Koti koti pranam Aganit Vandan Dada Bhagwan no Jai Jai kar.prabhu Dhyan Rakh so ji.
@rajeshthakor5601 Жыл бұрын
Dada bhagwan na Asim jay jay kar ho
@sampatrajjain4129 Жыл бұрын
WONDERFUL INFORMATION ABOUT DEVELOPMENT OF PU. DEEPAK BHAI. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍👍
@jashvantrathod32273 жыл бұрын
પરમ પૂજનીય શ્રી, ખરેખર તો હવે પછી નું જીવન સમર્પિત કરવામાં આવે તેવી પ્રાર્થના કરું છું અને મને આપની જેમ જ આપનું સ્વરૂપ છે તે સ્વરૂપ પ્રાપ્ત થાય તેવી ભાવના રાખું છું. હવે તો આપના અમૂલ્ય આશિષ ની ભાવના રાખું છું. કોઈ શબ્દો નથી , બસ છૂટવું જ છે તો તેમાંથી મુક્ત કરો. 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏 જય સચ્ચિદાનંદ પૂજ્ય શ્રી
@palaksolanki272510 ай бұрын
સાસરી.જને.જગડોતાય.જમવાનુ.કેવો.વિચાર
@meenadesai23554 ай бұрын
બસ એવા જ વિચારો આવેછેjsca
@RB-ig8wv6 күн бұрын
Dadaji🌺 gyan laine thau atmanu annat 🕉️ kavi sunder Thai mhtmao ni dasha 💥 adbhut dadaji 🌺
@dhegabhaidesai39569 ай бұрын
જય સચ્ચિદાનંદ પુજ્ય શ્રી દાદા નું જ્ઞાન પ્રાપ્ત થાય એવી પ્રાર્થના દાદા ને
@jaydabhi364 Жыл бұрын
Jay Sachhinanad 🙏🙏bas mane moksh mali jay aeva ashirvad aapo
@thakorsundarlal7685 Жыл бұрын
જય સતચિદાનંદ
@kokilavaidya26432 ай бұрын
Jay sachidanand ji pranam.Aho Aho Gnyani purush shree Dada Bhagvan na Varsho ne koti koti pranam.
Joy Sacchidananda. Is there any Hindi or English version please
@parikshitpatwari65765 жыл бұрын
Not available for now
@meetu68475 жыл бұрын
Jay satchit anand
@vanitavaghela56602 ай бұрын
Ame keva punyasali bhagwan ni bhumika aa deha ma nihali
@yuvrajsinhjadeja12975 жыл бұрын
એક બાળક ભગવાન થઈ ગયાની વાત સાંભળી છે... આ હવા , આ પાણી દરેક પાસે થી સાક્ષાત સાંભળી છે.. સેવા કરતા , કલ્યાણ સ્વરૂપ થઈ ગયાની વાત સાંભળી છે... જે પામી ગયા એ દરેક હૈયા પાસે થી સાક્ષાત સાંભળી છે... એમનું સ્મિત ત્રણેય લોકમાં વખણાયા ની વાત સાંભળી છે.. પુષ્પો વરસાવતા દેવી દેવો પાસેથી સાક્ષાત સાંભળી છે... એમના માન અહંકાર ક્યારનાય શમી ગયાની વાત સાંભળી છે... જગતની માવડી નીરુમા પાસેથી સાક્ષાત સાંભળી છે... સહસ્ત્ર વર્ષે જોવા મળતી જાગ્રુતી થયાની વાત સાંભળી છે.. ચૌદલોકી નાથ , દાદા ભગવાન પાસે સાક્ષાત સાંભળી છે... એમના ચરણે પવિત્રતા રહેતી હોવાની વાત સાંભળી છે... એક એક રજકણ ને હરેક ભાલ પાસે સાક્ષાત સાંભળી છે... એમના સાનીધ્યે અદભૂત શાતા મળતી હોવાની વાત સાંભળી છે.. આ વાત તો , મારા માહ્યલા પાસેથી સાક્ષાત સાંભળી છે.. એક "દિપક" જ્ઞાન નો સુરજ થઈ ગયાની વાત સાંભળી છે... એમની આભા ના વીસ્તરતા ઉજાસ પાસેથી સાક્ષાત સાંભળી છે...
Jai Shri Krishna Jai Shri Krishna Shri Krishna Jai Shri Krishna
@ushakeswani87855 жыл бұрын
R
@ushakeswani87855 жыл бұрын
Jai Shri Krishna Deepak Bhai ki Mohan bani Deepak Bhai ki jaan aatam Gyan ki katha Deepak Bhai Jani Jani Deepak Bhai Punjabi brahm gyani Katha Katha Katha