પરીક્ષાઓમાં થતાં ગોટાળા કેમ થાય છે અને સરકારની સિસ્ટમમાં શું ખામી છે સમજો સામંત ગઢવી પાસેથી| Jamawat

  Рет қаралды 59,670

JAMAWAT

JAMAWAT

Күн бұрын

Пікірлер: 314
@dilipkumarparmar1590
@dilipkumarparmar1590 2 ай бұрын
ફોરેસ્ટ : 40+ શિફ્ટ ૧૫ દિવસ ની પરીક્ષા !!! આ હાલત છે !!!💔💔🤐🤐 CCE વાળા તૈયાર રેજો , એમાં તો 72 શિફ્ટ 72 પેપર , 2 મહિના ઉપર સમય !!! હવે વિચારી લેજો...✅🙏🏻🤐🤐
@vikasboricha5254
@vikasboricha5254 2 ай бұрын
GSSSB : gujrat subordinate service selection board❌ GSSSB : gujrat setting service selection board✔️
@JayvantiPatel-tk3js
@JayvantiPatel-tk3js 2 ай бұрын
Right bhai
@JayvantiPatel-tk3js
@JayvantiPatel-tk3js 2 ай бұрын
Badhu setting settings Ramy lage che
@sanjaysinhbapu6635
@sanjaysinhbapu6635 2 ай бұрын
Cbrt રદ કરો બધા ના માર્ક pdf સ્વરૂપે આપો જગ્યા માં વધારો કરો
@Milanahir9080
@Milanahir9080 2 ай бұрын
સામત સર ને કયે બને ઉમેદવાર હોય એકજ જિલ્લામાં ફોર્મ ભરેલ હોય ને એક ઉમેદવાર ને ૧૨૫ માર્ક હોય એનું નામ pdf મા હોય ને બીજો ઉમેદવાર ૧૫૫ માર્ક્સ હોય તો એનું નામ નાં હોય બનેયે એક જ જિલ્લામાં માં ઉમેદવાર નોંધાવેલી ને અને તે જિલ્લાનું મેરીટ ૧૬૦ આસપાસ રહેલું હોય છે હવે જે ૧૨૫ માર્ક્સ વારો વ્યક્તિનું pdf માં નામ છે એને normalisation ma ૧૨૫ માંથી ૧૬૦ કરવા માટે ૩૫થી ૪૦ માર્ક્સ નો વધારો થાય તો આવું તો કેવું normalisation ક્યા ratio નાં આધારે તમે આવું normilisation કર્યું?
@kalpeshrathod305
@kalpeshrathod305 2 ай бұрын
B.J.P(BHRASTACHARI.JANATA.PARTY) FOREVER
@aneshganava1248
@aneshganava1248 2 ай бұрын
આજે જો વિધાન સભાની ચૂંટણી માં પરિવર્તન કરવામાં સાથ મળિયો હોત તો આ દિવસો ના જોવા પડતા
@Md_Rabari02
@Md_Rabari02 2 ай бұрын
સેટિંગ સેવા ભ્રષ્ટ મંડળ ✅✅
@JayvantiPatel-tk3js
@JayvantiPatel-tk3js 2 ай бұрын
Right
@mr.chamundavala4874
@mr.chamundavala4874 2 ай бұрын
Samat gadhavi full sport કરે છે final merit જાહેર કરો
@bhupendratadvi4641
@bhupendratadvi4641 2 ай бұрын
મને એક સમજ માં નથી આવતું કે આ બધા ચૂંટણી વખતે કયા ખોવાય જાય છે?
