Рет қаралды 102,959
#khushalibaxi
#traditional
#garba
#mataji
#navaratri
યા દેવી સર્વભૂતેષુ, શક્તિરૂપેણ સંસ્થિતા ।
નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમો નમઃ ।।
આ નવરાત્રી પર્વ એટલે આદ્યાશક્તિ જગદંબાની સ્તુતિ - પ્રાર્થના સાથે ગરબાનો લોક મહોત્સવ. શક્તિની ભક્તિ અને ભક્તિની શક્તિનું પર્વ એટલે નવરાત્રી. નવરાત્રીના પાવન અવસર પર તમામ મિત્રોને હાર્દિક શુભકામનાઓ. માં જગદંબા તમારું જીવન સુખ-સમૃદ્ધિ થી ભરપુર કરે તેવી પ્રાર્થના...!!!
માંઈ ભક્ત કવિ કલાપી રચિત ખુબ જ પ્રચલિત ગરબો આપની સમક્ષ એક નાનકડો પ્રયાસ...
🎤 Singer - Khushali Baxi 🎤
🎧 Producer - Japan Baxi 🎧
🎼 Music - Bhargav Changela 🎼
🎼 Recording - Vyas Brothers (Ravi Vyas) 🎼
🎬 Video Direction - Piyush Bhatt 🎬