Lyrics: ત્યાં તો આવ્યો બેનીનો વિરો માંડવે રે બેનીના જવતલ હોમવાને કાજે રે પ્રભુકૃપા ચારે કોરે વરતાય રે બેનીના જવતલ હોમ્યા છે આજ રે પહેલું પહેલું મંગળીયું વર્તાય રે પહેલે મંગળ ગાયોના દાન દેવાય રે માંડવડા માં મંગળ ગીતો ગવાય રે સહુને હૈયે આજે હરખ ન માય રે પહેલું તે મંગળ વર્તીયું સખી સામો દિયો શ્રીરામ ઘરમાં તે લીલું શું વખાણીયે ઉત્તર દિયો વરરાજ લીલા તે પોપટ પાંજરે લિલી તે નાગરવેલ લીલી તે ચોરી ચૌઘડી લીલા ચોરીના સ્તમ્ભ બીજું બીજું મંગળીયું વર્તાય રે બીજે મંગળ રૂપાના દાન દેવાય રે અગ્નિદેવની સાક્ષીએ ફેરા ફરાય રે બંને પક્ષે આનંદ અતિ ઉભરાય રે બીજું તે મંગળ વર્તીયું સખી સામો દિયો શ્રીરામ ઘરમાં તે પીળું શું વખાણીયે ઉત્તર દિયો વરરાજ પીળા પિતામ્બર ધોતિયાં પીળી ચણાની દાળ પીળા તે વરરાજાના વાંકડા પીળી કન્યાની જાન ત્રીજું ત્રીજું મંગળીયું વર્તાય રે ત્રીજે મંગળ સોનાના દાન દેવાય રે ફૂલડાં કેરી ફોરમ બધે ફેલાય રે બંને પક્ષે આનંદ અતિ ઉભરાય રે ત્રીજું તે મંગળ વર્તીયું સખી સામો દિયો શ્રીરામ ઘરમાં તે રાતું શું વખાણીયે ઉત્તર દિયો વરરાજ રાતા તે રંગત ચુડલા રાતા કન્યાના હાર રાતા તે વરરાજાના મોડિયા રાતા કંકુના થાળ ચોથું ચોથું મંગળીયું વર્તાય રે ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે અગ્નિદેવની સાક્ષીએ ફેરા ફરાય રે શુભદિન આજે શુકનનો કહેવાય રે ચોથું તે મંગળ વર્તીયું સખી સામો દિયો શ્રીરામ ઘરમાં તે ધોળું શું વખાણીયે ઉત્તર દિયો વરરાજ ધોળા તે ધમણા વખાણીયે ધોળા તે ભાર કપાસ ધોળા તે ધોબી ધુવે ધોતિયાં ધોળી બગળાની પાંખ અગ્નિદેવની સાક્ષીએ ફેરા ફરાય રે સહુને હૈયે આજે હરખ ન માય રે બંને પક્ષે આનંદ અતિ ઉભરાય રે શુભદિન આજે શુકનનો કહેવાય રે
@harsh33913 жыл бұрын
1:16 👍
@HetalKenia3 жыл бұрын
Request to post HINDI lyrics
@krunalpatel4538 Жыл бұрын
Thanks 👍
@nandinishah1709 Жыл бұрын
Thanks
@chavdakaushiksinh6033 Жыл бұрын
ખૂબ ખૂબ આભાર 🙏🏻
@prateekjain88503 жыл бұрын
ત્યાં તો આવ્યો બેનીનો વિરો માંડવે રે બેનીના જવતલ હોમવાને કાજે રે પ્રભુકૃપા ચારે કોરે વરતાય રે બેનીના જવતલ હોમ્યા છે આજ રે પહેલું પહેલું મંગળીયું વર્તાય રે પહેલે મંગળ ગાયોના દાન દેવાય રે માંડવડા માં મંગળ ગીતો ગવાય રે સહુને હૈયે આજે હરખ ન માય રે પહેલું તે મંગળ વર્તીયું સખી સામો દિયો શ્રીરામ ઘરમાં તે લીલું શું વખાણીયે ઉત્તર દિયો વરરાજ લીલા તે પોપટ પાંજરે લિલી તે નાગરવેલ લીલી તે ચોરી ચૌઘડી લીલા ચોરીના સ્તમ્ભ બીજું બીજું મંગળીયું વર્તાય રે બીજે મંગળ રૂપાના દાન દેવાય રે અગ્નિદેવની સાક્ષીએ ફેરા ફરાય રે બંને પક્ષે આનંદ અતિ ઉભરાય રે બીજું તે મંગળ વર્તીયું સખી સામો દિયો શ્રીરામ ઘરમાં તે પીળું શું વખાણીયે ઉત્તર દિયો વરરાજ પીળા પિતામ્બર ધોતિયાં પીળી ચણાની દાળ પીળા તે વરરાજાના વાંકડા પીળી કન્યાની