"પાછલી પરોડીયાની રાત રે ગાજે ઘમ્મર વળોણૂ", છેલ્લી કડી મા કોમેડી છે( નીચે લખેલું છે)

  Рет қаралды 173,427

હંસાબેન રાણીપા .પડ્ધરી  (પ્રાચીન ભજન  અને  કિર્તન)

હંસાબેન રાણીપા .પડ્ધરી (પ્રાચીન ભજન અને કિર્તન)

Күн бұрын

"પાછલી પરોડીયાની રાત રે ગાજે ઘમ્મર વળોણૂ", છેલ્લી કડી મા કોમેડી છે" (હંસાબેન રાણીપા પડધરી)
📀ભજન અને કિર્તન પ્લેલિસ્ટ: • પ્રાચીન ભજન અને કિર્તન...
ભાચલી પરોઢ
ભાચલી પરોઢિયાની રાત્રે દૂર રાખો ગાજે ઘમ્મર વલોણું ગોપી જાગી વહેલી ઉઠી સાહેલી ને સાદ કરે મહિલા વલોવવા ને કાજ રે હેગ આજે ઘમ્મર વલોણું ચાલો દેરાણીને ચાલો જેઠાણી મહિલા હોવાને જાય રે બાજે ઘમ્મર વલોણું ગોરી વી છડી ગોરસ રેડિયા રવૈયા ઊભો કર્યો નેત્રા ની દોરી લીધી હાથ રે ગાજે ઘમ્મર વલોણું દાદા પાણી રેડી જોયા ના પાણી રેડી જોયા તોયે ન આવે માખણ હાથ રે ગાજે ઘુમ્મર ગોપી થાકી બોલી ઊઠી શામળીયાને સાદ પાડે gati મેલી વાલે કો તેરે હે ગાજે ઘમ્મર વલોણું શામળીયા નો હાથ ફરે માખણના પિંડા વળી બુકમાં મેલેછે વારંવાર રે હે ગાજે ઘમ્મર વલોણું મેના પોપટ મીઠું બોલે મોરલીયો ટોળે વળી કોયલ કાંઈ કરે છે કિલો રે બાજે ઘમ્મર વલોણું કેટલા શબ્દનું ભૂલ હશે ને શામળીયાને શરણે જાઓ પ્રભુજીને ભારે પડ્યો દેજો અમને વ્રજમાં વાસ રે રાજે કમર વલણ
📌સબસ્ક્રાઇબ: / @હંસાબેનરાણીપા.પડ્ધરીપ...
📌Join this channel to get access to perks:
/ @હંસાબેનરાણીપા.પડ્ધરીપ...

