Odhaji By Jigardan Gadhavi | ઓધાજી - જીગરદાન ગઢવી | Priya Saraiya | Tips Originals

  Рет қаралды 12,703,242

Tips Gujarati

Tips Gujarati

Күн бұрын

Пікірлер: 1 800
@pareshbhayani5813
@pareshbhayani5813 5 жыл бұрын
તે સોરઠ ની લાજ રાખી દીધી ભાઈ ...... સુંદરતા વધારી દીધી આપણા દેશ ની..ખુબજ કમાલ નું કેમેરાવર્ક એટલાજ સુમધુર કંઠ થી ગવાયેલું ઓધાજી...ખુબજ સુંદર
@hindutvhindutv9542
@hindutvhindutv9542 5 жыл бұрын
Sorth ni laj ana thi no rey bhai
@aswinchauhan8527
@aswinchauhan8527 5 жыл бұрын
Sachi vat ho bhai
@pareshbhayani5813
@pareshbhayani5813 5 жыл бұрын
@knight rider yes true it's an overwhelming response from allover the globe.thanks for your blessings
@tathyashah648
@tathyashah648 2 жыл бұрын
ઓધાજી meaning?
@HiteshRathva2
@HiteshRathva2 2 жыл бұрын
@@tathyashah648 odhaji was counselor of shree Krishna
@gametester1548
@gametester1548 4 жыл бұрын
जय श्री कृष्णा 🙏 मेँ tiktok से ये सुन के आया यहाँ , गुजरती तो आती नही मगर सुन के सुकून मिला nice song and radhe radhe to all of you 😊
@niralisolanki1564
@niralisolanki1564 4 жыл бұрын
6gujrayinhajn jg
@mustafaaliwwe4284
@mustafaaliwwe4284 4 жыл бұрын
Radhe radhe bro
@hrishikeshvyas4636
@hrishikeshvyas4636 4 жыл бұрын
kzbin.info/www/bejne/eH7TeneJltFpbac Beautiful location in Scotland...must watch
@VvV-uc8jg
@VvV-uc8jg 4 жыл бұрын
Radhe radhe
@jayghadiya8563
@jayghadiya8563 3 жыл бұрын
Jay Shree Krishna
@Anonymous-007-JB
@Anonymous-007-JB 5 жыл бұрын
*બહુ જ સરસ* ગુજરાત માં જ્યારે એક બાજુ બેવફા અને જાનુડી વાળા ફાલતુ અને ભિખારી ઓ નો રાફડો ફાટી નીકળ્યો છે અને આવા હલકા લોકો ના લીધે ગુજરાતી ગીતોનું સ્તર ભોજપુરી ગીતો જેવું હલકું થઈ રહ્યું છે ત્યારે આવા સોરઠ ભૂમિના કલાકાર નું આ ગીત સાંભળીને દિલ ને એક અલગ જ પ્રકાર ની શાંતિ અને આનંદ મહેસૂસ થાય છે . તમારો ખુબ ખુબ આભાર ગુજરાતી લોકસંગીત ને ધબકતું રાખવા બદલ 🙏🙏🙏
@mayurgadhiya3964
@mayurgadhiya3964 5 жыл бұрын
Ha Bhai e બધાય તો હાલી નીકરા હે
@valaramdevsinh534
@valaramdevsinh534 5 жыл бұрын
@rhythmfashion975
@rhythmfashion975 5 жыл бұрын
Sav sachi vat
@jayenish5171
@jayenish5171 5 жыл бұрын
Ek dam sachi vat
@manishahir4913
@manishahir4913 5 жыл бұрын
Sachi vat 6e bhai
@jigrra
@jigrra 4 жыл бұрын
Thank you so much everyone! ❤️ - Jigardan Gadhavi
@ProWoke
@ProWoke 4 жыл бұрын
Magical voice!!!!!!
@devayatram7803
@devayatram7803 4 жыл бұрын
Wah jigardan bhai...shandar avaj che tamaro
@harshkaraoke9712
@harshkaraoke9712 4 жыл бұрын
I live in United States and this anxiety in morning is my Daily pain which I feel brother you came as savior
@ankitnimavat8
@ankitnimavat8 4 жыл бұрын
Wah Gujrat na arjit sing wah Dan wah
@vinodthavaria
@vinodthavaria 4 жыл бұрын
Jigarbhai... kharekhar man ne tame alag j duniya ma lae gaya aa geet ane sangeet wade. Pahela to tamara aa abhutpurv yogadan badal khub khub aabhar parantu afsos etalo j k aa madhur sangeet ne tame tunkavi nakhyu
@belovedkrishna1
@belovedkrishna1 5 жыл бұрын
વાહ ઓધાજી વાહ! વટ રાખ્યો ગુજરાત ની સંસ્કૃતિ નો... આવાજ folk song બનાવી ને ખુબ આગળ વધો અને ખૂબ મજા પડી સાંભળી ને... થેંક્યું જીગરા...🤩💙🙏
@mmjadeja1600
@mmjadeja1600 4 жыл бұрын
👍
@hrishikeshvyas4636
@hrishikeshvyas4636 4 жыл бұрын
kzbin.info/www/bejne/sF6cXpR3hM6IsNk
@tathyashah648
@tathyashah648 2 жыл бұрын
ઓધાજી meaning?
