Kabrau Mogaldham બાપુની દીકરી ઘરે પરત ફરી ?| Mogaldham | Gujarat | Manidharbapu |

  Рет қаралды 345,624

Nirbhay News Gopi Ghanghar

Nirbhay News Gopi Ghanghar

Күн бұрын

#mogal #mogal_dham_kabrau_katch #kabrau #mogaldham #mogaldham #manidharbapu
Kabrau Mogaldham બાપુની દીકરી ઘરે પરત ફરી ?| Mogaldham | Gujarat | Manidharbapu |
________________________________________________________________________________
Nirbhay News ગુજરાતી KZbin ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Nirbhay News
__________________________________________________________________________________
Follow us on:
Facebook : / nirbhaynewsofficial
Twitter : / nirbhaynews1
Instagram: / nirbhaynewsofficial

Пікірлер: 98
@s.m.purohit944
@s.m.purohit944 2 ай бұрын
બાપુ નિસ્વાર્થ સેવા કરી રહ્યા છે અને એટલો ભરુસો માં મોગલ ઉપર હોય કે કોઈ પણ વ્યક્તિ સજાગ હોય છતાં પોતાની ઓલાદ ના પેટમાં સુ હોય છે એ તો કોઈ ને ખબર નથી હોતી ના બાલીક ચારણ કન્યા ને ભોળવીને બાપુ ની આબરુ ઉપર ધુળ નાખીને દરજીએ આ નાગ બાઇ ના રાફડા માં હાથ નાખી ને મોટી ભુલ કરી છે એક દીવસ આ દરજા ને દુઃખ નો પાર નહીં રહે જય મોગલ
@rinabenbamaniya7121
@rinabenbamaniya7121 2 ай бұрын
Avu kai nsthi
@vahedpura
@vahedpura 2 ай бұрын
🙏🙏
@ManishaVaghasiya-p6l
@ManishaVaghasiya-p6l 2 ай бұрын
છોકરી જ બુકીને લઇને ભાગી છે. આ પૂર્વ આયોજિત કાવતરું જ છે. 😅😅
@TheHindiHindustan
@TheHindiHindustan 2 ай бұрын
બાપુએ ગામનેજ સલાહો આપી, ઘરમાં ધ્યાન ના દીધું, વિવાદો માં આવી જાય. સલાહો દેવા.
@prathnagohil290
@prathnagohil290 2 ай бұрын
એમાં બાપુ સુ કરે મારા ભાઈ જ્યારે પોતાનું સંતાન એવું કરે ત્યારે જ આપને ખબર પડે😢
@yadugohil3421
@yadugohil3421 2 ай бұрын
જગત ના નાથ એવા દેવો ના દેવ મહાદેવ પોતે સતી સાથે પ્રેમ લગ્ન જ કર્યા હતા..એમાં પ્રજાપતિ દક્ષ રાજી નોતાજ ....આયા બાપુ ઉપર સે સુ કરવું સારુ પાત્ર હોઈ તો સમાજિક રીતે વિવાહ કરી શકે બાકી એમની દીકરી સે એ બાપુ અને એમનો પરિવાર સમાજિક સંવિધાનિક રસ્તો નીકાળી શકે
@Harikrushnavastarpara
@Harikrushnavastarpara 2 ай бұрын
બાપુ એ ગામ નેજ સલાહ આપી છોકરીને આપી નય
@kirpalsinhsarvaiya2225
@kirpalsinhsarvaiya2225 2 ай бұрын
આ એક બાપુ ની છબી ખરાબ કરવાનું કાવતરું છે.
