ધન્ય છે બેન તમારા માતાપિતાને બેન અમરમા ને તો જોયા નથી પણ તમારા મા આજે અમર માં ના દર્શન થયા છે ધન્ય છે બેન બા તમને જય માં અમર સતદેવીદાસ
@chavdaronak22234 ай бұрын
❤
@ધીરજપરમાર-ઘ5ષ4 ай бұрын
જય સત દેવીદાસ પરમા બાઈ ને બીજી વાર જીવન મળ્યો જય પરબના પીર અમર દેવીદાસ
@madhubenparmar14234 ай бұрын
ખૂબ સરસ જલ્પા બેન તમારી મહેનત રંગ લાવી સત દેવીદાસ અમર દેવીદાસ. Jay ho jay ho
@RajdeepsinhRathod-fl7ry4 ай бұрын
જલ્પા બેન જીવન ને સારી રીતે સમજી ગયા છે બીજાને દુઃખી જોઈને પોતે દુઃખી થાય છે કદાચ ધરતી ઉપર આવા માણસો બહુ ઓછાં છે ભગવાન તેમને આવા કાર્યો કરાવતા રહે કુદરત બધા પાસે આવા કાર્યો નથી કરાવતો બેન 😢🙏🙏🙏
જય માં અમર શ્રી શિવાય નમસ્તુભ્યમ' દીદી તમારી સેવાવે લાખ લાખ વદન પરમા બાઈ ને સાજા થયેલા જોઈને ખુબ ખુશી મલી અને દીદી તમને રડતા જોઈને મારાથી પણ રડાય ગયુ
@mayurrajsakha19554 ай бұрын
પરમાબેન પાછાહતા એવા સરસ થઇજશે પવિત્ર મુસ્કુરાહટ સાથે એક દિવસ ફરી આ સ્ટેજ પર ભજન ગાશે જલ્પાબેન તમે ધીરજ ધરી તબિયત સાચવજો 🙏
@kusumbenpatel42284 ай бұрын
ખુબ સરસ સુદ ર દરેક વયકતિ ને પ્રેમ, આશ્વાસન, અને હૂંફ ઘરમાંથી જ મલી રહે તો અનેક ના જીવન સુખી થઇ જાય અને આવા આસરમની જરૂર ન પડે માટે સૌ ઘરમા હલીમલીને રહે એજ આજના કલિકાલમા મોટી જરૂરિયાત છે જયસરીકૃષણ અસ્તુ જય હિનદ વંદે માતરમ્ .
@Shakti4464 ай бұрын
જલ્પાબેન ધન્ય છે તમારી સેવાને અમારી આંખમાં પણ આંસુ આવી ગયા જય અમરમાં
@laljibhaigodhani76682 ай бұрын
ધન્ય છે👌 જલપાદેવીનો અંમરદેવી સ્વરુપે અવતર્યા સતયુગ ના એધાણી દેખાય રહી છે
@sunilsolanki81052 ай бұрын
જય માં અમર 🌹🌷🥀🌹 જય માં અમર 🌷🌺🌺🏵️🌻 સત્ દેવીદાસ અમર દેવીદાસ
@karsanprajapati79444 ай бұрын
ધન્યવાદ અલ્પા બેન આવા વીડિયો જોઈ ને અમારી આંખ માંથી આંસુ આવી જય સે
@માતાપિતાઅનેગુરૂ4 ай бұрын
જલ્પાબેન અમરબાઈ નો અવતાર છે એવું હું માનું છું જય હો જલ્પા બેન ની
@AshokPatel-x7t4 ай бұрын
જય માં અમર🎉🎉🎉🎉🎉🎉
@RameshPatoliya-n4f4 ай бұрын
જલપા બેન તમને ધન્યવાદ છે પરમાબાઈ ને નવુ જીવન આપવા બદલ.
