Haa moZ... Ramdas bapu no ek ek shabd sambhalvani maja aave... 🙏🙏
@Nikunj26_013 жыл бұрын
ખૂબ સુંદર 🙏🙏પૂજ્ય રામદાસજી બાપુ........
@AKASHTHAKOROFFiCiAL92763 жыл бұрын
જય હો જય નારાયણ વાલા
@jaayantibhagat63243 жыл бұрын
Afalatun part two Ramdas bapu ni Sufi vanima j mithsh santvani bhajansutana bathakarnar gayaki d d Bharati vijay jotava saheb dilthi manthi bapu naapana p r a n a m
@VijayJotvaJournalist3 жыл бұрын
ધન્યવાદ આભાર ભાઈ
@kuldeepdivraniya51973 жыл бұрын
Shailesh mharaj nu interview bnavo
@VijayJotvaJournalist3 жыл бұрын
Levay gyu a chenal ma che
@RaykaStudio5 жыл бұрын
Jay ho
@dineshmobh88893 жыл бұрын
Vijaybhai tame brijrajbhai gadhvi nu interview lyo bhai
યૉગેશભાઇ રામદાસ બાપુ ના બચપણ નુ જીવન ભાગ.1 ખુબજ સરસ કિધેલુ છે અને આ .ભાગ 2 છે.. ભાગ. 1..મા સરસ પુરી મહીતી છે વિજયભાઇ યે ખુબજ સુંદર..મુલાકાત લીધી છે ધન્યવાદ......શુભ રાત્રી.....
@VijayJotvaJournalist5 жыл бұрын
khub khub aabhar
@natvarvaghela15535 жыл бұрын
👍👍👍
@natvarvaghela15535 жыл бұрын
વાહ સરસ વિજયભાઇ ભાગ 2..મુકવા બદલ આભાર કારણ કે આ રામદાસ બાપુ સંત આત્મા જેવા જેની ગાયકી મા તૉ ખુબ વૈરાગ પણ એમના એક..એક..સબ્દ.મા પણ..વૈરાગ..આવા સંત પુરુષ ની મુલાકાત તૉ દિવસૉ સુધી લીધે રાખીયે આને એમને સાંભળે રાખવાનુ મન થાય કારણ કે એમની વાણીમા ભારૉ ભાર સત્ય છે સતસંગ નુ ઉચુ ગયાન છે ખરેખર આમનૉ આત્મા એચ કલાકાર તૉ ખરાજ પણ સાથેસાથે કીઇ સંત આત્મા પણ ખરાજ .જય.ગુરુદેવ. .
@RahulMistryRj4 жыл бұрын
Interview આમ લખાય ભાઈ...
@VijayJotvaJournalist4 жыл бұрын
Ok
@bhanubhaivyas79764 жыл бұрын
જય સિયારામ વાલા
@rameshjkamlesh8264 жыл бұрын
વિજય ભાઈ તમારો શુરીલો શંવાદ કાર્ય કર્મ જોઈને અમને ખુબ આનંદ થયો છે. પણ બધાં કલાકારો કરતાં રામદાસ જી બાપુ નો ભાવ કાંઈક અલગ જ જોવાં મળે છે. વિજય ભાઈ જેમ શાળા મા માસ્તર ની શામે નાના બાળકો બોલતા હોય છે. જયહો રામદાસ જી બાપુ જયહો બાપ તમને...
@jadejajadeja37034 жыл бұрын
વા સંતવાણી
@RICHYT3524 жыл бұрын
tamari chenal no khubkhub abhar jene bhajan dharm ne sath apyo se ramdas bapu ne ame gurumaniye se
@VijayJotvaJournalist4 жыл бұрын
dhanywad bhai
@r.v.19874 жыл бұрын
❤❤❤❤❤❤❤❤ Aa episode chalye j rakhe...to!!!
@eshvarmori86103 жыл бұрын
જય હો રામદાસ બાપુ રામદાસ બાપુ ની ચેનલ આવે તો કેજો
@DineshTHAKOR-ge1td4 жыл бұрын
જય હો રામદાસજી બાપુ જય નારાયણ વાલા
@bagdapravin82405 жыл бұрын
Jai ho
@rameshjkamlesh8264 жыл бұрын
જયહો સંતવાણી જયહો ગુરુ વાણી.
@natvarvaghela15535 жыл бұрын
વિજયભાઇ..ખરેખર.રામદાસજી.બાપુ.ખુબજ વૈરાગી.આત્મા.એક સંત આત્મા સમાન જુગજુગ.જીવૉ રામદાસજી.બાપુ....જયજય.ગરવી.ગુજરાત....
