A to cm karmachari ne dukhe mathu ne dava pet ni ape evu chhe# fix pay team😊😅
@sarojthakrar459220 күн бұрын
2000 ની સાલથી ફિક્સ પગારની નીતી ચાલે છે
@ppmrg Жыл бұрын
બેન જરાં જ્ઞાન સહાયક નું પણ બતાવજો ભૂલી ગયા લાગે
@harshpathak5804 Жыл бұрын
કોન્ટેક્ટ સિસ્ટમમાં કોણ બોલશે કોન્ટ્રાક્ટ સિસ્ટમ
@AmitVerma-le5je23 күн бұрын
REMOVE FIX PAY... Shame on Gujarat as a developed state
@AmitVerma-le5je23 күн бұрын
Exploitation with Gujrat youngsters in Government sector....
@HBRaol-jx9lb4 ай бұрын
Full pagar sathe nokari aapvi joi e
@actinginreal9512 Жыл бұрын
156 આપી છે સીટો હવે કંઈ ન થાય. 😅😅
@harshpathak5804 Жыл бұрын
સાચી વાત છે ભાઈ😮😢😢😢
@HBRaol-jx9lb4 ай бұрын
High court na chukada ne to man aapo
@HBRaol-jx9lb4 ай бұрын
26000 ma ghar no chale
@bipingosai4363 Жыл бұрын
આંગણવાડી પગાર વધશે
@HBRaol-jx9lb4 ай бұрын
Congress puro pagar aapti hti
@ramanbhaisolanki80093 ай бұрын
Koyni vat koy sabhadvanu nathi , B J P mahan,,,,,,,,!
@mukeshchavda6024 Жыл бұрын
Out sorus vala nu kaink vichro
@Rltrurjsbshw3 ай бұрын
Saru that che ane vadhare pgar joi che pachi sarkar biji vastu ma bhav vadhare che garib game tetli mhenat kare garibj rhevano aa badha andolan Kari pagar vadhari le che toy Santosh nathi
@ManishPatel-km9ei Жыл бұрын
આટલા પગાર માજો તમને લોલીપોપ અને શોષણ લાગતું હોય તો પ્રાઇવેટ જોબ કરી જુઓ ખબર પડે કેટલું કામ કરવું પડે અને કેટલો પગાર માળે છે
@mahaveer-x4q Жыл бұрын
Sachi vat. News chennal Vada tya jata j nathi
@ramanbhaisolanki80093 ай бұрын
Bhani juvo banavi juvo Election, nu yek divshani kamgiri Kari juvo, pachhi ,,,,,,bhulijaso,,,,
@siyondesh8645 Жыл бұрын
Pagar biil ma nathi vadharayo
@mahaveer-x4q Жыл бұрын
Avu hoy to . Privet company ma tame kem jata nathi . Tya garib loko majuri kare che . Te garib ni su halat thati hase . 💯🙏
@sagarraval2717 Жыл бұрын
એક નોકરી લેવા માટે કેટલી મજૂરી કરવી પડે એની કલ્પના કરી છે..દિવસ ની 12 -12 કલાક ની મહેનત , રાત દિવસ ઉજાગરો,સમાજ કુટુંબની અપેક્ષાના દબાણ વચ્ચે 5- 6 વર્ષ આપી દો ..લાખો ફી ભરો clasis હોસ્ટેલની ત્યારે એક નોકરી મળે...એમાંય મળી તો મળી બાકી જોઈ આવો ગાંધીનગર માં ,ખૂણે ખૂણે તૈયારી કરવા વાળા હજારો જોવા મળશે.... બાકી બધા અહી પોતાના હક માગે છે...કોઈ વધારાનું નથી માગતું.