ખૂબ સરસ સર.આવા ઉત્તમ શિક્ષકને ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ
@ahirindu43558 күн бұрын
ખુબ ખુબ શુભેચ્છા ભાઈ તમને બાળકો ને ખુબ ખુશ રાખો છો સાથે સાથે parent's ને પણ યોગ્ય માર્ગદર્શન વિદ્યાર્થી થકી મળે છે ખરે ખર ખુબ આશીર્વાદ તમને મળે નસીબદાર છે બાળકો કે સારા ગુરુજી મળ્યા છે ધન્યવાદ
@dhaneshchoksi38662 жыл бұрын
મનહરભાઈ ખરેખર રામનાથ ગામ તથા શાળાના બાળકો અને શિક્ષકો ને તમારો અમૂલ્ય શિક્ષણનો લાભ મળી રહ્યો છે.
@jayeshpatel69102 жыл бұрын
કયું રામનાથ
@nirupatel49902 күн бұрын
આ રામનાથ ગામ પંચમહાલ જીલ્લા નુંગામ છે કે કોઈ બીજા જીલ્લા નું ગામ છે તે જણાવવાની વિનંતી છે મ@@jayeshpatel6910
@valabhaijhosijhosi73572 жыл бұрын
તમારા વિશે એવુ ના બોલો મનહર ભાઇ સાહેબ તમારી ઉંમર 100 વર્ષ ની થાય એવી ભગવાન પાસે પ્રાર્થના 🙏
@ChimanlalVaghela7 сағат бұрын
મનહરભાઈ સાહેબ તમારા વિડિઓ જોઈ ખૂબ આનંદ થાય છે બાળકો હોંશેહોંશે ભણે છે એજ તમારી સાચી ભક્તિ છે
@nevlabhaivrathvanvrathva5498 Жыл бұрын
આવા શિક્ષકને લબુ આયુષ્ય આપે તેવી પ્રાર્થના
@madhaviparmar72352 жыл бұрын
વિદ્યાર્થીઓ નસીબદાર છે...🙏🏻
@haarddesai13652 жыл бұрын
Very true 💖
@anjanpatel63852 жыл бұрын
Hello, Madhaviben could I have your contact number? Thank you
@kailashpatel27092 жыл бұрын
Very good
@hasmukhbenpatel9078 Жыл бұрын
@@kailashpatel2709 8:44🎉
@makasanamanshukhbhai22082 жыл бұрын
મનહર ભાઈ જેવા શિક્ષકો ના હાથ માં છે દેશ ભવિષ્ય!! સો..માં.. નહિ.. હજારો માં એક શિક્ષક આવા હોય છે., ધન્યવાદ.
@manojsinhsolanki93302 жыл бұрын
ખરેખર આ છોકરા ખૂબ જ નસીબદાર કહેવાય
@omsanti42362 жыл бұрын
મનહર ભાઈ તમારા જેવા શિક્ષકો પૂરા ભારત ને પૂરી દૂનિયા ને મળે તમે ફક્ત વિદ્યાર્થિ બાળકો ને નહી પણ અમને પણ આરોગ્ય જ્ઞાન આપો છો સમજણ વાળું ધન્યવાદ જય ગૌમાતા જી. *ગૌમાતા રાષ્ટ્રમાતા* 🙏🕉🚩🌺🌺🌺🌺 🌺🌺🌺🌺🌺🌺🌺
@manjulabenparmar81159 күн бұрын
બીજા રાજીવ દિશ્રીત જ છે વિધાર્થી ઓ નસીબદાર છે👌👌🙏🙏🙏
@manubhaipatel27432 күн бұрын
ખૂબ સરસ સાહેબ આપની પાસે અદભુત જ્ઞાન છે
@Sunil-du3md24 минут бұрын
સર, આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ
@GhanshyamTHACKER-t8s8 күн бұрын
Jay shree Krishna radhe radhe Krishna Jay mataji bhaut Sundar mhatiy very very so nice 👍👍 wah khub saras beautiful 😍😍😍😍❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@gunvantraytank44488 күн бұрын
ખુબ જસરસ મહેનત કરો છો દેશ માટે છોકરા તંદુરસ્ત હશે તો દેશ નુ ભવિષ્ય ઉજ્જવળ છે ખુબ ખુબ અભિનંદન 🙏🙏
@deepamaniar89082 жыл бұрын
What a teacher! Students are very lucky to have him. Very nice way of explaining n teaching. Unfortunately i never had such a learned teacher in my school. These health lessons are so important in today's day n age
@natverbhainanubhai54203 күн бұрын
જય પરબ્રહ્મ પરમાત્મા જય ગુરુ મહારાજ ખૂબ સરસ સમજણ સાથે આપને બાળકોને સમજણ આપી અને બીજા અન્ય ને પણ આપી ધન્યવાદ જય ગરવી ગુજરાત🇮🇳
@jyotipatel25982 жыл бұрын
