Maaaaaaaaaaaaaaaaaaaa વરદાયિની સાચા ભક્તો ને વરદાન આપનારી. પાંડવો ધર્મ ની રક્ષા કરતા. ને એમના ભેળી રહેનારી સ્વયમ આદ્ય શક્તિ પાર્વતી જોગણી માં Maaaaaaaaa રામ રામ જય ફૂલ બાઈ જોગણી માં રૂપાલ વાળા વરદાયિની માં રૂપાલ વાળા આવી બે બે શક્તિ ઓ ના નામ એક સાથે ગવાતા હોય દુનિયામાં. તો આ ગામ ના લોકો જો સાચા ભાવ થી રાખે ને સાચવે બેય દેવીઓ ને એમના ઉજળા બની જાય. ભાગ્યો રામ માડી રામ જય વરદાયિની માં જગદંબા.
@dipak129095 жыл бұрын
માં બોલતી થઈ ને વરદાયિની તમારું રૂપાલ વાળા નું જ કલ્યાણ કરવા આવી હતી. બિચારી જગત જનની રોતી રોતી ગઈ. તમારા ગામ ની પરમ પરા સતયુગ ને પાંડવો વખત ની જ છે. અમને ખબર છે. માં જોગણી ના દીકરા સહદેવ ને રામ જ છે. વિચારો. તમને કેટલા સુખી કરત. એતો દેવો નીતિ નિયમો વાળા હોય. એટલે કડવા વખ જ લાગે જય શ્રી રામ. જય માં જોગણી ના સહદેવ નો. રામ નો. માં વરદાયિની પણ ભક્ત ના ભેળી જ છે. ભારતી પટેલ. મસ્ત આરતી.
Jay ho mari kuldevi vadechimaa tamaro jay ho maa 🙏🙏🙏🙏
@MukeshThakor-l2y4 ай бұрын
જય શ્રી વરદાયિની માં 🙏🙏🙏🙏🙏
@dipak129095 жыл бұрын
જય માં વરદાયિની. માં. જય ઈડરિયા ગઢ ની માં. જોગણી. ઢ બૂ ડી માં. માં જોગણી વરદાયિની ના રૂપ માં જ હાલ પણ રૂપાલ વાળા ની પરિક્ષા લઈ રહી છે. સમજો તો તમારું નસીબ. મારી ઢ બૂ ડી માં નું જન્મ સ્થળ. એટલે. રું. પા. લ. જય હો શક્તિ એક સ્વરૂપ અનેક. પાર્વતી માની જય હો. મસ્ત આરતી. બોલતી માં નું અપમાન એ અમારા ભક્તો નું અપમાન. જય શ્રી રામ. મસ્ત આરતી. મસ્ત માં. વરદાયિની. જગદંબા. વિધ વિધ સ્વરૂપે કળજુગ ના મેલા માનવીઓ ની પરિક્ષા લેનાર. ભારતી પટેલ. જય ઉમિયા. જય ગોગા મહારાજ.
@vadabharti40375 жыл бұрын
પટેલ ભારતી. ડી પટેલ ભારતી ડી. રામ રામ બેન 🙌🙌🙌
@vadabharti40375 жыл бұрын
પટેલ ભારતી. ડી પટેલ ભારતી ડી. રામ રામ બેન 🙏🙏🙏
@maheshmpatel0014 жыл бұрын
જય વરદાયિની માં...
@bhikhajithakor91872 жыл бұрын
રૂપાલ ગામની આ સત્ય હકીકત છે. 57 વર્ષ આશરે થયા હશે.રૂપાલ ગામમા રાત્રે પલલીનો સમય થઈ ગયેલ છતા પણ માતાજી પલલી માટે રજા આપતા નતા એક નાની છોકરી ધુણીને બોલી,પહેલા પાછળના કુવામા નાની છોકરી પડી ગઈ છે તેને બહાર કાઢો. બધાએ જોયુ તો બીના સાચી હકીકત હતી. છોકરીને બહાર કાઢ્યા,પછી માતાજીએ રજા આપી અને પલલી ભરાણી. બોલો શ્રી વરદાયિની માતકી જય હો!!!!!
