Рет қаралды 521,963
મિત્રો,
KZbin ચેનલ " આવો સત્સંગ માઁ " આપ સૌનું હાર્દિક સ્વાગત છે.. આ વિડિઓ મા ચૈત્ર મહિના મા સાંભળવામા આવતી ઓખાહરણ ની કથા નુ વાંચન કરવામાં આવ્યું છે... જે ભાગવત મહાપુરાણ ના દશમ સ્કંદ મા આ કથા ભગવાન શુકદેવજી એ રાજા પરીક્ષિત ને સંભળાવી હતી.. ગુજરાતી કવિ પ્રેમાનંદ કૃત ઓખાહરણ ના ( 92 ) કડવાં, કાવ્ય ના રૂપ મા છે.. આ વિડિઓ ભાગ - 3 (ત્રીજો )મા કડવાં 62 થી 93 સુધીના સાંભળવા મળશે.. આગળ આપસૌ એ આ ઓખાહરણ ના ભાગ 1 અને 2 સાંભળ્યા છે..ચૈત્ર મહિના મા ત્રણ (3) દિવસ આ ઓખાહરણ ની કથા સાંભળવા નો ઘણો મહિમા છે.. માન્યતા છે કે, જે કોઈ મનુષ્ય આ કથા આ મહિના મા સાંભળે છે.. તેને રોગ, કષ્ટ, પીડા, તાવ આદિ થી મુક્તિ મળે છે... મને આશા છે કે આપને આ ત્રણ ભાગમાં આપેલ વિડિઓ જરૂર પસંદ આવશે... જો આપને આ વિડિઓ પસંદ આવે તો..
LIKE 👍 SHARE ➡️ SUBSCRIBE 🔔
જરૂર કરજો ...
ધન્યવાદ 🙏🙏🙏
✨️ઓખાહરણ ભાગ - 2 કડવાં - 32 થી 63
• Okha Haran Part - 2, ચ...
ઓખાહરણ ભાગ 1 કડવા 1 થી 31
• ચૈત્ર મહિનામા સાંભળવામ...
ઓખાહરણ ભાગ 2 કડવા 32 થી 63
• ચૈત્ર મહિનામા સાંભળવામ...
ઓખાહરણ ભાગ - 3 કડવા 64 થી 93
• ચૈત્ર મહિનામા સાંભળવામ...
શુકદેવજી દ્વારા કહેવામાં આવેલી ઓખાહરણની કથા
• ચૈત્રમાસમા શ્રીમદ્ ભાગ...
#આવોસત્સંગમાં #ઓખાહરણ
OUR FACEBOOK PAGE:
/ aavo-satsang-maa-11173...
OUR INSTAGRAM PAGE:
aavo_satsang_ma...
DISCLAIMER :
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, Allowance is made for "Fair Use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship and research.fair use is a permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
IMPORTANT NOTICE :- SOMETIMES ALL THE IMAGES/PICTURES SHOWN IN THE VIDEO BELONGS TO THE RESPECTED OWNERS AND NOT TO ME. WE USED SOME IMAGES FOR RELIGIOUS KNOWLEDGE/EDUCATIONAL PURPOSE ONLY.