પરીક્ષામાં પેલે નંબર પાસ રે કનૈયા| નીચે લખેલું છે|

  Рет қаралды 67,036

Ram Madi Satsang Mandal

Ram Madi Satsang Mandal

Күн бұрын

પરીક્ષામાં પેલે નંબર પાસ રે કનૈયા| નીચે લખેલું છે| #bhajan #satsang #kirtan #ભજન #ગુજરાતી #krishna
.............................................................................
પરીક્ષામાં પેલે નંબર પાસ રે કનૈયા,
અભણ રાધા એ તમને ભોળવ્યા રે.
મથુરાની ગલીઓ તમને નો ગમી રે,
વાલી લાગી ગોકુળની ગલીઓ રે કનૈયા,
અભણ રાધાએ તમને ભોળવ્યાં રે.
પિતા વાસુદેવ તમે છોડિયા રે,
વાલા લાગ્યા નંદબાવાના વ્હાલ રે કનૈયા,
અભણ રાધાએ તમને ભોળવ્યાં રે.
માતા દેવકીજી તમે છોડીયા રે,
વાલા લાગ્યા જશોદાના ખોળા રે કનૈયા,
અભણ રાધાએ તમને ભોળવ્યાં રે.
મથુરાની માસી તમને નો ગમ્યા રે,
વાલી લાગી ગોકુળની ગોપી રે કનૈયા,
અભણ રાધાએ તમને ભોળવ્યાં રે.
મથુરાના ભાઈબંધ તમને નો ગમ્યા રે,
વાલા લાગ્યા ગોકુળના ગોવાળ રે કનૈયા,
અભણ રાધાએ તમને ભોળવ્યાં રે.
મથુરાના હાથી ઘોડા નો ગમ્યા રે,
વાલી લાગી ગોકુળની ગાયું રે કનૈયા,
અભણ રાધાએ તમને ભોળવ્યાં રે.
મથુરાની જેલ તમને નો ગમી રે,
વાલો લાગ્યો જમનાજીનો કાંઠો રે કનૈયા,
અભણ રાધાએ તમને ભોળવ્યાં રે.
છપ્પન ભોગ તમને નો ભાવ્યા રે,
વાલી લાગી વિદુરજીની ભાજી રે કનૈયા,
અભણ રાધાએ તમને ભોળવ્યાં રે.
પૂરી ને પકવાન તમને નો ભાવ્યા રે,
વાલા લાગ્યા ગોપિયુના માખણ રે કનૈયા,
અભણ રાધાએ તમને ભોળવ્યાં રે.
મથુરાની છોરી તમને નો ગમી રે,
વાલી લાગી બરસાનાની રાધા રે કનૈયા,
અભણ રાધાએ તમને ભોળવ્યાં રે.
રામ મંડળ તમને વિનવે રે,
દેજો શ્રી વ્રજમાં વાસ રે કનૈયા,
અભણ રાધાએ તમને ભોળવ્યાં રે.
પરીક્ષામાં પેલે નંબર પાસ રે કનૈયા,
અભણ રાધા એ તમને ભોળવ્યા રે.
..............................................................................
#gujaratibhajan2023 #gujaratikirtan2023 #gujaratibhajan2023 #hanswahiniofficial #ShivShaktiOfficial #gayatrimahilamandal #bhaktimahilamandal #gujaratisatsang #bhajanmandal #gujaratisatsang #gujaratibhajan #gujaratikirtan #ગુજરાતી #ગુજરાત #ગુજરાતીસ્ટેટસ #satsangmandal #iskon #iskontemple #rajkot #amreli #bhavnagar #jamnagar #porbandar #ontario #usa #kirtidangadhvi #technology #dhabadungrisakhimandal #gopimandal #vidhyanagarmahilamandal #gaytrimahilamandal #shrikrishnabhajan #kirtan #Bhajan #mahadev #satsang #gujaratnews #program #dayro #કીર્તન #કાનુડો #રાધા #radhe #jigneshkaviraj #jigneshbarot #jignesh_kaviraj #jignesh_kaviraj #gujarati_bhajan #gujarati_song_status #gujarati_status #gujratibhajan #jybajrangbali #ganesh #live #Shishupal #Gujarat #Sitaram #SaiBaba # jayshreekirtan #Kanudo #Ranchod #Sitaram #Sabri #Bholanath #Mahadev #Mataji #Gujratigarba #Shyamsundar #Mahilamandal #Shivsankar #dailyvlogs #cutecuple #natue #garba #gujrativlogs #orgenic #Family #વરસાદ_ની_આગાહી #villagelife #krishnabhajan #કાનુડો #techology # story #gujratisamachar, #vikram #vikramthakor #latestnews #newstoday #samachar #news #rameshwarimahilamandal #gujaratibhajan2023 #gujaratikirtan2023 #hanswahiniofficial #ShivShaktiOfficial #gayatrimahilamandal #bhajanmandal #satsangmandal #dhabadungrisakhimandal #vidhyanagarmahilamandal #gaytrimahilamandal #shrikrishnabhajan #kirtidangadhvi #dayro #stageprogram #live #trending #viralvideo #viralshorts #viralshort #new #newvideo #rammadisatsangmandal
gujarati bhajan 2023,
gujarati kirtan 2023,
new bhajan,
nava bhajan,
satsang na bhajan,
Sheri bhajan,
ladies bhajan,
satsang mandal surat,
mahila mandal bhajan,
ram madi satsang mandal,
bhajan mandal,
gujarati satsang,
gopi mandal paravdi,
bhakti mahila mandal,
mahila mandal surat,
gujarati satsang,
gujarati satsang,
vidhyanagar mahila mandal,
ritaba salangpur dham,
ritaba kirtan,
dhaba dungari sakhi mandal,
bhajan,
new kirtan,
shrinathji na kirtan,
shrinathji,
shrinathji yamunaji maha prabhuji,
pushti marg,
pushti marg kirtan,
shrinathji kirtan,
vaishnav kirtan,
vaishnav sampraday,
પુષ્ટિ માર્ગ ના કીર્તન,
વૈષ્ણવ સંપ્રદાય કીર્તન,
kanuda na git,
કાનુડાના ગીત,
ક્રિશ્ના ભજન,
કાના ના ભજન,
કાનુડાના ભજન,
Radha bhajan,
radhe kirtan
radhaji na bhajan,
ભજન નવા,
નવા ભજન,
કીર્તન,
સત્સંગ ગુજરાતી,
new satsang,
mahila mandal surat,
krishna bhajan,
krishna kirtan,
mahila mandal na bhajan,
bhajan mandal halol,
krishna bhajan,
brahmani mata mahila mandal,
Vikram Thakor
ram Madi Satsang Mandal
જો આપને અમારી આ ચેનલ પસંદ આવી હોય તો અમારી રામ માડી સત્સંગ મંડળ ચેનલ ને લાઇક, શેર અને સબ્સ્ક્રાઇબ જરુરથી કરો. જય માતાજી

