Рет қаралды 37,080
Follow iHaridham on Twitter : goo.gl/LFL6iu
Subscribe us: www.youtube.co...
“વચનામૃત” ગ્રંથ જયારે કોઈપણ વાંચે ત્યારે તેને એમ થાય કે, ભગવાન સ્વામિનારાયણની હાજરીમાં બેઠા છીએ. આવી અપ્રતિમ મહાત્મ્ય સહિત નિશ્ચયની વાત ભગવદીના પ્રસંગથી જ સમજાય.