પરમબાઈ ના મધુર કંઠે ભજન ની રમજટ | Jalpa Patel Sathi Seva Group Rajkot | Jalpa Patel lifes Vlog

  Рет қаралды 87,395

Jalpa Patel'S Life Vlogs

Jalpa Patel'S Life Vlogs

Күн бұрын

Пікірлер: 154
@rathodkanji1975
@rathodkanji1975 2 ай бұрын
બહેન શ્રી લાખ લાખ વંદન આપને જો આવા સેવાના કાર્યો કરોછો આપનામાં સાક્ષાત માં અમરમના દર્શન થાયછે જય હો આપની માઁ જય હો
@jyotsanapatel9076
@jyotsanapatel9076 3 ай бұрын
આ તો કળીયુગ ની મીરાં છે ભજન જ એમનું જીવન છે.ખુબ સરસ ભજન ગાય છે
@jyotsnabenkachariya2098
@jyotsnabenkachariya2098 4 ай бұрын
વાહ પરમાબાઇ રંગ છે તમને તમારો અવાજ તો ખૂબ જ સરસ છે ભગવાન તમને જલ્દી સાજા કરે અને ખુબ જ સદ્બુદ્ધિ આપે તેવી હું પણ ભગવાનને પ્રાર્થના કરુ છુ જેથી કરીને તમારા બાળકોને સંભાળી શકો ❤❤
@shiyalsanjay9922
@shiyalsanjay9922 4 ай бұрын
બેન મને અવાજ ગમેછે જય માં અમર
@BavanaBorica-h2e
@BavanaBorica-h2e 4 ай бұрын
હા મને બોવગંમે સે અવાજ
@vijaykumarvarotariya6673
@vijaykumarvarotariya6673 2 ай бұрын
પરમારબાઈ કે ચિયો હણે મોજ આઇ
@rambhikhunty4942
@rambhikhunty4942 4 ай бұрын
વાહ પરમા બેન તમે સરસ ગાયું છે
@BrijrajSagthiya
@BrijrajSagthiya 3 ай бұрын
બેન હું તમારી સેવા થી ખુબજ ખુશછુ બસ સત્ દેવીદાસ અમર દેવીદાસ સેવા ની શક્તિ આપે
@JeetRavaliya-n9z
@JeetRavaliya-n9z 4 ай бұрын
સાંભળીએ તો અમારા રૂવાડા ઊભા થઈ જાય વાહ તમારો રાગ સરસ
@rekhadudheliya7861
@rekhadudheliya7861 4 ай бұрын
વાહ વાહ પરમાબેન
@JituDer-sp9ly
@JituDer-sp9ly 4 ай бұрын
વાહ બેન વાહ સરસ અવાજ છે
@patramalmanek6005
@patramalmanek6005 4 ай бұрын
વંદન વંદન બેન તમારા માતા પીતા ને જેને આ કહેવાતા કલીયુગ મા ધન્ય છે બેનાં તમારી સેવા ને તમારા માતા પીતા ને કોટી કોટી પ્રણામ
@sumitragediya2542
@sumitragediya2542 4 ай бұрын
જય મા અમર શ્રીશિવાય નમસ્તુભ્યં પરમાબાઈ સરસ ગાયછે
@anjanaodedra8863
@anjanaodedra8863 4 ай бұрын
Wah ben Wah Sars bhajan gai che❤❤❤
@kamini.panchal5369
@kamini.panchal5369 4 ай бұрын
વાહ પરમાબેન સરસ ગાય છે જલ્પાબેન તમારા ચહેરા પર ની ખુશી તો જુઓ કેટલી નિમૅળ અને પ્રફુલ્લિત છે જય માતાજી
@jaygurudev8873
@jaygurudev8873 4 ай бұрын
જય માં અમર સ્વરૂપ જલ્પા બેન
@virajchauhan5779
@virajchauhan5779 4 ай бұрын
બહુ સરસ અવાજ છે વાહ
@JSShah-cm9jl
@JSShah-cm9jl 4 ай бұрын