Пікірлер: 34
@user-ws5sl8bf8h
@user-ws5sl8bf8h 8 ай бұрын
Khub saras chhe Jay Davarakadhish Jay shree Krishna radhe radhe
@rammadisatsangmandal-rc1we
@rammadisatsangmandal-rc1we 7 ай бұрын
ખૂબ આભાર🙏🏻🙏🏻🙏🏻રામ રામ🙏🏻🙏🏻 જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻🙏🏻
@prabhuparivar6498
@prabhuparivar6498 Жыл бұрын
વાહ વાહ 🙏🙏
@rammadisatsangmandal-rc1we
@rammadisatsangmandal-rc1we Жыл бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🏻💮🙏🏻
@reshmarami2726
@reshmarami2726 Жыл бұрын
Khub saras bhajan che 👌👍🙏
@rammadisatsangmandal-rc1we
@rammadisatsangmandal-rc1we Жыл бұрын
આભાર... જય શ્રી કૃષ્ણ 🙏🏻🌹🙏🏻🌹
@indiragor6205
@indiragor6205 Жыл бұрын
વાહ બનો ભજન બહુ સરસ ગાયું હો ધન્યવાદ બધાને જય શ્રી કૃષ્ણ
@rammadisatsangmandal-rc1we
@rammadisatsangmandal-rc1we Жыл бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🏻💮🌹❤️🙏🏻💮🌹❤️
@Hem._.Mungra007
@Hem._.Mungra007 Жыл бұрын
Jay Shri Krishna mast bhajan
@rammadisatsangmandal-rc1we
@rammadisatsangmandal-rc1we Жыл бұрын
ખૂબ આભાર.. જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ramagaurimodha9434
@ramagaurimodha9434 Жыл бұрын
જયશ્રી કૃષ્ણ 👌👌👌👌
@rammadisatsangmandal-rc1we
@rammadisatsangmandal-rc1we Жыл бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🏻💮🌹💮🙏🏻💮🌹💮
@kalpanamandalia5294
@kalpanamandalia5294 Жыл бұрын
बहु सरस भजन गायुछे बेनो आनंद आवी गयो
@rammadisatsangmandal-rc1we
@rammadisatsangmandal-rc1we Жыл бұрын
ખૂબ આભાર... જય શ્રી કૃષ્ણ 🌹🙏🏻🌹💮🌹🙏🏻🌹💮
@rasilasangani7573
@rasilasangani7573 Жыл бұрын
ખુબ સરસ ગાયું બધાબહેનોને જય શ્રી કૃષ્ણ અમારા ભજન સાંભળવા વિનંતી અમારી પણ યુટ્યુબ માં ચેનલ સાલેછે વિષ્ણુ મહિલા મંડળ સુરત ❤❤જય શ્રી સ્વામિનારાયણ
@rammadisatsangmandal-rc1we
@rammadisatsangmandal-rc1we Жыл бұрын
આભાર.. જય શ્રી કૃષ્ણ 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹
@sudhatrivedi6296
@sudhatrivedi6296 Жыл бұрын
jay shree krishna. veri nice bhajan bhajan gay beno.
@rammadisatsangmandal-rc1we
@rammadisatsangmandal-rc1we Жыл бұрын
આભાર.. જય શ્રી કૃષ્ણ 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹
@user-bz1mb8fr3p
@user-bz1mb8fr3p Жыл бұрын
Nice Bhajan
@rammadisatsangmandal-rc1we
@rammadisatsangmandal-rc1we Жыл бұрын
આભાર... જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻🙏🏻
@AbhayBera
@AbhayBera Жыл бұрын
Vah❤❤❤
@rammadisatsangmandal-rc1we
@rammadisatsangmandal-rc1we Жыл бұрын
આભાર... જય શ્રી કૃષ્ણ 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻
@davefamilyandvlog9090
@davefamilyandvlog9090 Жыл бұрын
સરસ ઢાળેથી ગવાયેલા ભજનો આનંદ આપે છે બહેનો. શિખવા મળે છે. અમને પણ સપોર્ટ કરશોજી. જય શ્રીકૃષ્ણ
@rammadisatsangmandal-rc1we
@rammadisatsangmandal-rc1we Жыл бұрын
🙏🏻🌹❤️🙏🏻🌹❤️🙏🏻🌹❤️હા ચોક્કસ... આભાર... જય શ્રી કૃષ્ણ 🙏🏻🌹❤️🙏🏻🌹❤️🙏🏻🌹❤️
@radheradhepanvel9479
@radheradhepanvel9479 Жыл бұрын
વાહ વાહ 👌 ખુબ જ સરસ ભજન દીદી 🙏👌
@rammadisatsangmandal-rc1we
@rammadisatsangmandal-rc1we Жыл бұрын
આભાર... જય શ્રી કૃષ્ણ 💮🌹💮🌹💮🌹💮🌹
@Smitasheth008
@Smitasheth008 Жыл бұрын
Nice
@rammadisatsangmandal-rc1we
@rammadisatsangmandal-rc1we Жыл бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🏻💮🙏🏻💮🙏🏻💮
@geetabenrupapara-bl6lw
@geetabenrupapara-bl6lw Жыл бұрын
સરસભજનગાયુહો બહેનો
@rammadisatsangmandal-rc1we
@rammadisatsangmandal-rc1we Жыл бұрын
જય શ્રી કૃષ્ણ 💮❤️💮
@NamrataParmar-un9dm
@NamrataParmar-un9dm Жыл бұрын
Saras bhajan che
@rammadisatsangmandal-rc1we
@rammadisatsangmandal-rc1we Жыл бұрын
ખૂબ આભાર... જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻🙏🏻
@sudhatrivedi6296
@sudhatrivedi6296 Жыл бұрын
jay shree krishna.
@rammadisatsangmandal-rc1we
@rammadisatsangmandal-rc1we Жыл бұрын
જય શ્રી કૃષ્ણ 🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻
Underwater Challenge 😱
00:37
Topper Guild
Рет қаралды 48 МЛН