#morbi best food #foodlover #desifood #steetfood #foodchalleng #lovefood #tiktokfoodie #foodie
Пікірлер: 375
@sanjaysheth17433 жыл бұрын
આ મોજ તમને પણ કરાવીછે અને કમલેશભાઈ કહેતા હતા કે જો આપ ગ્રુપ માં આવો તો અમે તમને ગામડા ની દેશી ભોજન ની તો મોજ કરાવશુ પણ તેની સાથે સાથે આપના ગ્રુપ નેજે રસોઈ બનશે તે રસોઈ રીત સીખડાવશુ અને આપ જો ફુલાદેશી મોજ અને એક અંલગ અંદાજ માં જો આનદ માણવૌ હોય તો અવ્ય કૌમેન્ટ માં લખજો અને વીડીયો કેવો લાગ્યો તે જરૂરથી કહેશો ...
@KamleshModiVlogs3 жыл бұрын
જરૂર
@aakashbhatt53303 жыл бұрын
Sanjay Bhai You Are Very Nice Human Being
@dhavalpatel52353 жыл бұрын
Punjab sabji nu testy recipe batavo
@modhawadiamaher98363 жыл бұрын
@@KamleshModiVlogs paneli to bhayavadarni bajumane ?
@amienakhan7413 жыл бұрын
Modama pani ayi gu
@kanjariyaparsottam77533 жыл бұрын
Bhai Bhai Sanjay Bhai khari ho gamdani moj karavi Kamlesh bhai ne
@manojmistry73863 жыл бұрын
વાહ ભાઈ વાહ સરસ મજા આવી ગઈ 👍
@kinnarysampat43703 жыл бұрын
Wah desi moj khub saras
@SUSMITPATEL3 жыл бұрын
sanjay bhai ni moj ho bha ❤️👍
@amitprajapati41563 жыл бұрын
સંજય ભાઈ શેઠની મોજ હો કમલેશભાઈ
@anniruddhathakor94663 жыл бұрын
😄👌Jordar Vedio Ha.Moj.Ha👌😅
@ParthSThakar3 жыл бұрын
Mastt vlog! 13:50 param satya said by bapa 😁🔥
@anjaliart35543 жыл бұрын
Wahhhhhh sanjay bhai dildar chhe👍
@j.s.s.gamingfor64563 жыл бұрын
Ha moj karavi 6
@veerc22953 жыл бұрын
ફુલ મોજ કમલેશભાઇ અને સંજય ભાઇ મોજ મોજ
@JAYBABARIKINGOFFICIAL3 жыл бұрын
Jordar
@urmilapandya3663 жыл бұрын
Very nice and Sanjay b Sanjay bhai and Kamlesh Bhai very thank you
@vandanatank7693 жыл бұрын
જય માતાજી કમલેશ ભાઈ જય મોગલ રાજભા અદભુત સંજય ભાઈ વાડી ની મોજ માણી તમારી સાથે મજા આવી ગઈ
@dkpp693 жыл бұрын
Great going Desi khana👍👍👍
@alpeshchauhan48283 жыл бұрын
Saras
@djsaurabh30182 жыл бұрын
Good kamkesh bhai..And sanjay bhai good recepi
@jasmineshahshah33283 жыл бұрын
Sanjaybhai & Kamleshbhai we liked your video very much, we also want to enjoy all these
@khodubhachudasama763 жыл бұрын
વાહ ગામડા ની મોજ કરાવી દીધી સંજયભાઇ એ. વાડીએ બધું અસલ ઓરીજનલ ઘી દુધ માખણ.ઓલો. જામો પાડી દીધો.જોઈ ને જૂની યાદો તાજા થઈ ગઈ.
