પાંચ તત્વો નું ખાતર એટલે એગ્રો સેલ નું ZOBO હવે મળશે વધુ ઉત્પાદન ઓછા ખર્ચે ખેડૂતપે | KHEDUTPAY

  Рет қаралды 268

KhedutPay

KhedutPay

Күн бұрын

💥 એગ્રોસેલ મહાલાભ ઝોબો એ પાંચ જરૂરી પોષકતત્ત્વો પોટેશિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, ઝીંક અને બોરોન - સંતુલિત માત્રામાં ધરાવે છે.
✅ લાક્ષણિકતાઓ :
• મેગ્નેશિયમ : છોડમાં ક્લોરોફીલનું ઉત્પાદન (ગ્રીનીંગ). ટ્રાન્સર્પોટેશન - એન્જાઈમ સક્રિયકરણ અને પ્રોટીનનું ઉત્પાદન માટે અગત્યની ભુમિકા ભજવે.
• પોટેશિયમ : ઘણા બધા એન્જાઈમને સક્રિયકરણ, પ્રોટીનનું ઉત્પાદન, સર્કરાનું ટ્રાન્સર્પોટેશન, નાઈટ્રોજન અને કાર્બનનું મેટાબોલીજમ અને ફોટો સીનથેસીસમાં મદદ જેવી અગત્યની ભુમિકા ભજવે છે.
• સલ્ફર : છોડના વિકાસ માટે, નાઈટ્રોજનનાં પાચન, એન્જાઈમની એકટીવીટી, પ્રોટીન અને તેલનાં ઉત્પાદનમાં અગત્યની ભુમિકા ભજવે છે.
• બોરોન : છોડમાં વિવિધ પ્રકારનાં કાર્યો માટે બહુ ઉપયોગી છે. છોડના કોષોની દિવાલનાં બંધારણમાં, જૈવિક પટલનાં બંધારણીય અને કાર્યત્મક એકરૂપતા, જાળવવામાં, છોડના વિકસીત ભાગોમાં સર્કરા અને ઉર્જાના વહનમાં, ફલીનીકરણ અને બીજ બેસવામાં અગત્યની ભુમિકા ભજવે છે.
• ઝીંક : ઘણા પ્રકારના પ્રોટીન અને એન્જાઈમનું મુખ્ય ઘટક છે. તે છોડમાં ઘણા બધા ઉપયોગી કાર્યો જેવા કે વૃધ્ધિ હોર્માનનું ઉત્પાદન, આંતરગાંઠની લંબાઈમાં વધારો કરવાની અગત્યની ભુમિકા ભજવે છે.
✅ વાપરવાની ભલામણ :
• છંટકાવ માટે ૨૦૦ ગ્રામ પ્રતિ ૧૫ લિટર પાણીમાં બે થી ત્રણ વખત. (૨ કિલો/એકર) છોડની વિકાસ અવસ્થા, કુલ અવસ્થા, ફળ અવસ્થા દરમ્યાન.
આજે જ મેળવો ઘરે બેઠા વસ્તુ અને માહિતી
ઉઠાવો ફોન અને કરો ડાયલ ૯૦૮૧૮૧૩૮૮
#khedutpay #cotton #khedutputra✊ #khetibadi #કપાસનીખેતી #ચણાનીખેતી #ડુંગળીનીખેતી #મહાલાભ #પોટાસ #મેગ્નેશિયમ #સલ્ફર #જીરુંનીખેતી #ફૂગ #આગોતરોસુકારો #કાળો_કોહવારો #કોબીનીખેતી #મરચીનીખેતી #શાકભાજીનીખેતી #ખેડૂતપે #લીલીપોપટી #સફેદમાખી #મોલો #મચી #ભૂંડ #ભાગભૂંડભાગ #ખાતર #પોટસનીઉણપ #બોરોનનીઉણપ #agrocel #mahalabha

Пікірлер: 1
@mahendrasinhzala33
@mahendrasinhzala33 2 күн бұрын
Price kya hai
didn't manage to catch the ball #tiktok
00:19
Анастасия Тарасова
Рет қаралды 34 МЛН
Сюрприз для Златы на день рождения
00:10
Victoria Portfolio
Рет қаралды 2,4 МЛН