પાંચ ભૂલ કરી તો તમારે દોડ સમયસર નહિ થાય ❌ | 5000 મીટર / 1600 મીટર | ગુજરાત પોલીસ ભરતી 2024/25

  Рет қаралды 79,202

Dipak Mack

Dipak Mack

Күн бұрын

Пікірлер: 56
@rohitramavat8787
@rohitramavat8787 Ай бұрын
Over 40 ને સમય કેટલો આપે ex service man મા
@dipakmack
@dipakmack Ай бұрын
Sir એક્સ સર્વિસમેન માટે / 2400 મીટર દોડ / વધુમાં વધુ 12 મિનીટ 30 સેકન્ડમાં દોડ પુરી કરવાની હોઈ છે
@kusumdodiya-hc7jy
@kusumdodiya-hc7jy Ай бұрын
Srs mahiti mate thank you sr 🎉❤
@dipakmack
@dipakmack Ай бұрын
All the best👍👮‍♂️
@rahulchaudhari-fs8kd
@rahulchaudhari-fs8kd 8 күн бұрын
Bellif ni main exam kyare aavshe sir...?
@dipakmack
@dipakmack 8 күн бұрын
હાલ કંઈ માહિતી નહિ દોસ્ત... આવશે એટલે માહિતી જણાવી દેવામાં આવશે... અને ઓફિશિયલ પેજ પર માહિતી જાણતું રેવાનું 👍🏻
@kamorsaguna
@kamorsaguna 6 күн бұрын
Sir mari hight 2 ich ochi che chalavse
@dipakmack
@dipakmack 6 күн бұрын
ત્યાં જજો ગ્રાઉન્ડ માં... માહિતી મળી છે કે થોડી ચલાવે છે અને તમે થોડા ટાઇટ ઊભા રહેશો એટલે જો થોડી થોડી જવા દે તો તમારું કામ થઈ જાય 👍👮‍♂️👮‍♀️ આપડી ચેનલ માં એક હાઈટ નો વિડિયો છે તે જોઈ લેજો...play list માં મળી જસે.. ગ્રાઉન્ડ ના વિડિયો માં 👍
@HiteshArt_72
@HiteshArt_72 24 күн бұрын
👍
@Krishna-i7n
@Krishna-i7n 13 күн бұрын
Junior clerk Ni exam kyare avani che 2025 ma
@dipakmack
@dipakmack 12 күн бұрын
દોસ્ત... ભરતી તો ઘણી આવવાની છે પણ સરકાર જાહેર કરે ત્યારે જ સાચું આપડે માની શકી 👍 એટલે ટૂંક માં જાહેરાત તો ઘણી બધી આવવાની છે પણ બહાર ક્યારે પાડશે તે નક્કી ના કેવાય... તોય તમારે એમના ઓફિશિયલ પેજ પર જોતું રહેવાનું જાહેર થશે એટલે ખબર પડી જ જસે 👍👍
@devsuthar2201
@devsuthar2201 Ай бұрын
Sir gandhidham kutch Vada nu ground kya aavse kasu idea chhe
@dipakmack
@dipakmack Ай бұрын
ગઈ ભરતીમાં જ્યાં ગ્રાઉન્ડ હતા ત્યાં જ આપવાનો વિચાર છે... પણ જો કોઈ ગ્રાઉન્ડ માં ફેરફાર કરવામાં આવે તો અમુક જિલ્લા ને અલગ આવી શકે છે.
@YaminiThorat-lg3ry
@YaminiThorat-lg3ry 2 ай бұрын
Hello sir Sir. Girls. Mate. Physical. Running. Nu km. And. Time. Ketlo che?
@dipakmack
@dipakmack 2 ай бұрын
1600 મીટર દોડ - 9 મિનિટ 30 સેકંડ 🏃🏻‍♀️
@supremepowerinsociety9386
@supremepowerinsociety9386 13 күн бұрын
Bhia 5 km mate best shoes sugest karo ,ek dam best hoy he
@dipakmack
@dipakmack 13 күн бұрын
kzbin.info/www/bejne/nHOzd2eQl6qDd5Ysi=GJx7aLSKpqseC49E
@jatin_1012
@jatin_1012 Ай бұрын
