હા સાહેબ મેન વાત એ છે કે ભણેલ ગણેલ માણસો જ અંધ શ્રધ્ધા માં ફસાઇ ગયા છે તે દુઃખ ની વાત છે
@SureshThakor-pb1lk Жыл бұрын
સાહેબ અમારે બનાસકાંઠા માં બહુ ચાલે છે હાવુ
@upendraparsana6400 Жыл бұрын
હે ભગવાન આને સદ્બુબુધ્ધી આપો 😪😭
@VikramParmar-uh3od Жыл бұрын
કાયદા મા જોગવાઈ હોવી જોઈએ કે જે ધુણે તેઓને એક વર્ષ ની જેલની સજા ફટકારવામાં આવશે ત્યારે આવી અંધ શ્રધ્ધા બંધ થાય
@bharatsinhvihol6806 Жыл бұрын
વિગ્યાન જાથાને લાખલાખ વંદન
@manharbaria2434 Жыл бұрын
Jay vignan khub saras kam 6
@bhupatparmar8444 Жыл бұрын
જાથાને વંદન
@chamansolanki4693 Жыл бұрын
Bahu saras kaam karo so saheb
@VaghelaBapubhai Жыл бұрын
ધન્યવાદ જાથા ટીમના તમામને 🎉🎉🎉🎉
@nareshbhairaysingbhairathv5943 Жыл бұрын
Great work 🙏
@lalitabenraval7814 Жыл бұрын
ધન કહેવાય જયેશભાઈ તમને પંડ્યાજી ધન ધન કહેવાય આવા પશુ-પક્ષીઓના જીવ બચાવો છો હું પણ તમારી સાથે સહમત છું હું લલીતા રાવલ
@Rajeshsoyagama5371 Жыл бұрын
@@lalitabenraval7814 તમારી વાત શો ટકા સાચી છે
@chhaganbhaivaghela9013 Жыл бұрын
અહિંસા પરમોધઁમ
@dineshaghara8960 Жыл бұрын
બાધેશ્વર બાબાનુ કાઇક કરો
@gurude2739 ай бұрын
હંમેશા સચ્ચાઈ ની જીત થાય છે,
@ashokparadiyaofficial52947 күн бұрын
❤❤❤❤
@rajasikotar8794 Жыл бұрын
બહુ સરસ કામ કરો છો
@BaldevjiThakor-ss5fs Жыл бұрын
सर जी धन्यवाद अभिनंदन ऐसे पापियों को पर्दाफाश करने के लिए
@hansajimali-gi6zt Жыл бұрын
Supar 👌 👌 👌
@dineshsoni4054 Жыл бұрын
Good job sir
@mukeshsinhvaghela8870 Жыл бұрын
ગુડ વકૅ સર,,,,સેલયુટ
@dasharthjikanaji1681 Жыл бұрын
જય વિજ્ઞાન
@deepakpandya4813 Жыл бұрын
👏👏👏👏👏Right
@dineshthakor4143 Жыл бұрын
જય વિજ્ઞાન જાથા
@gopalbharwad7912 Жыл бұрын
Saras 😇
@vanrajsinhfitness Жыл бұрын
Nice
@visalahirahir4873 Жыл бұрын
👍👍👍👍👍👍
@barajgor Жыл бұрын
You tube પર અનેક વિડિયો માત્ર કમાવા મૂકે છે
@Meldi_maa7777 Жыл бұрын
તમારી પાસે કોને પૈસા લિધા જરા જણાવજો
@vigyanjatha Жыл бұрын
ચેનલ ઉપર સંસ્થાએ ૩૧ વર્ષથી કરેલા કામોની સત્ય ઘટનાઓ પર હકીકત ના અને જનહીતાએ ખુલ્લા પડેલા લોકોના વિડીયો જન જાગૃતિ માટે અપલોડ કરવામાં આવે છે આ ચેનલ નો મુખ્ય હેતુ લોકો ને અંધશ્રધા માંથી મુક્ત કરી લોકોને વેજ્ઞાનિક અભિગમ થી જીવન જીવવા માટે નો એક રસ્તો બતાવવાનો છે. kzbin.infoX3en41NrVBc?feature=share
@somethingdifferent792713 күн бұрын
E to vat sachi j che ne a loko kyak ne kyak ander khane Paisa kamay j che
@pathubhaiahir4982 Жыл бұрын
Vigyan.apnavo.....jay.vigyan 🙏
@ahirchavda5758 Жыл бұрын
જયંત પંડ્યા ના અથવા વિજ્ઞાન જાથા ના નંબર આપો
@vigyanjatha Жыл бұрын
૦૨૮૧ ૨૫૭૩૬૮૯
@1r-u Жыл бұрын
Ka? tamne su kam chhe?
