જય શ્રી રાજા રણછોડરાય કી જય હો સુરત.. શ્રી પૂનીત સેવક મંડળ. ભગત. વર્ષો પહેલા ભજન આજે પણ હદય ભીનું થઇ જાય છે. શ્રી આનંદ ભાઈ મહારાજી ખૂબ ખૂબ આભાર માનું છું. જયશ્રી કૃષ્ણ ...
@alpeshkadia32982 жыл бұрын
Jay shree krishna
@gangapatel95873 жыл бұрын
Jai shree ram aapna bhajano bahu saras chhe aap bhajan na lyrics description box ma muko thank you
@anjanabhatt892 Жыл бұрын
🙏🙏 જયશીકૃષણ 🌹🌷🌹🌹
@harnilprajapati711 Жыл бұрын
(ઓ) રંગીલા રણછોડ, શરણ હું તારા આવ્યો છું.(૨) મારા પુરણ કરજે કોડ,(૨) શરણ હું તારા આવ્યો છું. _____________________________________________ હું તારો થઈ જાઉં, તું મારો થઈ જા, રંગ અનેરો આવે, (હા)સામસામી જો નજરો મળે તો, પરમાનંદ થઈ જાયે. તું સબંધ મુજથી જોડ,(૨) શરણ હું તારા આવ્યો છુ....(૨) મારા પુરાણ કરજે કોડ, શરણ હું તારા આવ્યો છું. રંગીલા રણછોડ, શરણ હું તારા આવ્યો છું. _____________________________________________ હું જાણું છું મારા હદય માં, ખુબ ખુબ ભૂલો ભરી છે, અપરાધી છું છતાએ તારા, ચરનો માં દેહ ધરી છે. મારી તારી દેજે હોડ,(૨) શરણ હું તારા આવ્યો છું. મારા પુરાણ કરજે કોડ,(૨) શરણ હું તારા આવ્યો છું. રંગીલા રણછોડ, શરણ હું તારા આવ્યો છું. _____________________________________________ માયા કેરી સાયા મુજપર, કાયમ બેઠી રહે છે, અગણાની આ બાળક તારું, અવળા વહેણ વહે છે. (ઓ) મારા માયા ના બંધન તોડ,(૨) શરણ હું તારા આવ્યો છું. (ઓ) મારા પુરાણ કરજે કોડ, શરણ હું તારા આવ્યો છું. રંગીલા રણછોડ, શરણ હું તારા આવ્યો છું. _____________________________________________ મુજ સામુ તું જોતો રેજે, જરા ના જોતો આડું, રામ ભક્ત હું મારા હદય માં, તારો ફોટો પાડું. તું મુખથી ના મુખડું મોડ,(૨) શરણ હું તારા આવ્યો છું. (હે) મારા પુરાણ કરજે કોડ, શરણ હું તારા આવ્યો છું. રંગીલા રણછોડ, શરણ હું તારા આવ્યો છું. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@patelarvind67993 ай бұрын
Jay shree Dwarkadiesh ki.jay.ho Jay shree Ranchhodray.ki.jay Jay shree
@chichivyas42372 ай бұрын
Beautiful bhajan
@vinitpatel70732 жыл бұрын
શ્રી સંત પુનિત મહારાજની જય 🙏🌺🌺 શ્રી આનંદ જનક મહારાજ ને વંદન 🙏🌺🌺
@vinitpatel70732 жыл бұрын
🙏 જય રણછોડ જય દ્વારકાધીશ 👌
@vahaljibhaipatel9632 жыл бұрын
🌷🙏🌷 જય શ્રી કૃષ્ણ જય શ્રી પંચકુબેરેશવર મહાદેવ
@smitasheth13593 жыл бұрын
Very nice bhajan and voice
@mahendrabhaipatel30444 жыл бұрын
Adbht
@kshitijpandit8583 жыл бұрын
A bhajan no rag Kona parthi Che janavasho
@kokilashukla87142 жыл бұрын
Very nice ભજન favorite ભજન
@menaxishah20404 жыл бұрын
Bahu sars bhajn ne avaj jsk🌷🌸🌸🌷👌👌👌👌👌👌👌👍👍😊😊 from Minaxi Shah
@jyotsnaamodi16544 жыл бұрын
Punit.maharajnijay🔯🔯🔯🔯🔯
@ilavadher40112 жыл бұрын
Aa bhajan lakhene aapone
@jayeshlagowala95364 жыл бұрын
જય હો શ્રી રાજા રણછોડ રાય
@jyotsnaamodi16544 жыл бұрын
Very nice🔯🔯🔯🔯🔯
@sonalthakkar99073 жыл бұрын
