વિક્રમ ભાઈ તમારુ આ ગીત બહુ સરસ છે.. અરવલ્લી થી વિક્રમ ભાઈ ને ફુલ સપોર્ટ.. જય માતાજી 🙏
@VishnuJZalaVishnuJZala Жыл бұрын
Han bhai han
@thakorvishnu6149 Жыл бұрын
હા.ભાઇ.મજબૂત.સૌગ
@गुड़ियाभाबोर Жыл бұрын
Sunil
@ganpatparmar2351 Жыл бұрын
@@VishnuJZalaVishnuJZala😮😊
@vaghelaedit4351 Жыл бұрын
આજે જોઈએ કે વિક્રમ ઠાકોર ના આશીકો કેટલા છે મીત્રો 500 લાઈક 👇👇👇
@ગુજરાતીધમાલ Жыл бұрын
વિક્રમ ઠાકોર ના ચાહકોને નમ્ર વિનંતી કે દિવસમાં બે વાર આ ગીત જરૂર થી સાંભળે 🙏💕
@solankijagdish9906 Жыл бұрын
અરવલ્લી બાયડ થી ફલ સપોર્ટ ભાઈ ને....❤🙏👍 ઘણા સમય પછી ભાઈ નું song આવ્યું છે..❤ જય માતાજી 🙏👑 તમે તો આખા ગુજરાતના સુપર સ્ટાર છો બીજી શું કહેવાનું......❤🔥💑👑 ❤
@sureshthakor3662 Жыл бұрын
જોયતુ હતું એના કરતાં પણ મજા આવી ગઈ વિક્રમ ઠાકોર ક્ષત્રિય સમાજ નું ગૌરવ ❤❤❤❤❤❤
@parvinthakor2501 Жыл бұрын
ખુબ સરસ સંગ વિક્રમ ઠાકોરનું ❤
@bhaskarparik9872 Жыл бұрын
એવું ગીત છે યાર, it's amazing! ગુજરાતી ભાષામાં પ્રેમની અનુભૂતિ બહુ સુંદર રીતે પ્રગટાવે છે.
આલ્બમ સોંગ માર્કેટમાં આવે તો જે ધીરે પણ જ્યારે આવે ત્યારે ભુક્કા કાઢી નાખે એવું આવે વિક્રમ ઠાકોરનો કંઠજ અલગ છે હો વાળા હું તો ૨૦૧૦ થી વિક્રમ ઠાકોર નો બહુ મોટો ફેન છું ❤.......... I love you. Vikee........
@shravanatumbiya3123 Жыл бұрын
જોરદાર🎉🎉🎉🎉વિક્રમભાઈ ઠાકોર....❤❤❤❤❤😢😢😢😢❤❤❤ ❤
@RohitSingh-sj4mx Жыл бұрын
તમારું ગાયન મને પ્રફેક્ટ મોડે લે છે. સાંભળવામાં આનંદ આપે છે!
@tgstatusking3429 Жыл бұрын
કોને કોને વિક્રમ ભાઈ નું સોંગ ગમ્યું....👍
@vipulakalva95 Жыл бұрын
Finally King Is Back Love You Vikram Bhai ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@Killer_Music Жыл бұрын
વાહ ભાઈ વિક્રમ🎉🎉🎉
@aravindthakor2091 Жыл бұрын
બોલેતો એક દમ દેશી સોન્ગ મજાં આવિ ગય સાંભરવાની 😊😊😮😮😢
@gohalkhan690 Жыл бұрын
સુંદર કોન્સેપ્ટ અને તકનીક! તમારી મ્યુઝિક વિડિયો પ્રેમને સંતુષ્ટ કરી રહી છે.
@vijaydigitalofficial Жыл бұрын
Jordaar 6he Song Yaar 👌
@DJSonipurofficial Жыл бұрын
જોર દાર સોંગ ભાઈ 🎉 ફુલ સપોર્ટ ભાઈના સોંગ ને ❤
@SVEditingGujarati Жыл бұрын
અરે વાહ.... જોઈતું હતું ને એના કરતાં પણ જોર દાર સોંગ લઈને આવ્યા છે વિક્રમ ઠાકોર પરદેશી જોનો આઈ સોંગ ની સફળ બાદ પણ મિલિયન મા જશે
@HinaKhan-yp2kh Жыл бұрын
તમારી મ્યુઝિક વિડિયોમાં પ્રેમ અને આદર્શની રાહ જાહેર થઈ રહી છે. હૃદયને આપને નમસ્કાર!
