ક્યાંક નઈ સરકાર જ જવાબદાર છે. કાનૂન ને તો ઘોળી ને પી ગયા છે. પ્રજા હવે જાગે તો સારું. હવે થી બધા ને એટલું તો કહીશ જ કે વોટ આપતી વખતે આ બધું જ યાદ રાખીને વોટ આપવો. મોદી સાહેબ ના નામે એ બીજેપી ને વોટ આપવાની ભૂલ ફરી ન કરાય હવે આ શીખવા મળ્યું
@Kheti.com_14 сағат бұрын
આમાં તો એવું લાગે છે કે આ લોકોને કંઈ પાછળથી પ્રોટેક્શન હોવું જ જોઈએ નહિતર આટલું બધું ખોટું કામ ચાલી જ ના શકે
@vipulkhetia14048 сағат бұрын
Doctor ne fasi aapo.
@ruchirtrivedi929113 сағат бұрын
શરમ વગર ની ભાજપ સરકાર ની જય .
@VALSADDREAMS14107 сағат бұрын
એમાં ભાજપ નું શું..??
@gopalbhaihirapara114410 сағат бұрын
ગુજરાત માં રામ ભરોસે છે મત આપો મજા કરો
@tushalrajput577114 сағат бұрын
આવા તો ઘણા સોદા ઊંચા ભાવમાં થયા હશે
@RamanSagar-h1j13 сағат бұрын
गुजरात मॉडल जिंदा बाद 😮
@meenajoshi170411 сағат бұрын
આવા કૃત્યો કરનારાઓના એક પગ અને એક હાથ કાપવાની સજા કરવી જ જોઈએ.. દિવ્યેશ અને શિતલ તથા આ ટોળકીને ખૂબ જ સજા કરો..
@maheshsatasiya431112 сағат бұрын
અભણ લડધાઓને સત્તા આપવાનું પરીણામ
@bvchauhanchauhan14908 сағат бұрын
Wah Savaj wah kya baat hai khub saras kamkaj che doctor saheb nu very good
@AshokbhaibPatel-c5i12 сағат бұрын
આ માં બાળક ને લેનાર અને આપનાર બન્ને જવાબદાર છે બન્ને ને જેલ માં ઉકેલો નાલાયક ને
@user-um3me8or2w13 сағат бұрын
આવા હરામીઓ ને કોઈ પણ પ્રકારનો કાયદા નો ડર નથી, સરકારે પણ સંવેદનશીલ બની આવા રાક્ષસો ને સજા કરવી જોઈએ
@tarulattamakwana664015 сағат бұрын
સરકાર ની બીક નથી
@nagjirabari569312 сағат бұрын
આ ખૂબ જ ગંભીર બાબત છે..આરોગ્ય ને લગતી બાબતો માં આવા દુષણો નાં ચલવાય
@prahladpatel831614 сағат бұрын
Nakli sarkar nakli dokatar barabar chale 6
@dlvankar82012 сағат бұрын
કોઈ ચમરબંધી ને છોડવા માં નહી આવે
@noordindobani950213 сағат бұрын
આમાં જનતા ની ગલતી છે બધાય કુંભકરણ ની સુવે છે
@AMRUTBHAIPARMAR-nw5ks12 сағат бұрын
આ હોસ્પિટલ તો પાટણ માં કિલા ચંદ શોપિંગ, માં આવેલી છે,
@sabirsaiyad829012 сағат бұрын
બેન તમારા સમાચાર નો કોઈ જ મતલબ નથી કશું થવાનું નથી નેતા ઔ વગર આટલી મોટી હિંમત ના થાય છતા વાવ સીટ શું થયું
@kalpeshprajapati173411 сағат бұрын
Police must be have free hand & full support from the government in this Era of social media. Defaulter must be punished against this type of crime