@vikrantthadesar4606
@vikrantthadesar4606 2 жыл бұрын
@@tathyashah648 UDDHAV KRISHNA ‘ s Ambassador
@jaydipbhuriya7997
@jaydipbhuriya7997 Жыл бұрын
TQ
@nishitjoshi4753
@nishitjoshi4753 4 жыл бұрын
હું વિદેશ માં રહું છું અને જીગર ભાઈ ના આ અદભુત સોન્ગ એ મારા આંખો માં આંસુ લાવી દીધા.
@TheComedyFactory
@TheComedyFactory 5 жыл бұрын
Waah Jigraa Waah!!!
@kamaldesai
@kamaldesai 5 жыл бұрын
Jati rejhe 🤘 ..... Bty love you sir 🥰
@Vijay878
@Vijay878 5 жыл бұрын
Jati rehje....
@iamniravraval
@iamniravraval 4 жыл бұрын
Aavti Reje !
@mayursinhsarvaiya763
@mayursinhsarvaiya763 4 жыл бұрын
@@kamaldesai the
@shreejamavani7534
@shreejamavani7534 3 жыл бұрын
મધુર અવાજ.... અમૂલ્ય વારસો....ખૂબ ખૂબ આભાર
@VishalJadhav-ll4lv
@VishalJadhav-ll4lv 5 жыл бұрын
My mother tongue is Marathi... Didn't understand a word but this soulful song touched my heart 🤗
@yogeshavchar5449
@yogeshavchar5449 4 жыл бұрын
My mother tongue is also Marathi but I know gujarati so i can get it , jiggra is always our favourite
@miteshchudasama704
@miteshchudasama704 4 жыл бұрын
Bas Kai bhava tula hi song avadla hy ch amchi sanskruti aahe...ani tumchi gane amhala pan aavdat bro..me pan gujarati ahe ...let's make unity..bhai -bhai🥰🥰
@yogeshavchar5449
@yogeshavchar5449 4 жыл бұрын
@@miteshchudasama704 mala sarve gujarati bhajan and gane aavd te bcuz me gujarat chi sanskriti and sanskar madhe jivel aahe etle Marathi ochho and Gujarati vadhare chhu hu
@miteshchudasama704
@miteshchudasama704 4 жыл бұрын
@@yogeshavchar5449 wah wah...bakka koi vandho nahi raji raheje vhala...stay safe..bhai☺️
@hrishikeshvyas4636
@hrishikeshvyas4636 4 жыл бұрын
kzbin.info/www/bejne/sF6cXpR3hM6IsNk
@કાકાનીકલમે
@કાકાનીકલમે 5 жыл бұрын
સવારમાં દરરોજ સાંભળવું અને આખો દિવસ આ ગીતને ગણગણવું ...મજા પડી ગઈ.."આભાર જીગર ભાઈ"
@ravigohil7680
@ravigohil7680 3 жыл бұрын
Sar....👍🙏🤗
@art-xr9ft
@art-xr9ft 3 жыл бұрын
Saras
@art-xr9ft
@art-xr9ft 3 жыл бұрын
Saru yar aa git gavana fayada j chhe
@art-xr9ft
@art-xr9ft 3 жыл бұрын
@@ravigohil7680 hi
@Bharat_Designer
@Bharat_Designer 2 жыл бұрын
Same ame office ma savare aa vagadi chhai puro staff sambhle kaik alag j level ni energy male 😊
@piyushvaland6809
@piyushvaland6809 2 жыл бұрын
I m in dubai..last 3 year..my sister send me this song...5 days ago of rakshabandhan...i have no words to say whole day i cry..to remember everything..such a grat soulfull song..jigarbhai...thank u lott of bhai❤
@jigrra
@jigrra 2 жыл бұрын
@nnirmalsinhvada8864
@nnirmalsinhvada8864 Жыл бұрын
♥️
@pareshbhayani5813
@pareshbhayani5813 5 жыл бұрын
વાહ મારા સોરઠ નું ગૌરવ ભાઈ ખરું રમ્યો કેમેરા સાથે હોં! મેહનત ની એક એક ક્ષણ આજે સફળ થતી દેખાઈ છે અમોને.અને એ પણ એક ગુજરાતી ગીત થી.ભાઈ હજુ તો આ તારી શરૂઆત છે હવે થોભ્યા વિના આગળ વધે તેવી શુભેચ્છા.i
@parmarravi8409
@parmarravi8409 5 жыл бұрын
જોરદાર હો......
@shri4dreams
@shri4dreams 3 жыл бұрын
વાહ મારો ભાઈ..ઘણી યાદો કાઠિયાવાડ ની યાદ અપાવી દીધી બાપલા... ઇ ગીર નું જંગલ.. ઈ અમરેલી ના ખેતરુ.. વન વગડા ..ઘેલી ભાઈ તારી..વાતું દિલ ને અડી ગઈ..
