પેપર લીક | Khajur Bhai | New Video | Jigli and Khajur | Khajur Bhai Ni Moj

  Рет қаралды 2,646,353

Khajur Bhai

Khajur Bhai

5 жыл бұрын

Title - પેપર લીક
Concept & Written by - Nitin Jani
Directed by - Nitin Jani
Produced By - Jani Brothers Films Production
Copyright - Jani Brothers Films Production
Contact - +91 8208031652
Email - welcomefromtarun@gmail.com
#jiglikhajur #khajurbhai #khajurbhainimoj #nitinjani

Пікірлер: 3 000
@mehulchauhan6180
@mehulchauhan6180 5 жыл бұрын
બા ની સામે દૂધ પીધું....that seen makes me cry😐...keep growing khajur bhai
@DeEpJadav.14
@DeEpJadav.14 2 жыл бұрын
ખજૂર ભાઈ ગુજરાત ની જનતા ને મેહનત કરતા વિદ્યાર્થીઓ નું દુઃખ સમજાવવા માટે ધન્યવાદ.🙏
@gssanva
@gssanva Жыл бұрын
જુ. ક્લાર્ક જાન.૨૦૨૩ પેપર લીક થયા પછી ફરીથી આ વિડીયો જોવા કોણ કોણ આવ્યા છે? કહો તો જરા...
@bhutpurvandhbhakat4930
@bhutpurvandhbhakat4930 Жыл бұрын
Modi hey to mumkin hey Chalo pakoda vechavano time thay gayo
@SwarShaktiCharanhamir
@SwarShaktiCharanhamir Жыл бұрын
*ગુજરાત ની જનતા ને મેહનત કરતા વિદ્યાર્થીઓ નું દુઃખ સમજાવવા માટે ધન્યવાદ ખજૂર ભાઈ*
@WhatsAppstatusbymrpatel
@WhatsAppstatusbymrpatel 5 жыл бұрын
*આજ વાસ્તવિકતા છે આપડા દેશ ની સાહેબ કે સાચો પરિશ્રમ કરનાર વ્યક્તિ ને જ ભોગવવું પડે છે* 😢😢😢😢😢😢😢😢😢😢
@rajmakwanarajmakwana6498
@rajmakwanarajmakwana6498 5 жыл бұрын
WhatsApp Status Official .
@riteshadhvariya639
@riteshadhvariya639 4 жыл бұрын
Gau
@user-rs8po5ob3y
@user-rs8po5ob3y 2 жыл бұрын
🤗🤗🤗🤗🤗🐯🙄🙄🙄
@ravirajrajendrashihrathod3733
@ravirajrajendrashihrathod3733 2 жыл бұрын
Vicharo general vada keva heran thata hase
@rajeshraval9780
@rajeshraval9780 5 жыл бұрын
ભાઈ ખજુર.. ફર્સ્ટ ટાઈમ તમારૂ આ વિડીયો જોયુ ખરેખર ભાઈ મારા દીલ ને રડાવી દીધું.. ભાઈ ખજુર તમે ગ્રેટ છો..ઘણા કોમેડી વિડીયો જોયા ..ઘણા હસ્યા ..પણ ભાઈ ખજુર એક જ તમે એવા છો જે કોમેડી માથી દીલ ને ચુમી લે તેવી સ્ટોરી બનાવી... I like u.. Khajur... હાલ આપણા દેશની આજ સ્થિતિ છે.. કોઈ માણસ ગરીબ ને સમજી નથી શકતા... So salute khajur bro.. So salute ✌
@niharpatel5035
@niharpatel5035 5 жыл бұрын
Ha bhai mare bi
@nitinrathava4620
@nitinrathava4620 2 жыл бұрын
Super
@hardiksathavara1521
@hardiksathavara1521 5 жыл бұрын
ભાઇ નીતીનભાઇ તમે દર વખતે અમને હસાવતા આવ્યા છો પણ આ વખતે તમે અમને રોવઙાવી નાખ્યા...........ખૂબ સરસ
@gabbarserbabbar2590
@gabbarserbabbar2590 5 жыл бұрын
110% સાચી વાત છે સહમત
@thakorvijay1998
@thakorvijay1998 5 жыл бұрын
😖😖😖
@happinesslifeeveryone1285
@happinesslifeeveryone1285 5 жыл бұрын
100% right
@satishd7999
@satishd7999 5 жыл бұрын
Sachi vat 6 bhai
@rajamahakailvada1137
@rajamahakailvada1137 5 жыл бұрын
Super
@desaiurmila6442
@desaiurmila6442 3 жыл бұрын
દેશની ભાવી પેઢીની કરૂણતા દર્શાવતો ઈમોશનલ વિડિયો બનાવ્યો છે.જે વાસ્તવમાં આજે પરીક્ષામાં ચાલી રહ્યું છે.
