પુજય શ્રી કાનદાસ બાપુ ને વંદન.... કાનદાસ બાપુ દેવીપુજક પરીવારમાં જન્મેલા મહાન સંત બની ગયા.... સાધુ સંત બનવા કઈ જ્ઞાતિમાં જન્મવું જરૂરી નથી પણ રાજકીય નેતા બનવા ચોકક્સ બહુમતી વાળી જ્ઞાતીમા જન્મવુ જરુરી છે....
@mukeshdave7511 Жыл бұрын
પપૂ બંહમલીન કાનદાસ બાપુ અમર રહો ❤❤❤
@ramniklalarajgor8471 Жыл бұрын
વિજયભાઈ ખુબ ખુબ ધન્યવાદ આવી રીતે નારાયણ બાપુ ના ગામ ના દર્શન કરાવવા વિનંતી
@govindherbha8281 Жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ વિજયભાઈ કાનદાસ બાપુ નો જન્મ સ્થળ બતાવ્યું દર્શન કરાવ્યા.. મેં જોયેલ છે ભંડારિયા ની બાજુમાં .. આકળિયા. નારાયણ બાપુ નો જન્મ સ્થળ છે ખાલી વચ્ચે નદી એક આર.ડી છે જય મુરલીધર
@બાપાસીતારામનીમૉજ Жыл бұрын
આશિષ બાપુ નાં બાપા સીતારામ વાલા વિજય ભાઈ
@banshigiri.p.goswami5939 Жыл бұрын
@@બાપાસીતારામનીમૉજ❤❤❤❤ણ્ય
@MansukhChauhan-y7l Жыл бұрын
Llll
@Newspoliticsshorts3 ай бұрын
જય હો દેવીપૂજક ...!!! જય કાનદાસ બાપુ...!!!
@lakhamannandaniya7449 Жыл бұрын
ખુબ ખુબ સરસ વિજયભાઈ તમે કાનદાસબાપુ ના ઈતિહાસ માટે જે મહેનત કરી ઈબલ તમારો ધન્ય વાદ ભાઈ
@parmararvind.d8542 Жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન વિજયભાઈ તમે આપણી ભારતીય સંસ્કૃતિની ધરોહર ને જીવંત અવસ્થાની અંદર અત્યાર ના હાલ ની અંદર સમાજને જરૂર છે એવી આપણી ભારતીય સંસ્કૃતિના મહાન સંતો મહંતો શૂરવીરો કહેવાય કે અમરગાથા તમે જીવંત કરી રહ્યા છો એના બદલ ખુબ ખુબ અભિનંદન
કાનદાસ બાપુ ના ચરણો મા મારા કોટી કોટી પ્રણામ 🙏🙏 વિજય ભાઈ નમસ્કાર, હું રમેશ રબારી મારુ વતન વડગામ ગામ છે પાટડી તાલુકા નુ મારે તમને ખાસ કહેવું છે કે માલધારી ની તમામ ચાની કિટલી પર કે મોટી મોટી હોટેલ પર કે સરકારી વસાહત ની દીવાલ પર કે રેલ્વે સ્ટેશન પર જે હાથ મા ચાની રકાબી વાળા કાકા નો ફોટો હોય છે તે માલધારી મારા પિતા શ્રી છે અને તેમનું નામ કાળુ ભાઈ રબારી છે એટલે તમે મારા પપ્પા નું interview લેવા અમારા ઘેર પધારો એવી મારી ખાસ વિનંતી છે મારો મોબાઈલ નંબર 7698032808 છે તો તમારા ફોન call ની રાહ જોઇશ. જય વડવાળા જય ગોગા 🙏🙏
@sitaramaades9906 Жыл бұрын
बापू गीरनारी जयहो
@khojiunbox Жыл бұрын
જય હો કાનદાસ બાપું...
@VinabhainadesariyaThakor10 ай бұрын
જયબાપુ
@piyushgogri665 Жыл бұрын
🇳🇵પ્રગટ પીરાણુ બાપા કાનદાસ 🇳🇵
@meetvapatel9316 Жыл бұрын
Jay. Kan. Das. Bapu. Jay. Rama. Pir
@HARDIKSHUKLAJASDAN Жыл бұрын
જય કાનદાસજી મહારાજ
@rekhagusai2910 Жыл бұрын
Jay ho bavaji bapu kandasji maharaj
@devrajsathaliya8258 Жыл бұрын
Jay kandas bapu 🙏
@ranmallodedara9451 Жыл бұрын
🙏Jay Kandasbapa🙏
@lakhmankhodbhaya1490 Жыл бұрын
જય હો...
@amrutchotaliya1341 Жыл бұрын
Vandaniy Kandas bapu na charno ma koti koti naman,Jay Dwarkadhish
@maheshpancholi5235 Жыл бұрын
🙏🌹🌹🙏
@hiteshpsenghani9814 Жыл бұрын
Dahnywad jai Gurudev 🌸 🙏🏻 🕉
@hardikdat86519 ай бұрын
🙏🙏🙏🙏🙏
@premilapatel8565 Жыл бұрын
કાનદાસ બાપુ સ્વધામ ગયા ૧૯૯૪ મા દ્વારકા મા એના આષરામ ૨૯ વરસ થયા મને સાંભરે ❤
@RC-hk5yl Жыл бұрын
મે સાંભળ્યુ છે કે દ્વારકામાં આવેલ આશ્રમની જમીન વહેચી દિધી છે
Vah Vijay bhai vah aaje tame fari Mari icchha Puri Kari bapu vishe mahiti aapi ne bhagban tamari badhi icchha Puri kare
@JaysukhGoswami-pd4jw4 ай бұрын
જય હો વિજ્ય ભાઈ ખુબ સરસ.મને ગર્વ છે કે આ ગામ અમારા ગામ ની ખુબ નજીક છે અનેક વખત દર્શન કર્યા છે આશ્રમ ના અને ઘણી વખત મારી વાણી પવિત્ર કરવાનો અવસર પણ મળ્યો છે