@nitinsandpa3978
@nitinsandpa3978 2 ай бұрын
બાપુ પર્સનલ મેટર છે 🙏બે હાથ જોડી વિનતી કરું છું ખોટું ન્યૂઝ માં ચગાવો માં
@krupalpatel2845
@krupalpatel2845 2 ай бұрын
બાપૂ પેલા પોતાના ઘરનું ધ્યાન રખાય પછી લોકોને સલાહ અપાય
@meenavaghela8552
@meenavaghela8552 2 ай бұрын
Jay maa mogal 🙏
@VinodMakvana-o5y
@VinodMakvana-o5y 2 ай бұрын
આમાં સત્ય શું છે તો માં મોગલ ને ખબર હોય બાપા ખોટી ખોટી અફવા ના ઉડાડવી
@chand-kanabar
@chand-kanabar 2 ай бұрын
Jai Shree Swaminarayan
@yogeshvalay170
@yogeshvalay170 2 ай бұрын
જય મોગલ માં 🙏
@MohanDarji-xm1ce
@MohanDarji-xm1ce 2 ай бұрын
આવું બધું સત્ય થતું રહે છે
@JBAadesh
@JBAadesh 2 ай бұрын
👏🏻
@भक्तिसागर-घ2ग
@भक्तिसागर-घ2ग 2 ай бұрын
બાપુની દીકરી એટલે બધાં ની દીકરી કહેવાય....ખોટી કોમેન્ટ ના કરો...કોઈના ઉપર શુ વિતતી હશે એ પણ વિચારો
@nanjibhai5713
@nanjibhai5713 2 ай бұрын
વિધાતા ના લેખમાં કોઈ મેખ ન મારી શકે ભાઈ
@pushkarnathsatnath6706
@pushkarnathsatnath6706 2 ай бұрын
કોઈ પ્રેમી યુગલ ને સરખાવાય નહી.
@MohanDarji-xm1ce
@MohanDarji-xm1ce 2 ай бұрын
એક કોમેન્ટમાં રહેવું શોભી રહ્યા છીએ આવું તો બધું જતું રહે છે
@JBAadesh
@JBAadesh 2 ай бұрын
🙏🏻
@NikitaPatel-jo9by
@NikitaPatel-jo9by 2 ай бұрын
બાપુ સાચા છે જે આપડી દીકરી વિશે સલાહ આપે છે બાપુ ની દીકરી ને બુધ્ધિ હોવી જોઈએ મારા બાપુ બધાને સલાહ આપે છે આપડે આવું ના કરવું જોઈએ આમાં વાક એમની દીકરીનો છે બાપુ નો નહિ
@chauhangovindbhai4098
@chauhangovindbhai4098 2 ай бұрын
ના બાલીક હોય તો કોર્ટ મેરેજ નો થાય
@Sagar_Vaghela6353
@Sagar_Vaghela6353 2 ай бұрын
Oh my god True love 😮❤
@Gujaratnusamandar
@Gujaratnusamandar 2 ай бұрын
પ્રેમ તો પ્રેમ કેવાય બેન.... પ્રેમ જ હશે કદાચ
@utsavadrojar.4012
@utsavadrojar.4012 2 ай бұрын
જો એક બીજાને સાચો પ્રેમ જ કર્યો હોય તો એમા ખરાબ શું છે ? અને પ્રેમ કરીને લગ્ન જ તો કર્યા છે.... એમા ખોટું શું છે ? ... પ્રેમ જ ઇશ્વર નુ સાચું સ્વરૂપ છે..... હું આને ખરાબ કે ખોટું નથી માનતો ભલે મારી દીકરી હોઇ કે બીજા કોઈ ની 🙏🙏
@Gujaratnusamandar
@Gujaratnusamandar 2 ай бұрын
@utsavadrojar.4012 તો હું ક્યાં ખોટું છે એમ કહી રહ્યો છું
@utsavadrojar.4012
@utsavadrojar.4012 2 ай бұрын
@@Gujaratnusamandar તમે સાચા જ છો... આ દુનિયામા જેમને કોઈનો પ્રેમ મળ્યો નથી કે જેમણે કોઇને પ્રેમ આપ્યો નથી એવા લોકો ને બીજા માણસો પ્રેમ કરે એની અદેખાઇ આવે છે
@ll_ram__lila_ll7534
@ll_ram__lila_ll7534 2 ай бұрын
​@@utsavadrojar.4012😂😂pagma padse tare kbr padse 😂
@geetakathakirtan
@geetakathakirtan 2 ай бұрын
Jay Mataji 🐅🐓🐊🐪🐘🗡️⚔️
@babazalagaming8887
@babazalagaming8887 2 ай бұрын
Mrg certificate khotu che k tame khota news api rahya cho ... Audience a su sachu manvu ridhi ben
@MohanDarji-xm1ce
@MohanDarji-xm1ce 2 ай бұрын
ચૌધરી ગુજરાત બંધ હોય તો
@ભરતઆહિરઆહિર-શ2ર
@ભરતઆહિરઆહિર-શ2ર 2 ай бұрын
@babazalagaming8887
@babazalagaming8887 2 ай бұрын
Riddhi ben banne na balik hata to aa mrg certificate kemnu banyu ... Mrg registration mate to umar nakki kareli che sarkar sri a ...
