જય માતાજી જય ભોલેનાથ મોટા ભાઈ ને મારા વ્હાલા નીતુ બેન ને બાલ ગોપાલ મોટા ભાઈ નીતુ બેન ને બોવ મદદ કરજો કેમ કે 3 ને રાખવા એ બોવ મોટી વાત છે ઘર નું કામ થોડી હેલ્પ કરજો પ્લીઝ
@natrajmakwana62Ай бұрын
હા બેન પાકકુ
@DarshanDarshan-np9lkАй бұрын
❤
@ranpuraayush8095Ай бұрын
નિતુ બેન એવું ન કરાય એવું તો થોડા દિવસ તકલીફ ભોગવવી પડે બિચારા ઘરના માણસ જોવું પડે છોકરા ભણતા હોય એની સામે જોવું પડે એવું થોડા દી તો કષ્ટી તો પડશે તે નાનો છે એટલે કઈ વારે વારે વયા જાય એવું સારું ન લાગે ગામમાં ખરાબ પપ્પાના ઘરે ક્યાં લગી રહેવાનું હોય થોડા દિવસ હોય પછી કઈ થોડું નન્યા કાલ સવારે મોટો થઈ જશે
@અમરેલીАй бұрын
Koi kam kre m no hoy aetle ochha bal jay gopal 😅 aajmana ma koi koi nu nthi aapde j samjvu joiae bhai bichara shu kre
@mamtavaghasiya7902Ай бұрын
Tya thi avya tyre ben noti khber ke aa badhu karvu padshe em to habe shu jav cho
@KiyanhathaliyaАй бұрын
😂😂
@mansungsuthar9107Ай бұрын
તમારા સાસુ ને બોલાવો ને 10 દિવસ કેમ ન આવે કામ કરવા દીકરા ના ઘરે તમારે કહેવું તો જોઈએ ને
@mamtavaghasiya7902Ай бұрын
Nitu ben na savv natak che bichara bhai ketla kargare che
@DarshanDarshan-np9lkАй бұрын
હું કરો
@Devanshuchauhan6015Ай бұрын
નાટક ના કરો 😅😅😅😅
@natrajmakwana62Ай бұрын
તમને નાટક લાગે
@Devanshuchauhan6015Ай бұрын
@@natrajmakwana62 હા કદાચ મસ્તી કરતા હોય
@natrajmakwana62Ай бұрын
@@Devanshuchauhan6015 સારુ બોવ
@merrajum7756Ай бұрын
ભાઈ હુ કોય્ ના બ્લોગ માં કોમનેટ નથી કરતો પન્ આ વીડિઓ માં કરું સુ નીતુ બેન તો નાના સોકરા ની જેમ કરે સે સોકરા તો બધાય જને પણ આવું ના કરાય
@merrajum7756Ай бұрын
natraj ભાઈ ના મમ્મી ક્યાં સે
@bhaliyarajubhai7983Ай бұрын
બેન સાવ આવું ના હોય અમારે છોકરા નાના હતા ત્યારે દૂધ અને બંને વચ્ચે એક રોટલો ખાઈ ને દિવસો કાઢેછે રાત્રે 3 વાગ્યા સુધી બાળક જાગે સવારે આંગણવાડી ની નોકરીમાં જવાનું બાળક ને લયને 15. દિવસે મિટિંગ મા જવાનું પછી તે રાત્રે બાળક રોવે વાત કરવાની નય મારે તો બેન ક્યારેય દિવસે સુવાનુ નહિ પરંતું બેઠવા નો પણ સમય નહોતો બેનો ને ઘર કામ જ એટલા ક્યારે કરતો હું નોકરી કરવા જતી તો પણ મારૂં માથું ઓળવા નો સમય ન રહેતો બેન એવુ ના હોય છોકરા કાલે મોટા થયા જછે તમારા કરતાં પણ મારી હાલત ખરાબ હતી પરંતુ આપણી માથે વધારે દુઃખ છે તો થોડું સહન કરવા નુ હાલમાં છોકરા મોટા છે પરંતુ ધંધો એવો છે જમવામાં તો 2વાગે છે
@natrajmakwana62Ай бұрын
આભાર બેન 🙏🏻 સલામ સે તમને બેન
@vishalmthakor1426Ай бұрын
Mare pan avu che hu pan nokri kru chu સવાર નું જમવાનું બનાયલું બપોરે 2/3વાગે જમયે મારા પન નાના છોકરા હતા ત્યારે ઘરનું અને નોકરી બને સાચવવા નવમો પડ્યો હતો પન એ દિવસો જતા રહ્યા અને છોકરા પન મોટા થયગયા