@HariramNayi-jr8tz
@HariramNayi-jr8tz 2 ай бұрын
ચુંટણી વખતે બધા મારી જાતી જ્ઞાતિ નો ઉમેદવાર સમાજ નો ઉમેદવાર આ બધાનું અફીણ આપણને પાર્ટી પીવડાવે છે લોકો પીએ છે આમાં સરકાર કરતાં લોકો ને જાગૃત થવાની જરૂર છે સમાજ ના કહેવાતા આગેવાનો ચુંટણી વખતે આવે છે પછી ચાર વર્ષ ગુમ થઈ જાય છે.. સમાજ ને અન્યાય થયો છે ‌એ લોકો પણ આ માટે જવાબદાર છે
@nilkaur7849
@nilkaur7849 2 ай бұрын
Samat gadhavi te vakhte pan badha ne khyu hatu ... Change jaruri che pan vote karti vakhte badha students aa bhuli jaay che kadach
@patelsmit2287
@patelsmit2287 2 ай бұрын
અલા ભાઈ samat gahdhvi એ વખતે પણ ઉભો હતો
@milanpatel0404
@milanpatel0404 2 ай бұрын
ચૂંટણી વખતે "આયેગા તો મોદી હિ "😂😂😂😂
@bhupendratadvi4641
@bhupendratadvi4641 2 ай бұрын
@@milanpatel0404 ત્યારે ધ્યાન આપ્યું હોત તો આ દિવસો જોવાના ના આવતા
@solankiramahir6131
@solankiramahir6131 2 ай бұрын
સેટિંગ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ ગાંધીનગર.....
@m.rashishkumar36
@m.rashishkumar36 2 ай бұрын
Boycott bjp😡
@kuberdattadube6140
@kuberdattadube6140 2 ай бұрын
Karvanu hoy tyare to koi kartu nthi..Hamna j thai hati ne loksabha ni chutani..tema to Gujarat mathi to bahumat thi jityu..ne emna eva dhandha
@MovieAdda3650
@MovieAdda3650 2 ай бұрын
છોકરા ચૂંટણી વખતે ભજીયા ખાઈ લે છે 😂
@thakorsedhaji1070
@thakorsedhaji1070 2 ай бұрын
સાચી વાત છે, એ ભજીયા જ વારંવાર પેપર લીક થવાનું મુખ્ય કારણ છે. 😂😂
@Devangimod.6l0
@Devangimod.6l0 2 ай бұрын
Ek bhajiyu emne akhi zindgi ni berojgari ma pade che
@VikramVaghela-db8ov
@VikramVaghela-db8ov 2 ай бұрын
Gabar bana padega ab
@VikramVaghela-db8ov
@VikramVaghela-db8ov 2 ай бұрын
On dhipast Rijal
@s.nkumar965
@s.nkumar965 2 ай бұрын
બજીયા ખાતી ભૂખની બારસો તમારા ખાનદાન ની નિશાની લાગે છે.... એટલે તુ દોઢું થાસ 🤬😈
@Dhrumin07
@Dhrumin07 2 ай бұрын
અભણ લોકો સરકાર મા આવે એટલે આવુ જ થાય😢
@dilipkumarparmar1590
@dilipkumarparmar1590 2 ай бұрын
1️⃣CBRT રદ કરો❌❌ 2️⃣પાસ થયેલા , ફેઇલ થયેલા નાં માર્કસ રો માર્ક + Normlise માર્ક અને Pdf ફોર્મેટ માં !!! એક સાથે આપવા..✅✅3️⃣ગૌણ સેવા એ કરેલા સેટિંગ વાળા નાં નામ સામે સાવે !!💯🙏🏻🙏🏻 4️⃣જગ્યા માં વધારો
@dipikavasava1205
@dipikavasava1205 2 ай бұрын
સાચી વાત છે તમારી સામંતભાઇ.💯💯💯
@sanjaychaudhari523
@sanjaychaudhari523 2 ай бұрын
કેટલાક થોડા દિવસ પેલા જ ગઢવી સાહેબ ને ગાળો દેતા ...આજે એજ વખાણ કરવા આવી ગયા😂😂😂😂😂
@gurusinh7121
@gurusinh7121 2 ай бұрын
samat gadhvi kya thavkino che eni katlay garib chokra pase thi paisa luti ledha and pepar ma ena sellybus mathi kai nathi puchanu
@satya90g
@satya90g 2 ай бұрын
