હર હર મહાદેવ તમે ખુબ સરસ સારી એવી સેવા કરો છો ભગવાન તમને સ્વસ્થ અને નીરોગી લાંબુ આયુષ્ય આપે જેથી બધાને સંકટ માથે મુક્તિ મળે તમને હું એક બ્રાહ્મણની દીકરી દિલથી આશીર્વાદ આપું છું ✋✋
@vilasthaker715210 күн бұрын
વાહ આશાબેન આશાઓ અને મનોકામના પૂર્ણ થાય તેવી શુભેચ્છા હર હર મહાદેવ જય શ્રી હનુમાન
@bhikhubhaibhatt912115 күн бұрын
હર હર મહાદેવ 🙏🙏🙏🙏🙏🙏🙏 જય જય શ્રી સ્વામિનારાયણ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jayshreemodi162215 күн бұрын
Jai Swaminathan
@dharmisthachudasama117814 күн бұрын
જય સ્વામિનારાયણ
@ranjitsinhjadeja256615 күн бұрын
Wha Asha Sarash seva Dhanyavad
@kanha_journey15 күн бұрын
બેન અમારે થોડા ધણો દિવસ સેવા કરવા આવવું હોય તો શું કરવું જવાબ આપસો👌👌🙏🙏
@pipaliyamehul15 күн бұрын
Jay Swaminarayan didi good seva big seva wha wha didi