@Thedreamzone11
@Thedreamzone11 5 жыл бұрын
જયા જયા વસે ગુજરાતી ત્યા સદા કાળ ગુજરાત ખરેખર હો આભાર આપનો સુપર ગીત છે Visualization Creation Awesome Background are awesome
@sanjudesai8640
@sanjudesai8640 3 жыл бұрын
વાહ... ખૂબ અદભૂત .. શબ્દો - સંગીત. સતત સાંભળ્યાં કરું છતાંય ના ધરાઉં. એક વિનંતી છે કે આપે આ ગીતના પ્રથમ ચરણો જ ગાયા.... જેથી સંપૂર્ણ ગીત રેકોર્ડ કરવા વિનંતિ છે. જય દ્વાકાધીશ.
@chetnakanani7334
@chetnakanani7334 5 жыл бұрын
વાહ ગુજરાત ની સંસ્કૃતિ ને આટલી અદભૂત રીતે દર્શાવવા બદલ આભાર "ઓધાજી" ટીમ ને.અમારી જેવા જેઓ વિદેશ રહી ને માદરે વતન ને મિસ કરીએ છીએ તેઓ ને તો જાણે માતૃભૂમિ યાદ અપાવી દીધી.ગીત સંગીત તથા કેમેરા વર્ક ખુબજ સુંદર હતું.
@sarangdangadhvi1749
@sarangdangadhvi1749 4 жыл бұрын
રાષ્ટ્રપતિ શ્રી અબ્દુલ કલામ સરે કીધું કે *વિશ્વને એક સંગીત જ જોડી સકે છે* જિંદગીની અમુક મઝા જે ગીતો મા છે તેનો સ્વર હજી પણ મન માં ગુંજે છે. સરસ રીતે આ ગીત ને ગાયું છે +ખૂબ ખૂબ અભિનંદન આ ગીત ના સહભાગી કાર્યકર્તા ને.
@prinkalvachhani2268
@prinkalvachhani2268 3 жыл бұрын
वा
@KeshrajMusic
@KeshrajMusic 5 жыл бұрын
એકદમ ખુબસુરત 😍 ગુજરાતી કલાજગતની એક અદભુત નિશાની. જીગરભાઈના અવાજમાં સાંભળીને સાચેજ બહુજ સૂકુન મળ્યું. સંગીત પણ ખૂબ સરસ પીરસ્યું છે. હમણાં આવતા ગીતોમાંથી ખરેખર આ ગીતને સાંભળવાની મજા જ કંઈક અલગ આવી. ❤️💐 ગુજરાતી સાહિત્યને ખૂબ ખૂબ વંદન આ ખજાનો સોંપી જવા માટે.
@arpantrivedi8208
@arpantrivedi8208 4 жыл бұрын
The 'Mathura na raja that cho' line always brings tears to eyes... always. Such a soulful song.
@गौरसेदेखें
@गौरसेदेखें Жыл бұрын
youtube.com/@UNKNOWNFACTSGUJARATI
@ParthPatel-vo4bo
@ParthPatel-vo4bo 11 ай бұрын
True feelings 😢😢😢
@shfentertainment8819
@shfentertainment8819 5 жыл бұрын
ગુજરતી folk ને જીવંત રાખવા બદલ આભાર
@himalvaghela8634
@himalvaghela8634 3 жыл бұрын
yaar aa song 10 mins nu pn hot ne to pn man na bharay me coutinue 20 vakhat sambadyu che yaar su kahu aa song baramaa mind bloing suppb song che ❣️😌💫😍😘
@udaymakwana9356
@udaymakwana9356 5 жыл бұрын
ખૂબ જ સરસ! એકદમ સુરીલા અવાજ અને નવા તાલ સાથે સાંભળવાની મજા આવી. હજીયે આગળ કદી જોડાઈ હોત અથવા આખું ગીત હોત તો ઓર મજા આવેત.
@insane9315
@insane9315 5 жыл бұрын
akhu chhe ne by aishwarya majmudar
@hrishikeshvyas4636
@hrishikeshvyas4636 4 жыл бұрын
kzbin.info/www/bejne/sF6cXpR3hM6IsNk
@shaileshparmar5427
@shaileshparmar5427 5 жыл бұрын
That last scene..Touched my heart He searching a Krishna everywhere… and Krishna was in him..as he said in Geeta. #HareKrishna 🙏
@gurmeetdoshan9324
@gurmeetdoshan9324 4 жыл бұрын
Hot look
@pirti1008
@pirti1008 5 жыл бұрын
A wonderful memory of my childhood came back with unstoppable tears...am very moved and touched by this beautifully sung Bhajan. Thank you for reviving this classic! 🌈🙏😇
@solankiurvashi2863
@solankiurvashi2863 Ай бұрын
જોરદાર અવાજ.... જોરદાર રજુઆત... મનને સ્પર્શે અને હ્રદયમાં અલગ જ ભાવ ઉત્પન્ન કરતું સુપ્રખ્યાત ભજન એક અલગ અંદાજમાં સાંભળીને મજા આવી ગઈ. 💕
@Vijaykheni12012
@Vijaykheni12012 5 жыл бұрын
બહુજ સુંદર, જીગરદાનભાઇ અને ટિપ્સ ગુજરાતી ખુબ આગળ વધો અને નામ કમાઓ....
