param Pujy Mahant Sadhviji shree jayShreeDas mataji -Interview Part 02

  Рет қаралды 64,271

Vijay Jotva Journalist

Vijay Jotva Journalist

Күн бұрын

Пікірлер: 133
@akbhatt9008
@akbhatt9008 Жыл бұрын
માના ચરણો માં કોટી કોટી વઁદન
@ganeshbhadresha953
@ganeshbhadresha953 2 жыл бұрын
ખુબજ સરસ વિજય જોટવાજી તમારું આ ભગીરથ કાર્ય જોઈ ખુબજ આનંદ થાય છે હર એક સાધુ સંતો ભજનિક અને સંતવાણી થી જોડાયેલ વ્યક્તિ વિશે આપ એમની માહિતી ભજનપ્રેમી જનતાને પ્રસારિત કરાવી એમના પ્રતેય ની માહિતી આપો છો એ બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 2 жыл бұрын
આભાર ધન્યવાદ ઇશ્વર કૃપા થી થાય છે
@dipakgohel6426
@dipakgohel6426 2 жыл бұрын
વિજય ભાઇ ખૂબ જ ઉપયોગી અને ઉત્તમ કાર્ય દરેક વિડિયો દ્વારા.....
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 2 жыл бұрын
Abhar bhai
@ramanbhaisenva2914
@ramanbhaisenva2914 Жыл бұрын
ધન્ય છે જય શ્રી દાસ માતાજી ને
@sureshbhaiparmar7335
@sureshbhaiparmar7335 Жыл бұрын
Ayshri das mataji ne Jay mataji koti koti pranam dhanyavad adesh adesh apni bhajan bhakti ma bahu pragati thhay tevo antar asis che Jay mataji❤❤
@bariyajigna5471
@bariyajigna5471 Жыл бұрын
જય શ્રી માતાજી જય હો ખૂબ સુંદર ભજન કરો છો માતાજી .
@PDDangar
@PDDangar 2 жыл бұрын
વિજય ભાઈ સોમનાથ મહાદેવ પરબત ભાઈ આહિર જુનાગઢ પી.ડી.ડાંગર યુ.ટ્યૂબ ચેનલ પરિવાર તરફ થી અભિનંદન
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 2 жыл бұрын
Abhar
@JamanaChaudhari
@JamanaChaudhari 3 ай бұрын
Khub khub saras Jay Shri mata ji❤❤❤🙏🙏🙏❤🙏🙏
@devabhairathod1882
@devabhairathod1882 3 жыл бұрын
ખુબ સરસ
@akbhatt9008
@akbhatt9008 Жыл бұрын
હે જગત જનની નાં અંશ એવા સંત શિરોમણી સાધ્વીજી શ્રી માન માનનીય શાધ્વીજી જયશ્રી દશ બાપુના ચરણો માં કોટી કોટી વઁદન 🙏🙏🙏🙏🙏
@oum5678
@oum5678 Жыл бұрын
Mataji na charno ma sat sat naman🙏🙏
@natvarvaghelaofficial1068
@natvarvaghelaofficial1068 4 жыл бұрын
વિજયભાઈ જય દ્વારકાધીશ શુભ સવાર માં માતાજી ના દર્શન કરી તથા ભજન સાંભળયુ મેંતો ચીધરે જાણીને તમને શેવીયા ખુબ આનંદ થયો જય જય ગરવી ગુજરાત ..જય દ્વારકાધીશ અમદાવાદ થી નટવર વાધેલા તથા ભરતભાઈ વાધેલા તથા વાધેલા પરીવાર......
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 4 жыл бұрын
navtar bhai ne jya mataji
@valjiahir6915
@valjiahir6915 4 жыл бұрын
ધન્યવાદ વિજયભાઇ ખૂબ શરશ જયશ્રી માતાજીના શવાદ ખૂબ શરશ જયહો સંતવાણી કાયમ અમર રહે
@rameshjkamlesh826
@rameshjkamlesh826 4 жыл бұрын
જય શ્રી માતાજી ને અમારા લાખ લાખ વંદન...આદેશ...