@jaypadaya65203 жыл бұрын
કમલેશભાઈ સંજયભાઈ ને જોવા ની આદત પડી ગઈ છે ખૂબ સરસ સંજયભાઈ નું ફેમિલી અને સંજયભાઈ 🙏💖
@jikadararasik40063 жыл бұрын
Va sanjay bhai ni moj
@nilusrasoi3 жыл бұрын
Wah..bhai , gaamda ni maja moj pade
@varshachauhan35253 жыл бұрын
Wah Sanjay bhai wah supap 👌👌👌
@gautambavaliyagautambavali74602 жыл бұрын
Big Fan Kamlesh Bhai Love from Gujarat India 👍❤️🇮🇳😊 God bless your Family 🙏👍❤️🇮🇳😊
@baldevvadecha39753 жыл бұрын
Ha moj Ha
@Dinesh-oo6ot3 жыл бұрын
वाह संजयभाई आपकी स्माइल मोज आ गया,😀
@abhichauhan13223 жыл бұрын
વાહ કમલેશ ભાઈ તમે તો બચપણ ની યાદ તાજી કરાવી 🙂🙏🙏🙏
@driverlife31733 жыл бұрын
Kamleas bhai very nice so seewt food and fameli
@bhanumatipatel41783 жыл бұрын
Gamdani moj and deci khavanu veri nice yammy
@kalpanagor30423 жыл бұрын
👍👌👌🌲🌱ખુબ સરસ વિડીયો કમલેશભાઈ મજા આવી બાળપણ ના દિવસો યાદ આવી ગયા અમે પણ આવી જ મોજ કરતા સંજય ભાઈ ના છાલ વાળા બટેટા ના શાક ની રેસીપી જરૂર બતાવ જો
@kishorjadeja17913 жыл бұрын
કમલેશભાઈ ખુબ જ સરસ ગામ ની યાદ આવી જાય છે મારુ ગામ મોરબી પાસે કુંતાસી છે આપને ખુબ ખુબ આભાર
@pradipparmar18183 жыл бұрын
સંજયભાઈ શેફ તો ખરા જ .પણ વાત ની રજુવાત પણ જોરદાર ..કોઈ ટીવી શો માં આવો એટલી વાર.
@harsham87393 жыл бұрын
Nice video...👌👌👌
@k.ddabhi4673 жыл бұрын
વાહ બંને મિત્રોની મોજ
@salmanqureshi-hs6dk3 жыл бұрын
Sanjay bhai you are awesome love from south Africa
@rampingalkar53573 жыл бұрын
सुंदर....कमलेश भाई & संजयभाई...
@samnaniaayush55122 жыл бұрын
Va. Bhai va 🥰👌
@bhupibhaivlog13123 жыл бұрын
સંજય ભાઇ અમારે તો રોજ પોગ્રામ હોય વાલા ખેતરમાં હો ગામડું ઇ ગામડું સંજય ભાઇ 😍😍😍👍🌹🌹🌹😍😍🤝👍🤝🤝🤝🤝🤝
@prakashraval20093 жыл бұрын
Vaaaaahhh...bhai vahhhh Fullll....deshi mojjjj.. video
@vijaysolanki4853 жыл бұрын
Ha bhai moj karvise
@honeygoswami57883 жыл бұрын
વાહ ભાઈ વાહ સરસ જમવાનુ મન થઈ ગયુ હો
@mukeshrabari44283 жыл бұрын
Jordar gamda Ni moj
@ashabhanushali35513 жыл бұрын
Full masti mauj
@dipakmaheta17733 жыл бұрын
જય.મોગલ જય માતાજી હરીઓમ જય હી ભારત માતાકી જય જય.સારંગપુર હનુમાન દાદા ની જય
@harshilkhatrani31453 жыл бұрын
Ha desi ha Kamlesh bhai and sanjay bhai
@radhabhanushali40783 жыл бұрын
Bhai bhai moj moj👍👍
@chotadonj57352 жыл бұрын
Moj aave ho vadi ma desi jamnvar
@DeepakMishradj3 жыл бұрын
Village life is Heaven life.. Brother
@indariyabhupatbhai76483 жыл бұрын
વાડીની મોજ
@alpeshchauhan48283 жыл бұрын
Great
@nikhilchauhan64113 жыл бұрын
Sanjay bhai ni jai
@kanabhaibheda1143 жыл бұрын
Vah Village life
@namitadesai11013 жыл бұрын
Hi sanjaybhai n Kamleshbhai I am happy to watch video. I really appreciate.Thanks again. My childhood we enjoyed in farm picnic. We use to cook in farm n eat khichadi- kadhi n Bateta sak in my town. I am original from Vesma- Navsari Gujarat.I grow up in Vesma town. After Marriage use to leave Navsari with my in-laws. Then last 39 years I am in Atlanta ga. Today I watch video my memories comes in my Vesma town.. again Thank you very much. I am long time Kamleshbhai’s subscriber. I always watch video. Namita Desai Atlanta Ga Original from Vesma Navsari Gujarat
@vijaysinhmakvana16373 жыл бұрын
જય માતાજી 🙏🙏 કમલેશભાઈ સંજયભાઈ 👈👌👌👌👌
@sakkarpanjwani21243 жыл бұрын
અમે અમદાવાદ માં રહીએ છીએ પણ અમે પણ દેસી મોજ કરી એ છીએ સગડી મા ઓળો શેકીને બનાવી a છીએ ને બાજરાના રોટલા આપનો વિડ્યો ખુબજ સરસ છે 👍
@dipakmaheta17733 жыл бұрын
મોજે મોજ
@vijaysolanki79233 жыл бұрын
jordar bhaibandhi sanjaybhai sathe
@rajeshoza54943 жыл бұрын
બહુ સરસ
@jaydwarikadhisjaydwarikadh47303 жыл бұрын
Wah kamlesh bhai dil khush thai gyu 🙌
@sangeetapisawadiya5833 жыл бұрын
Wah bhai bhai
@yashshreejadav29972 жыл бұрын
Waah moj waahhhhhhhhhhhhj
@rathodnayank26083 жыл бұрын
Wah moj wah
@vasubarot7053 жыл бұрын
Wah 😋👌👍🙏ymmmi so good bhai god bless you 👍Jai Matji
@kirtizala61003 жыл бұрын
So sweet of Sanjay Bhai and Kamlesh Bhai.god bless you.amara mo ma pan paani Avi gyu
@createdvideos89653 жыл бұрын
Sanjay bhai ni moj🙏
@vaghelakanu53972 жыл бұрын
Vah Sanjay bhai
@neetaajmera53163 жыл бұрын
Wah mind blowing.