@bhoumikmakwana114
@bhoumikmakwana114 4 жыл бұрын
આત્મા ઠરાવી દિધી જિગરભાઇ ❤️ ખરેખર આનંદ આવ્યો
@satikachari1902
@satikachari1902 3 жыл бұрын
2az7888
@jaypatel22044
@jaypatel22044 5 жыл бұрын
I dont have CallerTune On Mobile Since Last 11 Year But Now This Song Is my Callertune After 11 Years
@rachnaar2054
@rachnaar2054 4 жыл бұрын
I am trying to set it but not available for Airtel users 😔
@prajapatijatin4738
@prajapatijatin4738 4 жыл бұрын
Bro how generate caller tune on this song please tell us. i want to set this caller tune please ans 🙏
@jaypatel22044
@jaypatel22044 4 жыл бұрын
@@prajapatijatin4738 it written in description under the songs detais
@easylearnrpkd
@easylearnrpkd 9 ай бұрын
The great voice if we just close eyes can feel the sorrow and pain of vrundavanvasi😢 Mara Krishna no virah etle jag thi 6utu pdvu… maro krishna sada sathe reje❤
@dhavalprajapati970
@dhavalprajapati970 2 жыл бұрын
Hardly get emotional.. but this song filled my eye with tears 😢 ... living in London away from my mother land.
@sejalrohit4522
@sejalrohit4522 2 жыл бұрын
Aa song hu mara Mann ni shanti mate sambhdu chu, mne ek sukun mde che aa sambhdi ne because of your amazing voice and the way you present it .
@paragtherockstar
@paragtherockstar 4 жыл бұрын
My goodness... what a composition what a concept That melodious flute kinda music That old Knock of Chain on Door That thak thak remind me my village in a moment. That sur of Heeeee Odhaaaajiiiii wowwwww everything is so perfectly perfect about music... Though I am Gujarati but haven't heard this Song/Bhajan before A grand salute for such a wonderful recreation. I love the concept of movie. It will connect more youngster specially those who are departing from Mother land That Ganv ki Mitti, Ganv Ka Bachpan, Ganv ke Dost and then that sparkling life of abroad, where there is lot of modernisation, technology and facility but what we miss is our real personality, Our Family and after achieving all success what man do is, journey within himself for Search of God Search of spirituality and then to realise its nowhere else Its within us within our Family Within Our Friends Within our village wowww Touched my heart Great Job whole team Proud of you Looking forward for more powerful recreation 😇
@jigrra
@jigrra 4 жыл бұрын
Parag therockstar ❤️
@nehaahir156
@nehaahir156 Жыл бұрын
Dhime dhime aapdi Sanskruti pachi aavti jayche so nice 👌👌👌👌👍👍👍👍
@Your_Secret_Superstar
@Your_Secret_Superstar 2 жыл бұрын
One of the best versions of ODHAJI... Ha Gadhvi Ha....
@nuclear_ralf1642
@nuclear_ralf1642 4 жыл бұрын
સાહેબ તમે કંઈક નવા જ સ્તરે લાઈ ગયા આપણા આજ ના ગુજરાતી લોક સંગીત ને...તમે ખુબ પ્રગતિ કરો તેવી આશા.
@RavloOfficial
@RavloOfficial 5 жыл бұрын
પાછલાં 1 વિકથી રોજ સાંભળું છું..👌👌
@niteshdhapa8214
@niteshdhapa8214 4 жыл бұрын
Verified
@shubhamgryll2370
@shubhamgryll2370 3 жыл бұрын
Hu Pan 😍😍😍
@ikc.56
@ikc.56 3 жыл бұрын
Tamari channel verification Kai rite Thai ?