અરે ભાઈ એ બોલે તો છે.. બાકી આ મુખ્યમંત્રી ક્યાં કંઈ બોલે છે જોને.. ઉદ્ઘાટન કર્યા કરે અને દિલ્હી થી કોઈ આવે તો એને આવકાર્યા કરે બસ એ જ કામ.. ક્યારેય સાંભળ્યું કે ભરતી ગોટાડે ચડી હોય તો એના સોલ્યુશન માટે શું કરીશું એ માટે મુખ્યમંત્રીએ કોઈ સ્ટેટમેન્ટ કે ટ્વીટ કર્યું હોય
@jivanthakor3536
@jivanthakor3536 2 ай бұрын
સાચી વાત છે
@B.mRathva
@B.mRathva 2 ай бұрын
😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮​@@jivanthakor3536
@nareshchauhan6636
@nareshchauhan6636 2 ай бұрын
આવું કરે છે એમા જ આવું જોવુ પડે છે ભૂલી જલ્દી જાઈ છે આ તો ખામી છે
@GametiAruna
@GametiAruna 2 ай бұрын
Har har Mahadev 🙏❤ Thank you sir 🙏 tamaro khub khub abhar sir tamari vat sachi se
@vandnasolanki3892
@vandnasolanki3892 2 ай бұрын
Samat sir Tame 100% sachu j bolo 6o
@RathodKanji-su3rh
@RathodKanji-su3rh 2 ай бұрын
વાત સાચી છે
@isakaniSiraj
@isakaniSiraj 2 ай бұрын
Samat Bhai is honest men 🎉🎉🎉
@JayaRathod-h3c
@JayaRathod-h3c 2 ай бұрын
Khub sari vat kari tame sir l salute you
@NareshGadhvi-eh5nx
@NareshGadhvi-eh5nx 2 ай бұрын
Khubaj saral bhasha ma samatbhai e samjavyu wah samat bhai tame Jano chho umedvar vuatha
@GametiAruna
@GametiAruna 2 ай бұрын
Hachi vat che sir
@dabhiharshad-3597
@dabhiharshad-3597 2 ай бұрын
ખૂબ સરસ sir
@pravinbhaijadav635
@pravinbhaijadav635 2 ай бұрын
21:52 vah sir...
@Ilovenaturalthings
@Ilovenaturalthings 2 ай бұрын
સલ્યુટ છે તેમને સર
@dilipkumarparmar1590
@dilipkumarparmar1590 2 ай бұрын
આ ગૌણ સેવા નથી ❌❌❌ સેટિંગ સેવા છે✅✅✅
@PRATIKBHALIYA0089
@PRATIKBHALIYA0089 2 ай бұрын
Good samat bhai
@makawanatakhatsinh2681
@makawanatakhatsinh2681 2 ай бұрын
Gyan sahayk yojna vise vat karvi joy a,,khub gambhir prshna 6,,,
@CRACK-PSC
@CRACK-PSC 2 ай бұрын
One recruitment, one paper Remove CBRT
@pinkyrathod2386
@pinkyrathod2386 2 ай бұрын
Ghna vidhyarthi o 2017 ni exam ni within list ma che chtay aje 5,7 vars thi exam ape che kyak nay apvo please request sir 🙏🙏
@BhupenraBharvad
@BhupenraBharvad 2 ай бұрын
Your absolutely right 👍
@rajubhairathva4929
@rajubhairathva4929 2 ай бұрын
મનરેગા જેવી યોજના ઓં બનાવી દરેક બેરોજગાર રો ને કંપની ઓં માં રોજગારી આપવી જોઈએ 🙏🏼
@VandanChavda
@VandanChavda 2 ай бұрын
Wahh sir👏👏
@_jayshreeram7389
@_jayshreeram7389 2 ай бұрын
I love you samat sir ❤️✌️✨🙏🏻📿
@chaudharinikunj7236
@chaudharinikunj7236 2 ай бұрын
Sachi vat sir tmri tena karta ek divse exam leta hata e sari che kmk atyre cce ma ketlu bhaynakr hatu koi nu pepar ekam sarla hane amuk nu pepar bojj aghru hatu avu kmk thy bdha ne samanta ni adhikar che bandharan ma to pc e km amal ma ni thy ..