I am very much impressed with the method of teaching and at the same time asking them to share it with their parents, Also your method of teaching is very unique than traditional teaching
@virendratrivedi20632 жыл бұрын
આવા પ્રમાણીક દરેક શિક્ષકો થાય તેવી હ્દય પૂવૅક પ્રાથૅના તેવી હ્દય પૂવૅક શુભેચ્છાઓ પાઠવું છું ખુબ ખુબ આભાર માનું છું. દેશ ના વિદ્યાર્થીઓ અને યુવાનો જીવન શુદ્ધ અને સાત્વિક અને પ્રવિત્ર બને તેવી હ્દય પૂવૅક પ્રાથૅના તેવી હ્દય પૂવૅક શુભેચ્છાઓ પાઠવું છું.નમસ્કાર.
@divyeshvankar63482 жыл бұрын
Very good... મનહર સાહેબ ખૂબ જ સરસ માહિતી આપી તમે મને આવી માહિતી જાણી લેવાનું ખૂબ જ ગમે છે, તમે મને સારી માહિતી આપી જે મને આજ સુધી ખબર જ ન હતી... હું બીજાને પણ આ તમારી આપેલી માહિતી મોકલીને એમને પણ માહિતગાર કરીશ, આભાર સાહેબ...
@atulgudgud96802 жыл бұрын
Good information Sara's vat Batavi Jay bhagwan Jay jalaram manhar bhai
@bharatdave15508 күн бұрын
બાળકોને બાળકોની ભાષામાં ખૂબ જ સરસ રીતે સમજાવ્યું.સાચું ભણતર આ જ છે.
@bhavanapatelabsolutelytrue26252 жыл бұрын
ધન્યવાદ મનહરભાઈ, બાળકો ને તંદુરસ્તી અને આહારનું મહત્વ સમજાવો છો ,ખૂબજ સુંદર.
@mukeshcontractor28303 күн бұрын
Thanks for always giving good advice . I appreciate it iciate that you ar e teaching most valuable to young children and if they follow youn teaching will be healthy. Luckily I grew up near Sabarmati Ashram and surrounded by villages , farms and learn using our need tree and many nature giving Gifts to us and Ayurvedic use. I am 80 years age in USA since age 23 and due to living those teachings , healthy . I wish they should include every school from young age to even in college utilizing your type of teaching so that modern chemicals are making people destroying health and making dependent on bad food and medicines. 🇧🇴😄👌🌈
@ramnakum96242 жыл бұрын
બીજા રાજીવ દીક્ષીત સાહેબ તમે છૌ વંદે ગુજરાત વંદે ભારત
@ChampakbhaiPatel-c2t7 күн бұрын
ધન્યવાદ મનહરભાઈ આરોગ્ય ની ખુબ જ સુંદર અને આકર્ષક સમજણ આપી હાલમાં ખરેખર તંદુરસ્ત રહેવા માટે આવા સેમીનાર રાખી બાળકો સાથે માતાપિતા એ જાણવા મળે એવી વ્યવસ્થા કરવામાં આવે
@dimplerajput35972 жыл бұрын
Wow sir tamara jeva teacher hoba joie Bharat ma VANDE MATRAM 👍👍🙏🙏
@shadowsandy9042 сағат бұрын
Jai jalaram, really great teacher
@SnehPrajapati-d6p2 күн бұрын
મનહરભાઈ મહાદેવનીકુપામારીપરબનીરહેઑમનમશિવાય
@jitubhaix48142 жыл бұрын
સત્ય સનાતન ધર્મ ની જય
@adityakavagaming98275 күн бұрын
Tamara jeva teacher badhane male to navi pedhi nu & bharat nu bhavishy sudhri jay 👏🏻👏🏻👏🏻☺☺👍🏻👍🏻👍🏻God bless you
@haarddesai13652 жыл бұрын
Really great teacher .God bless you always 🥰
@parbatbhetariya41772 жыл бұрын
Good sir thank u very much to u. U give good knowledge to student
@bhavnapatel79392 жыл бұрын
Jai swaminarayan 🙏 Thank you 😊
@jayashreesuthar57742 жыл бұрын
Most .... Thanks 👍🙏. Jay shree Swami Narayan.Jay kastbanjan dav ke Jay.
