ઈ નિર્માણ કાર્ડ માટે જરૂરી દસ્તાવેજો | Required Documents for E Nirmaan Card Gujarat બાંધકામ ક્ષેત્ર

  Рет қаралды 18,935

KK Enterprise CSC Services

KK Enterprise CSC Services

Күн бұрын

Пікірлер: 108
@HiteshRajput0622
@HiteshRajput0622 Ай бұрын
ગુડ ન્યુઝ ❤
@sivstudio4669
@sivstudio4669 Жыл бұрын
આગળ સુ કરવું માહિતી આપજો મંજુર થયા ને ત્રણ મહિના થઈ ગયાં છે
@KK_Enterprise_CSC_Services
@KK_Enterprise_CSC_Services Жыл бұрын
તમારે BOCW કાર્ડ આવી ગયેલ છે ?
@sivstudio4669
@sivstudio4669 Жыл бұрын
ના કયાંથી મળે સર
@KK_Enterprise_CSC_Services
@KK_Enterprise_CSC_Services Жыл бұрын
નજીક ના BOCW બોર્ડ ની કચેરી ની મુલાકાત લઈ ત્યાંથી મેળવી લો
@AnkiSelot
@AnkiSelot 9 күн бұрын
Sar e nirman card khovai gayu che to kevi rite melvu
@KK_Enterprise_CSC_Services
@KK_Enterprise_CSC_Services 7 күн бұрын
ઓનલાઇન સાઈડમાં જઈને ફોર્ગેટ આઈડી પાસવર્ડ કરવાના પછી આઈડી પાસવર્ડ થી લોગીન કરી નવું કાર્ડ ડાઉનલોડ કરી લેવાનું
@vijaymajithiya9
@vijaymajithiya9 4 ай бұрын
Sir ઘણા સમયથી નિરીક્ષક પડતર બતાવે સે તો એના માટે સુ કરવુ જવાબ આપજો
@KK_Enterprise_CSC_Services
@KK_Enterprise_CSC_Services 4 ай бұрын
BOCW બોર્ડ ની કચેરી ની જરૂરી દસ્તાવેજો સાથે મુલાકાત લો
@ArvindMakvana-hq6qw
@ArvindMakvana-hq6qw 8 ай бұрын
ઈનિર્માણ કાર્ડ માં મંજૂરી તો મળી છે પણ એપ્રુવલ નથી મળતું 3માહિન થેયછે
@KK_Enterprise_CSC_Services
@KK_Enterprise_CSC_Services 8 ай бұрын
કચેરી નો સંપર્ક કરવો પડશે. ત્યાં અરજી ફોર્મ લઈ ને જવાનું રહેશે.
@ArvindMakvana-hq6qw
@ArvindMakvana-hq6qw 8 ай бұрын
@@KK_Enterprise_CSC_Services કચેરી નો સંપર્ક નંબર ક્યાંથી મળશે
@KK_Enterprise_CSC_Services
@KK_Enterprise_CSC_Services 8 ай бұрын
Google પર "BOCW DEPARTMEN ALL DISTRICT" સર્ચ કરો એટલે PDF આવશે.
@ArvindMakvana-hq6qw
@ArvindMakvana-hq6qw 8 ай бұрын
@@KK_Enterprise_CSC_Services મોબાઈલ નંબર તો મળી ગયા છે પણ એમાં શું વાત કરવી
@kantibhil1832
@kantibhil1832 5 ай бұрын
1 year Thai gayu office no pan sapark karel but koi reply nathi mlyo
@prakashsolankiofficial5318
@prakashsolankiofficial5318 Жыл бұрын
મંજુર થઈ જાય એના પછી કેટલા દિવસે આવે છે આ કાર્ડ...? અને ક્યાંથી ડાઉનલોડ કરી શકાય..?
@KK_Enterprise_CSC_Services
@KK_Enterprise_CSC_Services Жыл бұрын
કાર્ડ 4 થી 5 દિવસ માં બની જાય છે અને તમે જે જિલ્લા માં એપ્લિકેશન કરી હોઈ તે જિલ્લા ના CSC સેન્ટર પર જઈ ને કાર્ડ પ્રિન્ટ કરાવી શકો છો. ત્યાંથી જ આ કાર્ડ મળશે
@prakashsolankiofficial5318
@prakashsolankiofficial5318 Жыл бұрын
​@@KK_Enterprise_CSC_Services પણ મારે 15 દિવસ થઈ ગયા મંજુર થયા ના છતાં પણ ચેક કરાવ્યું csc માં આવ્યું નથી ...? શું કારણ..?