@stjadeja9082
@stjadeja9082 2 ай бұрын
એક્ઝામ રદ રદ કરો વેકેન્સી વધારો,વેકેન્સી વધારો
@payalkhambhaliya4611
@payalkhambhaliya4611 2 ай бұрын
હા ન્યાય મળવો જ જોઈએ
@jaypalsarvaiya1689
@jaypalsarvaiya1689 2 ай бұрын
Proud of you sir...❤
@Milanahir9080
@Milanahir9080 2 ай бұрын
આની પેલા હાઇકોર્ટ પટાવાળાની પરીક્ષામાં પણ આ રીતે બધાના pdf સ્વરૂપે માર્ક નથી જાહેર કરેલ જે પાસ થયા તેમનું લીસ્ટ મૂકેલું ને બધા નાં માર્ક્સ પણ જાહેર નોતા કરેલા
@bhaveshchaudhary1544
@bhaveshchaudhary1544 2 ай бұрын
આપ્યા હતા મિત્ર,
@bestmeditationmusic37
@bestmeditationmusic37 2 ай бұрын
.9l
@udayparmar2027
@udayparmar2027 2 ай бұрын
Aaypa ta 1 month pa6i
@prakashrathva3516
@prakashrathva3516 2 ай бұрын
Sir.tamaro.aabhar
@MukeshParmar-r8e
@MukeshParmar-r8e 2 ай бұрын
સાચી વાત કરી છે ભાઈએ👍💯
@rakeshsangada95
@rakeshsangada95 2 ай бұрын
સમત સાહેબ વેરુ good saheb
@chetanraval2444
@chetanraval2444 2 ай бұрын
ખુબ સરસ sir
@Barmylover7573
@Barmylover7573 2 ай бұрын
Vah sir vah hasi vat che sir 💗
@solankiramahir6131
@solankiramahir6131 2 ай бұрын
સેટિંગ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ ગાંધીનગર
@Rx_Dhaval
@Rx_Dhaval 2 ай бұрын
Wah samat gadhvi wah❤
@hemendravaja8992
@hemendravaja8992 2 ай бұрын
Samat gadhvi saib tamne full support 6e....
@zalaruturajsinh9391
@zalaruturajsinh9391 2 ай бұрын
@JAMAVAT fire safety ma pan aaj che alag alag jagya mate alg zilaa, taluka vise bharti ane badhi ek sathe avi che pan 1 2 jagya hoy , ane badha ma 200+ form bharvana , fire vibhag ma pan aa 1 exam karvani jaruriyat che ,to ena uper pan dyan dorava vinanti 🙏🏻
@solankijigna4344
@solankijigna4344 2 ай бұрын
Binsachivaly ma pn aavuj kryutu. Pela 12 pas pr rakhyu pchi callage pr rakhine
@pinkyrathod2386
@pinkyrathod2386 2 ай бұрын
👍👍👍👍
@V.A.MAKWANA-b1h
@V.A.MAKWANA-b1h 2 ай бұрын
શિફ્ટ વાઇઝ દરેકના માર્કસ જાહેર કરો....