બહુજ સરસ બેન, પરમાબેન નો અવાજ એકદમ તળપદ છે
@vijyabenvasoya3679
@vijyabenvasoya3679 4 ай бұрын
Vah jalpa ben jay amarma
@anjanaodedra8863
@anjanaodedra8863 4 ай бұрын
Jay Shree Krishna Ben❤❤❤
@kiranbhaidanagar1982
@kiranbhaidanagar1982 4 ай бұрын
જય મુરલીધર અવાજ બોવ સરસ છે
@jagritivadhelvloggs
@jagritivadhelvloggs 4 ай бұрын
Jalapa ben parma ben ma parivaratan chhe saras😊 ❤❤😊
@ShilpaBhakhodiya
@ShilpaBhakhodiya 4 ай бұрын
વાહ સરસ ગાય છે 👌👌🙏👏
@sureshthanki2758
@sureshthanki2758 4 ай бұрын
બેન વંદન છે તમને અને તમારા માં બાપ. 🙏🙏 જીવતી જાગતી જોગમાયા પરમાબાઈને વંદન 🙏
@udayrughani8809
@udayrughani8809 4 ай бұрын
જલપા બેન પરમાબાઈ બદલાવ જોઈ તમારી સેવા રંગ લાવી બેન તમે ઘણા ખુશ થાય છો તમારી મહેનત અને હીમત ને ધન્યવાદ છે જય શ્રી કૃષ્ણ
@ravjimakwana512
@ravjimakwana512 3 ай бұрын
જય માં અમર મા 🙏🙏🙏
@mayurrajsakha1955
@mayurrajsakha1955 4 ай бұрын
જય સિયારામ જલ્પાબેન જય માં અમર..🙏
@patelyug108
@patelyug108 4 ай бұрын
જય માડી જય અમર મા અવાજ સારો છે
@jadejashaktisinh9780
@jadejashaktisinh9780 3 ай бұрын
આશાપુરા માતાજી નો ગરબો સરસ ગાય છે
@devsinandaniya
@devsinandaniya 4 ай бұрын
વાહ વાહ પરમાબાઈ જય અમર માં
@hetalkhunti1568
@hetalkhunti1568 4 ай бұрын
Jay ma amar khubaj saras aavaj che sem divadi ben bhil jevo ma mogal ne prathna ke jaldi Sara thay jay
@ManharNimavat
@ManharNimavat 4 ай бұрын
આ બેન નુ ગળુ સૂર માં છે .એકદમ તાલ માં છે ( ઉસ્તાદ મનહર નિમાવત)
@shilpamathukiya7350
@shilpamathukiya7350 4 ай бұрын
જલ્પાબેન નેવંદન🙏
@ronakpatel4820
@ronakpatel4820 3 ай бұрын
Very nice 💯❤
@KJGoraniya
@KJGoraniya 4 ай бұрын
જલપાબેન પરમાબેન પરીવાર બોલાવો પરમાબેન જુવે
@kailash8087
@kailash8087 4 ай бұрын
Jalpaben tme pn bhu j srs gao cho..🎉❤pramabai ni saathe tamne pn sambhalva mle che..🫶👌
@divyabenparmar7097
@divyabenparmar7097 4 ай бұрын
Khub saras
@ChauhanAlpeshbhai-p4e
@ChauhanAlpeshbhai-p4e 4 ай бұрын
જય.અંમરમાજલ્પાબેન
@shivupanchal4600
@shivupanchal4600 4 ай бұрын
❤સરસ સરસ હો બેન😅
@aaradhya753
@aaradhya753 4 ай бұрын
Jay MAA Amar.🙏 Parmabenano sumadhur swar sambhaline bahu aanand aave chhe. Mota gayak kalakar bane tevo kanth chhe.
