No video

પંચાતનો પટારો || PANCHAT NO PATARO ||

  Рет қаралды 2,116,039

Ramto Jogi

Ramto Jogi

Күн бұрын

રણછોડભાઈના પલ્યાનું વેહવાળેય લોચામાં પડ્યું.. કિરણ ખોખાણી લિખિત-અભિનિત-નિર્મિત, " પંચાતનો પટારો "
"To get more updates Subscribe to our KZbin Channel "Ramto Jogi" and follow us on
KZbin : www.youtube.co....
Facebook : / ramtojogioff. .
Twitter: / jogi_ramto
Technology Partner - Hasmukh Maniya( / hasmukhmaniya )
Cast:
Kiran Khokhani
Radhi Shukala
Hiral Patel
Kamini Prajapati
Foram Kariya
Director, Producer, Singer, Writer:
Kiran Khokhani
D.O.P & Editing :
Bharat Donda
MUSIC
Fenil Dhola
#trending #Kiran_Khokhani #RamtoJogi #K_Digital_Media #Hasmukh_Maniya
Production by Krishna Telefilms
~~~~~~~~~Special Thanks~~~~~~~~~
RamVaatika Society, Velanja
Chat Directly in WhatsApp without saving number -
play.google.co...

Пікірлер: 304
@Fantasyy.11
@Fantasyy.11 3 ай бұрын
રાધાબેન આપનું રામ વાટિકા સોસાયટીમાં હાર્દિક સ્વાગત છે બેન
@ashatejani8732
@ashatejani8732 3 жыл бұрын
Kiranbhai superb video. Jalsa padi gaya ladies panchat.All actors mast.
@ramtojogi5482
@ramtojogi5482 3 жыл бұрын
આભાર દીદી
@Fantasyy.11
@Fantasyy.11 3 ай бұрын
ખરેખર આ રીતે જ રામ વાટિકા સોસાયટીમાં બાયું પંચાત કર્યા કરે છે
@dineshkariya7477
@dineshkariya7477 3 жыл бұрын
Wah kiranbhai wah
@Fantasyy.11
@Fantasyy.11 3 ай бұрын
તમારો ખુબ ખુબ આભાર ખુબ જ સરસ વિડીયો છે
@dipakvaghela4352
@dipakvaghela4352 3 жыл бұрын
ખૂબ સરસ વિડીયો
@hahabhaveshbhavesh9278
@hahabhaveshbhavesh9278 3 жыл бұрын
L
@gopalzinabhaibarot2614
@gopalzinabhaibarot2614 3 жыл бұрын
Jay ho kiranbhai
@ramtojogi5482
@ramtojogi5482 3 жыл бұрын
અત્યાર સુધી ક્યાં હતા બારોટ સાહેબ ?? તબિયત પાણી ખેરિયતમા તો છે ને ?? દિવાળીની રજામાં આપ સાહેબને રૂબરૂ મળવાની ઈચ્છા છે..
@chayaavyas8160
@chayaavyas8160 3 жыл бұрын
khub saras video che 👌👌👍👍😊☺️
@krishnaodedra1460
@krishnaodedra1460 3 жыл бұрын
Very very nice video super dupar tmara badha video ma kek ne kek sandesh hoy che Kiran bhai
@bhaveshshah686
@bhaveshshah686 3 жыл бұрын
Khub SARS video
@PradipSolankiofficial
@PradipSolankiofficial 3 жыл бұрын
બહુજ સરસ વિડિયો બનાવીયો છે ને કાય મજા પડી ગઈ હો કિરણભાઈ
@ramtojogi5482
@ramtojogi5482 3 жыл бұрын
આભાર પ્રદિપભાઈ
@amitpandya1012
@amitpandya1012 3 жыл бұрын
ખૂબ સરસ કિરણભાઈ જય માતાજી નવરાત્ર ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજે ખૂબ મોડો વિડિયો રીલીઝ થયો
@ramtojogi5482
@ramtojogi5482 3 жыл бұрын
સમયસર જ હતો.. પણ તમારે કદાચ નોટીફીકેશન મોડુ આવ્યું હશે
@kamleshpatel4680
@kamleshpatel4680 2 жыл бұрын
અલ્લાહ કોને કહેવાય તે મહેનતથી ખ્યાલ આવે.પોઝીટીવ ચાલવું એને મહેનત કહેવાય એટલે કે ભક્તિ.જય યોગેશ્વર.