3rd Nov 22 આઝાદીના 75 વર્ષ પછી પણ રૂપાલ ગામના પલ્લીના વિડીયો જોયા પછી રૂપાલ ગામમાં વાલ્મિકી અને રાવળ સમાજને પછાત ગણવામાં આવતા હોય તેવું મને લાગે છે, રૂપાલના શ્રી વરદાયિની માતાની પલ્લીમાં દર વર્ષે લાખો લિટર ઘીનો અભિષેક કરવામાં આવે છે, આ વિશે તમારો શું અભિપ્રાય છે ? ૧. વર્ષો જૂની પરંપરા યથાવત રાખવી જોઈએ ? ૨. સમય જતા પરંપરામાં પરિવર્તન આવવું જોઈએ ? 3. પ્રતિક રૂપે એક ચમચી " ઘી " ચઢાવી બાકીનું " ઘી " 1 કિલો કે આખો ડબો હોય તેનો યોગ્ય સદ્દઉપયોગ થવો જોઈએ ? ૪. પરંપરા જાળવી બાકીનું ઘી ગરીબોમાં વહેંચવું જોઈએ ? ૫. વર્ષોથી ચાલતા આ વિવાદનો કોઈ ઉકેલ નથી. 6. વાલ્મીકિ અને દેવીપૂજક સમાજે આવું 200% ગંદુ કાળુંમેશ " ઘી " લેવાનું બંધ કરવું જોઈએ ? વિડીયો લિંક kzbin.info/www/bejne/mXWskIx-gNpmrac PDF લિંક rb.gy/yxlvhs મારૂ નામ:રાધેશ્યામ, : 90239 60692
@kachhetiyamanoj98274 жыл бұрын
Jay shee varadayini mata ji 🙏🙏🙏
@jadavashok19623 жыл бұрын
🙏જય માં વરદાયિની 🙏
@kamaleshpatel6280 Жыл бұрын
Jay ma Vardani mata / Om nm: Shivay - ma v s parver ni always raxa karjo - 🙏🙏🙏🙏🙏👣👣👣👣👣🙏🙏🙏🙏🙏
@ketankateshiya73515 жыл бұрын
Jay maa varadayani🙏
@ketankateshiya73512 жыл бұрын
@@RadheshyamRupalPalli સાચી વાત છે પરંતુ પરંપરા છે એ તો ના ભુલાય ને અને જેના મા સાચી માનવતા છે એ લોકો માતા ના મંદિર બહાર ગરીબ માણસ ને મદદ કરે છે ને અને નથી કરતાં એને તો આપણે પણ શું કહેવું?
@rkkrishna6016 жыл бұрын
Jay vadechi vardayini Maa
@kiranthakor30092 жыл бұрын
જય વડેચી વરદાયિની માં 🙏🙏🙏🙏🙏
@maheshmpatel00111 жыл бұрын
thanks all of you. jay vardayani maa.
@shivpanchal12326 жыл бұрын
Mahesh Patel Shiva
@Navghan7466 жыл бұрын
Jay vardayni ma
@twinkalkanjariya95874 жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@thakorshaileshkumar20593 жыл бұрын
🙏🏻🙏🏻
@shivanisoni35815 жыл бұрын
Jay vardayani maa🙏🙏🙏🙏🙏
@animalhorshloverchenal28675 жыл бұрын
Jay ma vardayini ma
@nik_anjana075 жыл бұрын
Jay mataji.. 🙏🙏
@jr-ss3rn6 жыл бұрын
જય વરદાયિની માં
@rudrapatel8531 Жыл бұрын
❤
@omrathod45187 жыл бұрын
Jay Vardayini Jay Rajputana
@newspoint55997 жыл бұрын
jay vardayni maa
@vardayanimaa35311 жыл бұрын
varadayani ma sabki manokamana poori kare
@hiteshpatel215 жыл бұрын
Great... Long time waiting for something from Rupal Mandir. I wish some one can post the Palli video as well...