@sanjaycreation8056
@sanjaycreation8056 3 жыл бұрын
To ema ame su karie🤣
@gamersk8814
@gamersk8814 4 жыл бұрын
બસ રાત્રે મોડા સુધી જાગતા હો ને આ ગીત સાંભળીને એવિ મોજ આવે ખૈતરમા મીત્રો સાથે પાણી વાળતા વાળતા મોજ હો
@devalpatel9865
@devalpatel9865 5 жыл бұрын
When you wait for 3 days in a row to finally listen this is a complete bliss!!! AAAG🔥 MUSIC!! All the love and support to Jigraa!!! from canada 🇨🇦!! Waiting for more such songs.❤️
@beenadave8852
@beenadave8852 4 жыл бұрын
Thank you Jigraa
@nehasurti4855
@nehasurti4855 4 жыл бұрын
👌👌
@riddhi_parmar03
@riddhi_parmar03 2 жыл бұрын
Khubach saras!! Aatma tript thai jai che jyare jyare sambhadhu chu 🥰Thank you Jigardan for this 🙏Jai shree krishan ❤
@મોજીલાભરવાડ
@મોજીલાભરવાડ 5 жыл бұрын
*Wha...ઓધાજી...* હા *જીગરદાન ગઢવી* હા *👌👌🎶🎤ગોવાળો...ને ભુલી ગયા સો🎧🎤👌* *🙏"જય ઠાકર"🙏*
@akashmevada9977
@akashmevada9977 5 жыл бұрын
Jay jay jay thakar
@મોજીલાભરવાડ
@મોજીલાભરવાડ 5 жыл бұрын
@@akashmevada9977 Jay Thakar
@AjayAjay-ex9bg
@AjayAjay-ex9bg 4 жыл бұрын
HamojHa
@saurabhghodke9760
@saurabhghodke9760 3 жыл бұрын
Fabulous and touchwood Really really fusion of folk and band. Wag jigardan gadhvi hi tame dil ne khush Kari Sidhu. Su pureity che song ma way. It’s my morning jingle
@parabatjam6693
@parabatjam6693 5 жыл бұрын
હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કેજો જી હે મનાવી લેજો રે મારા વ્હાલાને વઢીને કેજો જી માને તો મનાવી લેજો રે મારા વ્હાલાને વઢીને કેજો જી મથુરા ના રાજા થયા છો ગોવાળો ને ભૂલી ગયા છો માનીતી ને ભૂલી ગયા છો રે હે ઓધાજી એ મારા વ્હાલાને વઢીને કેજો જી એક વાર ગોકુળ આવો માતાજી ને મોઢે થાવો ગાયો ને હમ્ભાડી જાઓ રે હે ઓધાજી એ મારા વ્હાલાને વઢીને કેજો જી વ્હાલાની મરજીમાં રહેશું જે કહેશે તે લાવી દેશું કુબજા ને પટરાણી કેશું રે એ ઓધાજી મારા વ્હાલાને વઢીને કેજો જી તમે છો ભક્તો ના તારણ એવી અમને હૈય્યા ધારણ એ ગુન્ડોગાય ભગોચારણ રે હે ઓધાજી એ મારા વ્હાલાને વઢીને કેજો જી માને તો મનાવી લેજો રે મારા વ્હાલાને વઢીને કેજો જી
@30GK
@30GK 5 жыл бұрын
Wah......🤩🤩
@hrishikeshvyas4636
@hrishikeshvyas4636 4 жыл бұрын
kzbin.info/www/bejne/sF6cXpR3hM6IsNk
@parakarahiral8477
@parakarahiral8477 4 жыл бұрын
Woww
@Abbloogs
@Abbloogs 4 жыл бұрын
Wah bhai
@parabatjam6693
@parabatjam6693 4 жыл бұрын
@@parakarahiral8477 tnx
@ramdevarotariya2400
@ramdevarotariya2400 5 жыл бұрын
This is a bollywood power. a gujrati singer,proud of you bhanubha
@HarshMakwana
@HarshMakwana 5 жыл бұрын
I'm out of words about this one! Hats off to the whole team for modernizing this one
@pravinpatani2447
@pravinpatani2447 4 жыл бұрын
Yr amne Bewfa Sanam Nathi Joitu .,., Amne aava Pure classics jj Joiye chhe ❤
@yagneshparmar1855
@yagneshparmar1855 4 жыл бұрын
Sachi vaat sir
@Two_brather8989
@Two_brather8989 3 ай бұрын
Wah patani
@SurajGorad
@SurajGorad 5 жыл бұрын
Yes.... This song has something that I have been looking forward in our Gujarati songs, specially in composition. I know Gujarati singers have true quality of voice and talent but something which still need to enhance our music is composition and we have have singers like Geeta Rabari and kinjal dave - even don't have background music series set up arranger. But u Jigar Bhai come in and shines sun with valam Avo n and by this - which has 2.6 million views in a week which is great for any Gujarati song. Thanks Jigar Bhai keep advancing our Gujarati music.. Our music has something like to feel ownness which only fascinate to hear my own language Gujarati songs. 💪👍🙏
@ashchawda6683
@ashchawda6683 5 жыл бұрын
It is originally too old composed by someone ...it is not originally created but it is remake only...but recreation it excellent
@aspirant934
@aspirant934 4 жыл бұрын
ચારણ સમાજનો હૃદયથી આભાર આપણો અમૂલ્ય વારસો ટકાવી રાખવા માટે 🙏
@mt_warrior
@mt_warrior 3 жыл бұрын
આભાર 🙏
@kiritsoza5120
@kiritsoza5120 3 жыл бұрын
તમને પણ આપણો ગુજરાતનો વારસો સમજવા બદલ અભિનંદન ❤️🙏
@jaypalgadhavijc9002
@jaypalgadhavijc9002 3 жыл бұрын
Bapo bapo jay hoo
@guujulovers8606
@guujulovers8606 2 жыл бұрын
Bhai aa bhdha ni mate inpotant che
@arthunteryash7939
@arthunteryash7939 2 жыл бұрын
Charan sahit . Aapdu previous culture batave che aa bhai. 🙇🏻‍♂️🙇🏻‍♂️
@dilipdesai2569
@dilipdesai2569 5 жыл бұрын
Touched my heart ❣❣... I can proudly say that I'm Gujarati 😍😍😍😍😍😍.... Jay Dwarkadhish 🙏🙏🙏
@thedreamgirl4330
@thedreamgirl4330 5 жыл бұрын
Fantastic voice brother...☺️ God bless you જય શ્રી ક્રિષ્ના🙏 💞જય દ્વારકાધીશ🙏
@MeruParmar-jb3ni
@MeruParmar-jb3ni Жыл бұрын
Jay shree Krishna
@kailashgadhavi830
@kailashgadhavi830 5 жыл бұрын
ભજન ને આવી રીતે ગાવો કે 70 વર્ષ નાં ને પણ માજા આવે અને 18 વર્ષ નાં ને પણ🙏
@rajendravaghela9369
@rajendravaghela9369 Жыл бұрын
Superb
@mahipalparmar8818
@mahipalparmar8818 Жыл бұрын
sachi vat che
@गौरसेदेखें
@गौरसेदेखें Жыл бұрын
youtube.com/@UNKNOWNFACTSGUJARATI
@_jaydeepjg
@_jaydeepjg 5 жыл бұрын
અદભુત .. વાહ જીગરદાન વાહ.. માતાજીના આશિવાઁદ તમારા પર સદાય બન્યા રહે... બને તો કવિ દાદ ની કોઈ રચના પણ ધ્યાનમાં લ્યો..