@parthrajsinh19985
@parthrajsinh19985 2 ай бұрын
Good sir
@ishverbhaitimba565
@ishverbhaitimba565 2 ай бұрын
Sachi vatse
@officialUmesh1204
@officialUmesh1204 2 ай бұрын
પણ આ ને કયો માર્કસ તો જાહેર કરે અમને પણ ખબર પડે કે runing કરવું કે નહિ..ત્યાં સુધી અમારે સુ કરવું
@maitrydamor456
@maitrydamor456 2 ай бұрын
👏👏
@baraiyaranainformation
@baraiyaranainformation 2 ай бұрын
વન રેશન વન નોકરી આવો કાયદો બનાવો
@nilkaur7849
@nilkaur7849 2 ай бұрын
Students Vote karti vakhte kem bhuli jaav cho aa badhi Situation
@Veervs567
@Veervs567 2 ай бұрын
TCS + BJP = Bhrstachar
@vikasboricha5254
@vikasboricha5254 2 ай бұрын
Tcs is best in the market. Ur tattichap bjp party is corrupted. Kaka, masi, fuva na chokra lagavvama apde rhi jaiye che
@NimaRathva-v1b
@NimaRathva-v1b 2 ай бұрын
Vah sir🔥🔥
@KavitaSolanki-R
@KavitaSolanki-R 2 ай бұрын
Samat sir mate ❤ to bane che ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@LakhamanOdedara-p9n
@LakhamanOdedara-p9n 2 ай бұрын
જયમૉગલ મા
@jackahir8273
@jackahir8273 2 ай бұрын
Me 3 book paryavaran ni reading kri hati aema thi 3 question puchaya 1 shift and 3 shift ma one liner vadhu hata ne 2 shift ma vidhan vala vadhare hata to e loko ne su samjvanu
@sanin5002
@sanin5002 2 ай бұрын
forest badhi batches full thayi gyi etle have avaj uthavavanu sujyu chhe aamne...
@MrHemanshu-yc9rl
@MrHemanshu-yc9rl 2 ай бұрын
16 tarikh shift 2 ma thi koy nu nam merit ma chhe ?
@nayanthakor2900
@nayanthakor2900 2 ай бұрын
Vaah sammat sir jordar
@subhashdamara8435
@subhashdamara8435 2 ай бұрын
Right..
@MaheshPrajapati-nr4em
@MaheshPrajapati-nr4em 2 ай бұрын
💯 % right
@BhautikPatel-d6y
@BhautikPatel-d6y 2 ай бұрын
Planning asistan 3
@dayaBambhaniya-jh9jx
@dayaBambhaniya-jh9jx 2 ай бұрын
Haa sir
@parmarvipul4701
@parmarvipul4701 2 ай бұрын
Jordar sir
@keyurkanani9638
@keyurkanani9638 2 ай бұрын
CCE FINAL ANSWER KEY MA BHUL CHE TO MARE AENI AGAINST ARJI KEVI RITE KARVI???
@kadvabhaijivabhai767
@kadvabhaijivabhai767 2 ай бұрын
Samat gadhvi saheb tame bilkul sachi vatse karan ke bjp sarkar janta sathe droh karine ullu banava sivay koi kam karta nathi tena mate bjp sarkar javabdar se . Jai savidhan jai javan jai kisan.
@sureshbhaidesai7366
@sureshbhaidesai7366 2 ай бұрын
વાહ! સર❤❤
@indianarmy2...lover...286
@indianarmy2...lover...286 2 ай бұрын
Vah samat sir...
@mahendrakumarpadhiyar7788
@mahendrakumarpadhiyar7788 2 ай бұрын
Care of gujarat keya che ?
