આપણાં ક્ષત્રિય સમાજ ને મહત્વ નો સંદેશ | Important Message To Kshatriya Community

  Рет қаралды 49,407

Devram Limbani

Devram Limbani

Күн бұрын

આપણાં ક્ષત્રિય સમાજ ને મહત્વ નો સંદેશ | Important Message To Kshatriya Community
🙏🙏🙏 સાવધાન મારા ક્ષત્રિય ભાઈઓ બહેનો સાવધાન🙏🙏🙏
અત્યારે આ આપણી સમાજ માં શું ચાલી રહ્યું છે, ભાઈઓ અને બહેનો જરા તમારી આંખો તો ખોલો અને વિચારો આપણી સમાજ કઈ તરફ જઈ રહી છે, જરા વિચારો આપણે ફરી પાછાં ઈતિહાસ દોહરાવવા તો નથી જઈ રહ્યાં ને કેમ કે ઈતિહાસ ગવાહ છે કે જ્યારે જ્યારે કોઈ રાજા જયચંદ બની ને મુગલો ના ખોળે બેસી ગયા છે ત્યારે આપણા ઉપર મુગલો એ રાજ કર્યું છે અને આપણા હિન્દુ ધર્મ ઉપર આક્રમણ કરી ને હિન્દુઓ ઉપર અત્યાચાર ગુજાર્યા છે. એ બધું ભૂલી ગયા?
એ જવા દો પણ એજ જયચંદો ને કારણે આપણી માં બહેનો ને જૌહર કરવું પડ્યું હતું એ પણ ભુલી ગયા?
આજે પણ એજ થવા જઈ રહ્યું છે, પહેલાં એક હિન્દુ રાજા સાથે મનદુઃખ થતાં મુગલો ના ખોળે બેસી ને વેર વાળતા અને આજે આપણા સમાજ ના કહેવાતા ઠેકેદારો સતા ની લાલચે એક વ્યક્તિ ના વિરોધ કરવા માટે થઈ ને હિંદુત્વ માટે લડનારી એકમાત્ર પાર્ટી ભાજપ સાથે વેર વાળવા જઈ રહ્યા છે. અને મુગલો ના ઠેકેદાર એવા કોંગ્રેસ પક્ષના ખોળે બેસી ગયા છે, આપણે સૌ જાણીએ છીએ કે કોંગ્રેસ પક્ષ હિન્દુ વિરોધી પાર્ટી છે અને ભારત ઊપર ફરીથી મુગલ સામ્રાજ્ય આવે એના માટે લડે છે. તો મહેરબાની કરીને આપણે સૌ હિંદુત્વ માટે આપનો કિંમતી વોટ આપશો, આપણી સમાજ ના ઠેકેદારો કૉંગ્રેસ ના હાથા બની ગયા છે. પણ આપણને નથી બનવાનું એનું ધ્યાન રાખવું.
બીજું રૂપાલા સાહેબ થી ભૂલ થઈ છે હું પણ માનું છું પણ એમણે બે હાથ જોડીને માફી પણ માંગી જ છે ને શું આપણો સમાજ એમને માફી પણ ન આપી શકે? અને આપણા ભાઇઓ મંચ પરથી કહે છે કે વિડિયો ક્લિપ બનાવી ને માફી માંગી એને માફી કહેવાય, રૂપાલા સાહેબ ચાર જણા સામે આવી ને માફી માંગે તો એ માફી કહેવાય તો મને કહેવા દો કે એમણે માફી માંગી એ તો ચાર જણા નેજ ખબર પડત પણ એમણે તો વિડિયો થકી સમસ્ત પ્રજા સમક્ષ આવી ને માફી માંગી એને માફી કેમ ન કહેવાય. જરા વિચાર તો કરો અને તમે પોતે નકકી કરો કે કોને તમારો કિંમતી વોટ આપવો અને કોઇના દોરવાયા દોરવાઈ તો ન જ જાવ બસ જાગૃત બનો. સમય બહુજ ઓછો છે તો આ વિડિઓ ને જેટલો બને એટલો શેર જેથી કરીને આપણા દરેક ભાઇઓ બહેનો સુધી પહોંચી જાય.આભાર 🙏🙏🙏
parshottam rupala, gujarat bjp, news india, election 2024, loksabha chunav 2024 opinion pol, lok sabha election, gujarat election 2024, politics,narendra modi, bhartiya janata party, bjp, devram limbani

Пікірлер: 223
ગિજુભાઈ બધેકાની વાર્તા
5:40
Now it’s my turn ! 😂🥹 @danilisboom  #tiktok #elsarca
00:20
Elsa Arca
Рет қаралды 12 МЛН
Modus males sekolah
00:14
fitrop
Рет қаралды 11 МЛН
Now it’s my turn ! 😂🥹 @danilisboom  #tiktok #elsarca
00:20
Elsa Arca
Рет қаралды 12 МЛН