મારી જુગ પેલા ની જોગમાયા માં ઢબુડી માં ફુલબાઈ જોગણી ને લાખ લાખ વંદન માં આપના દર્શન જ્યાર થી થયા છે એવું લાગે કે પૃથ્વી નો ગોળો ફરતો હોય અને એ ગોળા પર જાણે માં ઢબુડી બેઠી બેઠી મરક મરક હસતી હોય મારી હામે એવો અનુભવ થાય છે...... માં કોઈ ના આવે મારી જોગણી માં ના તોલે કર્મ ના લેખા જોખા બેઠા બેઠા તોલે...🌹🌹🌹🌹🌹
@pravinmpatel13472 жыл бұрын
હેં ગુરુદેવ માતા હું તમને ભુલ્યો નથી કે ભુલવાનો નથી હું તમારી ભક્તિ નો દીવાનો છું અને સદા આજીવન રહેવાનો માં સદાયે તમારા ચરણ સ્પર્શ મા રાખજો માં આટલી મારી અરજી શિકારજો માં 🙏🙏 મહીસાગર જિલ્લામાં સંતરામપુર થી પ્રવિણ પટેલ તથા સહ પરિવાર ના ખુબ જ અંતરથી રામ માડી રામ રામ 🙏🙏 લિ પ્રવિણ પટેલ સંતરામપુર થી 🙏🙏🙏
@bhupandraacharya53482 жыл бұрын
🙏રામ રામ માડી🙏તું અંતર ની વાત જાણે છે માઁ🙏તમને કાઈ કહેવું પડે નહિ માઁ🙏બધી તમારી નજરે📒કિતાબો ઉધાડી📖નમુ🙌છું માઁ🙌🙏જય શ્રી ઢબુડી માઁ રામ રામ માઁ🙏
@sureshraval13042 жыл бұрын
રામ માડી રામ અંતર ની નાભીથી ઢબુડી મૉ ને મારા જાજા રામ રામ. રામ માડી રામ
@harshadsuthar_official2 жыл бұрын
જય ગુરુ માં..🙏🏻 જય ફુલબાઈ જોગણી માં 🙏🏻 જય ઢબુડી માં..🙏🏻 હષૅદ સુથાર ના ખુબ જાજા રામ રામ માડી 🙏🏻
@વનમેનઆર્મીદિલીપરાવળ2 жыл бұрын
જગ ભલે સુખ-શાંતિ પાછળ દોડ્યા કરે,,, પણ આપણે..... !! માઁ ઢબુડી માઁ !! ના ચરણ માં શરણ માં રહીએ તો... સુખ - શાંતિ આપણી પાછળ દોડશે... .. રામ રામ માડી આપને રામ રામ રામ..🚩🚩
@hirabecharnisadhi94612 жыл бұрын
રામ રામ માંડી 🙏🙏🙏 જય માં ફુલ બાઈ જોગણી માં ઢબુડી માં ને રામ રામ જય માં ભટીયાણી માં 🙏🙏🙏🙏
@sejaldivramrammaa79732 жыл бұрын
🙏🙏રામ રામ માડી દીવ થી સેજલ ના અને પરિવાર ના રામ રામ મા🙏🙏
@rahulthakor001982 жыл бұрын
જય ફૂલ જોગણી માં જય મસાણી મેલડી માં જય ભટીયાણી માં જય ઢબુડી માં 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ગલુદણ થી રાહુલ ઠાકોર ના જાજા રામ રામ
@barotasha38682 жыл бұрын
વાલી ઢબુડી માં ને મહેસાણા થી આશા ના ખૂબ ઝાઝા રામ રામ માં 🙏🙏🙏🍬🍬🍬🙏🙏🙏
આહિર કાન્તા બેન તરફથી માં મેલડી માતાજી ને ખૂબજ રામ રામ રામ રામ રામ હે....રામ.
