એ ભીખુદાન બાપુ વાહ સલામ છે તમને બાપુ આને જીતુદાનભાઈ જીયો સો સો સાલ જીતુભાઈ આ પ્રોગ્રામ જેટલી વાર સાંભળો એટલી વખતે સાંભળવા ગમે છે તમને બાપુ 🙏❤️ થી સલામ આભાર સાહેબ આભાર કવિરાજ આભાર દાન આભાર 🙏🙏🙏
@Malagadhavi5 ай бұрын
હમમ
@Malagadhavi5 ай бұрын
મોણ આપણા ખબર😊😊😊😊😊😊😊😊😊
@varsakhiyaranabhai9872 жыл бұрын
જય માતાજી વાહ બંને ચારણો ને હજારો વંદન છે.આ જુની સંસ્કૃતિ ને આપણે બધાએ સંભાળી રાખવી ઐ આપણી નૈતિક ફરજ છે બાપ.આવા કવિ ને લાખ લાખ વંદન છે.શું કલમ હાંકી છે.અને ગવૈયાઓએ શું લાજવાબ શુર આપ્યો છે.ધન્ય હો બાપ જય હો ચારણ તમારો. જોગમાયા ના ખમકારા કાયમ માટે તમારા અને આપણા સૌ ઉપર બની રહે તેવી માં ના શ્રી ચરણમાં પ્રાર્થના....જય હો જગદંબા
@kalubhaigadhvi60692 жыл бұрын
વાહહ જીતુ ભાઈ આપનો કંઠ અદભુત છે ભાઈ અને સાથે સોના માં સુજ્ઞધ કે દાદ બાપુ ની રચના પછી તો નાભિ માંથી વાહહહ શબ્દ જ નીકળે હો અને દાદ બાપુ અમર રચના વર્ષો જશે પણ જૂની નય થાય
@harshadmaru289410 ай бұрын
કુવા કાંઠે ઠીકરી મેં 1 મહિના પેલા જ આ મણિયારો સાંભળ્યો તમારા મુખે ખુબ ગમ્યો ઈ તૈયાર કરી ને ગીર ગઢડા માં જિલ્લા કક્ષા ની કલા મહાકુંભ સ્પર્ધા માં ગાઈ ને રજુ કર્યો એમાં પ્રથમ ક્રમાંક મળેલ છે.. ખુબ રાજીપો ખુબ સરસ શબ્દો.. જય હૉ બાપુ.. 🙏🏻🙏🏻🙏🏻
@jeevakuchhdia11613 жыл бұрын
Ha moj ha...🙏🔥🔥🔥🔥 Real kathiyawad bhatigad jai Natharaj ... maniyaro ... Maher culture 🔥🔥🔥🔥 ..mast🔥🔥🙏🙏👌
@naimishdbhatt79222 жыл бұрын
અત્યાર સુધીમાં કેટલીક વાર સાંભળ્યું એની ગણતરી નથી હજી કેટલીક વાર સાભળીસ તેનો કોઈ અંદાજો નથી 👌👌👌🙏🙏🙏🙏
@gadhavihitendra82644 жыл бұрын
વાહ ઘણા સમય પછી આપની કંઠ માં તાજગી પાછી વળી હોય તેવું આજે આ વીડિયો માં લાગયુ જશોદાનગર ની બીજ ઉજવણી નો એ અવાઝ જાણે ગહેકતો કેસરી ગીર થી આવતો હોય તેવો સમાજ આખા ને ભરોસો છે આપ પર અને આપના વારસા ઉપર પણ
@sondanigautambhai35992 жыл бұрын
વાહ ભાઈ વાહ ખૂબ સરસ જિતુભાઈ અને ભિખુદાનભાઈ જોરદાર વડિલો 👌🏻👌🏻👌🏻
@vipulsolanki93353 жыл бұрын
અત્યાર ના નવા ગીતો નુ આયુષ્ય તો ખુબ જ ટુંકુ હોય છે પરંતુ જુના ગીતો તો આજે પણ એટલા જ નવા લાગે હો. જય સોરઠ વાહ કવિરાજ વાહ આપણા જુના લોકગીતો ની તો કંઈક અલગ જ મોજ છે હો વાલા. 🙏🙏🙏
@kishantarpara15124 жыл бұрын
Wah JITU DADBAPU & BHIKHUDAN GADHVI ISHWAR TAMANE LONG LIFE AAPE
Jay ho Charan Jio kaviraj jio Jay Siyaram Jay Ma Sonal Jay Ma Mogal Jay Mataji
@pravinbarot_edits3 жыл бұрын
Vah jitudad gadhvi no aavaj jordar ,,, vah,,,,sup...👌👌👌👌😢
@dhavalaaravgadhaviofficial78354 жыл бұрын
જીતુભાઈ આ પ્રોગ્રામ માં શ્રી ભીખુદાનજી અને આપની દુહા છંદ નો વિડિઓ યુટયુબ પર પહેલા હતો હવે નથી તો શું કારણ છે. એમાં શિવજી નો છંદ ખુબ સરસ આપે ગાયો છે. એ શક્ય હોય તો જરુર મુકશો જય માતાજી
@arvindsolanki85684 жыл бұрын
Bhikhudan gadhvi and jitubhai dad gadhvi
@bhagibhagadhavi78404 жыл бұрын
હા મેં પણ એ છંદ સાંભળેલો છે બવ સરસ છે
@dinshakhatri85783 жыл бұрын
8
@praliyarajesh15404 жыл бұрын
વાહ ભાઈ વાહ
@mnbharwad76634 жыл бұрын
Ha mara gujrat nu loksahitya ha..... international song pan tuka pade hooo ama😍😍😍😍😍😍
@kanjirajput19634 жыл бұрын
હા મોજ હા સુ તમારા સુર છે મોજ આવી ગઈ
@vipulsolanki93353 жыл бұрын
વાહ બે કવિરાજો ની જોડલી ભાઈ ભાઈ 👏👏
@variyaharshad31382 жыл бұрын
વાહ ચારણ વાહ 👑 ..યાદ ચારણ આવશે... Miss u ishardan 👑😔
@geetavadher52602 жыл бұрын
Hip 90th in
@mushabhainoyada562 жыл бұрын
જીતુભાઈ જ્યારે સાંભળી ત્યારે એટલી મજા આવે છે હો ભાઈ સલામ 👍🙏❤️ થી સલામ 🙏🙏🙏🙏🙏
@પરબતકાનાભાઈકાનાભાઈ2 жыл бұрын
Vah carn vah
@પરબતકાનાભાઈકાનાભાઈ2 жыл бұрын
યાદ ચારણ આવતી
@yashbagdana18613 жыл бұрын
વાહ અવાજ જિયો બાપ ..... હા મણિયારો ❤️
@ramksakhara4 жыл бұрын
આવા ગીતો જ આપણો વારસો છે. ધન્ય હો ધન્ય હો સૌરાષ્ટ્ર ધરણી. કાંઠા ની માયા લાગી...... આહાહાહાહા.....
@kkmend3 ай бұрын
ભાઈ આ આર્તનાદ કચ્છના કાંઠા વિસ્તારનો છે કાંઠાના આહીરો અને કાયા જાડેજા વચ્ચેની વાત્ત છે