@AniyaliyaSandhya
@AniyaliyaSandhya 2 ай бұрын
Samant sir ak vinanti che ke plz avu kaik karo ke jetla exammma pasa thaya che te badhane graoun ma javano moko malvo joiye kem ke online exam thi badha shathe khotuj thayuj che
@LakhamanOdedara-p9n
@LakhamanOdedara-p9n 2 ай бұрын
જયસીકોતેર મા
@gamitkaitik2001
@gamitkaitik2001 2 ай бұрын
🔥🔥🔥💯
@Mehul_parmar-q8t
@Mehul_parmar-q8t 2 ай бұрын
One recruitment : 90+ papers ❌ One recruitment : one paper ✔️
@thakorvikram6055
@thakorvikram6055 2 ай бұрын
Paas thaya ani PDF muko atle runing khabar pade. 🙏🏿🙏🏿
@navsinhnavsinh100
@navsinhnavsinh100 2 ай бұрын
100% sachi vat se sir student ni life evi se
@Ratantatafen
@Ratantatafen 2 ай бұрын
Have પરિવર્તન જરૂરી
@ParvinDave-q6h
@ParvinDave-q6h 2 ай бұрын
Vahh vahh❤kaviraj
@kadvabhaijivabhai767
@kadvabhaijivabhai767 2 ай бұрын
Samat gadhvi saheb tame bilkul sachi vat karoso karan ke bjp sarkar khali kaubhand karva mate avu natak karese temaj janta ne ullu banava mate natak karese tena mate janta javabdar se karan ke avu kaubhand karva mate lagta valagata ne labh apva matej avu natak karese tena mate khud bjp sarkar temaj tena darek netao javabdar se. Jai savidhan jai javan jai kisan
@thedevilff4305
@thedevilff4305 2 ай бұрын
20તારીખે પેલ્લી sift ma koi nu name aavyu chhe k
@metaliya_raju_7776
@metaliya_raju_7776 2 ай бұрын
3 sift maa aavyou che bhai
@stjadeja9082
@stjadeja9082 2 ай бұрын
રદ કરો એક્ઝામ રદ કરો વેકેન્સી વધારો વધારો
@jdcreation9219
@jdcreation9219 2 ай бұрын
GSSSB na technical exam ma je court case ano nikal kem zadapthi nahi thto.........????? Sha mate tarikh par tarikh aapo chho.??? @JAMAWAT
@LakhamanOdedara-p9n
@LakhamanOdedara-p9n 2 ай бұрын
Good night
@jaydeepsinhparmar2860
@jaydeepsinhparmar2860 2 ай бұрын
Sir paper selu che k agharu ae marks na adhare nakki Kay rite thay kem k badha na magaj ni capacity alag alag hoy to ae loko marks na adhare paper sehlu k agharu samji ocha marks wala ne Kay rite grazing marks aapi sake ????
@roshankumargarasiya9534
@roshankumargarasiya9534 2 ай бұрын
Cce nu result apo etl khbr pd..
@hirabhaibuha6074
@hirabhaibuha6074 2 ай бұрын
સરકાર ની ભુલ નથી જનતા ની ભુલ છે
@jayhind848
@jayhind848 2 ай бұрын
Sejal sanghani : hmm hmm hmm hmm hmm hmm hmm hmm hmm hmm hmm hmm hmm hmm hmm
@Shailesh_1124
@Shailesh_1124 2 ай бұрын
સામત સર નો આભર
@bhagirathsinhrathod9984
@bhagirathsinhrathod9984 2 ай бұрын
Online class j best chhe 2500 ,3000 ma subscription lai levu best chhe. A samat gadhvi record corce na pan 30,35 hajar rs ley chhe
@SomaRabari-y6r
@SomaRabari-y6r 2 ай бұрын
Setting seva chhe bhai 😢😢😢😢
@subhashdamara8435
@subhashdamara8435 2 ай бұрын
💯
@VinodSolanki-q4x
@VinodSolanki-q4x 2 ай бұрын
Vichar va jevi vat to ye chhe ke 6588 candidate nu list bahar padelu chhe ye badha candidate na marks joy ne j list banavyu hase ne to pachhi badha candidate na marks jaher karva mate gsssb ne 10 divas no time su Kam joye chhe.Vichar va jevi vat chhe.
@chandrikaparmar814
@chandrikaparmar814 2 ай бұрын
ફોરેસ્ટ વાળા ને ન્યાય મળવો જોઈએ
@jayhind848
@jayhind848 2 ай бұрын
Twitter ma Trend karavo #CBRT Band karo
Life hack 😂 Watermelon magic box! #shorts by Leisi Crazy
00:17
Leisi Crazy
Рет қаралды 80 МЛН
Não sabe esconder Comida
00:20
DUDU e CAROL
Рет қаралды 39 МЛН
Synyptas 4 | Арамызда бір сатқын бар ! | 4 Bolim
17:24
Life hack 😂 Watermelon magic box! #shorts by Leisi Crazy
00:17
Leisi Crazy
Рет қаралды 80 МЛН