@sagardhandhukiya8427
@sagardhandhukiya8427 2 жыл бұрын
Jay ho santvani
@dineshchess9658
@dineshchess9658 Жыл бұрын
માતાજી ની જેવી ભક્તિ સુંદર છે, તેમનો અવાજ પણ સુંદર મધુરો મોહક છે. જય માતાજી,
@natvarvaghelaofficial1068
@natvarvaghelaofficial1068 4 жыл бұрын
વિજયભાઈ ખુબ સરસ મજાનું લોકેશન અને શું..મધુર સંવાદો અને જેમને આપણે રદય થી મહાન માનીયે તેવા સરસ મજાના માતાજી ના સેવા ના કાર્ય ની વાતો તેમની દયાની ભાવના આ બધુંજ અમે ધરના બધાયે સવાર સવાર માં માતાજી ને સાભળીયા ખુબ મજા આવી આમતો અમે માતાજી ને વર્ષો થી સાંભળી યે છીયે પણ સુરીલા સંવાદ અને વિજયભાઈ તમારા દ્વારા વિશેષ જાણકારી મળે છે અને ..઼..જય માતાજી .જય જય ગરવી ગુજરાત....
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 4 жыл бұрын
aabhar navtar bhai jay jay garvi gujarat
@mukeshmakwana4377
@mukeshmakwana4377 4 жыл бұрын
Jay siyaram vijaybhai
@premalrathod164
@premalrathod164 4 жыл бұрын
જય માતાજી જ્યારથી મેં પૂજ્ય શ્રી જય શ્રી માતાજીના મિડ્યા દ્વારા દર્શન કર્યા છે તેમજ માતાજી ના ભજન સાંભળ્યા છે ત્યારે ખરે ખર મને ખૂબજ માતાજી ના દિવ્યતા ની અનુભૂતિ થઈ માતાજી દિવ્ય અવતાર છે માતાજી નો દિવ્ય પ્રભાવ આત્માનું પરમાત્મા સાથેનું જોડાણ કરી આપે છે !!! માતાજી નાં દર્શન મીડિયા દ્વારા છ સાત વર્ષ પહેલાં કરિયા ત્યારે ખરે ખર એક જુદીજ અનુભતી થઈ હતી માતાજીના રૂબરુ દર્શન કરવા ની ઘણીજ ઈચ્છા છે પણ જ્યારે એ સમય આવશે ત્યારે એમના દિવ્ય આશીર્વાદ પ્રાપ્ત કરીશું.... ધન્ય છે એમના દિવ્ય પ્રાગટ્ય ને.. માતાજી નાં ચરણકમલ માં કોટી કોટી પ્રણામ કરું છું કરીયા છે કરી આપે છે
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 4 жыл бұрын
આભાર ભાઈ સંસ્કૃતિ ના જતન કરવું એ પણ આપણી એક ફરજ બને છે ને ભાઈ
@yogeshvalay170
@yogeshvalay170 4 жыл бұрын
મોજ..જય હો સંતવાણી...ખૂબ ખૂબ આભાર. વિજયભાઈ
@हर्षददेवमुरारीहर्षददेवमुरारी
@हर्षददेवमुरारीहर्षददेवमुरारी 4 жыл бұрын
पू माताजी ने मारा प्रणाम साथे जय सियाराम
@dhruvinsakariya9649
@dhruvinsakariya9649 4 жыл бұрын
જય અલખધણી જય ગુરુદત્ત જય ગુરુદેવ ૐ નમઃ શિવાય
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 4 жыл бұрын
Om Namo Narayan
@shyamgadhvi6599
@shyamgadhvi6599 4 жыл бұрын
જય હો,, વિજય ભાઈ આનંદ આવી જાય છે તમારૂ સંવાદ જોઇને, જય હો
@marutiemiteshanmenufeckchr4042
@marutiemiteshanmenufeckchr4042 4 жыл бұрын
Jay siyaram
@vasudevcreations7211
@vasudevcreations7211 4 жыл бұрын
સરસ વિજય ભાઈ