@Maheshrtw266
@Maheshrtw266 2 жыл бұрын
Absolutely correct
@Rudransh1fact
@Rudransh1fact Жыл бұрын
youtube.com/@hgkstudy
@ankitpatel5419
@ankitpatel5419 5 жыл бұрын
9 લાખ વિદ્યાર્થી ની ભાવના તમારા દ્વારા જાણવા મળી ભાઇ. ખરેખર નીતિન ભાઇ ખૂબ સરસ
@kuldeepsinhvaghela5130
@kuldeepsinhvaghela5130 5 жыл бұрын
10 મીલીટ માં તમે 9 લાખ યુવાનો ની વાસ્તવિકતા રજૂ કરી તમને સલામ છે ખજૂર ભાઈ 👏👏👏👏👏
@lodabhosda77
@lodabhosda77 5 жыл бұрын
GreaT theme & videO
@sureshthakor2336
@sureshthakor2336 5 жыл бұрын
Super
@makavanajigar4964
@makavanajigar4964 5 жыл бұрын
Verrry nic.... Bro
@krunalchavda4373
@krunalchavda4373 5 жыл бұрын
sala Aa sarkar hovi j na joie
@kuldeepsinhvaghela5130
@kuldeepsinhvaghela5130 5 жыл бұрын
@@krunalchavda4373 સાચી વાત ભાઈ
@manishrbhadaraka5483
@manishrbhadaraka5483 5 жыл бұрын
Hart Taching Bhai
@Kjcccuom
@Kjcccuom 5 жыл бұрын
તમને કરોડો વંદન કાજૂર ભાઈ તમે સાચી હકીકત બતાવી 😢😭😢😭😫
@jigneshvagh74
@jigneshvagh74 5 жыл бұрын
વા ખજુર ભાઈ. એક મહેનતુ વિધાર્થી ની સાચી હકીકત તમે બયાન કરી છે. ખરેખર રડવું આવી ગયુ.
@niravbhalsod6789
@niravbhalsod6789 5 жыл бұрын
I am speechless...no words to explain yr work...great job
@12su3
@12su3 2 жыл бұрын
સ્થાનને
@bhutpurvandhbhakat4930
@bhutpurvandhbhakat4930 Жыл бұрын
Modi hey to mumkin hey Halo pakoda vechvano time thay gayo
@tejashjoshi1352
@tejashjoshi1352 Жыл бұрын
સાચી વાત છે ભાઈ જે મહેનત કરે એજ આ સમજી શકે છે
@vishalvaghani2015
@vishalvaghani2015 5 жыл бұрын
વાહ ખજૂરભાઈ તમે આજે ગુજરાત ની જનતા માટે ખૂબ સારો વીડિયો બનાવિયો તમને દિલ થી સલામ
@ajaygirigoswami9700
@ajaygirigoswami9700 5 жыл бұрын
Zabardast bhai...
@lifechangingvideo2028
@lifechangingvideo2028 5 жыл бұрын
Rula diya aapane
@priti_yadav_ahir2138
@priti_yadav_ahir2138 4 жыл бұрын
Wha khajur bhai👌 super hit😐
@bsbantai1488
@bsbantai1488 5 жыл бұрын
જોરદાર વિડિયો 👌👌👌
@hirenparmar2081
@hirenparmar2081 5 жыл бұрын
હતી અમારી મહેનત ધારદાર ખજુર ... પાછા બની ગયા નસીબ નાં માર્યા મજૂર..