Sir obc ma aavu chu badhu j complete thay che pn height 163 j thay che to chance khara k pachi na javu aej saru ?
@dipakmack
@dipakmack Ай бұрын
હા હા જવાય જ 👍 એક વિડિયો hight વિશે હું બનાવીશ થોડાક દિવસ પછી તેમાં સ્પેશિયલ તમારા પ્રશ્ન વિશે માહિતી આપીશ તો થોડાક દિવસ રાહ જોવો 👍
@jatin_1012
@jatin_1012 Ай бұрын
Me 100 lokone puchyu badha na j k tame aaje haa padine mane thodo confidence aavyo che but sir badha j na pade che tyathi kadhi de che aevu j k che
@dipakmack
@dipakmack Ай бұрын
@jatin_1012 દોસ્ત બે દિવસ માં તમને મસ્ત રીતે જવાબ આપી દઈશ અત્યારે મારે બીજું કામ ચાલુ છે... એટલે વિડિયો નહિ બનાવી શકુ પણ 2 દિવસ પછી તમે વિડિયો જોજો તમને તમારી કૉમેન્ટ પર થી જ હું વિડિયો ચાલુ કરીશ 👮‍♂️👍
@jatin_1012
@jatin_1012 Ай бұрын
Sir aaje j tamari channel joi me subscribe pn kari didhi to sir hu taiyari pn chalu kari dau police constable/ psi ni me taiyari chodi didhi hti am
@RinkalJoshi-s4z
@RinkalJoshi-s4z Ай бұрын
Sir hight mate no video muko ne Pl
@chehar_sarkar_2162
@chehar_sarkar_2162 2 ай бұрын
Sair runing thi jay che pan chest nathi thati
@dipakmack
@dipakmack 2 ай бұрын
10- 10 ના 10 સેટ મારો એટલે કુલ 100 પુસ અપ થાય... એક દિવસ કરવાનાં અને એક દિવસ નહિ... એટલે 8 દિવસ માં 4 દિવસ કરવાના રહેશે... (સેટ પૂરો કરવો... ના થાય તો 5 મારી ઘડીક ઉભુ રહી જવાનું અને પછી કરવાના પણ ટાર્ગેટ પૂરું કરવાનો) યાદ રાખો.. રોજ પુસ અપ કરવાથી તમારી મસલ્સ ડેમેજ થવાની શક્યતા રહે એટલે મસલ્સ ને આરામ મળે એ માટે એક દિવસ રેસ્ટ લેવાનો) 👍
@mahendrapatel-d4n
@mahendrapatel-d4n 2 ай бұрын
Gujarat Police👮👮
@heenadabhi7400
@heenadabhi7400 10 күн бұрын
Sir mare aadhar ne call later ma surname alag chhe to javadese running ma.. A loko pela kahyu jtu 12 na result mujb bhrvu form to me a rite bhryu htu have result sudhrine avigyu che pn atyare javadesene
@dipakmack
@dipakmack 10 күн бұрын
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આ ત્રણ હેલ્પ લાઇન નંબર આપવામાં આવ્યા છે જે કોઈને આવા પ્રશ્ન હોઈ તેમને તે જણાવે છે... એટલે તમે કોલ કરી માહિતી જાણી લેજો મસ્ત રીતે સમજાવે છે... અને હા સવારે 11 થી સાંજે 5:30 વાગ્યા સુધીમાં માં જ કોલ કરવો 👍🏻 ખૂલી ને પૂછી લેવાનું જે તમારે પૂછવું હોઈ તે.. મારો જવાબ... 👇🏻તોય તમારે બોર્ડ ને પૂછવું જરૂરી છે ok... હા જવા દેસે... જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે ત્યારે તમારે અરજી કરવાની રહેશે કે આ મારી surname છે જવા દેશે....👍🏻 કોઈ એક પર call કરજો જો ના લાગે તો બીજા નંબર પર એક તો કોઈ નંબર લાગશે 👍🏻 81608 80331 81608 53877 81608 09253