@ravajivaghela-m2w3 ай бұрын
જય શ્રી રામદેવપીર મહારાજ 🚩🙏
@namrtabazala92254 ай бұрын
Jay ma amar maa jalpa ben dhyan che tamari seva ne
@Vishvashvideo4 ай бұрын
બેન તમે તો અમર માં નો અવતાર છો. પરમાબાઈ ને બીજો અવતાર આપ્યો ધન્ય છે બેન તમને .કોટી કોટી વંદન બેન. તમને ખરેખર તમને પગે પડવાનું મન થાય છે.બેન તમે રડો છો તે મને રડું આવે છે😢😢
@vashubenpatel52184 ай бұрын
જલ્પા બેન ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ જ સરસ અને સુંદર પરમા બે નને નવું જીવન મળ્યું વાહ વાહ જલ્પા બેન તમે રડશો નહિ તમને કાંઈ પણ થય જાય તો બધાંજ પ્રભુજી ને કોણ સાચવસે જલ્પા બેન તમે હિમંત રાખો જલ્પા બે ન તમેતો સીંહણ છો તમે રડશો નહિ અમને પણ આંખમાં આંશુ આવી જાય છે તમને તો કોક છાનું રખશે અમને કોણ છાનું રાખશે કારણ કે દિકરી તો ત્રણ સાસરે ગય છે દિકરો તો છે નહીં હુ તમારા જેવી. ઢીલી છુ હું કોઈ નુ દુઃખ ના જોય શકૂ. જલ્પા બેન ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર જય ગોગા મહારાજ સુખી રાખે ઍવી પ્રાથના જય માતાજી સુખી રાખે ઍવી પ્રાથના જય હનુમાન દાદા ના આશીવાદ ઘણું જીવો સો વર્ષ પૂરાં એવાં મારા આશીવાદ ખુબ જ આગળ વધે એવા મારા આશીવાદ ખુબ જ શક્તિ આપે એવી પ્રાર્થના તમારા સેવા નું કામ ખૂબ જ આગળ વધે વસંતીબેન ખંડેરાવપુરા ના જય અમર માં તમારાં ભેગા રહે ખૂબ જ શક્તિ આપે એવાં મારા આશીવાદ છે જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ શરણં મમ જય અંબે મા સુખી રાખે ઍવી પ્રાથના
@mpparmar27484 ай бұрын
Dhanyavad jalapa ben 🙏 rado nai tamare aenu dhyan rakhavanu che 🙏🙏🙏 jay ma Amar maa 🙏🙏🙏
@mayurrajsakha19554 ай бұрын
😭😭😭🙏🔥અદભુત ...!!!🙏
@dakshamehta14534 ай бұрын
Jai maa Amar Ben bolva mate sabda ocha pade je tamari seva che aeni mate 🙏🙏🙏🙏
@NarottamKatudiyaАй бұрын
Jay ho maa Amar maani
@PiyushPatel555PiyushPatel554 ай бұрын
ખુબ ખુબ અભિનંદન જલ્પાબેન
@vipulchavda36374 ай бұрын
Vah maa tamari seva ne karodo vandan
@vipulchavda36374 ай бұрын
Vah jalpa ben Parma ben ricovar thay gya bov khusi thay ben😊 maa amar tamne khub sakti aape maa ❤🙌🙏
@ParvinaBen-e4u4 ай бұрын
Jay man Amar aur parabnapir jalpaben bhu saras Kam Kari rahya cho tamne bagvan sukhi rake
@SantilalPanchal-v9e3 ай бұрын
જયપરમાબાઈ
@SolankiSubhashbhai-dd2xt2 ай бұрын
Na rdo jlpaben
@maganahir58404 ай бұрын
બેન જય માં અમર તમે ખુશ રહો પ્રભુજી તમને જોઈને ખુશ રહે છે
@mayurrajsakha19554 ай бұрын
અરે વાહ ખુબજ આનંદ થયો બેન જય માં અમર જય સિયારામ🎶🎶🙏
@kanchanbenzalavadiya4503 ай бұрын
VH jlpaben tmari seva
@meenabhavsar3003 ай бұрын
Wah dada aap sars bhaj naya thank you Jay rama pir
@હમીરભાઈનોળ4 ай бұрын
જય અમર માં બેન ખુબ ખુબ અભિનંદન
@chetnajasoliya31274 ай бұрын
વાહ બેન વાહ પરમાબેન ને તો અભિનંદન
@sanamsanam89464 ай бұрын
જલ્પા બેન....હવે શું કેવું તમારા વિશે હે, શબ્દો તો હે નય મારી પાહે જે તમારા મોલ કરી શકે કા તમારું વર્ણન કરી શકે....😢😢😢....બસ આ હૈયું કા તો ભરાઈ જાય કા તો હરખાઈ જાય છે....🥺🥺🥺 જય માં અમર... જય સતદેવિદાસ.. જય પરબના પીર 🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@bhavikaapa73743 ай бұрын
જય હો અલખધણી ની જય અમર માં
@mpparmar27484 ай бұрын
Jay amar ma 🙏 jalapa ben tamane khub dhanyavad 🙏🙏🙏 koi ni jindgi sudhari deva avya ho ben 🙏🙏🙏 jay mataji jay amar ma 🙏🙏🙏
@manubhabathiya4 ай бұрын
Khub saras kaam ben karo6
@NileshOdedra-y4u4 ай бұрын
જયઅમરમાબેતમેજઅમરમાસો
@rameshbhaikhorasiya89694 ай бұрын
ખુબ ખુબ અભિનંદન બેન
@JivabhaiBakotra4 ай бұрын
સેવા ને ધન્ય છે બેન
@NirupaMeravda-dt2sn4 ай бұрын
Jay ma Amar ma 🙏🏻
@IndubenKotak-ts2mi4 ай бұрын
બેન તમારા માં અમર માં ના શ્રસાત દર્શન થાય છે
@devangidhunofficial4 ай бұрын
🙏🙏👌👌સતદેવીદાસ અમરદેવીદાસ
@pradipdodiya87554 ай бұрын
જય અમરમા,🙏🏼🙏🏼
@Khakhilover26074 ай бұрын
ખૂબ ખૂબ સરસ જલ્પા બેન તમે પરમાબાઈ ને નવું જીવન આપ્યું👍
@mahimamevada4734 ай бұрын
જલ્પાબેન પરમાબેન ને ખૂબ સારું થઈ ગયું છે ધન્યવાદ ધન્યવાદ
@tailorhub11984 ай бұрын
जोरदार रिकावरी 👌👌धन्यवाद jalpa ben ne
@jasmingori46954 ай бұрын
Ben rado ma tamne joy amne himmat aave chhe.. Allah tamne hamesha khush rakhe rakhe...
