ખૂબ સારી બૂક છે,અમારી શાળામાં મંગાવેલ છે. MAT અને SAT બંને વિભાગ ની સમજૂતી સારી છે.
@patelkamlesh42414 ай бұрын
તમારા વિડીયો ચેનલ મો બહુ ઓછા આવે છે ..વિદ્યાર્થીઓ માટે વધારે વિડીયો બનાવો .
@PuranGondaliya19824 ай бұрын
પ્રોફેશનલ યુટ્યુબર નથી હું - મારી નોકરીના સમય અને એના કામમાથી સમય મળે ત્યારે એ સમયમાં વિડીયો બનાવવાનું કામ કરું છું ,એટ્લે એ Sorry - તમારી અપેક્ષા પ્રમાણે કામ નહીં કરી શકું - છ્ત હું કોશિશ કરીશ કે સમય અને જરૂરિયાત મુજબ આપણે આપી શકું
@rafiksameja33024 ай бұрын
Sir STI પર વીડિયો બનાવજો....
@RajeshParmar-uc6bi4 ай бұрын
Sir post office ma gujarat nu cutoff no video banavo please sir❤❤❤
@PuranGondaliya19824 ай бұрын
SOrry - કટ ઓફ પર PDF ફાઇલમાં આવી જાય છે -એના માટે વીડિયો બનાવવાનું મને યોગ્ય નથી લાગતું
@rudrakshmehta14876 күн бұрын
good job
@PuranGondaliya19824 күн бұрын
Thank you! Cheers!
@maheshahir84484 ай бұрын
Sir std 5 navoday mate ni pan sari book suggest krjo 🙏🏻
@Patelruchik-b3s4 ай бұрын
Sir nmms na video banavo tame
@SRMsInstituteBhavnagar4 ай бұрын
Best book ever
@Gunatit36904 ай бұрын
બેસ્ટ ❤❤
@ljpatan4 ай бұрын
Very good information sir
@PuranGondaliya19824 ай бұрын
Thanks and welcome
@OmGosai-px3cc4 ай бұрын
Tst mate video banavo please
@dharmeshparmar83434 ай бұрын
Sir NMMS a Kai exam che please janavso, Maro chokaro 8 ma dhoran ma j che
@PuranGondaliya19824 ай бұрын
આ પરિક્ષાની 2024 ની સરકારની જાહેરાતની લિંક અહી આપું છું -આપ વાંચી લેશો - તમામ માહિતી ગુજરાતીમાં આપી છે - sebexam.org/AdvertiseFiles/2024/nmms%20exam%202023-24%20notification_022024.pdf
@ParulbenPandya-i1t4 ай бұрын
બેન્ક ઓફ બરોડા અને સ્ટેટ બેંકમાંથી સ્કોલરશીપ મળે છે આવા યૂટ્યુબ માં ઘણા વિડીયો આવે છે તો આ વાત સાચી છે કે ખોટી તેમની માહિતી આપો. 1 થી 12 ધોરણ સુધીની સ્કોલરશીપ મળે આપની પાસે માહિતી હોય
@PuranGondaliya19824 ай бұрын
આવી કોઈ માહિતી મારા ધ્યાનમાં નથી
@impvasava304 ай бұрын
Demo copy pls
@anjanak16124 ай бұрын
Sir Mari dikri 8 std ma che to aa kai exam che? Ane kyare apvani? Please answer
@PuranGondaliya19824 ай бұрын
ધોરણ 8 માટે આ NMMS પરીક્ષા છે અને બીજી જ્ઞાનસાધના પરીક્ષા છે
@ParulbenPandya-i1t4 ай бұрын
ધોરણ 10. માં સારી ટકા વરી હોય તો. સરકારી સ્કોલરસિપ. મળે. 2024. માં ફોર્મ વિશે. માહિતી આપશો