@asvingediya12755 жыл бұрын
જય ગીરનારી
@laljighoghari92705 жыл бұрын
જય હો
@vijaychumakiya44455 жыл бұрын
Jay ho vala ...Ramdas bapu ni moj vala
@valjiahir69154 жыл бұрын
નમસ્તે વિજયભાઇ ખૂબ શરશ રામદાસ બાપૂ શૂરીલો શવાદ ખૂબ શરશ લાગયો
@ધનાભાઇનગાભાઇ5 жыл бұрын
ખુબ સરસ વિજય ભાઈ વાહ અદ્ભુત રામદાસ બાપુ ન ભુતો ન ભવિષ્યતી ગુજરાત ને રામદાસ જેવો કલાકાર મળવો મૂશ્કેલ છે સંતવાણી ની દુનિયા માં રામદાસજી એ જે ક્પોઝ કરી નવા ભજનો યુવા પેઢી ને આપ્યા છે તે બીજો કલાકાર આપી નથી શકયો સંતવાણી ની મર્યાદા બહાર આ કલાકાર કદી લોકગીત કે ફરસાણ ગાયુ નથી લોક સાહિત્ય ની દુનિયા માં કોઈ સત્ય વકતા કલાકાર હોય તો જેની વાતો માં કઇક તત્વ હોઈ તત્વજ્ઞાન હોય તો તે લાખણશી ભાઈ ગઢવી સંતવાણી માં સંતવાણી થી માંડી સંતસંગ સુધી નવા કંપોઝ લઇ જેના પોગ્રમો માં જ્ઞાની જનો ને તુપ્તી મળે તો સ્ટેજ નાં બે સાવજ તે છે લાખણશી ભાઈ ગઢવી અને રામદાશ બાપૂ ગોંડલીયા આ બન્ને કલાકારો ક્દી સ્ટેજ ને નીચુ નહિ જવાદે આવા કલાકારો હશે ત્યાં સુધી સમાજ નીચો નહિ આવે બીજા કલાકારો સમાજ ના પાળેલ કુતરાં જેવા છે વાહ વાહ ને તાળી નાં ગુલામ છે જે સમાજ ને ગમે તેવું પીરસવા વાળા છે સમાજ ને નીચે લાવવામાં નીચે લાવવા માં કલાધરો નો મોટો ફાળો છે મહા પુરુસો લખી ગ્યા છે તે કોઈ ને પીરસવું નથી તે કોઈ ને સમજાવવું નથી બીજા કલાકારો સંતવાણી સાસુ સાહિત્ય ની પાછળ ઘણું ફરસાણ વાપરે છે જય હો સંતવાણી જય હો સાહિત્ય વંદના
@VijayJotvaJournalist5 жыл бұрын
સાચી વાત છે રામદાસ જી ભજન ને સાંજે છે જાણે છેઃ અને ગાય તો છે સાથે સમજાવે છે પણ
@kumarjogiraj87484 жыл бұрын
વિજય ભાઈ🙏 એક નમ્ર વિનંતી કરું કરછના દેવરાજ ગઢવી અને હરિ ગઢવી બન્ને કલાકાર નો સુરીલો સંવાદ સાંભળવા માટે બહું જ ઉત્સુક છીએ તો જલદી જ અમારી ફરમાઈશ પુરી કરશો 🙏🙏 જય મુરલીધર કુમાર જોગીરાજ ના👏
@VijayJotvaJournalist4 жыл бұрын
વરસાદ જાય પછી ગોઠવીએ
@kumarjogiraj87484 жыл бұрын
Dhanyavaad congratulations vijaybhai 🙏🙏
@savanmaru33014 жыл бұрын
Jay ho santvani vah ramdas bapu vah
@ananddangar3875 жыл бұрын
Ha gondaliya bapu ha
@KSTATAM5 жыл бұрын
હા રામદાસ બાપુ ની મોજ
@Santvani115 жыл бұрын
Ha moj. Jay ho. Vala
@nileshparmar77275 жыл бұрын
Vijay bhai harsukhgiri bapu ne pan lejo
@samlanaredra74935 жыл бұрын
Sav sachi vat Che
@ahirpravinsonara5 жыл бұрын
એ હા તો પાડવા જોઈએ ને એ હા પાડે ને સમય આપે એટલે ડી.ડી. ભારતી ની ટિમ તૈયાર જ છે ઇન્ટરવ્યૂ લેવા માટે
@vijanavijana1875 жыл бұрын
Aa interview bahu j deeply lidhelu chhe Nava ubharta kalakaro mate khub j important mahiti Mali chhe,,,,,,Tamara jevu interview lagbhag koi Lai na sake,,,,,, thank you saheb
@VijayJotvaJournalist5 жыл бұрын
Ha aapni bhaavi pedhi maate kariye vala
@ananddangar3875 жыл бұрын
Wah Ramdashji Wah
@ketanmakwana48155 жыл бұрын
જય હો સંતવાણી
@ranabharvadbharavad2515 жыл бұрын
વા વિજય ભાઇ મજા આવી ગય તમે તો બોવ દાંત કાયઢા બાકી શૂ મોજ હતી વાલા આપણે રામદાસ બાપુ નુ જન્મ સ્થળ જાણવુ તુ કેજો ને
@karanentertainment85924 жыл бұрын
Reta kalavad
@maheshssparmar95884 жыл бұрын
કુતિયાણા પાસે નું કોઈ ગામ કા નવાગામ ધાર બને માંથી એક
@kantikaliyani24303 жыл бұрын
લગ્ન કરેલા કે નહિ?, તેમનાં વારસ ખરો?