જાન ત્રીજું ત્રીજું મંગળીયું વર્તાય રે ત્રીજે મંગળ સોનાના દાન દેવાય રે ફૂલડાં કેરી ફોરમ બધે ફેલાય રે બંને પક્ષે આનંદ અતિ ઉભરાય રે ત્રીજું તે મંગળ વર્તીયું સખી સામો દિયો શ્રીરામ ઘરમાં તે રાતું શું વખાણીયે ઉત્તર દિયો વરરાજ રાતા તે રંગત ચુડલા રાતા કન્યાના હાર રાતા તે વરરાજાના મોડિયા રાતા કંકુના થાળ ચોથું ચોથું મંગળીયું વર્તાય રે ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે અગ્નિદેવની સાક્ષીએ ફેરા ફરાય રે શુભદિન આજે શુકનનો કહેવાય રે ચોથું તે મંગળ વર્તીયું સખી સામો દિયો શ્રીરામ ઘરમાં તે ધોળું શું વખાણીયે ઉત્તર દિયો વરરાજ ધોળા તે ધમણા વખાણીયે ધોળા તે ભાર કપાસ ધોળા તે ધોબી ધુવે ધોતિયાં ધોળી બગળાની પાંખ અગ્નિદેવની સાક્ષીએ ફેરા ફરાય રે સહુને હૈયે આજે હરખ ન માય રે બંને પક્ષે આનંદ અતિ ઉભરાય રે શુભદિન આજે શુકનનો કહેવાય રે
@HetalKenia3 жыл бұрын
pls share HINDI lyrics
@prateekjain88503 жыл бұрын
@@HetalKenia त्यां तो आव्यो बेनीनो वीरो मांडवे रे बेनीना जवतल होमवाने काजे रे प्रभुकृपा चारे कोरे वर्ताय रे बेनीना जवतल होम्या छे आज रे पहेलुं पहेलुं मंगळीयुं वरताय रे ... पहेले मंगळ गायोना दान देवाय रे ... मांडवडा मां मंगळ गीतो गवाय रे ... पहेलुं ते मंगळ वरतीयूं सखी सामो दियो श्रीराम घरमां ते लीलुं शुं वखाणीए उत्तर दियो वरराज लीला ते पोपट पांजरे लीली ते नागरवेल लीली ते चोरी चौघडी लीला चोरीना स्तम्भ बीजुं बीजुं मंगळीयुं वरताय रे बीजे मंगळ रूपाना दान देवाय रे अग्निदेवनी साक्षीए फेरा फराय रे बंने पक्षे आनंद अति उभराय रे बीजुं ते मंगळ वरतीयुं सखी सामो दियो श्रीराम घर मां ते पिळुं शुं वखाणीए उत्तर दियो वरराज पिळां पीताम्बर धोतियां पीळी चणानी दाळ पिळां ते वरराजाना वांकडा पीळी कन्यानी जान त्रीजुं त्रीजुं मंगळीयुं वरताय रे त्रीजे मंगळ सोनाना दान देवाय रे फूलडां केरी फोरम बधे फेलाय रे बंने पक्षे आनंद अति उभराय रे त्रीजुं ते मंगळ वरतीयूं सखी सामो दियो श्रीराम घर मां ते रातुं शुं वखाणीए उत्तर दियो वरराज राता ते रंगत चूडला राता कन्याना हार राता ते वरराजाना मोडिया राता कंकुना थाळ चोथुं चोथुं मंगळीयुं वरताय रे चोथे मंगळ कन्याना दान देवाय रे अग्निदेवनी साक्षीए फेरा फराय रे शुभदिन आजे शुकननो केहवाय रे चोथुं ते मंगळ वरतीयूं सखी सामो दियो श्रीराम घर मां ते धोळुं शुं वखाणीए उत्तर दियो वरराज धोळां ते धमणा वखाणीए धोळां ते भार कपास धोळां ते धोबी धुवे धोतियां धोळी बगळानी पांख अग्निदेवनी साक्षीए फेरा फराय रे सहुने हैय्ये आजे हरख न माय रे बंने पक्षे आनंद अति उभराय रे शुभदिन आजे शुकननो केहवाय रे Ignore grammatical mistakes ...😊
@HetalKenia3 жыл бұрын
Thankyou@@prateekjain8850
@nandinishah17093 жыл бұрын
Thanks
@snehagadge19222 жыл бұрын
Thank you!