@dumrajbandofficial
@dumrajbandofficial 5 жыл бұрын
Ekdam sachi vaat khajur bhai
@manojsolanki7784
@manojsolanki7784 Жыл бұрын
Bau bau aabhar khajur bhai ..amaru dukh samajva mate saheb...bhagavn tamaru saru kare
@makwanamilan3442
@makwanamilan3442 Жыл бұрын
Wow khub sundar video khajur bhai
@jaichavda7810
@jaichavda7810 5 жыл бұрын
આંખો માં પાણી લાવી દીધા ખજૂર ભાઈ.....😞😢😢😢😢
@rashmibhadarka6834
@rashmibhadarka6834 5 жыл бұрын
Sachi vat
@dostoniduniyadari9518
@dostoniduniyadari9518 5 жыл бұрын
Love you Khajur Bhai..😭😭 Aaj sudhi no aa best video che.... really mari aankh mathi aasu avi gya 😭😭😭😭😭
@raghavaniofficialchannel8257
@raghavaniofficialchannel8257 5 жыл бұрын
વાહ ખજુર ભાઇ વાહ ખૂબ સરસ વિડીઓ જય શ્રી કૃષ્ણ
@desaiurmila6442
@desaiurmila6442 3 жыл бұрын
જોરદાર વિડીયો બનાવ્યો છે ધન્યવાદ
@amitbaraiya3097
@amitbaraiya3097 5 жыл бұрын
Sachi vat che khajurbhai
@pintugajerapgvlog4keshod82
@pintugajerapgvlog4keshod82 5 жыл бұрын
ભાઇ બોવ ગમિયો પેલીવાર તમારા વિડીયો મા રોવુ આવ્યું 😓😢😓😢
@chauhanrahul7424
@chauhanrahul7424 5 жыл бұрын
I also
@nikulh963
@nikulh963 5 жыл бұрын
Pintu Gajera ha yaar dil thi...superb
@onlycricket7454
@onlycricket7454 4 жыл бұрын
લાલભાઈ ની એક્ટિંગ જોરદાર હો બાકી નંબર વન
@PMNOnline
@PMNOnline 5 жыл бұрын
Dil jitu lidhu bhai te...
@sandippandya8047
@sandippandya8047 5 жыл бұрын
ખુબ જ સરસ..બધી જ એકઝામમા પેપરલીકની ઘટના સામે આવી રહી છે તેવા સમયે આવા વિઙીયો ખુબ જ આવશ્યક છે.લોકોનો આક્રોશ વ્યક્ત કરવા આવા વિડીયો બનાવવા આભાર..#stand_with_our_youth
@VishalPatel-jc8or
@VishalPatel-jc8or 5 жыл бұрын
Hearttouching video😍
@Rudransh1fact
@Rudransh1fact Жыл бұрын
youtube.com/@hgkstudy
@gayatrirajput668
@gayatrirajput668 5 жыл бұрын
superrrr khajur bhai
@Brillianteducationbotad6546
@Brillianteducationbotad6546 Жыл бұрын
આ વિડીયો જોઈને તો આંખમાંથી આંસુ આવી ગયા.
@anilchaudhari2575
@anilchaudhari2575 5 жыл бұрын
Vah khajur bhai va અાંખ માથી આસુ આવી ગયા... 😥😢😓😪 ho
@editingroyalkishukingbapu3331
@editingroyalkishukingbapu3331 5 жыл бұрын
Sachi vat che bhai
@ManharArt
@ManharArt 5 жыл бұрын
Khub j saro kataksh chhe 😍
@addictedtoamvs4849
@addictedtoamvs4849 7 ай бұрын
Nice video khajurbhai 😊
@talaviyabhagyalaxmi1389
@talaviyabhagyalaxmi1389 3 жыл бұрын
Nitinbhai Katla mast cha 🥰
@nirav5536
@nirav5536 5 жыл бұрын
મારી આંખમાં આંસુ આવી ગયા ખજૂર....
@BSFBOYJAY
@BSFBOYJAY 5 жыл бұрын
same yar..
@kishan_minama
@kishan_minama 5 жыл бұрын
It's very emotional video khajur bhai 👌👌👌👌😊
@brijrajsinhrana2350
@brijrajsinhrana2350 5 жыл бұрын
Black day of Gujarat youth
@Manishofficial4566
@Manishofficial4566 2 жыл бұрын
ખજૂર ભાઈ ખરેખર મહેનત કરતા વિદ્યાર્થી પર અત્યારે આજ તકલીફ છે...
@RVP174
@RVP174 5 жыл бұрын
heart touching video.. for all studant who work hard. really appreciate your story.
