ચાલો બધા સાથે મળીને નિતીન ભાઈ ને મદદ કરીએ જેથી કરીને નિતીન ભાઈ Ni ચેનલ મોટી થાય અને income માં વધારો થાય જેથી કરીને નિતીન ભાઈ વધારે લોકો Ni મદદ કરી શકે👍
@Veerangna8918 сағат бұрын
Yes bro
@darashanmodh625817 сағат бұрын
હું સહમત છું આપની સાથે ભાઈ
@ajayaal955917 сағат бұрын
હા ભાઈ
@sagardabhi451216 сағат бұрын
પાક્કું પાક્કું
@sagardabhi451215 сағат бұрын
ખજૂર ભાઈ તુમ લગે રહો હમ તુમારે સાથ હૈં
@baraiyadinesh953418 сағат бұрын
ખજુરભાઈ પેલી એક બે ભલે તમારા વિશે ગમે તે બોલે તમે તેમા ધ્યાન દેતા નય એ તમને જાણી જોયને ઉકસાવવા માગે સે જો તમે તેની વાતો મા આવીને કેક ન કરવાનુ કરીનાખો ને તે બધા તમારો લાભ લયલેય એટલે આખુ ગુજરાત તમારી સાથે છે તમે જરા પણ ડરશો નહી...જય શ્રીરામ
@DOSTI_GJ4_VLOG19 сағат бұрын
જલને વાલા જલતા રહે બળને વાળા બળતા રહે આપ આગળ વધો હમ તુમ્હારે સાથ હૈ ખજૂર ભાઈ જિંદાબાદ
@GopalMonpara800019 сағат бұрын
દુઃખિયા નો બેલી છે આપડો ખજુર ભાઈ ❤❤❤
@ThakorAtuldesivlogs19 сағат бұрын
ચકલા કોઈ દિવસ બાજ નો બને ખજૂરભાઈ તમે તમારી સેવા ચાલુ રાખો❤
આ વીડિયોમાં એક મિલિયનવ્યું આવવા જોઈએ શેર કરી દો મિત્રો જેથી કરીને બળવા વાળા બળતા રહી જાય ને જોવા વાળા જોતા રહી .......... આની તો બળી જવી જોઈએ ખાસ કૉમેન્ટ કરજો 1 million view
@Ridhammusicvlog16 сағат бұрын
Very nice dost
@sppanchalofficial839117 сағат бұрын
ખજૂર ભાઈ તમારો આદિવાસી પ્રતેનો પ્રેમ અદભુત સે ભાઈ તમને ભગવાન ઘણું આપે
@divyanimavat455119 сағат бұрын
બહુ સરસ કામ કરો છો ભાઈ ભગવાન તમને ખુશ રાખે હમેશા માટે🎉🙏🏻😇
@chiragrathva886317 сағат бұрын
ભગવાન નું સ્વરૂપ છો ખજૂર ભાઈ તમે ભગવાન તમને ખુબ જ આગળ વધાવે ને
@mahavirtimliofficial442618 сағат бұрын
જલે જલે જલવા વાળા જલે🔥ખજૂર ભાઈ ને ફરક 🤟ના પડે __,🚩 જય રણછોડ ખજૂરભાઈ🙏
@METALKISHANKUMAR113718 сағат бұрын
માં ભગવતી તમને ખુબ ખુબ પ્રગતિ કરાવે હજી એવી માં ભગવતી ના ચરણો મા પ્રાર્થના
@ashik-gj2614 сағат бұрын
જે માણસ સારુ કામ કરે તેને.. પાડવા વાળા હોયજ.. ખજૂર ભાઈ હંમેશા સારુ કામ કરતા રહો અને આગળ વધતા રહો 🥰
@BaraiyaVitthal-145019 сағат бұрын
જય દ્વારકાધીશ ખજૂર ભાઈ ભલે લોકો આપણી નિંદા કરે પણ આપડે એમને પાછળ ધ્યાન નથી આપવું આ લોકો માટે લાલાભાઇ આહીર કાફી છે ખજૂરભાઈ તમે ખૂબ સરસ કામ કરો છો એટલે લોકોની બળે છે જલને વાલો કી જલને દો હમ તુમ્હારે સાથ હૈ જય દ્વારકાધીશ
@a-g7t18 сағат бұрын
💯 % સાચી વાત છે ભાઈ તમારી
@BaraiyaVitthal-145017 сағат бұрын