@emajnikhil65352 жыл бұрын
Shubh avsar aave mahra ane je aa comment vaache che emna ghare🥰❤Jay Swaminarayan✨
I am here from akash ambani and shoka wedding and also isha ambani and anand primal wedding !!! I have come to know about many gujrati songs from watching these two weding videos . I don't understand gujrati , i am form delhi !! 1) biju biju mangaiyu 2)odhi navrang chunari 3) tane sache parvati
After akash shloka ambani marriage. I cant understand the single word bt it is awesome
@darshitsoni30214 жыл бұрын
There are lots of Gujarati songs for each and every occasion as said in "Hum Dil De Chuke Sanam"..... Thank you ❤
@arnavwankhede5094 жыл бұрын
I am here for the same reason
@vaidehigadhavi47914 жыл бұрын
It talks about the 4 rounds and promises that they make while doing it and mean while giving the description of beautiful bride and groom and the rituals.
@ramparmar38054 жыл бұрын
@@vaidehigadhavi4791 4 round*
@Tirth18193 жыл бұрын
Jay Shree Krishna 🙏🙏These all are Gujarati Marraige Songs which always play in every gujarati marraige.
@komalsoni79475 жыл бұрын
Superb song m proud to be Gujarati
@sohambhattacharya33696 ай бұрын
I am a Bengali,even I don't understand this lyrics ,I don't know gujrati,still I love this culture,love this song ❤❤
@sandyr48214 жыл бұрын
I am Listening to this song like anything in repeat mode ... Music is awesome and Singers' are perfect ... I wish I will get married soon 🤗
@jinalidamani61743 жыл бұрын
Same here
@aldinpatel4723 жыл бұрын
@@jinalidamani6174 Give me your instagram Id....😊
@MORIHITESH5993 жыл бұрын
👍👍👍
@viharparekh21373 жыл бұрын
Pe
@PreetiPrajapati-mu8prАй бұрын
Bau saras.... superb voice...gujrati lagn geet song...❤❤❤
@prarthanajavale11223 жыл бұрын
I m Marathi bt I love it..
@digvijaydesai19213 жыл бұрын
Fabulous.. Osmosis.. Maja avi gai sabhadi ne
@JustMe543283 жыл бұрын
Can’t understand much, but love it
@divyakumarpatel196 жыл бұрын
Commendable👏👏.... Keep Cheris our Traditional typical #Lagngeet❤... So nice to hear Kind of😊.... keep it up👍
@MyEquitySchool2 жыл бұрын
00:42
@roopamsingh99474 жыл бұрын
Kyunki saas bhu kabhi bahu thi me suna the ye bht sal pehle
@rajenthanki186 жыл бұрын
3 ja fera ma tame trija ne badale biju bolo che panchi biji var sachu bolo cho te lyrics chek kara jo
@hamboooi692 ай бұрын
What's up man
@Share_bazaarkingАй бұрын
મંઞળીયુ હા છે 💚RELIANCE power 🌹💚👍🌟💥🌹
@krupalithacker6 жыл бұрын
Gujarati folk songs and other songs always best of all ✌👍😃😃
@tushardave88616 жыл бұрын
True krupali.. We proud of to be gujju
@khushalmakani43135 жыл бұрын
Right
@thakrarhardik49945 жыл бұрын
Gujarati song world BEST no 1
@gevariyameetb Жыл бұрын
But bengalis are best and cute, i am gujju but i love bengali
@MyEquitySchool2 жыл бұрын
01:51
@mrmalaviya54526 жыл бұрын
હવે આપણો વારો આવી ગયો,😅😅
@gunjanjaggi2815 жыл бұрын
I m here after akas sloka wedding
@pratikpagare3425 жыл бұрын
Same here 👍
@jainamsanandiya47865 жыл бұрын
I am also
@Irissingh23014 жыл бұрын
gujrati saadi me 4 fere hote he 7 nai aur ye song tab gaya jata he...