@gorkaushik
@gorkaushik 2 ай бұрын
સાલા બધા ખુશ છે. બાપુની દિકરી ભાગી ગઈ. શરમ કરો જરા. કોઈને નીચા જોણું કરાવવા માં ખુશી શાને થાય છે. બાપુની દિકરી પુખ્ત વયની છે અને હિન્દુ વિધી થી લગ્ન કર્યા તેમાં શું આ તાયફા કરો છો ? શરમ નથી આવતી લોકો ની અને કોઈ એક કુટુંબ ની જે તેનું કાર્ય કરે છે તેની નિંદા વૃત્તી કરતા.
@borichajesingbhai6162
@borichajesingbhai6162 2 ай бұрын
અરે બહેન અમને એવું લાગે છે કે તમે અમને પ્રશ્ન પૂછી રહ્યા છો એવું લાગે
@મનિષભાઈપટૅલ-ષ9હ
@મનિષભાઈપટૅલ-ષ9હ 2 ай бұрын
કોઈએખરાબટીપણીનકરવિજોઈએ,,સમયથીમોટુકાઈનથિ
@hello-ci8qg
@hello-ci8qg 2 ай бұрын
Sachi vat che prem lagna karya che e sukhi rese e jovanu hoy
@RANJITChavda-xb7ms
@RANJITChavda-xb7ms 2 ай бұрын
હજી નીયુજ વારા એમ કિયે છે કે અભરણ કરી ગયો છે
@PradipKhagram
@PradipKhagram 2 ай бұрын
Sachu hoy to sarem janek
@HappyBreadLoaf-eq6uj
@HappyBreadLoaf-eq6uj 2 ай бұрын
Badhane su upadi aavdi😮koi pan chokri stri ne Prem. Krvano marriage karvano adhikar che, 👍🏻 ema su khotu che? Jay Mataji 🙏🏻
@harekrsnaharerama929
@harekrsnaharerama929 2 ай бұрын
બાપુ ક્યાં એવડો મોટો માણસ
@KB-lr3yz
@KB-lr3yz 2 ай бұрын
Kai pachi nathi aavi
@trading.2124
@trading.2124 2 ай бұрын
Sokri fari gay બાકી નાબાલિk તો kay લાગતી nathi😂😂
@ManishaVaghasiya-p6l
@ManishaVaghasiya-p6l 2 ай бұрын
આ પૂર્વ આયોજિત કાવતરું છે. છોકરી ઘણા સમયથી બુકીના સંપર્કમા હતી જ ..! પછી ભાગીને લગ્ન કરે છે. આ નાટક જ છે. 😅😅
@DJGAMERFF227
@DJGAMERFF227 2 ай бұрын
પેલાઘરપરધયાન અપાય
@vilasgohil8114
@vilasgohil8114 2 ай бұрын
Aa ben na balik nati have 25..30 varas ni lage che...tali ek hathe na pade khotu bapu nu puchdu unchu na rakho
@daxrajsinhzala4928
@daxrajsinhzala4928 2 ай бұрын
Jay maa mogal maa
@anilchandretiya7279
@anilchandretiya7279 2 ай бұрын
ખોટી વાત છે આ બધી ભાઈ ....ન્યુઝ ખોટા છે અને હોય કે દેખ્યા વગર આપણે ખોટી કોમન્ટ કરવી નહિ યાર.... આપણા આંખે જોયું હોય તો જ ભાઈઓ આ
@bhartbhaipoyla6456
@bhartbhaipoyla6456 2 ай бұрын
હાસિવાતસૈ
@yashbharwad8015
@yashbharwad8015 2 ай бұрын
લોકો, ને, બહું, પંચાયત છે,પારકી પંચાયત છે
@narsishighapra4153
@narsishighapra4153 2 ай бұрын
તમે પંચાત મૂકને પુરી માહિતી વગર બોલ બોલ કરવુ તમેજ પ્રકાશ પાડો તમારો ધંધો છે
@hello-ci8qg
@hello-ci8qg 2 ай бұрын
Aa mahiti 100 % sachi che
@Bhusavalrathor
@Bhusavalrathor 2 ай бұрын
Bapu nu 1 ne 1 di ughadu padvanu j hatu... aava khota potana ghar ne nathi hachvi hata ne nikdi pade che gam ne sikhavva.. ava loko ne karane sanatan badnam thayo che
@ramjibhaidungariya3108
@ramjibhaidungariya3108 2 ай бұрын
😂
@ManishaVaghasiya-p6l
@ManishaVaghasiya-p6l 2 ай бұрын
સાચી વાત છે.
