Paper leak | Brijraj Solanki | Narendar modi | Gujarat | Rajasthan | Aap | Aam aadmi party 2023

  Рет қаралды 1,410

Brijraj Solanki

9 ай бұрын

આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ...🙏
થોડા નિર્દોષ સવાલ
*🔴રાજસ્થાન ના #પેપરલીકેજ ઘટના દેખાય છે તો ગુજરાતની કેમ નહી ??*
*🔴રાજસ્થાનમાં પાતાળ માં જઈને પેપરલીકેજ ના માફિયા ને શોધવાની તૈયારી હોઈ તો ગુજરાતમાં કેમ નથી ?*
*🔴રાજસ્થાન ભાજપ ઉપર ભરોસો રાખી યુવાનો પાસે આપ વોટ માંગી રહિયા છો તો ગુજરાતમાં તો છેલ્લા ૩૦ વર્ષ થી યુવાનો એ ભાજપ ઉપર ભરોસો રાખ્યો છે ત્યારે આ જ *#ભરોસા_ની_ભેંસે_પાડો_જણ્યો* છે ત્યાં કેમ ચૂપ છો ?*
*🔴શું ગુજરાતના યુવાનો પારકા છે ??*
*🔴ગુજરાતમાં તો વ્યાપમ કરતા પણ મોટું #મહા_વ્યાપક કૌભાંડ ચાલે છે અહીંયા કેમ કોઈ કાર્યવાહી થતી નથી ?*
*🔴ગુજરાતમાં ૨૦૧૪ થી લઈને અત્યારસુધીમાં ૨૪ પેપર લીક થયા છે તો અહીંયા કેમ એક્શન નહીં ? જોવા જઈએ તો આપના મુખ્યમંત્રી કાળ દરમિયાન થયેલા પેપર લીકેજ ઉપર આજદિન સુધી પણ કોઈ કાર્યવાહી નથી થઈ તે પણ સર્વ વિદિત છે.*
*🔴આજે #ગાંધી_જયંતિ છે તો ગાંધીના વિચાર મૂલ્યો ને જીવનમાં ઉતારી સત્યની રાહે ચાલવાની સલાહ આપે જ આપેલ તો અહીંયા કેમ એનું પાલન થતું નથી અહીંયા કેમ કથની કરની અલગ છે ?*
*🔴આવી #બેવડી_નીતિ કેમ ??*
*🔴આ તો #ડાહી_સાસરે_ન_જાય_અને_ગાંડીને_શિખામણ દે એના જેવો ઘાટ ઘડાયો છે.*
*🔴પાડોશી રાજ્ય ની ચિંતા છે ગુજરાતના યુવાનો પ્રત્યે કેમ આવો અણગમો ?*
*🔴ગુજરાતના ઊર્જા વિભાગ.. બિન સચિવાલય.. હેડ કલાર્ક..જુનિયર કલાર્ક, ડમી સર્ટિ કાંડ.............. આ બધા ઉપર મૌન કેમ ?*
*🔴રાજસ્થાનમાં પેપરલીકેજ ને લઈને #ગાજ્યા તો શું ગુજરાતમાં #લાજશો ?*
*🔴ગુજરાતમાં પણ #પેપરલિકેજ ના માફિયા ને સંરક્ષણ આપનાર આપના નામે ચરી ખાતા નેતાઓ જ છે.*
*🔴ગુજરાતમાં કેમ #ધૃતરાષ્ટ્ર ની ભૂમિકામાં આવી જાય છે બીજેપી ના નેતાઓ ??*
*🔴પેપરલીકેજ ની ઘટનામાં પૂરા ભારતમાં ગુજરાત #અગ્રેસર છે, દિવાળીમાં ફટાકડા નથી ફૂટતા એના કરતાં તો ગુજરાતમાં પેપર ફૂટે છે તો અહીંયા કેમ BJP મૌન સેવી લે છે ??*
*🔴👉#દંભ અને #દોગલી_રાજનીતિ માંથી બહાર આવો ને નક્કર કાર્યવાહી કરશો તો પ્રજાનું કલ્યાણ થશે..આશા રાખીએ કે આ આવાજ આપના સુધી પોહચે અને ગુજરાતમાં એક્શન લેવાય.*
બ્રિજરાજ સોલંકી
*પ્રદેશ યુવા પ્રમુખ, આપ.*
#પેપરલીકેજ

Пікірлер: 3
@dashrathbhaikantibhai7383
@dashrathbhaikantibhai7383 9 ай бұрын
જય કોળી સમાજ❤
@vasimbhatti7802
@vasimbhatti7802 9 ай бұрын
Good job