જય માતાજી ખુબ સરસ અને સમજવા જેવો વિડિયો છે અત્યારે દરેક માણસ આવું વિચારવા વારો સ્વાર્થ હોય ત્યાં સુધી સંબંધ રાખવા વારો છે બાકી સામે મલો તો મોઢું મચંકોડે તેવો છે ખુબ સરસ જય માતાજી
@RabariShamal202410 ай бұрын
જય માતાજી કોણ કોણ ફુમતાળજી વિડિયોની રાહ જુએ છે ❤❤
@Princess.banna-210 ай бұрын
વાહ ખુબ સરસ....જોરદાર ભાગ બનાયો... સાચી વાત છે.. આપણાં ખરાબ સમયે કોઇ નઈ ઉભુ રેતું..બધા મૂઢ જ મેઠું બોલે.. પીઠ પસડ તો.. ખરાબ જ બોલતા હોય છે..😢
@jaygogamaharajoffical755510 ай бұрын
Suppra Samajava layak comady Comedy 25 sher 1 like ❤ Jay mataji Oll membar s Jay gaga maharaj
@Sbcomedyclub848010 ай бұрын
આજે રવિવાર છે એટલે કેટલા લોકો પોતાની કુળદેવી મેલડી માં ને યાદ કરે છે તે લાઈક કરો.....✨♠️🕊️🙏💯
જય માતાજી એસ બી હિન્દુસ્તાની ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર વ્યક્ત કરું છુ જય માતાજી
@VinorbhaiMakwana29 күн бұрын
🚩ખુબ. સરસ. 🚩
@piyuscvbhjoshi983610 ай бұрын
જોરદાર હરિભાઈ રોવડવી નાખ્યા ખરેખર વાત સાચી ભૂપતજી ની 3 માણસ ને ક્યારે ના ભૂલાય આ સ્ટોરી મારા ઉપર છે મારી જોડે પણ મારા ભાયિબંધ ઓ એ આવું જ કર્યું મારી જોડે હતું ત્યારે મે બધાં ની મદદ કરી અને હાલ મારે પડતી આવી તો એકે આવતા નથી હાથ પકડવા
ભૂપતજી ની વાત એક દમ સાચી છે જેના ઉપર વિતેલી હોય એનેજ ખબર હોય. 🙏જય માતાજી🙏
@KaranThakorThakor-dj2xu10 ай бұрын
જય માતાજી સુભ સવાર જય શ્રી મહાકાળી માં જય જહું મેલડી કરણ ઠાકોર થરા તરફથી ફુલ સપોર્ટ
@thakorratanji199910 ай бұрын
સરસ વિડિયો છે ખુબ ખુબ અભિનંદન
@SB_Hindustani_Fumtadji10 ай бұрын
જય માતાજી મિત્રો પાણી નું આંદોલન વારો ભાગ કોને કોને ગમે શે લાઈક કરો યાર ❤❤
@JigarThakor-z8l10 ай бұрын
☝પેલી લાઈક 👆અમદાવાદ ની છે ❤jay sadhi ma
@cheharnodiwanoabhu10 ай бұрын
SB HINDUSTANI ચેનલ ના વીડિયો કોણે કોણે ગમે છે ❤
@kashyapvyas773410 ай бұрын
❤😂
@SavanParmar-z5n10 ай бұрын
સુપર હીટ
@maa_chamunda_studio10 ай бұрын
પેલી લાઈક દાંતીવાડા થી
@vijaysolanki229410 ай бұрын
જોરદાર વિડીયો બનાવ્યો છે
@gopalthakor694310 ай бұрын
ગુડ મોર્નિંગ જય માતાજી❤❤
@zalavishnusinhratansinh358710 ай бұрын
મસ્ત વિડીયો બનાયો છે
@Sbcomedyclub848010 ай бұрын
ખજૂર ભાઈ કેટલા લોકો ભગવાન માને છે તે લાઈક કરો...... જય શ્રી રામ......✨💕🖇️🕊️🙏💯
@RAJAHADKMIMAA10 ай бұрын
જોરદાર કોમેડી વીડિયો છે મિત્રો જય માતાજી ❤❤❤❤❤
@sureshsinhdarbar107810 ай бұрын
જય માતાજી બધા ભાઈયો ને 🙏🙏 ખૂબ પ્રગતિ કરો ખૂબ આગળ વધો એવી ભગવાન માતાજી ને પ્રાથના છે 🙏❤️
@RajdhaniStudio_00710 ай бұрын
જય માતાજી 🙏
@rameshzala91110 ай бұрын
Best ma pan best super beautiful jordar video banayo
@harohomdigegtalgela42149 ай бұрын
ખરેખર મોજ આવી ગઈ આ વિડીયો જેઈને 😂😂😂😂
@KaBaking-i3l10 ай бұрын