Wah jay shree krishna
@jaydevsisodia84727 жыл бұрын
Very good Bhajan. Vah, Kya bat he Jai Ho. I really enjoy all the Bhajans. Thank you very much. Jai Ranchhod -Bhavna
@dhumildave76627 жыл бұрын
Je Punit premi e bhajan upload karyu che temne khub khub abhinandan. Ane aa sathe j Bija bhajan ne vyakhan sathe record Kari mukva vinati....Dur raheta darek Punit premi aano laabha Lai sake. Jay Ranchod🙏🙏🙏🙏🙏
@haridhvarelectricalhub83972 жыл бұрын
Mix bhajan
@mahendrabhaipatel30444 жыл бұрын
Bhajan ma mohan dekhay chhe
@mahendrabhaipatel30444 жыл бұрын
Raja na maharaja karuna varsav
@rekhabenrathod91343 ай бұрын
🙏🙏
@kamleshtrivedi52362 жыл бұрын
Ja Ranchhod 🙏🙏🙏
@dakornath27366 жыл бұрын
RAJA RANCHOD KI JAY ... VERY NICE BHAJAN
@davejignesh18046 жыл бұрын
Jay shri krishna Thank you so much Punit mharaj ni jay
@ashokchaudhari58696 жыл бұрын
Every day I heard .....Very nice......koti koti pranam....punit mahraj Shree .... .from where I get the bhajn CD and text of all bhajan ......
@ashokchaudhari58696 жыл бұрын
SANT SHREE PUNEET MAHARAJ SHREE ANAND MAHARAJ Pujy shree Koi contact no. Mli sakse??? Aabhar aapno.... Jay shree Krishna....
@tejashpadariya47206 жыл бұрын
Khub Sara's jay ranchhod
@nimishdalal36767 жыл бұрын
જય હો બાપજી.. આનંદ આનંદ થઈ ગયો.. જય રણછોડ..
@sushmakhanna31514 жыл бұрын
Excellent bhajan
@kashmiradalwadi71366 жыл бұрын
My favourite bhajan jay shree krishna 🙏
@parthpatel91296 жыл бұрын
Nice....Jay ranchod..mharaj
@sonalshah30764 жыл бұрын
My favourite
@madhukantakhatree24443 жыл бұрын
Madhu khatri
@sushilapatel4692 Жыл бұрын
Jay shree Krishna
@jaswantprajapati15404 жыл бұрын
Thank you very much Jai Ranchhodrayji
@sarojshah25734 жыл бұрын
Very nice
@sarojshah25734 жыл бұрын
God bless annd maharaj
@SamRajkt Жыл бұрын
Vhgu
@mahendrabhaipatel51207 жыл бұрын
shree VAGHELAJI, I talk to Anand maharj personal to update first line of bhajan the day before RATH YATARA. He gave instrection to your assistant to do this.But nothing done in this metter.Pl. you take interest and do needfull. thanks...Mahendra patel Ghatlodiya 380061 Ahmedabad.
@kmthakkar20026 жыл бұрын
jay ranchhod
@tejashpadariya47206 жыл бұрын
Avaj kilyar nathi avto
@meenaxishah79767 жыл бұрын
bhajn sars . minaxi shah
@hemushah89076 жыл бұрын
My favrit bhajan
@nitinbhaimistry12895 жыл бұрын
Nitin mishr
@mahendrabhaipatel51207 жыл бұрын
Jay vaghela ji, please update bhajan of Anand janak maharaj with starting line of bhajan..under his name so that we can easily search....just like.." ANTAR NA PARDA KHOLI DE" Mahendrabhai Patel