આપણા સૌના આદરણીય શ્રી રાજ્યપાલ સાહેબ તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમરેલી શહેરમાં જ્યારે આવવાના હોય ત્યારે અમારી પણ એવી લાગણી અને ઈચ્છા છે કે દીકરી પાયલ ને રૂબરૂ મુલાકાત કરીને એમને ન્યાય આપે અને જે દોષિત છે ને સજા કરે એવી મારી તથા સર્વે ગુજરાતી જનતા ની પણ આ માંગ છે જય જય ગરવી ગુજરાત ભારત માતા કી જય
@vasudevsonagra207512 күн бұрын
BJP ne bhagao
@sunilmacwan10012 күн бұрын
તો પછી પોલીસે કંઈ કામ કર્યું નહીં હોય. 😅😅
@yogeshdavedip12 күн бұрын
CM will not meet Payal
@JagdisMakadia12 күн бұрын
Payal.ban.na..naya..nahe..kha
@RashminSanghvi-u1s12 күн бұрын
Boycott BJP
@brijbhatt1811 күн бұрын
Bhopo. Nai male jo jo aatyaar sudhi na aviyo te have aave. Biju te ne koi ni nathi padi. Potana gher bharwa ma che
@babubhaisavaliya516112 күн бұрын
Nyay ni aasha n rakhay
@vallabhdesai85512 күн бұрын
B. J. P. Sarkar. Ni. 56. Is. Ni. Sati. Vada. Neta. Se. To. Jaher. Ma. Aavse. Ke. Loli. Pop. Hapta. Ma. Mili.. bhagat. Se. Jay. Kisan.
ન્યાય આપવા માટે ભૂપેન્દ્ર ને અમરેલી આ વવાની જરૂર નથી. દેખાડા નાટક ભૂપેન્દ્ર બંધ કરે. ન્યાય ત્યારેજ આપ્યો ગણાશે જ્યારે વેકરીયા ને હાંકી કાઢે અને જેલ માં નાખે અને જે કોઈ પોલીસ વાળા ભાજપ ના ગુલામ બની ગયા છે તેને જેલ માં નાખે. પણ ભૂપેન્દ્ર ની તાકાત નથી આ કરી બતાવવાની કારણ કે દિલ્હી થી સરકાર નું સંચાલન થાય છે. ભૂપેન્દ્ર તો પૂતળું જ છે.