Пікірлер: 18
@daxapatel8763
@daxapatel8763 2 жыл бұрын
સરસ ભજન👌👌🙏🙏
@ushapatel4712
@ushapatel4712 2 жыл бұрын
ખુબ સરસ વલોણુ ગાયુ બેનો
@pravinsuthar6307
@pravinsuthar6307 2 жыл бұрын
બીજા ભજન મોકલી આપો સરસ ભજન છે
@jayantilaldhakan2508
@jayantilaldhakan2508 2 жыл бұрын
બહેનશ્રી.... હંસાબેન રાણીપા...... આ કિર્તન બહુ જ સરસ મજાના રાગમાં ગાયું છે..... પરંતુ તમારી ચેનલમાં જયાં સુધી તમો શબ્દો સાથે વીડિયો નહીં મુકો ત્યાં સુધી મારા જેવા શ્રોતાઓ ને કોઈ રસ નહીં પડે...... .....કારણ કે કિર્તનો હંમેશા સમૂહમાં ગવાતા હોય છે.....પરંતુ સામુહિક અવાજને લીધે શબ્દો સમજાતા નથી.... તો પછી જ્યાં સુધી શબ્દો સમજાય નહીં...તો કિર્તન નો મર્મ જાણી શકાય નહીં.....કિર્તન નો ભાવાર્થ સમજી શકાય નહીં..... ....તો બહેનશ્રી... મારી તમોને વારંવાર વિનંતી છે... કે તમો જુના વિડિઓ અને નવા વિડિઓ મુકો ત્યારે શબ્દો સાથે વિડિઓ મુકવા કૃપા કરશો..... ......મારા સિવાય પણ અન્ય એક શ્રોતાએ શબ્દો સહિત વિડિઓ મુકવા તમોને કોમેન્ટ કરેલી જ છે... તો બહેનશ્રી.... તમોને શબ્દો સાથે વિડિઓ મુકવા શુ વાંધો છે....તે મને સમજાતું નથી..... મને વિગતવાર રીતે આ કોમેન્ટ નો જવાબ આપવા મહેરબાની કરશો...... નહિંતર અમો એમ માણીશું કે તમોને શ્રોતાઓને જવાબ આપવામાં રસ નથી.......
@હંસાબેનરાણીપા.પડ્ધરીપ્રાચીનભજન
@હંસાબેનરાણીપા.પડ્ધરીપ્રાચીનભજન 2 жыл бұрын
ame haji hamna j chanal banavi 6e , youtube na badha feachers use krvanu sikhi rya 6iye , tamri salah and suchan amara mate amulya 6e. khub khub aabhaar tamaro
@ramaradadiya4503
@ramaradadiya4503 2 жыл бұрын
આપણી વિરાસત ની સાચવણી 😍💃💃💐💐💐💐💐💐💐💐💐💐👌👌🙏
@ranipakhodiraj911
@ranipakhodiraj911 2 жыл бұрын
ખુબ સરસ બધા બહેનોને મારા જય શ્રી કૃષ્ણ
@mahendrasinhvaghela2350
@mahendrasinhvaghela2350 Жыл бұрын
Bhejen behu srs che yavesthit lekhi ne mukjo Mari Beno radhe krhishna
@sdkachrola1743
@sdkachrola1743 2 жыл бұрын
Wah
@jashubhairohit3812
@jashubhairohit3812 2 жыл бұрын
Wah khubi saras makhaniyanu Bhajan chy Ane sathy action sathy khubj saras gayu sakhiyo a . 🙏🙏🙏
@VarshabenGKaklotar
@VarshabenGKaklotar 2 жыл бұрын
🙏🙏સુપર ઘમર વલોણુ
@hanshatirgar9438
@hanshatirgar9438 2 жыл бұрын
Very nice
@jeeyapatel4444
@jeeyapatel4444 2 жыл бұрын
Tamaru bhajan bau saru che bhajan lakhi ne moklo sabdah ma khabar nai padti
@rekhabhatt1234
@rekhabhatt1234 2 жыл бұрын
Khubaj sundar bhajan gayu chelli kadi mena popat vali kadi kaho 🙏🙏
@Smitasheth008
@Smitasheth008 2 жыл бұрын
Nice
@lipsaranipa3750
@lipsaranipa3750 2 жыл бұрын
👏👏👏🙏🙏🙏👌👌👌
@naynarathod2248
@naynarathod2248 2 жыл бұрын
સરસ છે લખી મોકલો 🙏🙏🙏
@shobhnapatel6939
@shobhnapatel6939 2 жыл бұрын
Khub sundor Gau cha
મારા લોભી આતમને સમજાવજો શ્રીરામ સત્સંગ મંડળ
7:58
હંસાબેન રાણીપા .પડ્ધરી (પ્રાચીન ભજન અને કિર્તન)
Рет қаралды 3,5 М.
Running With Bigger And Bigger Lunchlys
00:18
MrBeast
Рет қаралды 134 МЛН
Миллионер | 1 - серия
34:31
Million Show
Рет қаралды 2,6 МЛН
Кәсіпқой бокс | Жәнібек Әлімханұлы - Андрей Михайлович
48:57
Derani Jethani No Power  | Gujarati Comedy |2024 | Vijudi Comedy
18:26
One Media Entertainments
Рет қаралды 106 М.
સામા મંદિરીયામા શંકર-પાવૅતી || #કીર્તન
8:34
રામદેવપીર સતસંગ મંડળ ગરેજ
Рет қаралды 100 М.
"ગુણલા ગોવિંદ ના ગવાય , મારે ઘેર આવ્યા છે ભગવાન" (રાધે ક્રિશ્ના મંદીર, મોટા રામપર)
4:25
હંસાબેન રાણીપા .પડ્ધરી (પ્રાચીન ભજન અને કિર્તન)
Рет қаралды 385 М.
Running With Bigger And Bigger Lunchlys
00:18
MrBeast
Рет қаралды 134 МЛН