@djpapu64493 жыл бұрын
હા કમલેશભાઈ અને સંજયભાઈ ની મોજ હા
@shubhamanghan28203 жыл бұрын
સંજય ભાઈ અને કમલેશ ભાઇ આવા વાડી ના વીડિયો બનાવતા રહજો મોજ આવી ગઈ
@Hitendra3873 жыл бұрын
Jay mataji. Very nice 👌👌👌 H S Thaker Advocate Baroda Gujarat India and Geeta
@hirenpatel34123 жыл бұрын
ખુબ જ સરસ....
@umatrivedi78083 жыл бұрын
Wah Kalmesh desi food Mumbaikar are Missing this .Jai Mataji 👏🤗
@chiragpatel32163 жыл бұрын
Sanjaybhai Your Good Human Being ! Long Live Please Maintain Your weight Loose. My Humble Request Your Great sheff & Very kind Nature Human Long way To Go makes more Recipe in marriage catering . Happy To watched married function Recepie catering service video & family function at farm Desi food with kamlesh modi Great Friendship Between Your & Kamlesh modi. Stayed Healthy. Stayed Happy. God blessed Both. Jay mataji ( Chirag Patel. Baroda)
@ravinakotak43243 жыл бұрын
Raju bhai & sanjay bhai good human being che
@bharatmistry73533 жыл бұрын
Sanjay bhai sheth making a very best & very testy food every time, I like it very much
@bharatmistry73533 жыл бұрын
tasty
@ilachauhan46662 жыл бұрын
I love farm fresh food so yummm
@chotadonj57352 жыл бұрын
Moj karavi sanjay bhai
@ravinakotak43243 жыл бұрын
Modha ma pani aavi gayu 😋😋😋
@PankajSoni-pk9qs3 жыл бұрын
Very nice
@kmgondaliya96303 жыл бұрын
કમલેશ ભાઈ આ સ્વાદ પ઼કૃતિ નો સ્વાદ છે
@prajapatinarottam38423 жыл бұрын
કમલેશ ભાઈ મોજ આવી ગઈ
@jitendrabharda94802 жыл бұрын
Sanjay bhai svaahav mast
@alps29373 жыл бұрын
मस्त लाइफ che. नमस्ते enjoy
@sambang73 жыл бұрын
Wow can’t believe all the food my mom used to make, she was from ghed Bagasra one and half hour from this village. Amazing had so much fun watching you.
@aminnoorani13973 жыл бұрын
Nice modha ma pani aavi gayu
@parvezandani27972 жыл бұрын
Haa moj haa
@vaderastudio22883 жыл бұрын
Super vloge
@rameshgutka5243 жыл бұрын
NC inovation of business
@nitapatel26123 жыл бұрын
Jay mataji bhai Gamdama Vadi ni moj Saras chhe wold ma best moj Bhai tame jmya Maza avi amne pan Ame pan khedut chhiye Bakri nu Dudh best tonik chhe Nana chhokra mate uttam chhe bimar na thay bhai aje Vadi joine khushi thai video mast banavyo
@kinnarysampat43703 жыл бұрын
Sachi vaat bhai jeni maa ne rotla aavde eni dikri ne rotla aade Jai Mataji
@krunalpatel99973 жыл бұрын
Jordan bhai
@jitendrasoni84563 жыл бұрын
મોજ હી મોજ સંજયભાઈ નુ કેટરીગ વાઉ જોઈને ખાવાની મન થાય છે કમલેશભાઈ 👌👍
@dharm30583 жыл бұрын
Full moj
@sangitagajjar95063 жыл бұрын
Nice
@vinamehta72833 жыл бұрын
Lucky to eat fresh fresh
@vinamehta72833 жыл бұрын
Mouth watering. Mogri oh in Canada not available oh god bless e you