@manuthakor812 Жыл бұрын
सरस.
@barajgor Жыл бұрын
અમરત બાપાની મેલડી
@manjulaparmarmanjulaparmar5150 Жыл бұрын
Khukhar melde bareja
@manjulaparmarmanjulaparmar5150 Жыл бұрын
Palanpur dhabudi
@Meldi_maa7777 Жыл бұрын
ઢબુડી નું નામ લેવાનું ભુલી ગયા લાગો છો અથવા તમને ઢબુડી વાલી લાગે છે
@vigyanjatha Жыл бұрын
આપ વિજ્ઞાન જાથા ની ચેનલ ના વિડીયો પૂરી રીતે જુઓ kzbin.info/www/bejne/Y52XlWqBirqgp7M, Office contact no - 0281 2573689
@sitaramaades9906 Жыл бұрын
जयगीरनार
@popatbhaithakor9123 Жыл бұрын
પોતાને જાણો 🙏🤟
@girdharbhaisabhaya4178 Жыл бұрын
bhai ame pashu bali no sakht virodh kariye chiye pan gujaratma kayam hajaro pasu ne kapvama aave chhe tyare aa pandya bhai kaya suta rhe chhe fakt hindu dharm ne target karavama aave chhe aavu kem bhai javab aapjo saheb
@vigyanjatha Жыл бұрын
આપ વિજ્ઞાન જાથા ની ચેનલ ના વિડીયો પૂરી રીતે જુઓ kzbin.info/www/bejne/Y52XlWqBirqgp7M, kzbin.info/www/bejne/iH64l5Rur9qhjLM, Office contact no - 0281 2573689
@somethingdifferent792713 күн бұрын
Nya a kai nai bole bhai kem ke ane Paisa kamavavche
@kaushiktirkar Жыл бұрын
Hu magic pongram karato hato ane andhshradha dur karva ni kam karto hato,mane tamaro nombar apjo saheb 🙏
@vigyanjatha Жыл бұрын
Mail - ID - bjvjoffice@gmail.com, Webside - www.vigyanjatha.com, Office contact no - 0281 2573689,
@ashvinpatel6088 Жыл бұрын
આપ નું સરનામું ઓફિસ નું પત્ર લખીને જણાવી શકાય
@vigyanjatha Жыл бұрын
કોન્ટેક્ટ નંબર 0281 2573689
@pravinbhuva9096 Жыл бұрын
पशुबलि और मानवबलि ईश्वर का अपमान है, अंधश्रद्धा है, पाप है। Animal sacrifice and human sacrifice are an insult to God, a superstition, a sin.
@bharatbhaibhoi7905 Жыл бұрын
Saru kam chhe Jan jagruti jrurie dhanyavad pandya sir
@pravinjain3490 Жыл бұрын
Jayantbhai Aap Es Bhuya Ko Kadi Se Kadi Saza Dilao Binjaban Pashuo Ki Bali Chadate He 🙄🙄🙄
@arvindsinhparmar8099 Жыл бұрын
....slami... 21 topo ki slami
@gamirbariya9318 Жыл бұрын
Vigyan jaadha nu saras kam cha.
@Sanataniworrier-q2s Жыл бұрын
Bau juno video che new video muko ..,.