@KK_Enterprise_CSC_Services
@KK_Enterprise_CSC_Services Жыл бұрын
તમારે જિલ્લો કયો છે
@prakashsolankiofficial5318
@prakashsolankiofficial5318 Жыл бұрын
​@@KK_Enterprise_CSC_Services બનાસકાંઠા
@roryburns9037
@roryburns9037 Жыл бұрын
@@KK_Enterprise_CSC_Services Sir bau divas thi અરજી પર કામ ચાલુ છે જ લખ્યુ છે અને અરજીની સ્થિતિમાં csc & project manager મંજૂર બતાવે છે પણ નિરીક્ષક પડતર બતાવે છે અેનો અર્થ શું થાય છે અને હજુ કેટલા દિવસ લાગશે કાર્ડ આવતા????
@RathodHarish173
@RathodHarish173 Жыл бұрын
Good information sir
@KK_Enterprise_CSC_Services
@KK_Enterprise_CSC_Services Жыл бұрын
Thanks
@DivyarajsinhParmar-ko2cf
@DivyarajsinhParmar-ko2cf Жыл бұрын
​@@KK_Enterprise_CSC_Services અરજદાર ની આવક ને વ્યવસાય નું પ્રમાણપત્ર : ema aavak no dakhlo upload karwano ke latterpad vadu ?????????
@GaneshjiRajput
@GaneshjiRajput 11 ай бұрын
જો કાંડમાં જન્મતારીખ ખોટિ લખીહોય અને સાહેઠ વરસ થયાં હોય અને આધારકાર્ડ માં અઠાવન હોય તો સુધારો થાઈશકે
@KK_Enterprise_CSC_Services
@KK_Enterprise_CSC_Services 11 ай бұрын
હા, આધાર કાર્ડ ઉપર થી તમે જન્મ તારીખ સુધારી શકો છો, તેના માટે તમારે નજીક ની બાંધકામ કચેરી ની મુલાકાત લેવી પડશે.
@GaneshjiRajput
@GaneshjiRajput 11 ай бұрын
જીલ્લા પંચાયત ની શ્રમ વિભાગની કચેરીની મુલાકાત લીધી તેમણે હવે સુધારો ન થાય તેવું જણાવેલ આધારકાર્ડ માં અઠાવન વર્ષ છે અને શ્રમ કાંડમાં સાહેઠછે
@GaneshjiRajput
@GaneshjiRajput 11 ай бұрын
@@KK_Enterprise_CSC_Services કચેરીની મુલાકાત કરી હતી તેમણે હવેસુધારો નથાયતેવુ કહેલ આધારકાર્ડ અનેપંચાયતનારેકડપર અઠાવન વર્ષ થાય છેઃ અને શ્રમ કાંડમાં સાહેઠ થવાથી હવે કાર્ડ બંધ થયેલ છે
@GUJJUMUSIC12
@GUJJUMUSIC12 Жыл бұрын
Sir ration card ma je main vyakti hoy teno j card nikri sake Ane aavak no dakhlo apvi pde ke nay
@KK_Enterprise_CSC_Services
@KK_Enterprise_CSC_Services Жыл бұрын
કોઈ પણ વ્યક્તિ આ કાર્ડ કઢાવી શકે છે રેશન કાર્ડ ફરજિયાત નથી અને આવક નો દાખલો આપવો જરૂરી નથી એમાં તમારે જે સેલ્ફ ડેકેલરેશન ફોર્મ ભરવું પડે છે આવક નું તેજ માન્ય ગણાશે ધન્યવાદ
@ayan-d3b
@ayan-d3b 8 ай бұрын
90 divasnu kaam angenu praman patra kynthi melavvu
@KK_Enterprise_CSC_Services
@KK_Enterprise_CSC_Services 8 ай бұрын
હવે પ્રમાણપત્ર ની જરૂર નથી માત્ર આધાર કાર્ડ જ અપલોડ કરવાનું છે
@shafin-tz8yd
@shafin-tz8yd 28 күн бұрын
kevi rite praman patr farjiyat nathi ?​@@KK_Enterprise_CSC_Services
@roryburns9037
@roryburns9037 Жыл бұрын
sir અરજી મંજૂર થઇ ગઇ છે ..online card pan Avi jase view I card ma.. But sir eni to hu khali print j nikali saku. Mare original E nirman card kyathi levano?? Jem pan card,adhar card original hoy che but e nirman kyathi levano??