શુ સોન્ગ છે વિક્રમ ભાઈ મને આ સોન્ગ ખુબ સરસ લાગિયું અમારા તરફથી ફુલ સપોર્ટ અને આવાને આવા ગીતો લાવતા રેજો મને એકવાર સાંભળીયા પછી સાંભળવાનું જ મન થાય છે ❤❤❤ ધન્યવાદ 👌👌
@mahendra.thakor.420 Жыл бұрын
ખુબ સરસ વિક્રમ ભાઈ જોરદાર સોન્ગ છે😂😅
@aliaadmani2217 Жыл бұрын
તમારું સુંદર અભિનય મને પ્રભાવિત કરે છે. હર્ષિત થવાનું મને મળ્યું.
@kartikagarwal4072 Жыл бұрын
એટલી સુંદર વિડિયો પર મારો હૃદય ખૂબ આરામ થાય છે. શુભેચ્છાઓ!
@bharatjoshi9023 Жыл бұрын
ખરેખર ગજબ છે વિક્રમ ભાઈ તમારા અવાજ માં દમ છે હું છેલ્લા કેટલાય વર્ષો થી તમારા ગીત સાંભળું છું ગુજરાતિ ફિલ્મ માં ઘણા update આવ્યા ઘણા પણ તમારા ગીત અને અવાજ એજ છે
@mr.rajabahucharvala7604 Жыл бұрын
Superb song👌🤩 Just awesome voice 😍❤️
@jaygogamharaj5760 Жыл бұрын
જોરદાર ❤❤❤ ઠાકોર સાહેબ શું તમારો અવાજ છે
@shaileshthakorshaileshthak6715 Жыл бұрын
Super star Vikram ભાઈ નું સોંગ જોરદાર જ હોય
@shabbirpathan9474 Жыл бұрын
સરસ શબ્દો મધુર સંગીત રમણીય સ્વર બહું સરસ
@raja_bahuchar_raja_meldi_maa Жыл бұрын
Badiya dev group Vada tarfthi full support.m.r.kheda bhatha
@prakashsinhzala2992 Жыл бұрын
મને તો આ ગીત ખુબ ખુબ ગમ્યું સાંભળીને ખૂબ મજા આવી
@shambhujithakor3789 Жыл бұрын
😢😢🎉🎉😂❤❤
@pravinchuhan5050 Жыл бұрын
Ok
@KULDIPZALA641 Жыл бұрын
બાકી સોંગ એન્ડ વોઇસ એક નંબર હો વિક્રમ ભાઈ ❤😍😍
@tamanakumari5148 Жыл бұрын
આ વિડિયોમાં કરતાં રહેશે પ્રેમ! તમારી મ્યુઝિક વિડિયો મારા હૃદયને છૂ જાય છે.
Ha Desi na tale haa Vikram thakor fans like Karo Jay mataji 🙏
@bharatthakor1064 Жыл бұрын
ભાવાભાઈ ઠાકોર😍❤👍
@tapasyashekhawat6191 Жыл бұрын
વાવ! તમારી મ્યુઝિક વિડિયોને મને પૂર્ણ રીતે મજા આવી રહી છે.
@anilparmar8350 Жыл бұрын
શું.કવશું.વિક્રમભાઇ. કે સાત ફેરા ફરવાથી તો ખાલી. સરીર પર જ હક થાય બાકી દીલ ❤ પર હક. મેળવવા તો કાયદેસર પ્રેમ જ કરવો પડે.❤ અનિલ સિંહ રાજપૂત ની કલમે 📝❤❤
@KIDSGAMEPLAY0 Жыл бұрын
Barobar che 😂
@sahdevthakor4772 Жыл бұрын
❤❤
@kanaiyavasava3683 Жыл бұрын
અનિલ સિંહ તમે જે વાત કરી સાચી છે પણ આમાં બંને ના દિલ મળવા જોઈએ
@VishanuChauhan-iw4ls Жыл бұрын
@@sahdevthakor4772 1q
@kingff3550 Жыл бұрын
Barabar che ❤
@kiransinhthakor1071 Жыл бұрын
જય માતાજી મિત્રો ભાઈ નુ નવું સોંગ આવી ગયુ છે.. તો ફૂલ સપોર્ટ કરજો....... અને મારા તરફ થી ફૂલ સપોર્ટ છે... કિરણસિહ. ઠાકોર.. Ognaj વાળા.........👌👌👌👌👌🦁🦁🦁🦁🦁🦁🦁🦁🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@thegoldenmeldi4951 Жыл бұрын
મને બવ ગમ્યું આ સોગ હું તો ડીજે માં 1લુ વગાડું છું ઓર્ડર માં હું બેવફા સોંગ વગાડું છું ઓર્ડર લેતા મહેલા કહું કે ઓર્ડર આપવો હોય તો આપો ગીતો તો બેવફા ના વાગે આ સીઝનમાં મે 205 ઓર્ડર કર્યો ❤❤લવ યુ બેવફા સોંગ..