@nikhildanidhariya4749
@nikhildanidhariya4749 4 жыл бұрын
Jay Ma Sonal Jay Ma Mogal Jay Ho Santvani Jay HO Maa Jay Narayan
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 4 жыл бұрын
jay mogal ma
@UCi_CPCGQ4gP9uoAeP6TiYGw
@UCi_CPCGQ4gP9uoAeP6TiYGw 4 жыл бұрын
જય માતાજી
@patelbabulal9845
@patelbabulal9845 4 жыл бұрын
Mara jivanma anek var apanu a bhajan sambhadu che dhany ho mataji jug jug jio
@kantilalraval1852
@kantilalraval1852 3 жыл бұрын
વિજય ભાઇ ખુબ સરસ આપની વાતો તો શાંભડીયે છીએ હવે આપના ભકિત મય જીવન વિશે શાંભણવુ છેચ
@kamleshprince8140
@kamleshprince8140 4 жыл бұрын
વિજયભાઈ જયશ્રી માતાજી ના ઈન્ટરવ્યુ ભાગ-2 સરસ પ્રસ્તુતિ
@kiransuryavanshi2098
@kiransuryavanshi2098 4 жыл бұрын
કોટી કોટી વંદન માતાજી ને....
@nanjijaviya158
@nanjijaviya158 4 жыл бұрын
🙏📿🙏સાહેબ જયશ્રી માતાજી નો, જે સભાવ એવો, આનંદ આપનારો છે કે, એનો શબદો મા કહેવું મુસકેલ છે, મરો અનુભવ છે, હુ પુના થી જયારે ગુજરાત જાવુ તિયારે ગુરૂ વારે, ભજન માટે અચુક જાવુ છુ, 🙏🙏🙏કોટી કોટી વંદન કરું છું 🙏🙏🙏🙏
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 4 жыл бұрын
sachi vat che
@gohilhitesh6729
@gohilhitesh6729 4 жыл бұрын
જય હો..................
@munnabhaibharwad5735
@munnabhaibharwad5735 4 жыл бұрын
જય હૉ માતાજી ગૂરૂ કૃપા હિ કેવલમ
@jay8831
@jay8831 4 жыл бұрын
Bapa sitaram.🙏🙏🙏
@ghanshyamparmar5840
@ghanshyamparmar5840 4 жыл бұрын
ખરે ખર કપડાં થી સાધુ નથી બનતું માતાજી જીવન ધન્ય છે માતાજી
@nitinjoshi9954
@nitinjoshi9954 4 жыл бұрын
જય હો સંતવાણી વિજય ભાઈ જય હો
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 4 жыл бұрын
jay ho nitin bhai
@rameshrathod6158
@rameshrathod6158 Жыл бұрын
જય શ્રીકૃષ્ણ જય સીતા રામ 🙏
@akbhatt9008
@akbhatt9008 Жыл бұрын
જયહો માતાજી 🙏🙏🙏
@mahendasinh8170
@mahendasinh8170 2 жыл бұрын
જય શ્રી રામ 🙏
@rasilabenbhimani3867
@rasilabenbhimani3867 4 жыл бұрын
જય માતાજી જયશ્રી દીદી તમારૂ ભજન સાધુ કેરો સંઘડો ના છોડો મેરે લાલ એ મારુ ફેવરીટ છે જય ગુરૂદેવ ની કૃપા અમર રહે 🙏🙏🙏🙏
@JamanaChaudhari
@JamanaChaudhari 3 ай бұрын
Sat kaival Saheb 🙏 ❤
@sanjaysakariya2258
@sanjaysakariya2258 4 жыл бұрын
Jay ho santvani Jay sat keval Jayshree Hanumanji
@dilipmalek-d2m
@dilipmalek-d2m 4 жыл бұрын
Jay Ho mataji
@gopalbharavad7886
@gopalbharavad7886 3 жыл бұрын
Jay ho Bhajan.