@KK_Enterprise_CSC_Services
@KK_Enterprise_CSC_Services Жыл бұрын
જે કાર્ડ તમને પ્રિન્ટ માં આવે છે એનું જ લેમીલેશન કરાવી ને રાખજો કેમ કે બાકી અન્ય કોઈ પણ પ્રકાર થી કાર્ડ નથી આવતું જે તમને પ્રિન્ટ માં આવે એજ ઓરિજનલ છે
@roryburns9037
@roryburns9037 Жыл бұрын
@@KK_Enterprise_CSC_Services thank you sir for replying.. Mare 2divas pehla j arji manjur Thai che.. To 💳 view card ma avta ketla divas lagse??
@KK_Enterprise_CSC_Services
@KK_Enterprise_CSC_Services Жыл бұрын
24 kalak
@roryburns9037
@roryburns9037 Жыл бұрын
@@KK_Enterprise_CSC_Services but mare 3 days Thai gya haji nathi avyu card
@DivyarajsinhParmar-ko2cf
@DivyarajsinhParmar-ko2cf Жыл бұрын
​@@KK_Enterprise_CSC_Services અરજદાર ની આવક ને વ્યવસાય નું પ્રમાણપત્ર : ema aavak no dakhlo upload karwano ke latterpad vadu ?????????
@ParthChauhan-zm4nj
@ParthChauhan-zm4nj 9 ай бұрын
Sir self declaration form link
@KK_Enterprise_CSC_Services
@KK_Enterprise_CSC_Services 9 ай бұрын
હવે સેલ્ફ ડીકલેરેશન ફોર્મ જરૂર નથી માત્ર આધાર કાર્ડ થી ફોર્મ ભરાય જસે.
@ParthChauhan-zm4nj
@ParthChauhan-zm4nj 9 ай бұрын
@@KK_Enterprise_CSC_Services sir ny tha tu reject thay che
@mayurlakum8835
@mayurlakum8835 5 ай бұрын
renewal mate video muko
@KK_Enterprise_CSC_Services
@KK_Enterprise_CSC_Services 4 ай бұрын
રીન્યુઅલ માટે જરૂરી દસ્તાવેજ સાથે બાંધકામ કચેરી નો સંપર્ક કરવાનો રહેશે.
@damordhanraj555
@damordhanraj555 Жыл бұрын
Sir મારે 20 દિવસ ઉપર થાય છે હજી કાર્ડ આવ્યું નહિ સુ કરુ😢 મહીસાગર જિલ્લા નો છું
@damordhanraj555
@damordhanraj555 Жыл бұрын
Plz anwer aapo
@KK_Enterprise_CSC_Services
@KK_Enterprise_CSC_Services Жыл бұрын
તમે તમારા Id પાસવર્ડ થી લોગીન કરી ને બાંધકામ શ્રમિક ના ફોર્મ માં જઈ ને ચેક કરો ક્યાં અટક્યું છે એમાં લખેલ છે
@roryburns9037
@roryburns9037 Жыл бұрын
@@KK_Enterprise_CSC_Services Sir bau divas thi અરજી પર કામ ચાલુ છે જ લખ્યુ છે અને અરજીની સ્થિતિમાં csc & project manager મંજૂર બતાવે છે પણ નિરીક્ષક પડતર બતાવે છે અેનો અર્થ શું થાય છે અને હજુ કેટલા દિવસ લાગશે કાર્ડ આવતા????
@KK_Enterprise_CSC_Services
@KK_Enterprise_CSC_Services Жыл бұрын
@@roryburns9037 તમારે કયો જિલ્લો લાગુ પડે છે.