@foramkariyaofficial1830
@foramkariyaofficial1830 3 жыл бұрын
Supper se uper🤟🏻
@solankikishan6290
@solankikishan6290 3 жыл бұрын
સરસ સંદેશ સમાજ માટે કીરણ ભાઈ આવાને આવા સરસ વીડિયો બનાવો એવી શુભેચ્છા
@ramtojogi5482
@ramtojogi5482 3 жыл бұрын
આભાર કિશનભાઈ
@solankikishan6290
@solankikishan6290 3 жыл бұрын
@@ramtojogi5482 tx
@amitmaheta3982
@amitmaheta3982 3 жыл бұрын
Very naice supar kiran bhai
@Ankit37764
@Ankit37764 3 ай бұрын
Radhe Radhe kirshana 🙏🙏🙏🙏🚩🚩🙏🙏🙏🙏🚩🚩🌸🌸🌸🌸🌸🌸
@piyushpatel1246
@piyushpatel1246 3 жыл бұрын
Kiranbhai nice video
@bharatbavarva4305
@bharatbavarva4305 3 жыл бұрын
Khub srs
@kanubhaikalsariya3479
@kanubhaikalsariya3479 Жыл бұрын
26FC
@ketanmarviya1240
@ketanmarviya1240 3 жыл бұрын
saras kiran bhai
@prakashmoradiya2631
@prakashmoradiya2631 3 жыл бұрын
સરસ કિરણસાઢુભાઈ પંચાયત નો પટારો
@sureshpatel7649
@sureshpatel7649 3 жыл бұрын
Nice video
@vibhaniyavillage3831
@vibhaniyavillage3831 3 жыл бұрын
એકદમ કાઠીયાવાડી
@rajeshkukadiya7863
@rajeshkukadiya7863 3 жыл бұрын
આવતીકાલ થી પ્રારંભ થતી નવરાત્રી ની આપ સૌને મારા અને મારા પરિવાર તરફથી શુભેચ્છા પાઠવું છું. માઁ નવ દુર્ગા માં અંબે આપ સૌના પરિવારમાં સુખ, શાંતિ, સમૃધ્ધિ, સંપત્તિ અર્પે એજ માં ભગવતી ના ચરણોમાં પ્રાર્થના...🙏🏻 *🙏🏻 🚩🔱 જય માતાજી 🔱🚩🙏🏻*
@ramtojogi5482
@ramtojogi5482 3 жыл бұрын
જય માતાજી
@nirubenhirapara1838
@nirubenhirapara1838 3 жыл бұрын
@@ramtojogi5482 thelllpppppppppppppppppppppppppppppppppppppppppp
@jayshreevora7217
@jayshreevora7217 3 жыл бұрын
Bov saras kiran bhai
@bharatpiprotar3907
@bharatpiprotar3907 3 жыл бұрын
Mast concept lady nu Aavuj hoi best chitrankan
@dabhilalji239
@dabhilalji239 3 жыл бұрын
Jordar
@dhirubhairathod1934
@dhirubhairathod1934 3 жыл бұрын
Jay mataji jay mahadev
@user-eo3qx3id2j
@user-eo3qx3id2j 3 жыл бұрын
કિરણભાઈ સુપર 👌 👌
@ramtojogi5482
@ramtojogi5482 3 жыл бұрын
આભાર જોષીદાદા
@sanjaymangukiya838
@sanjaymangukiya838 3 жыл бұрын
ખુબ સરસ
@sanjaymangukiya838
@sanjaymangukiya838 3 жыл бұрын
પલીયા નું લોચે પાડયું ખરું
@ashokbhaiprajapati7751
@ashokbhaiprajapati7751 3 жыл бұрын
Super video 👍👌👌👌
@vinodgohilrandheja
@vinodgohilrandheja 3 жыл бұрын
સરસ કિરણભાઈ
@palakchavada8333
@palakchavada8333 3 жыл бұрын
Good video
@sanjaypiparotar5464
@sanjaypiparotar5464 3 жыл бұрын
Jordar bhai
@shrutidetroja7048
@shrutidetroja7048 3 жыл бұрын
Vah v.nice