@geetafatak3558
@geetafatak3558 4 ай бұрын
Khub khub saras jalpa Ben ❤chokra ne mano pyar have malse saka Tai jase have lakh lakh vandan tamne jalpa ben🎉
@kesharcreation8581
@kesharcreation8581 4 ай бұрын
Wah jordar parivrtan ho ❤❤❤
@mayurrajsakha1955
@mayurrajsakha1955 4 ай бұрын
આ બેનનો અવાજ કંઈક હલચલ કરે છે હ્રદયમાં.શુદ્ધભાવથી વંદન છે બસ જલ્પાબેન..
@varshabhanushali8606
@varshabhanushali8606 4 ай бұрын
જલ્પા બેન ધન્ય છો તમે કોટિ વંદન તમને 🙏🙏
@labhubendafda3761
@labhubendafda3761 4 ай бұрын
વાહ ગુજરાતી કાવ્ય જયમા અમર
@Hamibai-j1u
@Hamibai-j1u 4 ай бұрын
Jay amar ma ben
@madhuravat4472
@madhuravat4472 4 ай бұрын
જય અમર માં વેરાવળ સોમનાથ
@ghanshaymmakavana
@ghanshaymmakavana 4 ай бұрын
સંત દેવીદાસ અમર દેવીદાસ જય માં અમર જલ્પા બેને
@hansabengohil3839
@hansabengohil3839 4 ай бұрын
Vah vah. Bheravi rag gayo
@lakhobharwad9707
@lakhobharwad9707 4 ай бұрын
Jalpa ben tmaro avaj supar se jay aadyasakti
@JayshreeRammayabenbarot
@JayshreeRammayabenbarot 3 ай бұрын
Vah sarsa bhajan gay chhe
@rnpr1111
@rnpr1111 4 ай бұрын
Jalpaben prmaben ne roj badha git sambhalavva mo. To ani yad shakti vadhu jay atyare tame khub saras menat karo chho dhanyavaad parmaben no avaj bov saras chhe
@shilpamistry2777
@shilpamistry2777 4 ай бұрын
waah parma ben mast bhaj gay che jalpa ben tame aem ni pachd khub mrnt karo cho shilpa ben Ahmedabad
@merrakesh4815
@merrakesh4815 4 ай бұрын
સત દેવીદાસ અમર દેવીદાસ જય માં અમર
@ravjibhailadva5507
@ravjibhailadva5507 4 ай бұрын
Bahu Saras bahan
@damyantichothani9714
@damyantichothani9714 4 ай бұрын
Jalpa,Ban,Very,Nice
@varsaa4980
@varsaa4980 4 ай бұрын
He maa amar🙏thakorjibava 🙏parma ben ne jaldi saru kari dyo. Bahu jiv bade che atlo sundar avaj che . Karm ni gati ati gahan che
@ZalaBhavnaba-uw1jq
@ZalaBhavnaba-uw1jq 4 ай бұрын
જય માતાજી જલ્પા બેન બહુ સરસ તમારું કામ છે માં ભવાની તમારી બધી ઈચ્છા પૂરી કરે હું અને મારો ૧૦ વર્ષે બાબો છે બને તમારા નવા વીડિયો ની રાહ જોતા હોય છી
@Derart1727
@Derart1727 4 ай бұрын
Khub srs ben
@ramnikbhaipandya1784
@ramnikbhaipandya1784 4 ай бұрын
જય શ્રી સંત દેવીદાસ અંમર દેવીદાસ જય શ્રી અંમર માં જય શ્રી ૐ ત્રંબકેશ્વર મહાદેવ હર હર મહાદેવ હર
@bhavnatank9027
@bhavnatank9027 4 ай бұрын
Vah parma ben vah
@DPGoswami-op7ji
@DPGoswami-op7ji 4 ай бұрын
જય માં અમર
@parishramprinter2195
@parishramprinter2195 4 ай бұрын
Parmabay khubajsaras gav 6o
@naukashah2964
@naukashah2964 4 ай бұрын
Amazing voice.❤
@RajubhaiSolanki-yx9rw
@RajubhaiSolanki-yx9rw 4 ай бұрын
વા બેન વા સૂપર પરમાબાઈ સૂપર ગાય છે
@sadgurucollectionandart9017
@sadgurucollectionandart9017 4 ай бұрын
Dhany che ben tamari seva ne