@viramvanvi67572 жыл бұрын
ધન્યવાદ સાહેબ ખુબજ સારી સમજ બાળકોને આપેલ
@patelaiyubpatelaiyub21775 күн бұрын
Sir you are giving a great teaching massa Allah.
@pushpapanchal19942 жыл бұрын
જય ગુરુદેવ દત્ત🙏 ભાઈ શ્રી મનહરભાઈ🙏 જય ભગવાન 🙏 જય શ્રી કૃષ્ણ🙏
@rajpuriyavasubhai61452 жыл бұрын
સરસ સાહેબ ઞ્યાન સાથે ઞમ્મત બહુ મજા આવી
@JamesBond-jo2xt2 жыл бұрын
salute sir
@vijaydevgania18487 күн бұрын
વાહ મનહરભાઈ ખુબ ઉમદા ઘડતર કરો છો ધન્યવાદ 👌👌👏👏
@jignashapatel62992 жыл бұрын
મનહરભાઈ.. દરેક શહેરોના ...દરેક ગામડાના એક એક શિક્ષકો તમે તમારી સ્કૂલમાં બોલાવો... અને આ બાળકને જે શિક્ષા અપાઇ રહી છે એ દરેક શિક્ષકોને આપો.. જય ભારત
@parulgoswami212 Жыл бұрын
અમે પણ શિક્ષક છીએ અને આ જ વસ્તુ અમે અમારા બાળકો ને પણ શીખવાડીયે છે👍👍
@HeenaLimbad-e5o16 күн бұрын
Jay shree Krishna saheb 🙏 Jay bhagwan 🙏🙏🙏
@dakshajaiswal87756 күн бұрын
સરસ મનહર ભાઈ ખુબ સરસ છોકરાઓને સમજાયું ખૂબ ખૂબ અભિનંદન
@sarlavasant57622 жыл бұрын
Great teacher Manharbhai🌈🌈🙏🏽🙏🏽
@SJ-mv8yi2 жыл бұрын
Great teacher, Indian government should appreciate like this teachees
@ashamapara44412 жыл бұрын
Jay bhagvan khub sundar mahiti
@chetanshukla37552 жыл бұрын
Jai.. bhagvan...swamiji.... Swami ceiceiro
@chandrikadamor27932 жыл бұрын
JAY SHREE KRISHNA MANHARBHAI 🙏🏻 GAMMAT SATHE GYAN WAH 👌👍
@jayantisolanki59072 жыл бұрын
🙏🏻જય રામા પીર🙏🏻
@બળદેવભાઈપટેલ-ઘ7ર3 күн бұрын
જય ગરવી ગુજરાત
@hetalmaru59832 жыл бұрын
ખુબ સરસ મજાની વાત કરી
@ShardabenPatel-h3l Жыл бұрын
જય શ્રીકૃષ્ણ ખૂબ સુંદર
@mitesbhaisolaki20872 жыл бұрын
Sir tmara jeva sir kya pan nthi 👌👌👌👌👌
@YogeshThakor2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🏻
@dharmendrakansara29286 күн бұрын
🇮🇳💐🙏 વંદે ભારત માતરમ🇮🇳💐🙏 મનહર પટેલ ભાઈ ને કોટી કોટી નતમસ્તક વંદન હો ખુબ જ સરસ આ વિડીયો બીજા બધા વિડીયો પણ સારા હોય છે
@jigneshgohil84122 жыл бұрын
ધન્યવાદ. 🙏
@harshabensumra7326 Жыл бұрын
જય સોમનાથ 🙏
@vallabhbhaithesia991010 күн бұрын
Manharbhai. Dhanyavad.