@sukhvirkaur75224 жыл бұрын
Me too
@khengarbhaichavda36484 жыл бұрын
@@Irissingh2301 ha ji
@b_j_kakadiya_Royal4 жыл бұрын
અતિ સુંદર સુર મંદિર સંગીત પરિવાર આભાર ધન્યવાદ
@GujaratiGauravChannel3 жыл бұрын
Wah 👌💐
@purwadstreetkarajanavsari19797 жыл бұрын
really really very superb songs evry songs touch heart , thanks sur sagar💙
@tejaspatel75227 жыл бұрын
Nice
@anilsolanki19396 жыл бұрын
👌👌👌👌
@mrudulakolli2823 ай бұрын
Melodious!! ❤👌👌👌
@chavan16795 жыл бұрын
I don't understand i am mahrashtrian but nice song
@anantsingh85814 жыл бұрын
Can't understand a single word....but it's awesome
@yadavdivyarajsinh83106 жыл бұрын
Manmohak merrage song 👍👍👍
@jinalidamani61743 жыл бұрын
Most fav wedding song
@akshada_official833813 күн бұрын
Kindly upload English or Hindi lyrics with ur video.will be very helpful.. thank you
@laxmeshwarjha2275 Жыл бұрын
Exactly !!!!
@dineshpargadu91026 жыл бұрын
Baujjj best 👌👌👌
@panchalkrunal76105 жыл бұрын
this is my favourite song
@anilpatel-op9kh4 ай бұрын
❤
@mayurmehta94566 жыл бұрын
Superb👌👌👌👌👌
@mayurbarot44616 жыл бұрын
NICE. SONG
@kirtizmusic18883 жыл бұрын
Wahh bhai mast banavyu chhe
@ajabsinhkher72024 жыл бұрын
Super Song 👌👌👌👌
@suhasinivyas1173 жыл бұрын
Oh very nice after long time heard this song
@yadavdivyarajsinh83106 жыл бұрын
Aa chhe aapda Gujarati marriage songs no prabhav
@bharatminipara17325 жыл бұрын
gujrati song always best😊👌👌
@PowerHittereRR043 жыл бұрын
I can't understand the song but the song is awesome
@chavdanikita21406 жыл бұрын
Suprb yr 5 ma mhina ma mara lagn che hu tmnej bolavish ...tmaru add apso mne plz
@Share_bazaarkingАй бұрын
💚🏡💚🌹🌹🌹14 23 🌹 🌹ચંદન ચંદ્ર 👍💥
@hetpatel89386 жыл бұрын
Really nice
@shraddhasshuАй бұрын
Sada sukhi rehjo
@manharparmar5376 жыл бұрын
Jordar
@khushagrajoshi22005 жыл бұрын
Non gujarati mate lyrics na translation aapo please.
@Nuraysstudio2 ай бұрын
do u know about Australian please for PT
@rameshkharet68705 жыл бұрын
Mane tamara geet ni CD levani che to kya thi malse
@dhavaldabgar55732 жыл бұрын
Gujrati song is very beautiful 😘😘😘😘😘
@jaytandel99323 жыл бұрын
Nice 🙏🇮🇳❤️
@rutvikvaghasiya3 жыл бұрын
💓
@mangukiyabharat0245 жыл бұрын
Saptapadi etle aakha jivan no sar
@jaypandiya32056 жыл бұрын
Magaliya git pa6i nu j shant git 6 te supra 6
@ankitasavaliya5376 жыл бұрын
Nice song
@avnibhona26002 жыл бұрын
Biju biju 1:47 Triju 2:53 Chothu: 3:56
@kanorajput11836 жыл бұрын
Osm
@keshavlalnakum30485 жыл бұрын
Happy marriage
@keshavlalnakum30485 жыл бұрын
Nice chhe
@keshavlalnakum30485 жыл бұрын
Hi
@maheshseth48595 жыл бұрын
Tamna bahut sundar geet banayu Chu
@SANKETSAVALIYAR7 жыл бұрын
bhai aa geet na lyrics post karo ne :)
@mahersamaj7 жыл бұрын
Superb production
@prashantkalariya7946 жыл бұрын
super ani sathe video apn upalod kar vo joi
@dinashah14334 жыл бұрын
Please Mobil no aapsho, Iam singar
@technical_lionn5 жыл бұрын
how to your contact for lagn geet
@shree.krishnapranamimandir27055 жыл бұрын
radhe shyam studio shree krishna pranami mandir Dhanu ba nu Dhan shree p.p. shivram swami punya tithi 30/31/01/2018 and 2019.