@KailashbenKhodiyarGopiMandal
@KailashbenKhodiyarGopiMandal 4 ай бұрын
વાહ વાહ બેન સરસ સારો બદલાવ છે એના પરિવાર સાથે શાંતિથી સુખી થી સારુ જીવન જીવે એવી મા અમર મા ને પ્રાથૅના કરુ છુ હે મા એમનો આગળ વિડીયો મે જોયો ઘણુ દુખ થયું હતું જય મા અમર સંત દેવિદાસ
@rajeshrakholiya8880
@rajeshrakholiya8880 3 ай бұрын
પરિવારમાં મોકલશો તો પાછા હતા એવાજ થઈ જશે પરમાંબેન માટે તો અમરધામ આશ્રમ એજ પવિત્ર છે
@bhartijaviya2085
@bhartijaviya2085 4 ай бұрын
Jay shree krishna 🎉🎉🎉
@पुष्टिभक्तिकीरतनअमरावतीवल्लभी
@पुष्टिभक्तिकीरतनअमरावतीवल्लभी 4 ай бұрын
खुब सुर मां सरस गाय छे आ बेन आम नू जे गावानो लहेजो छे ए एक कलाकार जेवों छे भगवान एम नी मानसिक स्थिति जल्दी सारी करी दे pachi जोजो keva भजनों गासे बीजू जलपा बेन तमने धन्य छे तमें भवो भव नू भाथू बांधी लिधु छे सत्कर्मों करी ने निराधार ने ane मानसिक लाचार जीवो नो सहारों बनी तमारा साथी परिवार जेम के तमारा बा तथा जयदीप भाई ने पार्थ भाई मुकेश भाई ,काजल ने पेला वैष्णव भाई ने आखों साथी परिवार धन्य छे तमारी लोक सेवा जीव सेवा ने बधा मा समभाव राखी ने सेवा करो ए खरेखार सराहनीय छे ज्यारे आ बधु जोईये त्यारे एम थाय के अ में नजदीक रहेता होते तो दर रविवार जई ने सहयोग आपी शकत पन सु करिए दूर छे ame
@pravinbhairamanandi7035
@pravinbhairamanandi7035 4 ай бұрын
હા ભાઈ મને પણ ઇ જ વ્યથા છે કે દૂર છીએ.
@techjola
@techjola 4 ай бұрын
પરમા બે ન વાહ
@rameshbhaibaldaniyarameshb7735
@rameshbhaibaldaniyarameshb7735 4 ай бұрын
જય જય મરમા
@gadhavisuryadanbati759
@gadhavisuryadanbati759 4 ай бұрын
वाह ભેરવી રાગ માં ગાયું કનૈયા લે કનૈયા લે
@manekbharat359
@manekbharat359 4 ай бұрын
Jay Dwarkadhish
@kuldiplalu9208
@kuldiplalu9208 4 ай бұрын
❤જય માં અમર જયશયામબેન સરસગાસે
@ચૌહાણકિશોરચૌહાણકિશોર
@ચૌહાણકિશોરચૌહાણકિશોર 4 ай бұрын
મારા ભરતજી ભલેને આવે ગાદીએ બહુ મસ્ત કર્યું બેને
@KrishnaRupareliya-s1t
@KrishnaRupareliya-s1t 3 ай бұрын
👌👌👌
@RekhaKakadiya-dc7zu
@RekhaKakadiya-dc7zu 4 ай бұрын
Jalpa ben tamari seva vasul ho
@hansabenlimbasiya9473
@hansabenlimbasiya9473 4 ай бұрын
સરસ બેન
@SavaniyaManisha
@SavaniyaManisha 4 ай бұрын
Khub khub dnyvad
@HarshTalapara
@HarshTalapara 4 ай бұрын
જય શ્રી અમર મા 👏
@ranjanbengoswami2648
@ranjanbengoswami2648 4 ай бұрын
Jay bholenath 🙏
@kailashvaniya1162
@kailashvaniya1162 4 ай бұрын
Aa ben no avaj bav saras
@UshaCookingGujrati133
@UshaCookingGujrati133 4 ай бұрын
🙏🏻 Bapa sitaram 🙏🏻
@sunilsolanki8105
@sunilsolanki8105 4 ай бұрын
જય માં અમર 🌷🥀🌹🌷 જય માં અમર 🌷🥀🌹🌷 સત દેવીદાસ અમર દેવીદાસ
@gitabenjoshi5834
@gitabenjoshi5834 4 ай бұрын
જય..અમર મા...બેના.. તમારા દરેક વિડીયો જોઈએ છીએ.. બેના તમને અને તમારી ટીમ ને ધન્યવાદ દેવા માટે શબ્દો ખુટે છે... લાડોને પણ અભિનંદન...મોરના ઈડા ચીતરવા ના પડે હો...વાહ લાડો..વાહ..