@shubhamjoshi5138
@shubhamjoshi5138 4 жыл бұрын
ખુબજ સુંદર ગીત છે ખરેખર તમે ગુજરાતી સંસ્કૃત ને જાળવી રાખી. છે એ અત્યંત આનંદ ની વાત છે .. તમારો અવાજ ખુબજ સુંદર છે .. બસ એટલું જ કહીશ કે બેવફાઈ ના ગીતો ના જમાનામાં આ ગીત સાંભળીને દિલ ખુશ થઈ ગયું ... Thank You So much And Your singing is awesome 👍👍
@abhijeet2125
@abhijeet2125 5 жыл бұрын
i dont understand what he is saying but its a beautiful song for sure
@Immj7
@Immj7 5 жыл бұрын
That is the music,feel it bro
@ajayahir5799
@ajayahir5799 5 жыл бұрын
Old song basd on god
@sssolankishailesh143
@sssolankishailesh143 5 жыл бұрын
It's Gujrat culture.....br0...
@makwanaable
@makwanaable 5 жыл бұрын
This is same as illahi song... His friends and all are calling him to return to his native.
@Rikkraj0588
@Rikkraj0588 5 жыл бұрын
Bro its gujrati language song and i hope u r undarstend gujarti language so realise a song to heard..
@kamalgurjar9921
@kamalgurjar9921 3 жыл бұрын
I am rajsthani .....but. I love Gujarati song.☺️😊
@AshokSharma-wo7hi
@AshokSharma-wo7hi 5 жыл бұрын
this is really heart touching song m from Rajasthan butt I love this song .... god bless uh a lot
@parasjoshi567
@parasjoshi567 4 жыл бұрын
Superb.... Amazing.... Wah, maru Gujarat wah.... Love you all my Gujarati artists.... Really proud of you.... :) Song, lyrics, music, places, story and singer The Jigardan Gadhvi.... Amazing yaar... Love it... Jay Jay Garvi Gujarat Jay Bharat Jay Hind....
@mitalinaik8590
@mitalinaik8590 5 жыл бұрын
My friend Yashraj asked me to see this, since we both are into Photography and Visuals. It is just superbly conceived! Congratulations!
@hrishikeshvyas4636
@hrishikeshvyas4636 4 жыл бұрын
mitali naik kzbin.info/www/bejne/sF6cXpR3hM6IsNk
@dollydarji9567
@dollydarji9567 3 жыл бұрын
On loop🖤🖤🖤
@pradipdarji8872
@pradipdarji8872 5 жыл бұрын
So so so wonderful It's hearttouching to watch a Gujarati folks in international platforms .....
@demolishervasu
@demolishervasu Ай бұрын
The flute has separate fan base❤
@sachindave8725
@sachindave8725 5 жыл бұрын
Great song. Thank you jigraa for this beautiful revival of bajan. Jay dwarkadhis🙏 One main credit goes to original creator of this beautiful bhajan Dhanya ho Bhagaa charan🙏
@vandiebartender007
@vandiebartender007 2 жыл бұрын
Lots of love and best wishes for Jigraa from Texas.