@gelapatel6525
@gelapatel6525 4 жыл бұрын
જયશ્રી માતાજી જયશ્રી હનુમાન જી ધન્યવાદ
@nagahmahesh6763
@nagahmahesh6763 3 жыл бұрын
जय हो संतवाणी
@kishorrabarijaymagata5148
@kishorrabarijaymagata5148 4 жыл бұрын
જય સંત કેવલ સાહેબ
@mahendrajagda4620
@mahendrajagda4620 4 жыл бұрын
🙏🙏jayshree mataji ne dandvat pranam
@laljighoghari9270
@laljighoghari9270 4 жыл бұрын
જય હો માતાજી ખરેખર માલકોશ માં રુવાડા ઉભા થઇ ગયા એવી પરા વાણી.
@gohilhitesh6729
@gohilhitesh6729 4 жыл бұрын
જય હો......
@ASH309-v9s
@ASH309-v9s 4 жыл бұрын
સંતમુખી સંતવાણીમાં "માલકૌંસ" હોય, પછી તો આનંદ આવે જ.
@જયરામાપીરજયસીયારામ
@જયરામાપીરજયસીયારામ 4 жыл бұрын
જયશ્રી માતાજી તમારા સણોમા વંદન જય સીયારામ હા વિજય ભાઈ જય રામદેવજી મહારાજ જય રામાપીર
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 4 жыл бұрын
jay siyaram bhai
@ghanshyamparmar5840
@ghanshyamparmar5840 4 жыл бұрын
ખૂબ સરસ
@akbhatt9008
@akbhatt9008 Жыл бұрын
ખરેખર વિજય ભાઈ હું એકે ભટ જયશ્રીદાશ માતાજી ની સંત વાળી ટેલિવિઝન માં 1989માં માતાજી નું ભજન મેં સાંભળ્યું હતું બશ ત્યાર થી અત્યાર શુધી હું આજની તારીખ 8 /5/2023 શુધી હું દરરોજ જયશ્રી માતાજી નાજ ધૂન અને કીર્તન સાંભળું છું અને ભગવાન ને પ્રાર્થના કરુંછું કૅ મને જલ્દી જયશ્રી દશ માતાજી નાં દર્શન થાય હૂતો ત્યાં શુધી કહુછું કૅ જયશ્રી માતાજી જગત જનની આદ્યશક્તિ નાં અંશ જ હું જયશ્રી માતાજી ને માનુંછું અને જયશ્રી માતાજી નાં ચરણો માં નત મસ્તક થી મારાં કોટી કોટી પ્રણામ 🙏🙏🙏🙏🙏🙏વિવેક હીન થયો હોવુંતો ક્ષમા આપશોજી 🙏🙏🙏
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist Жыл бұрын
jay mataji
@gujaratagromall2143
@gujaratagromall2143 4 жыл бұрын
સર્વપ્રથમ તો....વિજયભાઇ નો માતાજીની દિવ્યતાનો અનુભવ કરાવવા બદલ ખૂબ ખૂબ આભાર... વિજયભાઇ ..આપ એક ભગીરથ અને દિવ્ય કામ કરી રહ્યા છો.... સૌરાષ્ટ્ર. કરછ કાઠિયાવાડની ધીંગી ધરામાં ઊંડે સુધી ધરબાયેલા સાચા મોતી ને બહાર કાઢવાનું અવિરત પણે કાર્ય કરી રહ્યા છો.....તે બદલ આપનો ફરીથી ખૂબ ખૂબ આભાર...અને આવાને આવા કાર્યો ભવિષ્યમાં કરવાની પ્રેરણા મળતી રહે એવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 4 жыл бұрын
આભાર ભાઈ સંસ્કૃતિ ના જતન કરવું એ પણ આપણી એક ફરજ બને છે ને ભાઈ
@shaileshjoshi3165
@shaileshjoshi3165 4 жыл бұрын
માતાજીને પ્રણામ
@akshayahir9452
@akshayahir9452 4 жыл бұрын
Jay ho santavani
@ASH309-v9s
@ASH309-v9s 4 жыл бұрын
🙏 JAI HO.
