sachi vaat che , 10 rupiya ni pavbbhaji , ane 15 rupiya ma pulav 😃👌 duniya ni sauthi sasti pavbhaji ane pulav che aa
@pankajjamba79443 жыл бұрын
તમે ફૂડ બ્લોગર છે.. જીગર ભાઈ.. મારા મત મુજબ એટલું કહીશ ફક્ત સસ્તા ની છાપ શું કામ પાડે છે બધા.. સિક્કા ની બે બાજુ હોય છે.. સસ્તું પણ શું કામ હોય છે તે જોયું છે કોઈ એ.. ધન્યવાદ છે સસ્તા માં સારી ક્વોલિટી આપવા વાળા ને પરંતુ.. બધા સસ્તું આપે તે સારું જ ખવરાવતા હોય તે ખોટી વાત છે .. ભાવનગર ના એક બ્લોગર તરીકે તમારી ફરજ માં આવે કે ઘણી બીજી સારી જગ્યા પણ બતાવવી જોઈએ... કેમકે 80% લોકો ના મગજ માં સસ્તું એટલે નબળુ ની છાપ પડી જાય પછી.. સસ્તુ એટલે બીજા સિટી કરતા સસ્તું પરંતુ નબળુ નહિ એવી ઈમેજ પડવી જોઈએ
@jigarpatelvlogs3 жыл бұрын
@@pankajjamba7944 તમારો ખુબ ખુબ આભાર કોમેન્ટ કરવા માટે , મારી ભાવનગર ના વિડિઓ PLAYLIST ચેક કરો અને પછી પ્લેલિસ્ટ ના બધા વિડિઓ જોયા પછી કોમેન્ટ કરજો , હું રાહ જોવ છુ તમારા કોમેન્ટ ની
@jigarpatelvlogs3 жыл бұрын
@@pankajjamba7944 atyare 50 comment mathi khaali tamarij comment evu batave che ke.. "sastu etle nabdu" ? ane amara mate " sastu etle dil thi khavdave che bill thi nahi " evu che
@damdon13 жыл бұрын
Bhavnagar ni ej khasiyat che.. Sastu and saru hoi che quality etle kharab to nathi hoti.. And jigarbhai and other food vloger eva loko na video le che j marketing pachal kharcho nathi kari sakta and aamne jova vala pan 50% to middle class hovana to moghi hotels emne pan nathi posavani and video joi ne tya j javu evu pan aa loko nathi kehta hota.. Baki Bhavnagar ma koi bhukhya na rahe evu bhav bharelu chhe Bhavnagar... 😄😄😄😄 ahiya 3 rs ma cha and 5 rs na gathiya pan male ane e pan e jgya ethi k jya special cha 10rs ni and gathiya 30 100 grm hoi... Sastu nhi pan ghana pase purta paisa na hoi to ghana dukan wala eni pase paisa hoi etla ma pan nasto k cha aapi de.. Aa chhe Bhavnagar... Baki jigarbhai to ghana video mukela che and test pn karela chhe..
@pankajjamba79443 жыл бұрын
@@jigarpatelvlogs સાચી વાત જીગરભાઇ હું તમને કમલેશભાઈ ને આનંદભાઈ ને સૌ ના દરેક વિડીઓ જોઉં જ છું.. 100% નબળી પરિસ્થિતિ વાળા રોજિંદા 100 થી 200 રું કમાવવા વાળા માટે આવી માહિતી આપવી એ એક ફરજ કહેવાય.. જેમનો વિડીઓ બનાવીએ તેના બિઝનેસ ચોક્કસ વધે તેનું પણ ધ્યાન રાખવાનુ જ હોય પરંતુ કે ક્વોલિટી ન ખવરાવતા હોય તેના તો વિડીઓ ન જ ઉતારવા જોઈએ.. અને પરંતુ અમુક વિડીઓ માં જેન્યુઅન માહિતી જે ક્વોલિટી બાબત ની આપવી જોઈએ તે પણ જો ના આપી શકાય તો તે વિડીઓ અપલોડ જ ના કરવું જોઈએ મારા મત મુજબ.. કમલેશભાઈ એ જે વિડીઓ મૂક્યો છે તે ભાઈ તો 100% સારુ જ ખવરાવે છે.. પરંતુ બીજા ઘણા લારી વાળા આપણે કોઈ નું નામ ન લઈ શકીએ એવું શાકભાજી લાવે એવું તેલ વાપરે કે તમે જોઈ ના શકો.