ફુમતાળજી ચૂંટણીમાંજીતશે❤
@j.k.thakor5910 ай бұрын
આજ ના જમાના ની વાસ્તવિકતા બહુ સરસ સ્ટોરી
@rakeshraval16210 ай бұрын
Ekdanm jakkas video
@Forever_king_jitu10 ай бұрын
❤️‼️ જય માતાજી મોટા ભાઈ ઓ તમારા વિડિયો જોઈ ને અમને ધણી શીખ મળે છે સલામ છે તમારી ટીમ ને તમારી ટીમ નો રાગ જોઈ ને અમને પણ ઉતસાહ આવે છે જય સિકોતર માં ભાઈ ઓ ‼️❤️
@jaymatajijaymataji821110 ай бұрын
ફુમતાળા અને વાઘુભા ની એક ડીંગ કોને કોને ગમે છે લાઈક કરજો ❤🙏🙏🙏🤞🤞👑👑👑🙏🙏🙏
@maheshravad125510 ай бұрын
આજે રવિવાર નો દિવસ છે તો કોણ કોણ પોતાની કુળદેવી ને માને છે ❤ ખેડા જિલ્લામાં કોણ કોણ આ વિડીયો જોવે છે ❤
@djjagdishremix237510 ай бұрын
જય ચામુંડા માં
@BharatThakor-hj2yh10 ай бұрын
પહેલાં વિડિયો ની કોણ કોણ રાહ જોઈ રહ્યા છે 🎉🎉
@VaghelaKiran-um6ym10 ай бұрын
🎉
@SonabhaiRathod-l8d10 ай бұрын
😂
@sultangaming314810 ай бұрын
જોતાં જોતાં માજા આવી ગઇ ❤❤❤❤❤❤❤
@Jay-mavadiyo_maa371410 ай бұрын
પહેલી લાઈક મારી છે
@mr.india.vala200510 ай бұрын
ઇમોશનલ વિડીયો ખૂબ સરસ.
@thakorharesh582110 ай бұрын
જય માં જહું ઝોપડી 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@bharatbhaithakor331310 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🎉🎉 જય સઘીમા 🎉🎉 જય મહાકાળી માં 🚩🚩🚩🚩🚩
@Mukesha-vl4pb10 ай бұрын
Fast llaik
@kamiyabaliabuji59510 ай бұрын
Sb hindustani ne Salute che insaniyat kevhi hovi joyie teno sav tih saro msg che ❤🇮🇳
@thakorharesh327710 ай бұрын
ખુબ સરસ વિડીયો બનાવ્યો સે
@harchandbhaithakor445510 ай бұрын
પહેલાં આપણી કોમેન્ટ ❤❤❤❤
@SuhaniPandya-u1y10 ай бұрын
પેલી લાઈક આપડી કલોલ થી . જય માતાજી ભાઈઓ
@ArjunThakor-g3y10 ай бұрын
જય માતાજી એસબી હિન્દુસ્તાની ટીમ ને❤❤❤❤😊😊😊
@RavindrgohilRavindrgohil-zx1sq10 ай бұрын
જય શ્રી રામ ❤️ જય માતાજી ❤
@amitkeshort938310 ай бұрын
Jordar video che
@Jay-mavadiyo_maa371410 ай бұрын
જય માતાજી બધાં ભાઈઓને ખૂબ ખૂબ આભાર 🙏 પ્રગતિ કરો એવી પ્રાર્થના કરું છું માતાજી પ્રાર્થના કરું છું 🙏❤
@niravpatel42619 ай бұрын
🙏જય માતાજી 🙏 કાલે મારી ફેમિલી વાળા તમારી મુલાકાત લીધી ને ખૂબ મજા આવી.
@VaghelaPopatsinh10 ай бұрын
પહેલી લાઈક આપડી
@Kbgamer80110 ай бұрын
જય માતાજી મિત્રો ફુમતાર જી ની એક્ટિંગ કોણે કોણે ગમે છે ❤❤❤❤
@ArjunThakor-g3y10 ай бұрын
મિસ્ટર ઈન્ડિયા વરો વિડિયો❤❤❤❤❤😊😊😊😊
@SukramBariya-i5e2 ай бұрын
❤❤❤❤😢😢😢😢😢
@MakwanavirendrasinhMakwanavire2 ай бұрын
Jordar episode banayo
@lovesadlive10 ай бұрын
જય માતાજી SB હિન્દુસ્તાની ટીમ ને.. 🙏🙏
@ajeshrupala9 ай бұрын
જય માતાજી
@shrirambhaijoshi75910 ай бұрын
Jay Ma Mogal Jay Mataji
@MevabhaiWalamiki10 ай бұрын
જેને આ વિડિયો જોઈને મૂડ આવે છે તે આ વીડિયોને લાઇક કરો ❤❤❤❤❤❤