@jayumimi4017
@jayumimi4017 3 жыл бұрын
Bov j must video Che Kiran Bhai superb
@varsharaiyani6065
@varsharaiyani6065 3 жыл бұрын
એકદમ ઓરીજનલ ઓટલા પરિષદ હો બાકી
@jigarratadeya6784
@jigarratadeya6784 3 жыл бұрын
Super video
@TechnicalGambhu
@TechnicalGambhu 3 жыл бұрын
*આવતીકાલ થી પ્રારંભ થતી નવરાત્રી ની આપ સૌને મારા તરફથી શુભેચ્છા પાઠવું છું. માં નવ દુર્ગા આપ સૌના પરિવારમાં સુખ, શાંતિ, સમૃધ્ધિ અને સંપત્તિ અર્પે અેજ માં ભગવતી ના ચરણોમાં પ્રાથના*. *🙏 જય માતાજી🙏*. *🙏 જય શ્રીઅંબે 🙏*
@ramtojogi5482
@ramtojogi5482 3 жыл бұрын
જય માતાજી
@TechnicalGambhu
@TechnicalGambhu 3 жыл бұрын
*Nice panchat no padaro*
@user-wz5gr2kr1r
@user-wz5gr2kr1r 2 жыл бұрын
સરસ ધન્યવાદ કિરણભાઈ
@jaykishanbharatkumarchaudh9662
@jaykishanbharatkumarchaudh9662 3 жыл бұрын
Vah kiran hai
@bhedavishva4352
@bhedavishva4352 3 жыл бұрын
Wahhh Kiran bhai khub j srs concept se👌👌
@bharvadbijaljaythakar6271
@bharvadbijaljaythakar6271 3 жыл бұрын
Jordarrrrrrrrrrrrrr
@stationaryyash91
@stationaryyash91 3 жыл бұрын
Super se ho bhai video 👌👌👌👍👍👍👍👌👌
@ashvinmonpara
@ashvinmonpara 3 жыл бұрын
nice concept
@Ankit57853
@Ankit57853 Жыл бұрын
Jay mataj
@dhavalpatel5140
@dhavalpatel5140 3 жыл бұрын
Ha khokhani ni moj Ha
@ramtojogi5482
@ramtojogi5482 3 жыл бұрын
ટ્યુબલેસ ટાયરમાં ભડાકો થયો ને
@divyeshbuadarka522
@divyeshbuadarka522 3 жыл бұрын
જોરદાર વિડિયો બનાવો છો હો અને કિરણ ભાઇ તમારો અવાજ જોરદાર છે
@ramtojogi5482
@ramtojogi5482 3 жыл бұрын
ખુબ ખુબ આભાર દિવ્યેશભાઈ
@user-th7rq9qp9x
@user-th7rq9qp9x 3 жыл бұрын
@@ramtojogi5482 get 2 s
@kamleshpatel4680
@kamleshpatel4680 2 жыл бұрын
ભગવાનને કહેવામાં આવેતે ભગવાન કરે છે પરંતુ આપણે કરવા જેવાં કામ ભગવાનને કહેવાના નથી અને પોતે કરવાનાં છે.જય યોગેશ્વર.
@krutipatel6062
@krutipatel6062 3 жыл бұрын
Jordar vidio banavyo che kiranbhai.
@user-ii3wq8hq4e
@user-ii3wq8hq4e 2 жыл бұрын
આવતી કાલે નવરાતી એનો વિડીયો જરૂર બનાવજો
@pradipghori5773
@pradipghori5773 3 жыл бұрын
ખુબ જ સુંદર કિરણ ભાઇ
@shaileshgediya7553
@shaileshgediya7553 3 жыл бұрын
vahh saav sachu kiran bhai 👌👌👌👌
@samnanihabib9330
@samnanihabib9330 3 жыл бұрын
Nice
@kamleshpatel4680
@kamleshpatel4680 2 жыл бұрын
સારું(પોઝીટીવ) કર્મ એજ શક્તિ કે જેનો અંત નથી.જય યોગેશ્વર.
@kamleshpatel4680
@kamleshpatel4680 2 жыл бұрын
જીવન પવિત્ર બનતું જાય તેને મહેનત કહેવાય એટલે કે ભક્તિ‌(પોઝીટીવ).જય યોગેશ્વર.