@indubenghinaiya33772 жыл бұрын
ખૂબ સુંદર માહિતી
@paragjoshi12075 күн бұрын
મનહરભાઈ પટેલભાઈ આભાર
@parabatsinhchandubhai28903 күн бұрын
ખુબ સરસ ❤
@kiritbhaishukla1776 Жыл бұрын
पुज्य श्री मनहरलाल महाराज,Means,,an Old wine in a New Bottle,,aabhar,,,
@varshamaru88662 жыл бұрын
Khub j sunder mahiti api Manhar bhai Thanks 🙏🙏
@rekhaghelani17045 күн бұрын
ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ 🙏
@kritalparmar79412 жыл бұрын
Jay Bharat KHUBJ SRS MAHITI 👌👏👍
@ladhabhaitadhani48992 жыл бұрын
જય ભગવાન સાદર નમસ્કાર
@jayantibhai34912 жыл бұрын
Best advice for all, many Thanks. 👏 ☆☆☆☆
@jivramprajapati58532 жыл бұрын
વાહ વાહ સરસ ધન્યવાદ જયહૉ
@MogalMaa562 жыл бұрын
JAY mataji 🙏
@artidave27252 жыл бұрын
Nice advise for students best learning method.
@vhoranabila68072 жыл бұрын
bau j saras ho manhar bhai,tamara jeva teacher ni jarur che badha ne,khub j saras
@Abcdefghijkl15222 жыл бұрын
જય ભગવાન
@JyotiPatel-lo5ze2 жыл бұрын
Jaybhagvan manhar Bhai tame teacher chho
@sureshbhaivala58458 күн бұрын
Well... Explanation... Manaharbhai....
@gunavantsinhgohil3924 Жыл бұрын
મારી દિકરી 13વષૅનીછે રાત્રે ઊંઘમાં પથારીમાં પેશાબ કરે છે તો ઉપાય બતાવો સાહેબ.જયશ્રી કૃષ્ણ.
@krishnabhuriya952 жыл бұрын
Khub khub abhinandan,,, bhai
@ashokdesai28232 жыл бұрын
Good guidence sir, Thank you.
@bharatsinhbihola72742 жыл бұрын
બહુ સરસ વિડીયો છે
@gulabbhaigamit3789 Жыл бұрын
Manharbhai salam very nice informations
@mahendrasinhvaghela23508 күн бұрын
Bahu srs bhai mataji khush rakhe tamane
@ChiragkumarKumbhani3 күн бұрын
Pray 🙏🏻
@mansoorvapiwala5596 Жыл бұрын
Great teacher Manharbhai.
@Pavitra9056 күн бұрын
Saheb aapnu gaam kyu chhe Gujarat ma? Khub j saral ane prabhavi rit thaki badako ne samjavyu aap🤗🙏🙏
@NavinPatel-te6pp6 күн бұрын
You are so genius.
@chaitalishah99462 жыл бұрын
Old is gold... Thank you🙏
@pratikshapanchal82168 күн бұрын
God bless you 🙏🙏
@ajitkher67682 жыл бұрын
મનહરભાઇ હવે તો તમને મળીને જ આનંદ થશે...સંપર્ક નંબર કે સરનામુ આપશોજી...મળવા જેવું *મનખ તે મનહર*
@viravadhel55362 жыл бұрын
Jai mataji
@n.a.jadejan.a.jadeja7438 Жыл бұрын
જય સોમનાથ મહાદેવ
@vijayravalvrdigital98252 жыл бұрын
Thankyou Sir...🙏🙏
@rashida47032 жыл бұрын
Very good video for children
@JDG22102 жыл бұрын
Jay bhagvan khub j sarse
@bhavnaparmar78842 жыл бұрын
Jay sree krishna
@padminibagadia56312 жыл бұрын
Tamaru addrass mokaso manher bhai.mane suki khasi ghdi ghdi thai che.tamare tya avi tretment made to vadhare saru.