@andanijitu48782 жыл бұрын
💐"સત્ય ની ગાદી એટલે💐 💐 શ્રી ફુલબાઇ જોગણી માં 💐💐જય ઢબુડી માં 💐ને અંતર નાભી થી ખુબ ખુબ ઝા ઝા 🌻રામ રામ🌻 🙏🏻વડોદરા થી મારા અને મારા પરિવાર ના માડી ને ખૂબ ઝાઝા રામ રામ
@slm99272 жыл бұрын
🙏🔱 🐅👣👣👣🔱🙏🏼 गुरु ब्रह्म गुरु विष्णु, गुरु देवो महेश्वरा, गुरु साक्षात परब्रम्हा, तस्मे श्री गुरुवे नम्... 🔱🌹🌹🌸🙏 jay dhabudi maa.. Maaaaaa.... Maaa..Ram Ram... 🌻🌿🌻🌿🌻
@ashaparekh74502 жыл бұрын
Ram Ram 💐💐Madi🙏🙏
@pravinmpatel13472 жыл бұрын
જય શ્રી મેલડી માઁ જય હો તમારો જયજયકાર હો માં મહીસાગર જિલ્લામાં સંતરામપુર થી પ્રવિણ પટેલ તથા સહ પરિવાર ના ખુબ જ અંતરથી રામ માડી રામ રામ 🙏🙏 લિ પ્રવિણ પટેલ સંતરામપુર થી
@vijaythakor10932 жыл бұрын
રામ રામ માંડી માં આ જન્મ માં તમે ના મંડ્યા. હોત તો માં આ જન્મ અઘુરો રેત માંડી માં રી ઞુરુ માતા રામ રામ ❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏
@jayshanidev06912 жыл бұрын
જય મારી ઈડરીયા ગઢવાળી ઢબુડી માં અમને તારાં ચરણોમાં રાખજો રામ માડી રામ મારાં ભગાબાપાની રુપાલની દયાળુ ફૂલબાઈ જોગણી માં મારી કાળાં ધાબળા વાળી મેલડી માં મારી ઈડરના ગઢ વાળી ઢબુડી માં મારી ભટયાણી માં અમારી ભૂલ થઈ હોય તો માફ કરજો રામ માડી રામ
@lilasolanki58342 жыл бұрын
🙏 રામરામ ઢબુડી મા 🙏 રામરામ ફુલબાઈ જોગણી માં 🙏 રામરામ મારી ગુરુ મારડીને🙏 માં ગાયક કલાકાર લીલા સોલંકીના જાજા રામ રામ 🙏🙏🙏🙏🙏 મારીના સાહિત્યમાં બોલાય છે ખોટું બોલવું કોઈને ખોટું કરવું નહીં મર્યાદામાં રહેવું 🙏 મર્યાદા રાખવી 🙏 મારી મા મારી ગુરુ માડી 🙏 મા તું એક રૂપિયો કોઈનો લેતા નથી માડી તુજે દુખીયા માટે કરે છે એ તો આ કાળા કળિયુગમાં કોઇ જ ના કરી શકે માં 🙏 બીજા બધા ધારી કોપી મારે પણ તારી જેવું તો કોઈ જ ના કરી શકે મારી જોગણી માં 🙏 ગોપી તો કલાકારે મારે છે કોપી તો ભૂવા મારે છે 🙏 પણ આ એક જ મારી ઢબુડી માં એવી છે 🙏 મારી ઢબુડી ને કોપી બધા મારતા થઇ ગયા છે 🙏 પણ મારી ઢબુડી માં જેવું તો કોઈ જ ના કરી શકે અહીંયા તો સત ની ગાંધી છે સત ની વાત છે અહીંયા કોઈને ખોટું ચાલતું નથી 🙏 આ મારી લાડકવાયી ઢબુડી માનો દરબાર છે 🙏 રામ રામ રામ ❤️ થી રામ રામ 🙏🙏🙏
@anilmakwanalyrics2 жыл бұрын
ના જોવે તારી પાસે એક ઓનો રે એક તુ છે બિજો સાથ માં કોનો રે જય ઢબુડી માં રામ માડી રામ લજાઇ મોરબી થી ગિતકાર અનિલ મકવાણા ના ખુબ જાજા રામ રામ માડી