@heenadabhi7400
@heenadabhi7400 10 күн бұрын
@dipakmack ok sir thank you so much
@captaincobra166
@captaincobra166 Ай бұрын
Pan amare 5 kilometre dodvu k pasi 5000 kilometre😂 pravachan aapo so pan pella to tamej video ma. Bhul karo so
@dipakmack
@dipakmack Ай бұрын
You are right... ભૂલ છે thank you
@HasmukhSolanki-nc9ud
@HasmukhSolanki-nc9ud 18 күн бұрын
Kai bhul che 🤣
@rajantadvi4285
@rajantadvi4285 2 ай бұрын
Ground pr kya wormup karva dey che pn
@dipakmack
@dipakmack 2 ай бұрын
આપડે થોડો સમય કાઢી લેવાનો... ગમે તેમ કરી ને... ઉભા કરી તરત દોડાવતા તો નથી, એટલે થોડો સમય મળે ને એ સમય માં નોર્મલ સ્ટેચિંગ કરી લેવું
@vickybannna7797
@vickybannna7797 3 ай бұрын
Dod to thay gay long jump na thyo😢
@dipakmack
@dipakmack 3 ай бұрын
40% + ને એ જ પ્રોબ્લેમ થયો છે, જેને ઘરે થતાં હતાં એને ના થયા અને જેને નતા થતાં એને થઈ ગયા... તમારે હવે પોલીસ ની તૈયારી ચાલુ કરી દેવી જોઈ કેમ કે જો તમારે ફોરેસ્ટ ના 25 ગણા માં નામ આવ્યું હોઈ એટલે એનો મતલબ કે તમે સારી મહેનત કરી હસે એટલે પોલીસ ભરતી માં તમારો ચાન્સ પુરે પુરો રહેલો છે એટલે તમારે હવે તમારા past ને ભૂલી પોલીસ ની તૈયારી ચાલુ કરી દેવી જોઈએ 👍
@vikasparmar1583
@vikasparmar1583 2 ай бұрын
Swash bau chade che to su kravu
@vickybannna7797
@vickybannna7797 Ай бұрын
@@vikasparmar1583 long running rakho and running technique sudharo bhai
@dipakmack
@dipakmack Ай бұрын
Good information 👍😊 ha
@dipakmack
@dipakmack Ай бұрын
જો તમે નશો કરતા હોઈ (કરતા હોઈ તો ની જ વાત છે) તો મૂકી દેજો.... સવારે ચણા ખાવ (રાતે પલાળી દેવાના સવારે દોડી ને આવ્યા પછી ગમે ત્યારે ખાઈ શકો) તો સ્ટેમિના પણ વધશે અને શરીર પણ કંટ્રોલ માં પણ આવશે... દોડ ની શરૂઆત માં નાક થી જ શ્વાસ લેવાની ટ્રાય કરો.... અને એક રિધમ માં સ્ટેપ બાય સ્ટેપ (જેમ દોડ ચાલે તેમ શ્વાસ લો તમારી દોડ મુજબ) યોગા પણ કરી શકો... શ્વાસ ચડતો હોય તો 👍
@parmarrakeshbhai2098
@parmarrakeshbhai2098 11 күн бұрын
Iong jup
@dipakmack
@dipakmack 11 күн бұрын
ના આવે 👍🏻
人是不能做到吗?#火影忍者 #家人  #佐助
00:20
火影忍者一家
Рет қаралды 20 МЛН
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 148 МЛН
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН
人是不能做到吗?#火影忍者 #家人  #佐助
00:20
火影忍者一家
Рет қаралды 20 МЛН