@vekariyagaurivekariyagauri5746
@vekariyagaurivekariyagauri5746 Жыл бұрын
U
@AjayKapadiya-uc2gt
@AjayKapadiya-uc2gt 5 ай бұрын
ડો પૂ😂​@@vekariyagaurivekariyagauri5746❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ એએ ગયા ટુ ડે પૂ ડો ટુ પૂ
@radhikashingala9112
@radhikashingala9112 2 жыл бұрын
સરસ કામ કિરણ ભાઈ
@BLACK_PINK501
@BLACK_PINK501 21 күн бұрын
Ram vatika society
@dadupatel5298
@dadupatel5298 2 жыл бұрын
Mr khokhanu all your story’s are very nice🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@aj-su3zb
@aj-su3zb 3 жыл бұрын
સરસ સંદેશો આપ્યો છે...જય દ્વારકાધિશ
@denishagadhiya
@denishagadhiya 3 жыл бұрын
Your all video are superb and useful for social life.....I waiting for your every amazing video........plz fast share your new videos
@ramtojogi5482
@ramtojogi5482 3 жыл бұрын
Thanks
@damyantipathak6510
@damyantipathak6510 3 жыл бұрын
Iv
@tinabhai5179
@tinabhai5179 3 жыл бұрын
Hi
@tinabhai5179
@tinabhai5179 3 жыл бұрын
@@ramtojogi5482 Hi
@ahirsandeep8269
@ahirsandeep8269 3 жыл бұрын
Very nice
@amitsiddhpura4961
@amitsiddhpura4961 3 жыл бұрын
Ram ram kiran bhai ane ramti team ne ho haji thodi vadhare bhadko karvani hato kiran bhai😂😂😂
@ramtojogi5482
@ramtojogi5482 3 жыл бұрын
સમજદાર ને ઈશારો જ હોય..ભાઈ
@user-fd6yx2ye7q
@user-fd6yx2ye7q 6 ай бұрын
Jay.Shree.Kreshana.Hiralben.Radhiben.Very.Nice.Concept.
@kenildhola5379
@kenildhola5379 3 жыл бұрын
Super
@vaghasiyakuldip7265
@vaghasiyakuldip7265 3 жыл бұрын
Superb
@allarakhpadiyar4709
@allarakhpadiyar4709 3 жыл бұрын
Saras video
@sabhayashilpa7896
@sabhayashilpa7896 3 жыл бұрын
Wahh ...kiranbhai aa vedio ma thi ghanu bdhu sikhva maliyu..🙏
@jaysukhvora7830
@jaysukhvora7830 3 жыл бұрын
Super vidio
@user-ry8zf2lg8h
@user-ry8zf2lg8h 3 жыл бұрын
ખુબ સરસ વિડીયો.
@sanjaypiparotar5464
@sanjaypiparotar5464 3 жыл бұрын
Navratri vishe vidio banavo kiranbhai
@karamshigamara1918
@karamshigamara1918 3 жыл бұрын
ખુબ સરસ કિરણભાઇ... સાચી વાત છે ઓટલે બેસી ને ઘણી બહેનો એ ઘણાના ઘર ભાગ્યા છે.હિરલબેન તથા ઓલ એક્ટર ગૂડ પરફોર્મન્સ. જય ઠાકર
@ramtojogi5482
@ramtojogi5482 3 жыл бұрын
આભાર કરમશીભાઈ
@kanusutariya6340
@kanusutariya6340 3 жыл бұрын
વાહ રમતો જોગી
@the_aryan_aanjana7871
@the_aryan_aanjana7871 3 жыл бұрын
nice
@parthchavda1791
@parthchavda1791 3 жыл бұрын
Jay mataji
@gopalzinabhaibarot2614
@gopalzinabhaibarot2614 3 жыл бұрын