@jadavnimisha1108
@jadavnimisha1108 5 жыл бұрын
Goosebumps aave che boss 😢❤❤🙏
@bhaveshvasava737
@bhaveshvasava737 4 жыл бұрын
Away from home on Rakshabandan & Listening this song, Heart touching 😊😍❤❤❤❤❤❤❤❤ makes me Nostalgic
@hardevsinhjadeja6937
@hardevsinhjadeja6937 5 жыл бұрын
જય માતાજી જય મોગલ બહુ જ સરસ ગીત આ ગીતનું ટ્રેલર જોયું ત્યારે જોવા માટે બહુ જ તલબ હતી અને મારી અપેક્ષા કરતા પણ વધારે સારી રીતે રજૂ કરી છે અને મારું ફેવરીટ છે આ ગીત વારંવાર સાંભળતો હતો લતા મંગેશકર ના અવાજમાં પણ જીગરભાઈ તો કમાલ કરી દીધી છે આવા આપણા જુના જુના ગીત આવી જ રીતના સારી રીતે રજુ કરતા રહો તો નવી પેઢીને પણ મજા આવે અને આપણા ગીત બધાને યાદ રહે થેન્ક્યુ જીગરભાઈ જય માતાજી
@akamit7753
@akamit7753 4 жыл бұрын
My most favorite Gujarati song till date....This Bhajan is made for you only...Simply mesmerizing....
@maahiyagnik2382
@maahiyagnik2382 5 жыл бұрын
Aree waah 😍😍😍em pan jigar sir na voice ma bdha geet jordar lge chhe😍😘😘😘
@mayankgandhi6271
@mayankgandhi6271 4 жыл бұрын
Arrival of Gujarati artists on the centerstage... Keep it up guys
@parshwpatel5114
@parshwpatel5114 5 жыл бұрын
After many years this type music listen combination of culture and modern music
@manubajadeja9138
@manubajadeja9138 4 жыл бұрын
This song complete me my alone dayz it is what i love to hear full day any other song can not take place of this song in my heart some times i also want someone to explain my love what he is to me thnkyou so so much for making this song plz make more song likethisplzzz
@kathiriyakeyur9300
@kathiriyakeyur9300 5 жыл бұрын
I have been fan of every artist who tries to make oldschool gujarati folk songs a bit interesting nd fun to here without making it too modern.. This is the one I'm looking for.. I liked how you sung this in traditional way and added modern instrument... Very well sung... Excellent camera work..edited with every detail possible... I can see the hard work that has been done by you guys.. Congrats yoy made history... Thanks for yr efforts.. I thank and congratulate your team for making history....!! Keep going..
@hrishikeshvyas4636
@hrishikeshvyas4636 4 жыл бұрын
Kathiriya Keyur kzbin.info/www/bejne/sF6cXpR3hM6IsNk
@punitthakar9493
@punitthakar9493 3 жыл бұрын
પેલી વાર કોઈ ગુજરાતી ગીત સાંભળી ને ખુબ સારું લાગ્યું અને પાછળ નું background super chhe
@2772Mitesh
@2772Mitesh 5 жыл бұрын
I am listening this song since one wk daily and still feeling refreshing after this....so beautiful jigra.....and ya..of course thanks for this beauty....
@Bharat_Designer
@Bharat_Designer 2 жыл бұрын
3:57 that quetos by Shree Krishna ❤️❤️
@artivirda8510
@artivirda8510 5 жыл бұрын
ખુબ જ સરસ... ઉદયભાઈ, ખુબ ખુબ શુભેચ્છાઓ...👌👌👌👌
@mayurmahemdavadiya6429
@mayurmahemdavadiya6429 4 жыл бұрын
Odhaji song Superb che vala divash ma mane khhabr nathi ke hu ketla var Aa song sabhdto hois no word Aa song nu shouting London ma thayu che hu pan London chu India ni yaad Aavi gai
@hirentandel9825
@hirentandel9825 5 жыл бұрын
Jabardast.... Gujarat ni shaan chalki Avi... Love you bro.. fabulous work... truly Beautiful... Ahya rokavanu ni vicharta... Gara Gujarati gito Baki 6 haju... Keep going...😊😊😊
@ChiragBihola
@ChiragBihola 3 ай бұрын
જન્માષ્ટમી ની હાર્દિક શુભકામના જય શ્રી કૃષ્ણ @jigrra ✨🙏🏻🥳
@nileshsenma8564
@nileshsenma8564 4 жыл бұрын
Really heart touching song with atmosphere of village 🥰❤️.
@poojabarad1504
@poojabarad1504 Жыл бұрын
कृष्ण सदा सहायते❤️🙏🏻🔥
@foodieindian3873
@foodieindian3873 4 жыл бұрын
Wahh jigra wahh bhai aane song kahvay Halki vato janudi ,bewafa wala song nai Jigra bhai dil jeeti lidhu
@ashishparmar233
@ashishparmar233 2 жыл бұрын
Just wow....far far better than Bollywood songs....Keep rocking the world
@sudhirdodiya1054
@sudhirdodiya1054 4 жыл бұрын
આજ પ્રકારના ગીતો સાંભળવા મળવા જોઈએ ભાઈ બેવફા જાનુદી જેવા ગતોના કારણે આપણરું સ્તર ભોજપુરી જેવું થઈ ગયું છે
@raviacharya111
@raviacharya111 9 ай бұрын
Khub saras ❤
@Abhil295
@Abhil295 5 жыл бұрын
This song came as a KZbin Ad. I'm not complaining at all. The tune is mesmerising.