@roryburns9037
@roryburns9037 Жыл бұрын
@@KK_Enterprise_CSC_Services AHMEDABAD
@dolphingamer2023
@dolphingamer2023 Жыл бұрын
Bhai online kevirite bharay te kayone
@KK_Enterprise_CSC_Services
@KK_Enterprise_CSC_Services Жыл бұрын
ઈ નિર્માણ કાર્ડ ના પોર્ટલ માં પણ તમે અરજી કરી શકો અથવા તમે ઈ નિર્માણ ના મોબાઈલ એપ થી પણ તમે અરજી કરી શકો એપ થી કેવી રીતે અરજી કરવી તેનો વિડિયો મે મૂક્યો છે જોઈ લેજો
@sachinsamecha143
@sachinsamecha143 Жыл бұрын
સાહેબ ખેતી કરતા લોકો કઢાવી શકે જવાબ આપવા વિનંતી 🙏
@KK_Enterprise_CSC_Services
@KK_Enterprise_CSC_Services Жыл бұрын
નહિ, પણ જો તમે અથવા તમારા પરિવાર ના કોઈ પણ સભ્ય નીચે વિડ્યો માં બતાવેલ કેટેગરી મુજબ કામ કરતા હશે તો કાર્ડ કઢાવી શકશે. kzbin.info/www/bejne/f3bFoWp4d99ppqc
@kishanthakor2217
@kishanthakor2217 Жыл бұрын
Latter pad ma sign kari submit krvi pde ? Koni sign jove
@KK_Enterprise_CSC_Services
@KK_Enterprise_CSC_Services Жыл бұрын
લેટર પેડ ની જરૂર નથી વિડિયો ના discription માં જઈ ને જુઓ એક લિંક આપી છે ત્યાંથી સેલ્ફ નું પ્રમાણપત્ર download કરી લો
@shafin-tz8yd
@shafin-tz8yd 28 күн бұрын
​@@KK_Enterprise_CSC_Servicesme description ma joyu tya batav to nathi tame tamara whats app group ma meko ne plese
@KK_Enterprise_CSC_Services
@KK_Enterprise_CSC_Services 27 күн бұрын
@shafin-tz8yd હવે સેલ્ફ ડિકલેરેશન ની જરૂરત નથી હવે ખાલી આધાર કાર્ડ અપલોડ કરવાનું રહેશે.
@rathodkishor8215
@rathodkishor8215 11 ай бұрын
Bhai 90 divas Kam karya nu parman Patra pan mange se
@KK_Enterprise_CSC_Services
@KK_Enterprise_CSC_Services 11 ай бұрын
હા પહેલા તે પુરાવો ઓનલાઇન ઉપલોડ કરવો પડતો હતો પણ અત્યારે ઓનલાઇન માત્ર આધાર કાર્ડ એકજ અપલોડ કરવું પડે છે. 90 દિવસ ના પુરાવા માટે તમને જયારે ખાતરી કરવા બોલાવે ત્યારે આપવું પડે છે.
@dauvaahmad
@dauvaahmad Жыл бұрын
તલાટી નો દાખલો રજૂ કરવા નું કહે છે તો આવક નો દાખલો રજૂ કરવો પડશે કે શું
@KK_Enterprise_CSC_Services
@KK_Enterprise_CSC_Services Жыл бұрын
ના એ કાર્ડ માટે જે સેલ્ફ દેક્લરેશન નું ફોર્મ આવે છે તેમાં જ આવક ની માહિતી હસે તેજ ચાલશે
@dauvaahmad
@dauvaahmad Жыл бұрын
@@KK_Enterprise_CSC_Services ફોર્મ કેવી રીતે ભરવું જો ૯૦ દિવસ અનુભવ વાળું
@roryburns9037
@roryburns9037 Жыл бұрын
@@KK_Enterprise_CSC_Services Sir bau divas thi અરજી પર કામ ચાલુ છે જ લખ્યુ છે અને અરજીની સ્થિતિમાં csc & project manager મંજૂર બતાવે છે પણ નિરીક્ષક પડતર બતાવે છે અેનો અર્થ શું થાય છે અને હજુ કેટલા દિવસ લાગશે કાર્ડ આવતા????
