ખૂબ જાણકારી મળી. લાગણી સભર મુલાકાત... જય ભારત.....
@MaheshParmar-ps9jz10 ай бұрын
જય હો રૂપાલા સાહેબ જય હો આપણા ગુજરાતનું ઘરેણું કહી શકાય એવા આપણા રૂપાલા સાહેબ છે જય શ્રીરામ ખુબ ખુબ અભિનંદન રૂપાલા સાહેબ
@BKPatel2322310 ай бұрын
આ જ સાહેબ કે જેમણે અમારી વિદ્યાર્થીઓની સમસ્યા લઈને ગયેલા ને આટલા ઉદ્વત ને આકરા શબ્દો કહેલા 🙏🙏🙏 ઇન્ટરવ્યૂ માં તો સૌ કોઈ સારું બોલે....,પ્રજા હિતેચ્છુ કામ કરો તો સારું 🙏🙏🙏🙏🙏
@bharatbhaijarsaniya675910 ай бұрын
વાહ રૂપાલા સાહેબ વેદ પુરાણો સાથે નો લગાવ અદ્ભુત કહેવાય આપને સદ સદ વંદન ધન્યવાદ તાલાલા થી ભરતભાઈ જારસાણિયા ના જય શ્રી કૃષ્ણ
@prvinamin424810 ай бұрын
રૂપાલાજીને સાંભળલો એટલે બીંજા કોઇ ના ગમે..!🚩🚩🚩🚩🚩🇪🇬🇪🇬🇪🇬🇪🇬🇪🇬
@govindbhaikchaudhari22089 ай бұрын
रूपला , ई, वी,एम, हताड़ो, पोर बात की हास्य करो नारद, के ई,वी,एम,जी
@KamleshBarot-z9b11 ай бұрын
Superb, Excellent performing work, Clear and clean mind, Honestly, Integrity, Satya, Transparency, Truthful and Dharma(Manvata), Unconditional Support, Praying and Work,( Lower class people's Supported person) Successfully in all after 1,2,3,4,5,10,15,20yrs and 25yrs Awards and Rewards multiple times.
@VikrambhaiDodiya-t5v11 ай бұрын
આવા શીક્ષક હોયને તો પુરુથય જાય
@lalajibhaigabani444210 ай бұрын
Mamuli શિક્ષક માંથી.કરોડો.પતી.કેવી.રીતે.બન્યા.
@bipinjoshi390711 ай бұрын
પરસોતમ ભાઈ ને રાષ્ટ્ર વાદ વિષે પુછો ઘણુ જાણવા મળશે.
@MaheshbhaiDave-g6r Жыл бұрын
હું આ સ્કુલમાં એ જ સાલમા ભણેલ છું જે કહે કે વૈદ માટે કુરાન અને બાઈબલ લાવવા પડેલ એ વાત તદ્દન ખોટી છે. 31:26
@Mr.Urmilezh10 ай бұрын
સારુ થયું કેમેરો લૈ ને કોઇને ઇમેલ ન કર્યો 😮
@prahladpatel198010 ай бұрын
Vagar mudi no dandho karva badal netaji ne abhinandan
@harshacharya188711 ай бұрын
પક્ષાપક્ષી મા પડવાની જરૂર નથી પરંતુ રૂપાલા સાહેબ એક સાદા અને સજ્જન વ્યક્તિ છે તેઓ એક પ્રખર રાષ્ટ્રવાદી પણ છે તેઓની પાસેથી આપણને ઘણું શીખવા મળે તેમ છે
@govindbhaikchaudhari220810 ай бұрын
ટિલાટપકી ભાજપી ધર્મ કેનામ ઈવીએમ છે
@dashrathpatel372710 ай бұрын
તું karne tila ટપકી તને seni lay ઉઠે છે evm evm batkyo છું chhe pruf evm to lav evm par thikra ફોડવામાં re tu
@maganbhaigajera480810 ай бұрын
ખુબ સરસ જીવન શૈલી. અનુભવ નુ ભાથુ. સાથે સંઘાણી નો લગોટીયો સહવાસ... કાઈ ઘટે નહી... પણ ગુજરાત સરકાર મા જયારે મત્રી બન્યા તે અવસર મા ગામડા ના ખેતીના નાનામોટા ઘણા મુદાઓ ની રજુઆત રબારીકા ના ગુણવત સેજલીયા મારફક શ્રીરૂપાલા જી ને કરાયેલ તેમાથી ઘણા મુદ્દાઓને સ્વીકારી સરકાર મા અમલ વારી કરાવેલ.. તેઓનો કાર્ય કરતા ઉપર નાના ભાઈ નૌ સવભાવ ધરાવે છે.
@govindbhaikchaudhari22089 ай бұрын
वोरुपला,ए,वी,एम,पपीयू बना,बीजेपी के, नार द,
@kkmaru726211 ай бұрын
1976 thi new SSC amal ma aavyu 1972 nahi
@sureshjoshi949 Жыл бұрын
ભાજપ ના નેતા દેખાય છે...વાહ મીડિયા વાહ
@dashrathpatel372710 ай бұрын
ભાજપ ના નેતા જ દેખાય કેમકે એ ભારત વિરોધી દેશ દ્રોહ કરવાં vara no સાથ નથી આપતા
@govindbhaikchaudhari220810 ай бұрын
रुपाला ईवीऐमसे हर भाजपटिकट जितते आये है नही अपनी जुबानसे ।
@dashrathpatel372710 ай бұрын
Evm evm tere man ka kichad he sale ek bhi pruf he tere pas to lekar ec me aa juth felana gunha he
@jaigurudev.3906 Жыл бұрын
🎉
@Mr.Urmilezh10 ай бұрын
મોદી જેટલું ખોટું બોલતા નથી ભાઇ એટલે માન ઉપજે.. 😅😅