@@a-g7t thank you bro
@vivekmakwana876219 сағат бұрын
Khajur bhai ❤❤❤ Tamara support ma siye
@chunaramanoj376219 сағат бұрын
ખજુરભાઈ અને પદ્માબેન્ ની જ્ય.......હો
@D_K_MEDA_OFFICIAL19 сағат бұрын
અમે તો ખજૂરભાઈ ના fan se Support khajurbhai ko❤❤❤
@VipulPatel-n2n18 сағат бұрын
ખુબ સરસ ધન્યવાદ ખજુર ભાઈ ને અને અમેરિકા ના એ લોકો ને જે તેમને ફંડ આપે છે
@gbbharani482215 сағат бұрын
આખું ઇન્ડિયા તમારી સાથે છે
@rahulpateliya923118 сағат бұрын
Kajur bhai ingnore karo Amne Tamari sathe che #fullsuport
@sasukiyaviral498015 сағат бұрын
ભાઈ જય માતાજી મારે તમારી મદદની જરૂર છે
@mbeducationformmc218915 сағат бұрын
ખુબ જ સરસ કામ શ્રી નિતીનભાઇ જાની અને તરૂણભાઇ જાની તેમજ તેમની આખી ટીમને અભિનંદન. તમારી સોશિયલ મીડિયામાં પ્રગતિ થી અમુક ને રાત્રે સરખી નીંદર પણ નહીં આવતી હોય. જે હોય તે એ એનો સ્વભાવ છે. એવાં લોકો માટે લાલાભાઈ આહીર જેવાં મરદ હજું બેઠાં છે. તમારાં માટે નીચું, હલકું બોલવાં વાળાં પહેલાં એની અંદર ડોકિયું નથી મારતાં કે તેઓ કેટલું હલકું તેનાં દરેક વિડિયો માં બોલે છે, હલકાં કેટલાં છે. વગેરે.... એક બ્રાહ્મણ નો દિકરો નાત - જાત , ઉચ નીચ જોયાં વગર દિવસ રાત સાચી માનવ સેવા કરે છે, કામકાજ કરતાં સેવાભાવી લોકો વચ્ચે કશી મોટપ વગર પોતાનાં પરિવાર, પોતાનું ઘર, પોતાનાં અંગત શોખ વગેરે થી દુર આટલી નિસ્વાર્થ ભાવે સેવા કરે છે એ જેવાં તેવાં લોકોનું કામ નથી. આપણાં નાનાં ભાઇ લાલાભાઈ ઉર્ફે તરૂણ ભાઇનું યોગદાન પણ પ્રસંશનીય છે. કળયુગમાં સાચાં લક્ષણ કહેવાય. ❤❤❤❤❤❤❤❤
@Darshan.Dabhi1219 сағат бұрын
❣️Khajur Bhai ✅ kirti Patel ❌
@DOSTI_GJ4_VLOG19 сағат бұрын
જલને વાલા જલતે રહો આપ આગળ વધો હમ તુમ્હારે સાથ હૈ
@GopalDarji-dt4yt15 сағат бұрын
સાક્ષાત ભગવાન રામ છે ખજૂર ભાઈ
@AshvinPatani-u9l4 сағат бұрын
કલિયુગ માં સાક્ષાત સાક્ષાત કર્ણ ના દર્શન હો ભાઈ........... આજે નીતિન ભાઈ નિષ્ણાત સેવા જોઈ બહુજ ખુશ થયા good Bhai god bless you ❤ થી
Bolva vada botarhe khajurbhai aema dyanaj ny devanu tameto bhagavan cho 🙏🏻🙏🏻🙏🏻
@sandipsolanki46514 сағат бұрын
જય શ્રી કૃષ્ણ ખજૂરભાઈ 🙏🙏🙏
@user-આદેશ17 сағат бұрын
ખજુરભાઇ જે માર્કેટ મા હાલી જાય એના વિરોધ થાય જય માતાજી નીતિનભાઇ
@Sixxtysecond77716 сағат бұрын
