग्य योजनाओं सफल थती नथी ,आवुज सरकारी तमाम कर्मचारियो मा थाय छे सत्य छे वधु कडवू छे पत्रकार शिरोमणि महेता सर हमेशा सत्य ज बोले छे,,,,,हवे जनता जनार्दन ये जागृत थवानी ने पोताना नेता आम नागरिकों माथी पसंद करि चुटनी लधावी चुटी लाववानी जरूर छे
@anirajsinhjijadeja
@anirajsinhjijadeja 2 сағат бұрын
જનતા માટે ક્યાં છે ભાઈ જગદીશ અદા????
@Milanpatel659
@Milanpatel659 5 сағат бұрын
સરકાર ને પાડી દઇ એ 😂😂😂😂
@pradeepshuklaprowelbhavnag2599
@pradeepshuklaprowelbhavnag2599 5 сағат бұрын
Jay irrajsina fadhar vijayrajsin chhe
@dhirajchauhan9967
@dhirajchauhan9967 4 сағат бұрын
100% હાસીવાત સે દરેક સમાજ એક થવાનુ કે સંમેલન ની જાહેરાત થવાનું એક જ કારણ,,, સરકાર નું નાક દબાવવું 😂😂😂😂😂
@Techknowledgebalubha
@Techknowledgebalubha 5 сағат бұрын
Sav sachi vat jagdish Bhai ni garib nu koi nthi thatu..bdhay smaj name rotla seke chhe
@bipinvanpariya6241
@bipinvanpariya6241 4 сағат бұрын
ભાઇ હવે બીજા સમાજોની પણ વાતો કરો
@dharmendrasinhjadeja3054
@dharmendrasinhjadeja3054 3 сағат бұрын
વાહ સરસ વિશ્લેષણ મેહતા સાહેબ
@diliptrivedi5997
@diliptrivedi5997 5 сағат бұрын
AATO BJP MATE SHANKERSIHNO PLAN CHHE.EMNA VEVAI,PA BADHANE BJP BHEGA KRI DHIDHA.
@vikramsinhdabhi2445
@vikramsinhdabhi2445 6 сағат бұрын
Agenda clear nai hoy to juo thodas kalakoma clear thai jashe mehtaji
@kishorsinhvaghela1537
@kishorsinhvaghela1537 5 сағат бұрын
She na tola na hoy
@DineshSolanki-nu6rg
@DineshSolanki-nu6rg 3 сағат бұрын
મહેતા સાહેબની વાત સો ટકા સાચી છે
@rajendrasinhvaghela7630
@rajendrasinhvaghela7630 5 сағат бұрын
100Takabharepadse,
@suryakantpatel9338
@suryakantpatel9338 2 сағат бұрын
Gopiben tamo vache na bolo please maheta saheb ni link tuti jay chhe ane amari maja please
@Rameshpatelpatel-z7g
@Rameshpatelpatel-z7g 57 минут бұрын
BJP BHAGHAVO
@hareshvyas8324
@hareshvyas8324 5 сағат бұрын
aa navo Veplo chalu karyo.
@KishorsinhJadeja-dc6wx
@KishorsinhJadeja-dc6wx 4 сағат бұрын
TamAri..pashe..bija.samachar..nthi gopi.ek.ne.ek..vat..Ravi.. nivedan... Aa.bhdavay..sivay..bija..samachar..nthi
@rajendrasinhvaghela7630
@rajendrasinhvaghela7630 5 сағат бұрын
Xattriyobhegathase,amahatvanivatse,
@Satishsvyas
@Satishsvyas 6 сағат бұрын
Jay ho PARSHURAAM
@prakashpanchotiya9255
@prakashpanchotiya9255 5 сағат бұрын
Time west only
@mersalbhudn1774
@mersalbhudn1774 4 сағат бұрын
Mulaym ne aapu tema tane su taklif
@sanjayjivani930
@sanjayjivani930 5 сағат бұрын
18 samaj ek chhe desh mate.. loko ne bhadkavanu bandh karo..
@raghuvirshihvaghelaraghuvi8633
@raghuvirshihvaghelaraghuvi8633 6 сағат бұрын
Mheata.bhi.nat.no.kheayvay.samaj.kheayvay
@govindrabari3186
@govindrabari3186 2 сағат бұрын
જગદીશભાઈ તમે અસલ વાસ્તવિક્તા જેવી વાત કરી તેવી દરેક સમાજ બાબતે પણ ચર્ચા કરો તેવી ઇચ્છા છે. સાચી વાત કરી બહુ મજા આવી.
@PratipalsinhZala-s7j
@PratipalsinhZala-s7j 5 сағат бұрын
congress ki dayan 😂😂 dobi no .1 😂😂
@mahendrasinhjadeja-rm5ww
@mahendrasinhjadeja-rm5ww 6 сағат бұрын
sanman ne avord vechay che
@Anilvankar-w3f
@Anilvankar-w3f 4 сағат бұрын
Sayaji rao gagkvad ne appo
@rajendrasinhsolanki9306
@rajendrasinhsolanki9306 4 сағат бұрын
ભાજપૂતોનું સંમેલન છે
@nkBharani
@nkBharani 5 сағат бұрын
Smajto ek che pan Rajput.. na netaji Tena..mathi nvrathY to smajnu Vichare ne smajno tmaramate smajno durupyog nkro
@nkBharani
@nkBharani 5 сағат бұрын
Magvuj najoye aatlu did ha pchi magvu Yogy nthi
@ruturajsinhjadeja1242
@ruturajsinhjadeja1242 4 сағат бұрын
Tmy vat kro cho Ama tmara smaj ma suche
@rajendrasinh5555
@rajendrasinh5555 6 сағат бұрын
ऑ जगदीश भाई जरा कौन किसका क्या सबंध है उसकी तो माहिती ले लेते ऐसे ही एंटीरव्यू दे देते है.
@shaikhrahim4932
@shaikhrahim4932 5 сағат бұрын
Are bhay survir kom tada lalach na hisabe pade che baki pan ketlak ne bik na hisabe bik bjp no sata na hisabe baki chatriya kom Dil thi meda ne pade aan ban san sathe to gujrat nu rajkarani badli sake
@ChudasamavirendrasinhBhikhubha
@ChudasamavirendrasinhBhikhubha 5 сағат бұрын
Gopi ben ne dakha ma ras che
Как мы играем в игры 😂
00:20
МЯТНАЯ ФАНТА
Рет қаралды 1,3 МЛН
Поветкин заставил себя уважать!
01:00
МИНУС БАЛЛ
Рет қаралды 4,6 МЛН
Men Vs Women Survive The Wilderness For $500,000
31:48
MrBeast
Рет қаралды 98 МЛН
The Minister's Millions I Al Jazeera Investigations
25:12
Al Jazeera English
Рет қаралды 1,5 МЛН
Как мы играем в игры 😂
00:20
МЯТНАЯ ФАНТА
Рет қаралды 1,3 МЛН