@ashpatel20533 жыл бұрын
કમલેશભાઈ ખરેખર ભાજીપાંવ અને પુલાવ ના ભાવ સાંભળી સલામ કરવાનું મન થયુ 🙏
@pankajthakkar63213 жыл бұрын
સલામ છે આ દિલદાર ભાજીપાવ વાળા ભાઈ ને . 10 રુ માં ભાજીપાવ , 15 રુ માં પુલાવ .
@discoveroffacttrue47172 жыл бұрын
કમલેશભાઈ અમારું ભાવનગર જમવા માં ઓલ ગુજરાત માં સસ્તું અને સારું છે
@ghpujara63523 ай бұрын
Jay mogal mata Jay annapoorna mata Jay annapoorna mata Jay ganapati bappa har har mahadev Jay dhwarkadhish Jay Radha Krishna
@bandingadhavi16642 жыл бұрын
કાઠિયાવાડમાં કોઈ દિ ભુલ્યો પડયો ભગવાન રુ.. ૧૦// ભાજીપાલો સરસ...... Best..... Kamleshbhai, R R Gadhavi Jay Mataji, Gujarat.. Ahmedabad
@Devaytkhavdnimoj3 жыл бұрын
હા અશ્વિનભાઇ શિયાળ જય માંધાતા
@RajuRathod-ew8mv Жыл бұрын
જેનું ક્યાં નો ભાહરા તેનું ભાવનગર અને ભાવનગર નો ભરાઈ એનું કંઈ નો ભરાઈ 12:48
@parththakor80132 жыл бұрын
આવા લોકો દરેક જગ્યા એ હોય તો આ દુનિયા સ્વર્ગ થઈ જાય હો. 👍👍
@chaganbhaidesai43562 жыл бұрын
નવાઈ લાગી આટલું બધું સસ્તું છે અને કોલીટી સરસ સરસ 👍
@rdstudio63893 жыл бұрын
આતો અમારુ ભાવ ભર્યું ભાવનગર છે વાલા
@thakorhashmukh96653 жыл бұрын
જય માતાજી સરશ જોરદાર પુલાવ પાવ ભાજી ની ફુલ મોજ
@vandanatank7693 жыл бұрын
જય માતાજી કમલેશ ભાઈ જય મોગલ રાજભા જય માતાજી ઓમભાઈ
@sadabshaikh75893 жыл бұрын
Bhavnagar wala dildaar che.... Salute to all food shop owner and cart owner as well who do business in very less profit an giving such a gud quality..... 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳
@anilpatel13982 жыл бұрын
ભાવનગર મા ખવડાવવાળા ઘણા મળશે, સારું અને સસતુ.
@MsHakudo3 жыл бұрын
khare khar bhaav bharelu bhavnagar kamlesh bhai...soooo nice video... jai mataji...jai maa mogal...
Aama toh raj bhai ne modi saheb ek hare camera ni aagal pav bhaji khai waah moj aavi 👏👏❤❤🥲🥲
@kamleshdharmani85603 жыл бұрын
1 number mota bhai
@bajarangvlogs1 Жыл бұрын
ખુબજ સરસ વીડિઓ છે
@cmjain98642 жыл бұрын
धन्य है ऐसे पाव भाजी, पुलाव खिलाने वाले भाई को 🙏🙏
@chudasmapankaj82362 жыл бұрын
આ અમારૂ ભાવ ભરેલું ભાવનગર છે ભાઇ🙏
@mafiyahunter29742 жыл бұрын
Ha ho Mota bhai
@ChetanPatel-uf3iz3 жыл бұрын
Mafat nu khawanu male tya badhuj posay.😋😋😋😋
@sureshparmar21223 жыл бұрын
10 Rupiya ma to cutting chaa aave aato 10rupiya ma pavbhaji o hoo moj masti mjo vah kamlesh bhai
@pradipmakwana58772 жыл бұрын
Bhavnagar vala ❤️ na bhola niyt na saaf
@nilusrasoi3 жыл бұрын
Wah...bhai , very nice video
@vagheladinesh49692 жыл бұрын
મને ગવૅ છે કાઠીયાવાડી હોવાનો..