न जानामि पुण्यं न जानामि तीर्थं न जानामि मुक्तिं लयं वा कदाचित् | न जानामि भक्तिं व्रतं वापि मात। गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि ॥ 🏹🌸🏹🌸🏹🌸🏹 न मैं पुण्य जानता हूँ न तीर्थ, न मुक्ति का पता है न लयका । हे मातः ! भक्ति और व्रत भी मुझे ज्ञात नहीं है , हे भवानी ! अब केवल तुम्हीं मेरी गति हो, तुम्हीं मेरी गति हो । 💐🙏 नवरात्री की सप्तमी की शुभ कामनाएं 🙏💐
@ramtojogi5482
@ramtojogi5482 3 жыл бұрын
આપ સાહેબને ખુબ ખુબ વંદન.. અને નવલા નવરાત્રીના જાજા કરીને જય માતાજી.. આપ સરીખા લોક સાહિત્યના આધાર સ્તંભોએ આ ગરવી ગુજરાતને અને ગુજરાતના વારસાને હંમેશા ગુંજતો રાખ્યો છે.. કોટી કોટી વંદન
@vijaykheni995
@vijaykheni995 3 жыл бұрын
હંમેશાની જેમ સુંદર વાતાઁ....કિરણ સર.. બધાજ કલાકારનો અભિનય દાદ...ને પાત્ર છે
@ramtojogi5482
@ramtojogi5482 3 жыл бұрын
આભાર બેટા
@nishakariya5848
@nishakariya5848 3 жыл бұрын
Good message to all house wife
@hemaxipatel1563
@hemaxipatel1563 3 жыл бұрын
J jy
@nileshghori5589
@nileshghori5589 3 жыл бұрын
Kanubhai Kalubhai Khokhani
@ramtojogi5482
@ramtojogi5482 3 жыл бұрын
ઓળખી હોતન ગયા ?? કેકેને
@nileshghori5589
@nileshghori5589 3 жыл бұрын
Ha
@nileshghori5589
@nileshghori5589 3 жыл бұрын
મને ઓળખો છો
@sanganamar7776
@sanganamar7776 3 жыл бұрын
ખુબ ખુબ સરસ કિરણ ભાઈ
@bharvadbijaljaythakar6271
@bharvadbijaljaythakar6271 3 жыл бұрын
Ha moj ha
@jayrajbhaivala2003
@jayrajbhaivala2003 3 жыл бұрын
Kiran Bhai ni vat sambhari se amal ma nay aave kale savare pasi hajri pura he 😁😁😁😁😁
@ramtojogi5482
@ramtojogi5482 3 жыл бұрын
હેવા પડ્યા ઈ જાહે ??
@vishukher9539
@vishukher9539 3 жыл бұрын
મારી ભાષામાં કહું તો આ એક સમાજ ઉપયોગી ઉત્પાદન કાર્ય છે. સ. ઉ.ઉ. કા.
@ramtojogi5482
@ramtojogi5482 3 жыл бұрын
જુનુ યાદ અપાવ્યું તમે
@vishukher9539
@vishukher9539 3 жыл бұрын
@@ramtojogi5482 ha. Mane tamaru aa kary khub game che. Jo aapno sampark thai sakshe to ghanu kaary karvama hu aapni madad kari sakish.
@vishukher9539
@vishukher9539 3 жыл бұрын
@@ramtojogi5482 અત્યારના છોકરાઓ ગામડાનું સાચું સોનું કહી શકાય એવું ભૂલતા જાય છે ત્યારે શંકરદાન દ્વારા લખેલી આ કવિતાની ક્યાંક ઉપયોગ કરો. શક્ય હોય તો દરેક શબ્દની ચિત્ર સાથે સમજૂતી પણ આપો. માવલડીના પાલવ ગ્યા ને ગઈ દાદા ની વાતો, ઘી ગોળના ચૂરમાં ગ્યા,ગઈ સંતાકૂકડી ગાતી. ગિલ્લી ડંડા ભમરડા ગ્યા ગઈ બળદ ગાડા ની વાત્યુ, રાસ,રાહડા ગરબી ગઈ,ગઈ ચંદરવાની ભાત્યું, ગોરી કેરું ગવન ગયુ, ગઈ પનઘટની પનિહારી, તાંબા પિત્તળ હેલ ગઈને, ગઈ ઝરૂખા બારી, ગાય ભાંભરડા ઘમ્મર વલોણા ગયા રાગ પ્રભાતી, ધૂપ,દિપ ને ઝાલર ટાણું નોબત આરતી થાતી, ગઈ ડેલીઓ ગયા ડાયરા ગઈ મેમાનુની મોજું, લાપસી,લાડુ,શિરામણ ગ્યા, કયાં ગઈ અરજુ-ચરજુ, માંચી, ઢોલીયા, ઘરરર ઘંટી,માફો વેલ્ય મશીયાળા, ખાંડણીયો ને સાંબેલું ગ્યુ ઘર થયા ઓશિયાળા, મેઘ ગાણાં અને પરબલાં ,ગઈ મણ દેવતાની વાત્યુ, મોતી તોરણ મશાલું