@shaileeajaypatel6 жыл бұрын
Can someone please share the lyrics? One of my favourite songs
@Hardikpatelhsp6 жыл бұрын
Pelu re pelu mangaliyu vartaya, Pele re mangal sena re dan devay? Pele re mangal bhoomi na dan devay. Biju re biju mangaliyu vartay, Bije re mangal sena re dan devay? Bije re managl kanku na dan devay. Thriju re thrij mangaliyu vartay, Thrije re mangal sena re dan devay? Thrije re mangal gauri na dan devay. Chothu re chothu mangaliyu vartay, Chauthe re mangal sena re dan devay? Chauthe re mangal kanya na dan devay.
@bapsswaminarayanartiarti30026 жыл бұрын
💖💝🌷the 🍁best 🍁song🌻🌷💝💖👍👌👌👌
@tushardave88616 жыл бұрын
In witch no..
@rakeshgpatel50546 жыл бұрын
Yes i can
@VishalBhai-jy9yg5 жыл бұрын
Nice
@ratilalsolanki11786 жыл бұрын
👌👍👌👍
@vasantibenpatel17306 ай бұрын
પહેલુ મંગડીયુ
@gunjanhalpati70992 жыл бұрын
😊😊😊
@divyeshchorawala96694 жыл бұрын
Tame lagan na raniyadev ni aarti pan banavi ne muko ni..
@shaileshjothejothe59095 жыл бұрын
Nice song teddisnal
@samelondon31656 жыл бұрын
Very very nice
@dharmendrachauhan72466 жыл бұрын
Superb
@shrutia.76696 жыл бұрын
👌
@shubhamjoshi49615 жыл бұрын
Who is here after ambani
@VijayKumar-je3jd6 жыл бұрын
Super songs
@namupatel93464 жыл бұрын
Plz share complete lyrics of it
@juberjethva20957 жыл бұрын
supar
@ravithakor136 жыл бұрын
HAaaaa
@shaileshjothejothe59095 жыл бұрын
I am nice song
@bhavnapatel63256 жыл бұрын
Hay
@loveshayri28095 жыл бұрын
Hay
@dakshpatel76065 жыл бұрын
Nice song
@mokshadatrivedi91175 жыл бұрын
Wah
@maganlalnaik76696 жыл бұрын
Wo,nderful
@krunalchaudhari20127 жыл бұрын
Superb, make a video song
@thakotmaheshkumar10326 жыл бұрын
Great song. Very imotional
@binathakker54667 жыл бұрын
Super Git pan ek sathe Logan Git aave ee ser karjo
@mitalrajani71936 жыл бұрын
Nice
@ritubharatbhai29964 жыл бұрын
A geet na lyrics nthii
@bhumiitaliya92856 жыл бұрын
Osm I like
@jaydeepparmar8045 жыл бұрын
Best
@jinalpatel19136 жыл бұрын
Nice song..
@rajeshbhabhatt12434 жыл бұрын
Ghani khamma
@nandinishah17094 жыл бұрын
What does mandve mean?
@ashishmmaliya29654 жыл бұрын
Mandvo means excat place where the couple marrying.
@nandinishah17094 жыл бұрын
@@ashishmmaliya2965 oh so the mandap?
@ashishmmaliya29654 жыл бұрын
@@nandinishah1709 Both are like similar. Mandvo word have more value in marriage. Mandvo is like rough/traditional word.