@seemachauhan40812 жыл бұрын
મારી લાડકવાયી જય શ્રી ઓનલાઈન ફૂલ જોગણી ઢબુડી માં ને મારા ખૂબ ઝાઝા રામ રામ
@daxapanchal37662 жыл бұрын
Jay Mari guru maa jay Mari dhabudima jay mari jognima Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram 🙏🙏🙏🙏🙏
@smailykgdabhi2 жыл бұрын
Ram RAM madi ne khub jaja ram ram 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@slm99272 жыл бұрын
Ram Ram Mari Guru Maaa ne 🙏🌹🌹🌹🌺🌺🌹🌺🌷🏵️🌷🌺🌺🌷🌷🌹🌺🌺🌹🌺🌷🏵️🌷
@nitinprajapati17132 жыл бұрын
જય શ્રી ઢબુડી ફુલજોગણી માં 🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🚩🚩🚩🚩🚩🚩🚩🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳
🕉️🙏🌹 Jay full bai jogni MAA Jay DHABUDI MAA NE RAM RAM MADI 🙏🌹🌹🌹🌹
@ajaylodha14222 жыл бұрын
Ram Ram Dhabudi Maa...🙏🏻💐🙏🏻
@vaishalirana10192 жыл бұрын
Ram Ram madi 🙏🌹🌹🌹🌹
@manjulabenpatel53382 жыл бұрын
જય ઢબુડીમા🙏🔱🍫 જય ફુલબાઈ જોગણી માં
@maheshwaghela95482 жыл бұрын
Ram Ram madi 🙏
@roshankhant58452 жыл бұрын
Ram Ram Madi 🙏🏻 Jay fulbai jogani Maa ne khub khub 🌺 za za 🙏🏻 ram ram maa 🌺💐 jay dhabudi maa 🌺🚩🥀🥀🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 🌺🚩🥀🥀🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@hareshparmar3174 Жыл бұрын
રામ માડી રામ ઓનલાઇન જય શ્રી ઢબુડી માં જય શ્રી રૂપાલ ની ફુલ જોગણી માં માં 🙏🙏🙏🙏🙏
@krishnarana92662 жыл бұрын
Jay momai maa Jay tepalevadi Maa Jay Fouljogni Maa Jay foulbai Maa Jay meldi maa Jay Bhartiya MAA JAY DHABUDI maa Jay RajBai Maa Jay KalBai Maa Jay guru maa Ram madi ram 🙏🏼😊🍫😊😊🍫😊😊🍫😊😊🍫😊😊🍫😊😊🍫☺️🍫☺️🍫☺️🍫☺️🍫☺️🍫☺️😊🍫😊🍫😊🍫😊🍫🍫😊😊🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chandulalpanchal65332 жыл бұрын
Ram madi ram🙏 🌹🌹🌹🌹🌹🌹🌹
@parmartejas21172 жыл бұрын
Jay Maa Meldi 🙏🙏🙏 Jay Maa Jogni 🙏🙏🙏 Ram Ram Madi🙏🙏🙏
@urvishleuva2 жыл бұрын
Ram Ram Ram madi 🙏🙏
@dharmendrazala56952 жыл бұрын
જય ઢબુડી માતાજી
@jayantilodha26382 жыл бұрын
Ram Ram Madi
@rajuprajapati10152 жыл бұрын
Jay dhabudi maa ram ram madi palnpur ti Raju parjapati na jaja Ram Ram madi 🙏🙏🙏🙏🙏🙏🙏
@barotsagarbhaimansukhbhai26502 жыл бұрын
રામ રામ માડી તારા તેજ ને માં તારા ચરણો માં રાખજો માડી 🙏🏻🙏🏻🙏🏻