@merusakhanparaprajapati7923
@merusakhanparaprajapati7923 2 жыл бұрын
Very Beautiful Song.... Krishna nagari ma hoy tevo aehsas thay.... Jigardan Gadhvi superb Superb voice.. and Music is so Beautiful..... 👍👍👍
@visvasaambaliya5063
@visvasaambaliya5063 5 жыл бұрын
Yes we want songs like this masterpiece....❤️
@swatishah4605
@swatishah4605 8 ай бұрын
Very profound sound. All the best.
@vyasabhishek2340
@vyasabhishek2340 5 жыл бұрын
Superb song 21 mi sadi ma ek navi rite navi pedhi ne sanskar nu sinchan apavu apada sahitya sanskruti nu anathi motu su udaharn hoi 🙏🏻🔥
@prakashgauswami1213
@prakashgauswami1213 Жыл бұрын
Cinematography was....🔥🔥🔥
@mr.jaineshrana5926
@mr.jaineshrana5926 3 жыл бұрын
No car, No Violance, No bewafa sh*t , No whiskey Pure Music Pure voice
@गौरसेदेखें
@गौरसेदेखें Жыл бұрын
youtube.com/@UNKNOWNFACTSGUJARATI
@Rohit-qw7bl
@Rohit-qw7bl 6 ай бұрын
1:02 Awesome start 🙌
@nisharaval7593
@nisharaval7593 5 жыл бұрын
I didn't knew this bhajan.. but after hearing this composition I am keeping on listening it... It soothes soul...
@patelpunitoo7
@patelpunitoo7 5 жыл бұрын
Some languages just for love. ...
@vihatramstudio448
@vihatramstudio448 2 жыл бұрын
@@patelpunitoo7 જય જય ગરવી ગુજરાત 🙏
@paraspopat5758
@paraspopat5758 2 жыл бұрын
Rounte khade ho jate he
@artisharma9704
@artisharma9704 2 ай бұрын
Mujhe gujrati nhi samjh aati but ye song Dil ko chhu gya...ab to har din sunti hu
@sonalvank6366
@sonalvank6366 5 жыл бұрын
jordar vira uday shodhiya...dil khus thy gyu mara fr ne pn bv gmyo...kaik alg j concept chhe.... heart touch
@swaminayna2136
@swaminayna2136 4 жыл бұрын
અદભુત રચના વાહ દોસ્ત આંખ માં પાણી અને દિલ માં સંતોષ થયો મારા દાદા આ સોન્ગ બહુજ અદભુત રીતે ગાતા હતા પણ એ વખતે એટલું બધું ધ્યાન માં નતું પડ્યું પણ એટલા વર્ષો પછી ફરીથી સાંભળી ને આત્મા તૃપ્ત થઇ ગઈ વાહ દોસ્ત...
@jinalilashopthewomanethnic1866
@jinalilashopthewomanethnic1866 4 жыл бұрын
મને આ કલાકાર વિશે ખબર ન હતી પણ યુટ્યુબ પર લીસ્ટ માં જોયું પછી ખુબ મજા પડી ખુબ સરસ રીતે સંસ્કૃતિ સાથે મોર્ડન અવતાર માં જોવા ની મજા પડી
@dipeshdama9470
@dipeshdama9470 4 жыл бұрын
My grandfather recites this bhajan it's very beautiful and peaceful to here thank for making much more beautiful.😀
@samirbarad1809
@samirbarad1809 4 жыл бұрын
bhai ji boov mast bhai jyare ame baar hoy tyare aaa git sambhadta amne ola nehda ane ee gayo na lepila છાણ ane ae માખણ boov yaad aave 😭🙏🙏
@ajaykumar-hb2do
@ajaykumar-hb2do 5 жыл бұрын
yeh song mughe kishi alag hi duniya mei le gya it touch my heart directly its very soulfull .radhe radhe
@hardikpatel1271
@hardikpatel1271 5 жыл бұрын
Pure,Devine,peaceful,sung directly from heart 🤗
Dhuni Re Dhakhavi |  Sachin-Jigar| Sachin Sanghvi | Nishant Thacker
4:09
Bhajan Mashup 2 | Jigardan Gadhavi | @jigrra
4:58
Jigrra
Рет қаралды 9 МЛН
When Rosé has a fake Fun Bot music box 😁
00:23
BigSchool
Рет қаралды 6 МЛН
How many people are in the changing room? #devil #lilith #funny #shorts
00:39
If people acted like cats 🙀😹 LeoNata family #shorts
00:22
LeoNata Family
Рет қаралды 45 МЛН
Jaag Ne Jaadva - Maadhva | Aditya Gadhvi | Priya Saraiya | Rangmanch No Kalakar
5:17
Vrindavan
29:26
Jigrra
Рет қаралды 1,5 МЛН
Jaag Ne Jadva | Jigardan Gadhavi @jigrra
4:40
Jigrra
Рет қаралды 1,8 МЛН
Vaage Vaage 2 by Aghori Muzik | Khamma 2
5:35
Aghori Muzik
Рет қаралды 3 МЛН
Kachi Re Mati nu
6:24
Release - Topic
Рет қаралды 1,3 МЛН
When Rosé has a fake Fun Bot music box 😁
00:23
BigSchool
Рет қаралды 6 МЛН