@ravipatel0790
@ravipatel0790 5 жыл бұрын
So good khajurbhai keep it up brother
@ravirajchudasma6548
@ravirajchudasma6548 4 жыл бұрын
Jordar ho
@janmeshacharya3110
@janmeshacharya3110 5 жыл бұрын
વાહ નિતિન ભાઈ વાહ👏👏👏👏👏👏👏👏👏
@VcVlogs7877
@VcVlogs7877 5 жыл бұрын
Dill ne lagi jay evo video khajur bhai
@PrashantRajput-zo5jl
@PrashantRajput-zo5jl 5 жыл бұрын
1 number khajur bhai
@kishorshekh9752
@kishorshekh9752 2 жыл бұрын
Va khajur bhai va
@rathodprakash8440
@rathodprakash8440 4 жыл бұрын
આ ટીમ બરોબર છે ફરી આ બધાં ને ભેગા કરો રિપીટ કરો એવી નમ્ર વિનંતી કરું છું જય સોમનાથ મહાદેવ
@dhaivatpatel8570
@dhaivatpatel8570 5 жыл бұрын
Good good bhai
@nandaniyaniru7126
@nandaniyaniru7126 5 жыл бұрын
sachu khajurbhai......amare aavu thayu have tame amara mate preyar karjo k AME pass thay jay
@makvanajignesh359
@makvanajignesh359 5 жыл бұрын
ha khjur bhi good
@surajsuraj9343
@surajsuraj9343 5 жыл бұрын
Aaj na vidio mate dil thi salut khajur bhai
@monikapanola3394
@monikapanola3394 3 жыл бұрын
Bht sahi vedeo h bhai...... Hm apke sare vedeo dekhte h Jy Shree mhankal.....
@Sm3663l
@Sm3663l 5 жыл бұрын
Jay hind bhai sachu 6 pan satta par khota loko aavi gya chhe
@arjunkanzariya5333
@arjunkanzariya5333 5 жыл бұрын
Sachi vat kare khajur bhai
@siddharthacademy4157
@siddharthacademy4157 2 жыл бұрын
વાહભાઈ...જોરદાર 👌👌 આ સરકાર ને જો આ સમજાય જાય તો સારું હવે
@harshadparmar5632
@harshadparmar5632 5 жыл бұрын
Jor dar......Khajur Bhai
@sahil.544
@sahil.544 5 жыл бұрын
સલામ ભાઈ....
@jayminvasava9779
@jayminvasava9779 5 жыл бұрын
Sachi vaat che khajur bhai
@naginbaria6341
@naginbaria6341 5 жыл бұрын
Gjab bhaii very heart touching khajur ...........
@akashpatel3320
@akashpatel3320 4 жыл бұрын
Kavu Khajur bhai
@sagarmakwana1188
@sagarmakwana1188 5 жыл бұрын
બૌવજ સરસ વિડિઓ બનાવો ભાઈ ખજૂરભાઈ તમે સાચું કીધું.... લોકો બોવ મહેનત કરે જાઇ છે ને આવુ થાઈ એટ્લે બોવ દુઃખ થાઈ છે...
@tejaschauhan2639
@tejaschauhan2639 5 жыл бұрын
વાહ ખજૂર ભાઈ એકદમ મસ્ત વિડીયો બનાવ્યો..ખરેખર યોગ્ય સમયે યોગ્ય વિડીયો... અભિનંદન
@jasvantsinhkhant6641
@jasvantsinhkhant6641 2 жыл бұрын
ગુજરાત માં આવા યુવાનો ની સરકાર બનશે અેક સમય આવશે જરૂર ...💪
@741987b
@741987b 5 жыл бұрын
Aankh ma pani aavi gayu Khajurbhai Thanks dear
@vijaysolanki-eq7bh
@vijaysolanki-eq7bh 5 жыл бұрын
Ha khajur bhai આ sarunthi thayu
@rakeshraval3426
@rakeshraval3426 5 жыл бұрын
ઘણા બધાનાં કોમેન્ટ જોયા પછી મારી પાસે કોઈ શબ્દ નથી ,પણ એટલું ચોક્કસ કહીશ કે આ વિડિયો એ આજે મારા જેવા ઘણા બધા ની લાગણીઓ ની કદર કરવા વાળુ કોઈ તો છે.
@nitinrathava4620
@nitinrathava4620 2 жыл бұрын
Ha
@himanshumadhav4873
@himanshumadhav4873 2 жыл бұрын
Great khajur bhai i proud of you..... Aamaari vedanaa ne vaacha aapva badal khub khub aabhaar....