@KK_Enterprise_CSC_Services
@KK_Enterprise_CSC_Services Жыл бұрын
તમારી નોર્મલ માહિતી જ માંગશે ફોર્મ એજ ભરી નાખવાની
@KK_Enterprise_CSC_Services
@KK_Enterprise_CSC_Services Жыл бұрын
2 દિવસ માં એનો વિડિયો મૂકી ડય
@Trader_Ajju
@Trader_Ajju Жыл бұрын
90 divas bandhkam no anubhav vadu option aave tyathi aagal nathi vadhtu
@KK_Enterprise_CSC_Services
@KK_Enterprise_CSC_Services Жыл бұрын
એમાં નીચે શરતો ને પાલન કરવા માટે ટિક માર્ક હસે તને ટિક કરી થોડી રાહ જુવો
@DivyarajsinhParmar-ko2cf
@DivyarajsinhParmar-ko2cf Жыл бұрын
​@@KK_Enterprise_CSC_Services અરજદાર ની આવક ને વ્યવસાય નું પ્રમાણપત્ર : ema aavak no dakhlo upload karwano ke latterpad vadu ?????????
@KK_Enterprise_CSC_Services
@KK_Enterprise_CSC_Services Жыл бұрын
​@@DivyarajsinhParmar-ko2cfself declaration ફોર્મ હસે જે તમે અરજી કરવા જશો ત્યાં જ મળી રહેશે.
@vipultank7024
@vipultank7024 Жыл бұрын
Hu CSC chalu chu help me
@KK_Enterprise_CSC_Services
@KK_Enterprise_CSC_Services Жыл бұрын
શું હેલ્પ જોઈયે છે આપને
@roryburns9037
@roryburns9037 Жыл бұрын
@@KK_Enterprise_CSC_Services Sir bau divas thi અરજી પર કામ ચાલુ છે જ લખ્યુ છે અને અરજીની સ્થિતિમાં csc & project manager મંજૂર બતાવે છે પણ નિરીક્ષક પડતર બતાવે છે અેનો અર્થ શું થાય છે અને હજુ કેટલા દિવસ લાગશે કાર્ડ આવતા????
@vijaymajithiya9
@vijaymajithiya9 6 ай бұрын
​@@roryburns9037 મારે પણ પ્રોજેક્ટ મેનેજર પડતર બતાવે છે તમારું થય ગયુ હોય તો મને પણ જણાવજો કઈ રીતે થાય એમ
@vijaymajithiya9
@vijaymajithiya9 6 ай бұрын
​@@KK_Enterprise_CSC_Services sir મારે પ્રોજેક્ટ મેનેજર અને નીરક્ષક પડતર બતાવે છે અરજી ની તારીખ 03-05-24 છે
@lovepranks11
@lovepranks11 Жыл бұрын
મારે પૂરી વિગતો નહિ થય તો હવે સું કરવુ
@KK_Enterprise_CSC_Services
@KK_Enterprise_CSC_Services Жыл бұрын
કઈ વિગતો પૂરી નથી
@a.satarrajsumara5511
@a.satarrajsumara5511 8 ай бұрын
મારે નો રેકોર્ડ ફાઉન્ડ બતાવે છે.
@KK_Enterprise_CSC_Services
@KK_Enterprise_CSC_Services 8 ай бұрын
ક્યાં નો રેકોર્ડ found આવે છે
@a.satarrajsumara5511
@a.satarrajsumara5511 7 ай бұрын
@@KK_Enterprise_CSC_Services save and next pachhi.
@hirensonara7635
@hirensonara7635 Жыл бұрын
College ma free ship card aapel hoy to aani scholarship nu form bhari shakay ?
@KK_Enterprise_CSC_Services
@KK_Enterprise_CSC_Services Жыл бұрын
હા
@hirensonara7635
@hirensonara7635 Жыл бұрын
@@KK_Enterprise_CSC_Services pn college Vada sign Nathi Kari aapta Ke free ship card cancel Thai jase
@mukeshrathva5912
@mukeshrathva5912 5 ай бұрын
Tmaro number appi
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН
The Best Band 😅 #toshleh #viralshort
00:11
Toshleh
Рет қаралды 22 МЛН
"નમો શ્રી" યોજના (namo Shree Yojana) epi-18
9:12
Hon'ble CM launches Shramik Annapurna Yojana and 'Sanman' portal
17:13