@rajamahakali57103 жыл бұрын
Bhavanagar na moj ho bhai
@chintanmakwana6005 Жыл бұрын
salute to this street vendor cart owner 🙌 Bhavnagar ❤🙌
@m.s61043 жыл бұрын
Aa pav bhaji ane pulav vada bhai no badhi channel par joya che kharekhar aatlu sastu koina khavadave, ane jova ma quality pan ane quantity pan sari che ane emni banavani rit saras che 👌👌👌
@dilipprajapati36832 жыл бұрын
જય દ્વારકાધીશ
@bharatsinhparmat693 жыл бұрын
અરે વાહ ખૂબ સરસ વીડિયો કમલેશભાઈ જય માતાજી
@aadilvhora70012 жыл бұрын
કોઇ ના આપે અત્યારે તો Rs.30 ના પાંવ આવે છે ખાલી. Ek number ho bhai
@bhavikagautam30763 жыл бұрын
Wah, saras video 👌👍 yummy 😋 food
@dineshparmar4567 Жыл бұрын
કમલેશ ભાઈ ભાવનગર માં આ લોકોને કેમ પોસાય મારે પોતાનો સમોસા નો સ્ટોલ છે કમલેશ ભાઈ હું ખાલી સમોસા અને મરચાં આપું લોકો પેલા પૈસા કપઆયજઆય કે મને પન મડે અમે બનાવાનું સટાટ કરી યે લોકો પૈસા આપીદે કિંમત ૮ રૂપિયા
@jayminpatel51913 жыл бұрын
Avu cheap food ni series or playlist banavo kamleshbhai
@frankmoinsure61463 жыл бұрын
Jai Mata Di 🙏🤗 jai mogal krupa 🙏😊👍🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@hiteshaahir66763 жыл бұрын
Wah bhai wah super Duper 👍
@meenaxirathod2 жыл бұрын
ક્યાં શહેર માં છે કઇ જગ્યાએ છે એ સાથે બતઃવો
@bhaveshmalankiya42013 жыл бұрын
Sav mafat kevay good job👏👏👏
@kamleshswadas99863 жыл бұрын
Video pasand Kamlesh bhai good morning
@dilipmakwana42803 жыл бұрын
aa Bhavnagar ni moj... Am in Bhavnagar
@sunilpatel2853 жыл бұрын
kya nai male kamlesh bhai best paavbhaji
@akashdangarakashdangar1003 жыл бұрын
Maa mogal krupa kevalam
@drashtijoshi91333 жыл бұрын
ખૂબ સાચી વાત છે..આટલું સસ્તું બીજે ક્યાંય ના મળે..હોટેલ માં તો તેના decoration ના જ પૈસા લે છે..😅
@mayurrathod37643 жыл бұрын
Hi
@karanmakwana69173 жыл бұрын
I ❤ BHAVNAGR ...
@ashishshah99703 жыл бұрын
Awesome .....it's doing amazing work god bless you amen 🙏
@dipakmehta8883 жыл бұрын
જય.મોગલ.જય.માતાજી
@JayramDesai-z3t Жыл бұрын
Vah saras
@x_bunny_padvi2 жыл бұрын
Waah kamlesh bhai waah..thanks
@dJ-ye2oh3 жыл бұрын
Please open one branch in Rajkot
@jitenthacker24763 жыл бұрын
Om bhai Kutch ne yad karva badal aabhar👍
@PrasotamsolankiPrsotamsolanki8 ай бұрын
ભાવ ને અટે મ બતાવો લોકેશન પૂરું બતાવો વાતું ઓછી કરો
@r.indian3 жыл бұрын
સારી વાત છે.