@વિરમાજીરાજપુત-થ5ઝ
@વિરમાજીરાજપુત-થ5ઝ 2 ай бұрын
ભુલછેકબરાઉજવુતે
@himmatchauhan4550
@himmatchauhan4550 2 ай бұрын
કોક તો કેતુ તું કે આ બાવો મરી ગયો..?
@kusumbarana6278
@kusumbarana6278 2 ай бұрын
Bapu Bichara bv dikri nu saru bolta ne aemni j dikri bhagi gae
@pradipsinhchavda6569
@pradipsinhchavda6569 2 ай бұрын
♥️ 🙏
@KB-lr3yz
@KB-lr3yz 2 ай бұрын
Wrong thumbnail used
@PappuChauhan-e2k
@PappuChauhan-e2k 2 ай бұрын
ના એવુ નથી હોતૂ જે જોવો સો એવૂ
@AishvarbhaiRajkot
@AishvarbhaiRajkot 2 ай бұрын
Bapu se daku
@HappyBreadLoaf-eq6uj
@HappyBreadLoaf-eq6uj 2 ай бұрын
News khota hoy sake,pan sacha hoy toy te ema su khotu???????
@suryanshkathidevdarbar8207
@suryanshkathidevdarbar8207 2 ай бұрын
તમે તમારા ધર નુ કરો પેલા
@KishorbhgtKishorbhgt
@KishorbhgtKishorbhgt 2 ай бұрын
Khoti.vatse
@MavjiBhai-t1e
@MavjiBhai-t1e 2 ай бұрын
Amne manvama Nate avtu
@v.kkothivad763
@v.kkothivad763 2 ай бұрын
માનવામાં તમને શુ બીજા કોઇ ને પણ નથી આવતું પણ સત્ય હમેશાં કડવું હોય છે આ બેન જે કહી રહ્યા છે એ સનાતન સત્ય છે
@v.kkothivad763
@v.kkothivad763 2 ай бұрын
કોઈ ને નથી આવતું તમને શું
@KishorbhgtKishorbhgt
@KishorbhgtKishorbhgt 2 ай бұрын
Bhagade.nhi..bhagi.hoy
@HarisinhRajput-ko4ws
@HarisinhRajput-ko4ws 2 ай бұрын
આ વાત સવ ખોટી છે
@hello-ci8qg
@hello-ci8qg 2 ай бұрын
Sachi che me puchyu nya na ek friend ne gam na
@MavjiBhai-t1e
@MavjiBhai-t1e 2 ай бұрын
A afva see bhan
@chanubhasodha8411
@chanubhasodha8411 2 ай бұрын
ખોટી વાત છે બેન તમે પણ નથી સાંભળતા
@JBAadesh
@JBAadesh 2 ай бұрын
જય મોગલ માં 🙏🏻
Делаем с Никой слово LOVE !
00:43
Привет, Я Ника!
Рет қаралды 4,5 МЛН
If Your Hair is Super Long
00:53
im_siowei
Рет қаралды 30 МЛН
Bungee Jumping With Rope In Beautiful Place:Asmr Bungee Jumping
00:14
Bungee Jumping Park Official
Рет қаралды 17 МЛН
વાત વટે વઈ ગઈ | Vat vatte vai gai | Gamnoshimado | gujarati comedy | comedy video | funny video
16:41
GAMNO SHIMADO - ગામનો શિમાડો
Рет қаралды 161 М.
Делаем с Никой слово LOVE !
00:43
Привет, Я Ника!
Рет қаралды 4,5 МЛН