ખુબ જ સરસ કાર્ય કરો છો ખજૂરભાઈ આપ, તમે નવું ઘર બનાવો પાકું મારા સજેશન પ્રમાણે સીસીટીવી કેમેરા ફાયર સેફટી બી હોવી જોઈએ, કેમકે અંદર ના વિસ્તારમાં ઘર લાગે છે મને, મને ખૂબ જ સરસ બનાવી આપશો આપ, ડિજિટલ બોર્ડ લઈ દેજો જેથી કરીને અત્યારના જમાના પ્રમાણે મેટા ,ને ગુગલે આસિસ્ટન્ટ ,ને બધું એડ થઈ શકે, એક જ સ્ક્રીનમાં, મારો અંગત હું મંતવ્ય છે, હું તમને હેલ્પ તો નથી કરી શકતો, પણ મારા અભિપ્રાય છે.ભાઈ
@prashantvasava353018 сағат бұрын
Khajur bhai ne dil thi lakh lakh sanam❤❤❤🙏🙏🙏🙏
@daxeshchandrakantvyas218715 сағат бұрын
Great man of Gujarat ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
@rinannaik793914 сағат бұрын
Khub j saras khajur bhai
@sagarvora66133 сағат бұрын
🙏🏻હર હર મહાદેવ 🙏🏻 વાહ ખજૂર ભાઈ વાહ બહુજ સુંદર. પદ્મા બેનની ખુશી બમણી થઈ, અને પદ્મા બેનને પણ ભગવાન નિરોગી રાખી કામ કરવાની ક્ષમતા આપે.અને બધા બાળકો આગળ વધે.બસ આવી રીતે ગરીબની મદદ કરતા રહેજો ભગવાન ભોળાનાથ તમને તમારા આખા પરિવારને તમારી આખી ટીમને સદા સુખી સમૃદ્ધ અને નિરોગી રાખી જીવનમાં ખૂબજ પ્રગતિ કરાવે તેવી દિલથી શુભેચ્છા.
@AlpeshGohil-l1k17 сағат бұрын
ચકલા🐦 કોઈદી બાજ🦅 નો બને..... કુતરા 🐕 ભસા કરે હાથી 🐘એની મસ્તી જ હોય એને કાઈ ફેર નો પડે.. Good work Khajurbhai 👍 Jay mataji.................... Jay shree Krishna.......
@vihatdijetal16 сағат бұрын
ખુબ ખુબ આભાર ખજુરભાઈ એક ભગવાન નુ રુપ છે ખજુર ભાઈ
@alpadesai353915 сағат бұрын
આપ ગુજરાતનું ગૌરવ છો સર 🙏🙌
@thakormukesh801019 сағат бұрын
હર હર મહાદેવ 🙏❤
@LaxmanDangar-w5p18 сағат бұрын
Jay dawrkadhis
@gamnisuthar714516 сағат бұрын
Thankyou so much khajur Bhai 😊❤
@upscaspirants592414 сағат бұрын
Khajur bhai Gujarat no hero chhe❤❤❤
@suniljamod386016 сағат бұрын
ખજૂર ભાઈ તમે આગળ વધો અમે તમારી સાથે છીએ ❤
@vatsavpatel1618 сағат бұрын
Jay mataji khajur bhai❤❤❤❤❤❤❤❤
@d.k.bavaliya964618 сағат бұрын
Love you khajur bhai ❤❤❤ Love you lala bhai❤❤❤❤
@Chauhannaimeshnaimesh17 сағат бұрын
જય માતાજી ખજુરભાઈ
@RathodHitesh-oi7ld5 сағат бұрын
ખજુર ભાઇ કિ જય હો🎉🎉🎉
@MukeshThakor-q3b2y17 сағат бұрын
જય માતાજી 🙏 ખજુરભાઈ સરસ ધન્યવાદ ખુબ ખુબ અભિનંદન
@jayrajbhaivlogmix118 сағат бұрын
મહાદેવ ભાઈ સાવરકુંડલા આવો મારા શીસોડે ભુવા રોડે ગવશાળા પાસે
@rakeshpanchal334445 минут бұрын
જય માતાજી જય શ્રી કૃષ્ણ ખજૂર ભાઈ ને 🙏❤️🕉️ ખરેખર આ પદ્મા બહેન પ્રશંસનીય છે કેમકે આવી પરિસ્થિતિમાં પણ બાળકને સર્વ શ્રેષ્ઠ શિક્ષણ આપે છે 👍 તમે પણ કાંઈ ઓછાં નથી ઉતરતાં ખજૂર ભાઈ કેમકે તમારા સાથ સહકાર અને સહયોગ થી આ બહેનની હિંમત વધી છે અને મન થી શિક્ષા અને દીક્ષા ગ્રહણ કરાવે છે 👍👌❤️🦁 ખૂબ ખૂબ જ શુભકામનાઓ પાઠવું છું તમને અને તમારી ટીમને અને આ બહેનને 👍❤️💐🙏🕉️