@kalpeshthakor55333 жыл бұрын
" Jay Mogal krupa "
@manjupatar28793 жыл бұрын
Mojemoj aatlu sastu bahuj navai lage very nice vidio👌👌🙏
@RajuRathod-ew8mv Жыл бұрын
આતો ભાવનગર માં મળે હૉ
@abhishekrajgor40653 жыл бұрын
Bhav bharyu bhavnagar ho...🙏🏻🙏🏻
@vijaykumarraichura66323 жыл бұрын
Most reasonable price It's difficult to get profit,. It's all beyond our capabilities. Keep it up 👍
@nikunjdesai14633 жыл бұрын
Jay Mogal 🙏 bhai
@vickychavda67433 жыл бұрын
Jay mogal kamleshbhai
@patelprit56173 жыл бұрын
Best 👌 bhavnagari
@mr.kevalkakkad43352 жыл бұрын
Fantastic video
@sanjaytank62573 жыл бұрын
Vah gohilvad
@uddabhi32412 жыл бұрын
Hu bhavnagar chu
@snehudesai39702 жыл бұрын
Jay mogal 🙏🏻
@rajamahakali57103 жыл бұрын
Jay maa mogal__👑🚩
@ketanr20113 жыл бұрын
Super super super Saru ane sastu khavdavala bhai ne thanks Bhavnagar ane Saurashtra ma khavdavala chhe,, Kamlesh bhai as Video ne Hindi translate Kari ne channel par muko
@roastingofsports83263 жыл бұрын
Bhavnagar ni moj
@ravisolanki51612 жыл бұрын
Moj avi gay
@RafikKhan-jt9mq2 жыл бұрын
દિલાવર પાઉ ભાજી ગારીયાધાર
@katkiyahasmukh30603 жыл бұрын
એતો અમારા ભાવનગર માજ મળે બીજી ના મળે
@kripalsinhsolanki96543 жыл бұрын
મારી ભાવેણાનગરી😍
@sonalshah29152 жыл бұрын
ભાવનગર મા કય જગ્યા એ છે અમારે દવાખાના ના કામે અવારનવાર જવાનું થાય છે ત્યારે ત્યાં જશું
@jagrtichaudhri19052 жыл бұрын
Jamnagar ma aa hot to hu Roj Sunday Khava jav
@bharattota30923 жыл бұрын
હા અમારા ભાવનગર ની મોજ
@manojjangidjangid30033 жыл бұрын
Ram ram bhai ji
@Kishanfarmingofficial20243 жыл бұрын
Ha maru bhavnagar
@ajaychuohan30662 жыл бұрын
👌👌👌👌😎😎😎😎😎😇😇
@gujaratikeexperiment6863 жыл бұрын
Jai Mogal Kamlesh bhai King of food Super bhai 🔥🔥🔥🔥
@ghpujara63523 ай бұрын
Bhavnagar bhav thi bharelu agree.
@Gohilwad8083 жыл бұрын
જય મોગલ કમલેશભાઈ. હા ભાવેણાનગરી ની મોજ હા.
@desaih343 жыл бұрын
Ghani Maja avi. Americama ame ahiya 12 dollar ek bhaji na apiye chiye Honest Pav bhaji wala ne pan koi jat no taste nai. Same brand India ni hova chata Bhavnagar no chu etle bav yad Ave che america ma
@loveislife43373 жыл бұрын
હું પણ અમેરિકા માં જ રહું છું ( new jersey)
@desaih343 жыл бұрын
@@loveislife4337 Edison
@loveislife43373 жыл бұрын
@@desaih34 harshit bro what are you doing there I AM DOCTOR
@desaih343 жыл бұрын
@@loveislife4337 doctor and IT.where in NJ?
@yogeshchauhan54153 жыл бұрын
👍
@Mayaindian3 жыл бұрын
सारु काम काम चालु रखो।🤗😋
@chavdadharmendra52843 жыл бұрын
જીવાભાઈ ઓળા રોટલા વાળા બસ સ્ટેન્ડ પાસે છે ત્યાં જજો બવ મસ્ત આવે છે
@pankajbariya94363 жыл бұрын
Pavbhagi khavani bov maza aavi jai ane pulav Pan saras che
@yogeshdave3953 жыл бұрын
Jay mogaĺ
@dansangbhaidhadharesa94133 жыл бұрын
Jay maa mogal maa
@kasamterepayarki82773 жыл бұрын
Bhai Mogal ma nu name aapiu che dukan par...5 rupya ma aape to pan..... Kyare aene khot nai jai
@payalpatel20542 жыл бұрын
Aatli moghvari ma aatlu sastu!,!!unbelievable
@jagdishsumra11803 жыл бұрын
Saras bhai god bless you
@mehul39073 жыл бұрын
Ha moj ha
@miteshbhai35862 жыл бұрын
મફત કેહવાય આવો સરસ વીડિયો બતાવ વા બદલ આભાર
@sagarnandaniya14203 жыл бұрын
Mani gaya bhai aakha gujrat ma bhavnagar jevu sastu food kyay naa jova male.
@hareshsparekh903 жыл бұрын
Jai Matangi Maa
@DhavdiDigitalRatanpar3 жыл бұрын
Ha moj👍
@Hindustan_Sound_liliya65533 жыл бұрын
Kha par
@shrimanarjun11683 жыл бұрын
Savar ni ram ram bhai
@ramshibhajgotar71033 жыл бұрын
Jaygatradmaa Jaymamogal Jaymamadev
@sunnychauhan9753 жыл бұрын
Aa duniyama bau ochha loko chhe je saru jamvanu ochha bahave aape chhe... Aava sara loko na lidhe to manavta jivant chhe....