@Amit28219
@Amit28219 Жыл бұрын
A video fari tranding ma Lavo vala😊
@jayntibhaimalivad1168
@jayntibhaimalivad1168 5 жыл бұрын
એક દમ સાચી વાત છે યાર મને બહુ ખોટું લાગ્યું
@amitbaraiya3097
@amitbaraiya3097 5 жыл бұрын
Jordar video
@deepprajapati8348
@deepprajapati8348 5 жыл бұрын
bhai bhai.............. atiyar sudhino best video bhai
@Ig_mitul
@Ig_mitul 3 жыл бұрын
Osm Bhai
@rajeshthakkar1011
@rajeshthakkar1011 5 жыл бұрын
રોજ હસાવા વાડા ખજુરે આજે રડાવી દિધા
@ravibharwad4762
@ravibharwad4762 5 жыл бұрын
અરે યાર ખજૂર ભાઈ તમે તૌ રડાવી દીધાં યાર સુપર ડુપર સે ભી ઉપર હો ખજૂર ભાઈ તમે👌👌👌👌👌
@sohiljeriya5899
@sohiljeriya5899 3 жыл бұрын
વાસ્તવિક જીવન ની સત્યતા આપે વણૅવી....
@indianmogliee
@indianmogliee 4 жыл бұрын
Radi padyo hu tamari radva vadi acting thi khajur bhai(mota bha)❤bauj mast bhai.... God bless uhhhh
@tidibhai207
@tidibhai207 5 жыл бұрын
Jay hind
@zalakeshubha2628
@zalakeshubha2628 5 жыл бұрын
યુ આર રાઈટ ખજૂર 100% તારી વાત સાચી છે ભાઈ
@nikhilsoheliya7203
@nikhilsoheliya7203 5 жыл бұрын
Jorrr khajurbhai.. Tme aaje vastvikta raju kari ne loko ne radavi didha...
@shrutigohil1890
@shrutigohil1890 5 жыл бұрын
Nice video Khajur Bhai jay Hind..............🇨🇮🇨🇮🇨🇮🇨🇮
@kanaiyaoad592
@kanaiyaoad592 5 жыл бұрын
વાહ ખજુરભાઈ વાહ આજ સુઘીનો નં.૧ વિડીયો ...............
@nisharajput7816
@nisharajput7816 5 жыл бұрын
Late hota hai woh latest hota hai so..to be continue guys..👍👍👍👍
@yogeshgoswami6093
@yogeshgoswami6093 5 жыл бұрын
Super comedy ho khajur bhai and oll team
@shraddha7220
@shraddha7220 3 жыл бұрын
Khajurbhai is best friend 😆😀😀😀
@komalpatel5584
@komalpatel5584 5 жыл бұрын
Thanks khajur Bhai amari mano vidna vyakt karva badal😥😖🙏
@nitinpatani2143
@nitinpatani2143 5 жыл бұрын
Very emotional video nitin Jani bhai Amare pn ej halat che Great actor nitin bhai
@aniyaliyavijay3882
@aniyaliyavijay3882 2 жыл бұрын
Khub saras khajur bhai.
@kunjrinky
@kunjrinky 5 жыл бұрын
હૃદય ને સ્પર્શી ગયું ખજૂરભાઈ
@prajapatirushikesh4693
@prajapatirushikesh4693 5 жыл бұрын
Khajur bhai tamari action karta reality gani lagi.... Jordar ... Tame jarur aagad vadhso khajurbhai
@historyofhindu9719
@historyofhindu9719 5 жыл бұрын
you are right khajurbhai
@milanbestkids2255
@milanbestkids2255 5 жыл бұрын
ખરેખર ખજૂર ભાઈ તમે આ હકીકત ઘટના ઉપર વિડિયો બનાવ્યો છે ગર્વ છે ભૂદેવ પર
@pavanjoshi5405
@pavanjoshi5405 5 жыл бұрын
Acting level 🙌🏻🤩🕴🏻
@raviidhatiya5033
@raviidhatiya5033 5 жыл бұрын
Badha video mano aa video most important 6e Jordar Hart touching
@sagargoswami9512
@sagargoswami9512 5 жыл бұрын
Great work khajur bhai ✌️
@viralghoghari4195
@viralghoghari4195 5 жыл бұрын
वाह खजुर्भैई वाह खुब सरस तमारो कॉंटेक नबार आपो
@HardikAmreliya7535
@HardikAmreliya7535 5 жыл бұрын
Barabar Chhe khajur bhai aa sarkar aapla jeva garibo ni Nathi pn paisa vala ni j chhe
НРАВИТСЯ ЭТОТ ФОРМАТ??
00:37
МЯТНАЯ ФАНТА
Рет қаралды 2,6 МЛН
Llegó al techo 😱
00:37
Juan De Dios Pantoja
Рет қаралды 45 МЛН
ખોટા ખેલ || dhaval domadiya
6:11
Dhaval Domadiya
Рет қаралды 1,9 МЛН