@shamjibathvarshamjibathvar6681 Жыл бұрын
Vagheshvar baba nu Hali guy chey tenu kaik kro Jyotish shashtr pan Khoury chey Aanu kaik kro
@kmsabeer392 Жыл бұрын
તેનો attatude તો જોવો,,😅😅😅
@punambhaiparmar9935 Жыл бұрын
Aapne kitane logo ko jel me bhijavy hai messege nahi hai 😎😎
@divantthakor3181 Жыл бұрын
matan machhi ni dukano bantha karavo
@vigyanjatha Жыл бұрын
kzbin.info/www/bejne/Y52XlWqBirqgp7M
@vigyanjatha Жыл бұрын
આપ વિજ્ઞાન જાથા ની ચેનલ ના વિડીયો પૂરી રીતે જુઓ kzbin.info/www/bejne/Y52XlWqBirqgp7M, kzbin.info/www/bejne/iH64l5Rur9qhjLM, Office contact no - 0281 2573689
@MrShailendra62 Жыл бұрын
ઢબુડી માં બની બેઠેલા ઉપર કેસ કર્યા બાદ આજે પણ દરબાર ભરે છે, વહીવટ થઇ ગયો લાગે છે.. કે હપ્તા બાંધ્યા લાગે છે... વકીલ સાહેબ.... 🙏
@vigyanjatha Жыл бұрын
આપ વિજ્ઞાન જાથા ની ચેનલ ના વિડીયો પૂરી રીતે જુઓ અને અમે અમારી વાત ઉપર કાયમ છીએ kzbin.infoX3en41NrVBc?feature=share kzbin.info/www/bejne/Y52XlWqBirqgp7M, Office contact no - 0281 2573689
@vijaysinhparmar2779 Жыл бұрын
એના વીશે કાઈ નથી કરી સકવાના વિજ્ઞાન જાથા વાળા
@divantthakor3181 Жыл бұрын
katal khana banth karavo
@vigyanjatha Жыл бұрын
kzbin.info/www/bejne/Y52XlWqBirqgp7M
@vigyanjatha Жыл бұрын
આપ વિજ્ઞાન જાથા ની ચેનલ ના વિડીયો પૂરી રીતે જુઓ kzbin.info/www/bejne/Y52XlWqBirqgp7M, kzbin.info/www/bejne/iH64l5Rur9qhjLM, Office contact no - 0281 2573689
@chetanc-u5u Жыл бұрын
अमारे गोघरा पंचमहल मा बव चाले छे बघ करावो तो सारु बापु
@prakashchavda7369 Жыл бұрын
આવુ બંધ કરવુ પડે
@dhavalgajjar601 Жыл бұрын
વિજ્ઞાન જાથા નો મોં:-નંબર વોટ્સએપ નંબર આપશો
@rammakwana3906 Жыл бұрын
આનેકાપીનાખાે
@V9musicv Жыл бұрын
Evu લાગે 6e
@surbhipatel6570 Жыл бұрын
corona ma koi bhuvo bhahar kem na nikdyo kem ukl na lavyo koi matano bhuvo hoye ne mata aawati hoye to surat ma chellange aapi se koi bhuva e exap kem na kari haju se chellange jao shu public ne aawade raste chadavta sikya so uper vado hisab rakhes se koi bhuvane nahi chode bhogavavau padse koi matao aawao ne sath aape je aabola nirdos jeevo ne mare se
@ranjeetkeyboardmusiclover3649 Жыл бұрын
Old Video લાગે છે યાર આ
@manjulaparmarmanjulaparmar5150 Жыл бұрын
Jayanta pandya friend dhabudi
@vigyanjatha Жыл бұрын
આપ વિજ્ઞાન જાથા ની ચેનલ ના વિડીયો પૂરી રીતે જુઓ kzbin.info/www/bejne/Y52XlWqBirqgp7M, Office contact no - 0281 2573689
@goodnaem Жыл бұрын
Fasi aapo
@kishorgohel9186 Жыл бұрын
Bhuvaoni bail chanda vo
@vasharambhaidhapavasharamb4673 Жыл бұрын
કતલખાના.બધ કરાવો
@vigyanjatha Жыл бұрын
આપ વિજ્ઞાન જાથા ની ચેનલ ના વિડીયો પૂરી રીતે જુઓ kzbin.info/www/bejne/Y52XlWqBirqgp7M, Office contact no - 0281 2573689
@manjulaparmarmanjulaparmar5150 Жыл бұрын
Bareja khukhar melde
@dipakdaki Жыл бұрын
Tmne muslim Lokoni bli nthi dekhati tme shinduni j pasd PDi gyaso himt hoyto jav edma tme hindu Tyne hinduj target pr thodu smjo
@vigyanjatha Жыл бұрын
kzbin.info/www/bejne/Y52XlWqBirqgp7M
@vigyanjatha Жыл бұрын
આપ વિજ્ઞાન જાથા ની ચેનલ ના વિડીયો પૂરી રીતે જુઓ kzbin.info/www/bejne/Y52XlWqBirqgp7M, kzbin.info/www/bejne/iH64l5Rur9qhjLM, Office contact no - 0281 2573689
@sarojben954 Жыл бұрын
આપૈમંઆલિપાગા
@chamansolanki4693 Жыл бұрын
Loko ne vignan jata ne spot karvo joeye
@ratanbenchavda9115 Жыл бұрын
Vighanan jatha no number aapo
@vigyanjatha Жыл бұрын
Office contact no - 0281 2573689
@ચીમનભાઈગોહોલ Жыл бұрын
Anigad thodi Nanako
@30bhavinchavda Жыл бұрын
nasha bandhi ma aap na jeva officer hoyto aje gujrat ma daru na vechat