@Travel_with_Darpan4 ай бұрын
, ધન્ય છે જલ્પાબેન પરમાબાઈ ની લાઈફ બનવા માટે , સત્ સત્ નમન jalpaben
જલપાબેન તમારી હિંમત જોઈ છે સિંહણ જેવા સુરવીર છો પણ હદય નાં ઢીલા છો કોઈ ને દુઃખી જોઈ તમે દુઃખી થઈ જાવ છો ને સુખી દેખી એટલા ખુશ થઈ જાવ છો કે ખુશી ના આંસુ આવી જાય છે
@bharatbhaidabhi34254 ай бұрын
જય માં અમર માં 🙏🙏🙏
@girnarimandalanjubenandmad96274 ай бұрын
❤❤ તમે મોત માંથી બહાર લાવનાર માં જગદંબા નો અવતાર છો માં તમને ઘણી શક્તિ આપે જય ગિરનાર જય ગુરુદત્ત
@hanson93974 ай бұрын
🙏🙏🙏❤
@sunilhiloriya-58974 ай бұрын
જય શ્રી અમરમા જય શ્રી દેવીદાસ
@urvashipanchal58974 ай бұрын
Jay maa amar
@UmeshGadhvi-kq7nh4 ай бұрын
વહા બેન આતો ખુશી ની વાત છે જલ્પા બેન તમે પણ માણસ માટે એક અમર માં છો બેન મારે મળવું હોય તો બેન❤
@jalpapatelsathisevagroup4 ай бұрын
પધારજો ભાઈ 99093 90909 પર કોલ કરજો આવો ત્યારે
@bipinkunjadiya49284 ай бұрын
Jay ho Jay ho
@umangkoriya78784 ай бұрын
WAH PARMA BEN JAY AMAR MAA SAT DEVIDAS🙏🦚🙏🚩💯🚩🌹🎊🌹
@jalpapatelsathisevagroup4 ай бұрын
Jay maa amar
@VarshaVaghasiya-16-23 ай бұрын
જય શ્રીકૃષ્ણ 🙏જય માતાજી 🙏
@damyantichothani97144 ай бұрын
Very,Nice,Jalpa,Ben,Jay,Ma,Amar
@palugadhvi96453 ай бұрын
જલપાબેન જ અમરમાછે
@amitbera14204 ай бұрын
જય માં અમર સંતદેવી દાસ જલ્પા બેન ❤
@RameshbhaiHumbal-g1y4 ай бұрын
જય માં અમર સતદૅવીદાસ
@KailashbenRadadiya-ti6vp4 ай бұрын
જય અમર દેવીદાસ બેન
@nikulameriya9704 ай бұрын
બેન તમારી મહેનત ને સો સો સલામ છે બાકી બેન તમે રડશો નઈ આવું હું પણ સહન નથી કરી શકતી પરમાં બેન નું અવાજ બઉ મધુર છે ❤❤❤❤❤
@BharatiSakhareliya3 ай бұрын
🌹🙏🙏🙏🙏🙏🌹👌👌👌
@PatelSV4 ай бұрын
જય માતાજી જય શ્રી કૃષ્ણ
@RameshBhai-iq5gm3 ай бұрын
❤jalpabentameparamabennijindagibadalinakhi
@parvinpiprotar4 ай бұрын
Jay mataji 🙏
@kuldiplalu92084 ай бұрын
❤જય માં અમર જય શ્યામ બેન મા અમરમા સવૌ તમે મા
@pragna.kajudiya50984 ай бұрын
જય અમરમા જયસતદેવીદાસ
@ankurpokiya78044 ай бұрын
Jay ho parmabai
@ranjanbengoswami26484 ай бұрын
Jay bholenath Ben 🙏
@dineshbhatt46954 ай бұрын
Jalpa u r gerat too much u did for parmabai all team giving support to pzrmabai ❤❤❤ jslpa we love u ❤️
@SharmaNavin-k1o4 ай бұрын
Jalpaben tame khubaj dayalu ane lagnisil chho.aava suder kam karvani bhagvan tamne shakti aape.