@sureshbhaiparmar7335
@sureshbhaiparmar7335 2 ай бұрын
Jay mataji adesh adesh
@kishansolanki6226
@kishansolanki6226 4 жыл бұрын
Sat kaival saheb mataji
@laljighoghari9270
@laljighoghari9270 4 жыл бұрын
વાહ વાલા જોરદાર મોજ આવી જય સત કેવલ
@gambhirsinhsolanki641
@gambhirsinhsolanki641 3 жыл бұрын
🙏🙏🙏
@patelbabulal9845
@patelbabulal9845 4 жыл бұрын
Ma apanu ak ak bhajan jivan ma utarva jevu che koti vandan mataji apne
@n.ppatel9760
@n.ppatel9760 4 жыл бұрын
Ha maa ha good 🙏🙏🙏👌
@padhariyabharat1842
@padhariyabharat1842 4 жыл бұрын
Jay ho
@samjibhaichad2138
@samjibhaichad2138 Ай бұрын
Janam maran nu rog matadvanu koi dava khari mataji 👏👏
@kiransadhu2101
@kiransadhu2101 4 жыл бұрын
Jay.mataji.
@mukeshravat3541
@mukeshravat3541 4 жыл бұрын
Khub saras interview...Matajine vandan...Vijaybhai aape khub j vivek aadar ane shalintathi santone anurup interview lidho ae badal abhinanandan...prakhar bhajnik shree Jaydipbhai Sonino interveiw gothvva aapne farithi vinanti che🙏👍👌👌🌺🌺🌻😊
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 4 жыл бұрын
aabhar bhai
@vinitgamer-mafiya
@vinitgamer-mafiya 4 жыл бұрын
🙏સત કૈવલ સાહેબ 🙏
@kantilalsoni9535
@kantilalsoni9535 4 жыл бұрын
VIDEO DATED: - 26/07/20. VIDEO SEEN: - 06/10/20 MUMBAI. શ્રી વિજયભાઈ જોટવા અને જયશ્રી માં ને સાદર નમસ્કાર. અતિશય ઉતમ જ્ઞાનવર્ધક ઈન્ટરવ્યુ (મુલાકાત) સાંભળી ને એમ લાગ્યું કે આ દુનિયામાં કેટ કેટલા મહાન લોકો પડયા છે , આપણે તો એમની સામે એક ધુળ નો કણ પણ નથી. ભગવાન કરે ને આવી માં ના પેટે જન્મ થાય તો જીવન ધન્ય બની જાય . ખરેખર આવી માં ના પેટે જન્મ થવો એને માટે પણ અનેક જન્મો ના પુણ્ય જોઈએ. જયશ્રી માં અત્યંત દયાળુ , માયાળુ , નમૃ અને કરુણાપુણઁ હૃદય ધરાવે છે. ધન્યવાદ.
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 4 жыл бұрын
ૐ નમો નારાયણ જય ગિરનારી
@bhaveshbavaliya4666
@bhaveshbavaliya4666 4 жыл бұрын
Jay sat keval
@patelbabulal9845
@patelbabulal9845 4 жыл бұрын
Sadhnato ma ap jeva santo kare ame to apna ashirvad na abhilasi jay ho ma
@RajuRathva-d9z
@RajuRathva-d9z 25 күн бұрын
सत कैवल साहेब
@rameshkhichadiya1849
@rameshkhichadiya1849 3 жыл бұрын
Shi.dharbar.ashram
@natvarbhaiprajapati7781
@natvarbhaiprajapati7781 Жыл бұрын
Sat kaival saheb ghan sampraday ni mul gadi sarsapuri jilla aanad ma aaveli 6 sant shree avichal das ji maharaj guru shitaldas ji maharaj sat kaival saheb
@MarutiStudioDhokadvaLive
@MarutiStudioDhokadvaLive 2 ай бұрын
માતાજી નો આશ્રમ ક્યાં આવેલો છે
@hinasatasiya6134
@hinasatasiya6134 4 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kanurathod6264
@kanurathod6264 4 жыл бұрын
Good
@jethabhaibhutak8928
@jethabhaibhutak8928 4 жыл бұрын
Sat kewal
@prakashbhavsar5890
@prakashbhavsar5890 3 жыл бұрын
Ma....sarswati mata ji ni wani ma betha che....