@RohitMayad-p2r18 сағат бұрын
Khajur Bhai mahhhhhhhhhhhaaaaannn hirooóoo
@Help_by_God_11112 минут бұрын
God bless you Bhai khub khub agdd vadho avi subh kamna Jay Dwarkadhis 🙏👌❤
@NEWTEAM202519 сағат бұрын
Khajur bhai no video jova mate time no hoy toy jovo
@YogeshParmar-q3l19 сағат бұрын
I proud of you Khajur bhai❤❤❤
@gambhirsinhrajput472518 сағат бұрын
ખજુર ભાઈ ને ફુલ સપોટ છે
@__Soham_Chauhan7 сағат бұрын
Khajurbhai Amara Bardoli Na Hero❤
@MahipatKothariya15 сағат бұрын
ખુબ સરસ અભિનય 🎉🎉🎉
@RathodHitesh-oi7ld5 сағат бұрын
રાડુ. ને જવાબ નો આપતા ખજુર ભાઇ ❤
@vrajalaltank64783 минут бұрын
Sshhaabbaass bhai nitin sshhaabbaass bahen padma ne pan dhanyavad bhagvan sabka bhala kare jay hind jay sri ram radhe radhe
@prakashchoudhary741814 сағат бұрын
Gujarat na bhagwan khajur bhai 🙏🙏
@kapilgoswami8477-NKD18 сағат бұрын
જય હો મારા મહાદેવ ના અવતાર ખજૂરભાઈ અને તરુણભાઈ
@lalbhaibharwadkhambhat18 сағат бұрын
સો સો સલામ 🙏🙏👏👏♥️♥️♥️
@રઘુભાઈભરવાડરઘુભાઈભરવાડ-ળ6ચ17 сағат бұрын
જય દ્વારકાધીશ ખજૂરભાઈ❤❤
@Chandrak_Chaudhary635316 сағат бұрын
સાચો પ્રસાદ અને માનવતા તો આ છે. વંદન છે ❤
@skvaghelaofficial1719Сағат бұрын
વાહ વાહ વાહ,,૫ ની જગ્યા એ ૧૦ લેપટોપ આપવાનું કીધું ..તમે અમારા માટે ભગવાન હતા,ભગવાન છો.,અને અમે જીવશું ત્યાં સુધી ભગવાન રેહશો,,
@Tanish_Dudharejiya_0716 сағат бұрын
Jai Ho Bap ❤🙌
@JayeshganvitGanvitjayesh17 сағат бұрын
ખુબ સરસ કામ કર્યું છે જય માતાજી❤❤❤
@savaliyassh16619 сағат бұрын
Exallent work khajurbhai
@razveersingh202619 сағат бұрын
ગરીબો નો ભગવાન ખજૂર ભાઈ જય ઠાકર ભાઈ ❤❤❤❤
@jayrajbhaivlogmix118 сағат бұрын
All happy 😊 bhai
@Darshan.Dabhi1219 сағат бұрын
કોણ કોણ ખજૂર ભાઈ ને ભગવાન માને છે..❤❤
@aarohivlogs944414 сағат бұрын
My special hero 💕💕
@MrRathodIshvar18 сағат бұрын
I love khajur bhai ❤ full support im Anand Wada
@vibhabhaikasotiya2854 сағат бұрын
જય માતાજી ખજૂર ભાઈ જય માં મેલડી
@ankittadvi29922 сағат бұрын
Tqsm sir tmaro badha par khub khub aabhar ,,,,,,tmara jevu to koi naa kari ske
@JayrajsinhBanna2 сағат бұрын
Nitin sir, you are doing a great work. Thank you very much for your work and your team as always.