સાધુ નો વેશ જાતે ધારણ કરી લેવાં થી સ્વામિનારાયણ સંપ્રદાય ના સાધુ બની જવાતું નથી... શિક્ષાપત્રી શ્ર્લોક નં 3 /62
@naginbhairohit393510 ай бұрын
જેમાં લખ્યું છે કે મુમુક્ષુઓને આચાર્ય મહારાજે દિક્ષા આપવી. મતલબ કે મુમુક્ષુઓ લાગણી અને માગણી કરે તો દિક્ષા આપવી. પણ આચાર્ય દિક્ષા આપે એ જ સાધુ ગણાય એમ ક્યાય લખ્યું નથી. ભારતમાં આચાર્યે દિક્ષા ન આપી હોય એવા લાખો સાધુઓ છે. અને આચાર્ય વિહારીલાલજી મહારાજને વર્તમાન કોણે ધરાવ્યા હતા એ ખબર છે કે નહીં???? કિર્તન કૌસ્તુભ માળા વાચી લેજે ભાઈ. એમા લખ્યું છે કે મુળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ એને આપ્યા વર્તમાન. જે સાધુ આચાર્યને વર્તમાન ધરાવી શકતા હોય એ સાધુ ન બનાવી શકે??? એ જ ગુણાતીત પરંપરામાં પ્રમુખસ્વામી મહારાજ અને હાલમાં મહંતસ્વામી મહારાજ છે. માનવું હોય તો માન.... નહીંતર જેવા જેના ભાગ્ય.....
@bhargavparmar267310 ай бұрын
તને કોઈ નથી પૂછતું કે કેમ થવાય છે...
@naginbhairohit393510 ай бұрын
@@bhargavparmar2673 તો શિક્ષાપત્રી નું ડહાપણ શું કામ ડોળે છે????
@bhailalpatel930110 ай бұрын
Change your attitude it's you will found.....
@bhargavparmar267310 ай бұрын
બ્રહ્મવિહારી સ્વામીએ 1981 માં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના હસ્તે દીક્ષા ગ્રહણ કરી છે.
@PrakashPatel-td3lp2 жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ. શીકાગો
@ukmurthyyadav39692 жыл бұрын
Jay Swami Narayana Jay Swami Narayana Jay Swami Narayana.