@varshapatel_official6685
@varshapatel_official6685 4 ай бұрын
Wah❤❤🎉
@hetalkumari4097
@hetalkumari4097 4 ай бұрын
જય માઅંમર
@princehirapara5390
@princehirapara5390 4 ай бұрын
પરમાબેનનેધન્યજછે
@pravinbhairamanandi7035
@pravinbhairamanandi7035 4 ай бұрын
કળા તે અજબ રચી કિરતાર પામે નહિ કોઈ પાર.કેવી અકળ ગતિ.બેન કેટલું સરસ ગાય છે સંતવાણી પ્રત્યે લગાવ છે છતાં. જય મા અમર.સત્ દેવીદાસ બાપુ નો જય હો.
@Bhumikavaghela-st8dn
@Bhumikavaghela-st8dn 4 ай бұрын
Jay ma amar
@KhushJoshi-gc3fc
@KhushJoshi-gc3fc 4 ай бұрын
Vah
@nileshpandya4444
@nileshpandya4444 4 ай бұрын
🙏 સીતારામ 🙏સીતારામ 🙏
@VkYadav-bh5ft
@VkYadav-bh5ft 4 ай бұрын
જલ્પાબેન તમે છે ને પરમાબેન ને કચ્છી ગીત સંભળાવો તો એમને મજા આવશે
@rameshlashkari4452
@rameshlashkari4452 4 ай бұрын
Jay maa amar
@chirodiyamanshukh2422
@chirodiyamanshukh2422 4 ай бұрын
❤વા.બેન.ઓખા.ઘરણુ.છે.જલપા.બેન
@VkYadav-bh5ft
@VkYadav-bh5ft 4 ай бұрын
એનો એમને એનો વીડીયો બતાવો મજા આવશે
@babiyaramilaben9040
@babiyaramilaben9040 4 ай бұрын
Jay maa amar jalpa Ben badha nu kub Dyan rakho cho jay yogeswer
@Dineshdhul
@Dineshdhul 4 ай бұрын
🔱જય માં અમર 🔱
@sanamsanam8946
@sanamsanam8946 3 ай бұрын
🙏🏿🙏🏿🙏🏿🙏🏿🥺🥺🥺🥺
@AnjaliPadsala
@AnjaliPadsala 4 ай бұрын
Jay ma amar..🙏🏻
@kabariyaManisha
@kabariyaManisha 4 ай бұрын
Vah bahan vah
@DevThanki-gn9gg
@DevThanki-gn9gg 4 ай бұрын
સંત દેવીદાસ અમર દેવીદાસ જય માં અમર🙏
Don’t Choose The Wrong Box 😱
00:41
Topper Guild
Рет қаралды 52 МЛН
So Cute 🥰 who is better?
00:15
dednahype
Рет қаралды 18 МЛН
Каха и дочка
00:28
К-Media
Рет қаралды 1,7 МЛН
Чистка воды совком от денег
00:32
FD Vasya
Рет қаралды 6 МЛН
Don’t Choose The Wrong Box 😱
00:41
Topper Guild
Рет қаралды 52 МЛН