ગઈ,ગઈ ઘરચોળાની ભાત્યું, આંણુ, ટાંણુ, ઝિયાણુ ગ્યુ, ગ્યુ ભાંણુ તરભાણુ, ગાગર,ઉતરડ,આઝમેણ ગ્યા,ગ્યુ બલોયા ને બોઘાણુ, નાડ, જોતરને ભંડકિયું ગ્યુ,ગયો મોળીયો,માંચી, ગયો સલૂખો ગયો વાનોરો ગયા તેલને ઘાંચી, લાંગ,પટારો ડામચીયો ગ્યો, ગઈ કેડી ને બેડી, સુંડલા,સુપડા,ડાલાં, ફાનસ ગ્યુ પીઠ,પલાણ ને ઘોડી, ગમાણ, સાંકળ,ખીલા,ઓગઠ જોગણ ને જાદરીયુ, ઠોઠા, બાફલુ,નીરણ, નોધણુ ગયુ ભેંસ માદરિયું, માઢ,મેળી,ગોખ,ઓટલો,ખોંભી,ખૂંટ ને ખારું, મોભ,મોતીયા,ઘોડિયાવટને ખેતર ખોળીબારું, ખળા, હાલરૂ, શેંકલા,મોગો,ઝાલ, ઉંટડો,થાળુ, માણ,મોરીયો નાથ ગઈને ગયુ માચડો,માણું, જેર,જોટો,આગળીયો ગ્યો, ભૂંગળ ને વળી તાળુ, તાપણ સગડી કુલડી ગ્યાને, બારસાખ પાણિયારું, બાળાપણને જુવાની ગઈ,ગ્યુ ઘડપણ ગોઝારું, "શંકર" કે તું સમર હરિને,પાછો વળ તો સારું. 🎭
@ramtojogi5482
@ramtojogi5482 3 жыл бұрын
આપે ખુબ જ સરસ શબ્દધન આપ્યું.. ખુબ ખુબ આભાર
@vishukher9539
@vishukher9539 3 жыл бұрын
@@ramtojogi5482 thanks mota bhai
@santokmodhvadiya3700
@santokmodhvadiya3700 3 жыл бұрын
जय माता जि
@narshipatel8730
@narshipatel8730 3 жыл бұрын
Vah Kiran bhai vah
@omshantijsk
@omshantijsk 3 жыл бұрын
કિરણભાઈ ખૂબ જ મજા આવી ગઈ સુપર્બ પર્ફોમન્સ...
@Ankit37764
@Ankit37764 3 ай бұрын
Jay shree Bhuchar
@digitalmedia6415
@digitalmedia6415 3 жыл бұрын
Superb video👌🏻
@tusharvachhani3795
@tusharvachhani3795 3 жыл бұрын
=6e bhai =6e....👌👍
@nilusrasoi
@nilusrasoi 3 жыл бұрын
Wah kiran bhai , mast ...
@bhadreshmorabiya6208
@bhadreshmorabiya6208 3 жыл бұрын
Saras
@mitmkoshiya6132
@mitmkoshiya6132 3 жыл бұрын
Good
@nirmalbenvyas8370
@nirmalbenvyas8370 3 жыл бұрын
Sachi vaat.. Kiranbhai.. thank u..
@rahulvora982
@rahulvora982 3 жыл бұрын
સરસ અભિનય,સરસ મેસેજ.કિરણભાઈ નો અવાજ તો શ્રેષ્ઠ છે જ.
@chetanrathod6345
@chetanrathod6345 3 жыл бұрын
Nice video 👌
@Ankit57853
@Ankit57853 Жыл бұрын
Jay shree kirshana
@shilpasolanki6531
@shilpasolanki6531 Жыл бұрын
Jy Shri Ram 🙏🌹🪔 jy mara vhala ❤🇳🇪👌👍🙏🪔
@anilbhaisachani3214
@anilbhaisachani3214 3 жыл бұрын
ઓટલા પરિષદે તો કેટલાય લોકો ના ઘર ભાંગી નાખ્યા છે નવરા કરી દીધા છે સરસ વોડિયો છે કિરણભાઈ
@arunjoshi9865
@arunjoshi9865 3 жыл бұрын
કિરણભાઈ સરસ
@jayshreeprajapati5755
@jayshreeprajapati5755 3 жыл бұрын
Very nice concept.. super video... nice line
When you discover a family secret
00:59
im_siowei
Рет қаралды 20 МЛН
а ты любишь париться?
00:41
KATYA KLON LIFE
Рет қаралды 3,6 МЛН
طردت النملة من المنزل😡 ماذا فعل؟🥲
00:25
Cool Tool SHORTS Arabic
Рет қаралды 22 МЛН
Happy birthday to you by Tsuriki Show
00:12
Tsuriki Show
Рет қаралды 12 МЛН
When you discover a family secret
00:59
im_siowei
Рет қаралды 20 МЛН