@vijayparghivijay4971
@vijayparghivijay4971 2 жыл бұрын
satanam
@girishgirish910
@girishgirish910 4 жыл бұрын
ભાવુકતા
@krushilfaldu7738
@krushilfaldu7738 4 жыл бұрын
પુનશી ગઢવી nu interview lejo vijay bhai
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 4 жыл бұрын
Ok
@varsingrabarikhabhla9049
@varsingrabarikhabhla9049 4 жыл бұрын
વિનંતી વીજય ભાઇ લખમણ બાપુ નો એન્ટરીયુ લીયો
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 4 жыл бұрын
avshy
@rameshjkamlesh826
@rameshjkamlesh826 4 жыл бұрын
જય શ્રી માતાજી નો આશ્રમ કયા ગામ મા આવેલો છે.
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 4 жыл бұрын
morbi nava kharachiya
@rameshjkamlesh826
@rameshjkamlesh826 4 жыл бұрын
@@VijayJotvaJournalist તમારો આભાર
@sureshvahbahuvahjadav7679
@sureshvahbahuvahjadav7679 4 жыл бұрын
Vijay Bhai Ashok ustad ne lavone live
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 4 жыл бұрын
mane key to karu
@prashantdangar4934
@prashantdangar4934 4 жыл бұрын
HARSUKH MAHRAJ nu muko vala
@gohilvajubhai9802
@gohilvajubhai9802 4 жыл бұрын
Habhai bapuni mulakat jaldi lyo
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 4 жыл бұрын
kale
@bhargavsoni7689
@bhargavsoni7689 4 жыл бұрын
સર દેવરાજ ગઢવી અને પ્રભાત સોલંકી નો સંવાદ નો વિડીયો બનાવો સર વિનંતી...
@kashmiamajethiya5637
@kashmiamajethiya5637 4 жыл бұрын
Vah vijaybhai mare apnei Sathe vat karvi che apno number kejo
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 4 жыл бұрын
Fb ma aapela che
@satkaival8174
@satkaival8174 4 жыл бұрын
સત્ કૈવલ
@sarthikpatelofficial
@sarthikpatelofficial 4 жыл бұрын
Harsukhgiri bapu nu interview kyare avsee??
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 4 жыл бұрын
kale
@sarthikpatelofficial
@sarthikpatelofficial 4 жыл бұрын
@@VijayJotvaJournalist okk
@randaltruckbodybuilder3647
@randaltruckbodybuilder3647 4 жыл бұрын
Tabla ustad ashok Gondaliya nu interview lyo ne
@ashokjotva8958
@ashokjotva8958 4 жыл бұрын
Jay ho santvani
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 4 жыл бұрын
jay ho santvani
@jotvanm1978
@jotvanm1978 4 жыл бұрын
Jay ho
@pravinGJ21
@pravinGJ21 4 жыл бұрын
જય શ્રી કૃષ્ણ જય માતાજી
@Bff_Lite
@Bff_Lite 4 жыл бұрын
Jay ho
小丑揭穿坏人的阴谋 #小丑 #天使 #shorts
00:35
好人小丑
Рет қаралды 2,9 МЛН
What's in the clown's bag? #clown #angel #bunnypolice
00:19
超人夫妇
Рет қаралды 30 МЛН
Human vs Jet Engine
00:19
MrBeast
Рет қаралды 144 МЛН
Сюрприз для Златы на день рождения
00:10
Victoria Portfolio
Рет қаралды 2,5 МЛН
PART-02 Niranjan pandya interview -Niranjan pandya  biography with interview  mp4
21:14
小丑揭穿坏人的阴谋 #小丑 #天使 #shorts
00:35
好人小丑
Рет қаралды 2,9 МЛН