@ASTHAKOR9999 Жыл бұрын
Haaa bhai Vikram. Jordar song💓
@kishanthakor5347 Жыл бұрын
Bap bap hota he vikaram Thakor is King 👑👑👑
@prabhuthakor6585 Жыл бұрын
વિક્રમભાઈ ખૂબ સરસ સોંગ બનાવી છે, અવાજ ગીતો બનાવતા રેજો ચામુંડા તમને માતાજીના આશીર્વાદ છે તમને ખુબજ આગળ વધારે
@puranpaliwal5613 Жыл бұрын
Love nu energy saras che, have tamara dil ma aa gito shakti no mahasoos kari didho.
@Sohuthakor6419 Жыл бұрын
જોરદાર સોંગ વિક્રમભાઈ ઠાકોર જેને વિક્રમ ઠાકોર ના ગીતો ગમતા હોય એ લાઈક કરો
@singervinuthakorofficial4043 Жыл бұрын
હામારું રંગીલું ઓંખપુરા ♥️♥️🔥
@nharesthakor7157 Жыл бұрын
હા ઠાકોર ની મોજ હા
@JayChamunda982 Жыл бұрын
વિક્રમભાઈ આવુ નવું સોન્ગ બનાવતા રહેજો
@nareshsolankiofficial1818 Жыл бұрын
જોરદાર સોંગ છે વિક્રમ ભાઈ ઠાકોર
@shaileshdafda3467 Жыл бұрын
જોરદાર સોઞ વાહ ભાઈ ❤
@ajitoffical1439 Жыл бұрын
*બધાને યાદો જ રડાવી જાય છે યાર બાકી હસવા નું કોણ નથી ગમતું યાર..🥺😢💔*~𝑴𝒊𝑺𝒔 𝒖𝒉𝒉 𝑱𝒂𝒂𝑵..👰🏻♀🥺~
@sikotarstudiosarali6347 Жыл бұрын
સુપર હિટ સોન્ગ છે સપોર્ટ કરજો મિત્રો
@MB.Edit.840 Жыл бұрын
સુપર સોગ❤❤
@lalubhathakor7949 Жыл бұрын
Bhai to bhai se majak thodi se ..❤ superb song Bhai 🎉
@tanisagujar7799 Жыл бұрын
આભાર આપને તમારી સ્વરમય મ્યુઝિક વિડિયો માટે. એકદમ રમતો અને આવી રહે.
@jogni915 Жыл бұрын
Super song bro ❣️⭐⭐💫
@JayChamunda982 Жыл бұрын
અમને વિક્રમ ભાઈ નું સોંગ બહુ ગમે છે સિંગર ચીનેશ ઠાકોર તરફથી ફૂલ સપોર્ટ મિત્રો આગળ વધારજો સૌ ને જય માતાજી 🙏🙏 ગામ રૂવેલ
@thakornaresh5151 Жыл бұрын
❤super song vikram bhai❤
@Kakshuofficial Жыл бұрын
❤Great Voice and Great Songs
@manasurtandurkar9377 Жыл бұрын
મધુર ધ્વનિ અને સૂંદર દૃશ્યો! તમારી મ્યુઝિક વિડિયો મને આકર્ષિત કરે છે.
@rohanikuchaman7941 Жыл бұрын
હાર્દિક અભિનંદન! તમારી મ્યુઝિક વિડિયો પર જોરદાર કામ કર્યું છે.
@ankurjoshi2231 Жыл бұрын
હાય! તમારી મ્યુઝિક વિડિયો મને હર્ષી થવાની એકદમ વાત છે.
@harashumani1029 Жыл бұрын
આ વિડિયો મને રમતા હંસ્યા કરાવે છે. જોવું ચાહું છું પ્રતિક્રિયા આપવાનું માટે હસતું હસતું!
@aakashrana7439 Жыл бұрын
Vikram Bhai Thakor તમારું આં ગીત સાંભળી ને મારા આંખો માંથી પાણી આવી ગયું વા વિક્રમ ભાઈ thakor.....
@akthakor1207 Жыл бұрын
😭💔🥀
@RohitKumar-yk9kw Жыл бұрын
એવા મ્યુઝિક વિડિયો પર હમેશા આનંદ થાય છે. તમારું ક્રિએટિવિટી મને ભવ્ય રહે છે.