@desurchavda56765 жыл бұрын
Jio guru maharaj
@HiteshPatel-dd9yv5 жыл бұрын
Jay ho bapu santvani na king ramdasji
@dhanjirdoru60315 жыл бұрын
સત વાલા સત
@ManishGoswamiOfficial5 жыл бұрын
Jay Hoooo Baap
@kalusolanki38915 жыл бұрын
Jay ho bapu
@kalakarnimoj5 жыл бұрын
🙏 ૐ નમો નારાયણ 🙏 બાપુ
@krahir1.1M5 жыл бұрын
સત વાલા સત..
@maheshraval305 жыл бұрын
Sat Vala. Sat
@ghtgh1003 жыл бұрын
ગુરુ મહારાજ ના મુખ પર અનેરો આનંદ છે. I M fan of bapu.his finger dancing on harmonium.
@nikhildanidhariya47495 жыл бұрын
Jay Ho Santvani Jay Ho Ramdasji bapu Sat Devidas bapa Jay Ma Sonal
@samlanaredra74935 жыл бұрын
Mari ak request Che Vijay sir HARSUKH maharaj nu interview layo because am Ni pase Narayan bapu nu sahitay Che Ane vadhare janva malse aaj Ni younger ne please
@jitendrachhuchhar29045 жыл бұрын
100%
@ahirpravinsonara5 жыл бұрын
એ હા તો પાડવા જોઈએ ને એ હા પાડે ને સમય આપે એટલે ડી.ડી. ભારતી ની ટિમ તૈયાર જ છે ઇન્ટરવ્યૂ લેવા માટે
@VijayJotvaJournalist5 жыл бұрын
Tamari vat barabar pan e interview. Apta nathi Ape to dd bharati team taiyar che
@sanjaysolanki5965 жыл бұрын
koi tabla ustad nu interview lyo tabla na tal vise jankari malse badha ne
@gujariyaram4675 жыл бұрын
Jay ho ramdasji bapu
@dharmeshramanuj67464 жыл бұрын
આ ભજન માત્ર વ્યવસાય કે સામાન્ય બાબત નથી. વિશ્વના જીવનનો આધાર છે. અહીં શબ્દો સૂરના લયમાં ઢળીને માનવીના સુખદુઃખને શાતા આપે છે. ભજન શ્વાસનો પર્યાય છે.
@VijayJotvaJournalist4 жыл бұрын
સહી બાત હે
@kenildesai93195 жыл бұрын
thank you vijaybhai ramdasbapu nu intervirw leva badal
@ananddangar3875 жыл бұрын
Ha moj ha
@rasikvepari70955 жыл бұрын
હા મોજ
@kalusolanki38915 жыл бұрын
Jay ho vijay bhai
@mayurjoshi9605 жыл бұрын
Vijay Bhai khub khub aabhar... ramdasji to aaddhar Che baap
@sobhrajgadhvi24855 жыл бұрын
જય નારાયણ જય હો સંતવાણી
@gujariyaram4675 жыл бұрын
Ha bapu
@jadejaarvindsinh54855 жыл бұрын
Vijaybhai harsukhgiri bapu ne lejo temna bhajan hu ganavars thi sambhulu chu e amara atipriya kalakar che mare guru saman che
@ahirpravinsonara5 жыл бұрын
એ હા તો પાડવા જોઈએ ને એ હા પાડે ને સમય આપે એટલે ડી.ડી. ભારતી ની ટિમ તૈયાર જ છે ઇન્ટરવ્યૂ લેવા માટે
@gujariyaram4675 жыл бұрын
Ramdasji na tole koi na ave
@vijayrabari31214 жыл бұрын
Vijay bhai tame game kalaakaar nu interview lo pela biodata pucho to vadhare am ne gam se
@jitudanghadhvi46805 жыл бұрын
Jay ho santvani
@desurchavda56765 жыл бұрын
Jay Ho ramdas Bapu Gondaliya
@Sagar_gondaliya_official5 жыл бұрын
હા રામદાસ બાપુ
@rajuparmar36215 жыл бұрын
VIJAY Bhai ame Pan ramdas gondaliya bapu na sahak chiye Sat sang thi bov anand ave se hu to am kav su ke avi rag rangini koi pase nay hoy khotu hoy to maf 👏 karjo jai alakh dhani
@VijayJotvaJournalist5 жыл бұрын
Time maryada ne karane badhu shaky nathi
@priyankpatel11405 жыл бұрын
jordarrr
@jitendramundhvaofficial20444 жыл бұрын
ઇન્ટરવ્યુ ની સાથે સાથે આશ્રમ તથા ઘરના લોકેશન પણ બતાવો....!!
Vijaybhai Harasukhabapu cikasivala ni mulakat karavo
@ahirpravinsonara5 жыл бұрын
એ હા તો પાડવા જોઈએ ને એ હા પાડે ને સમય આપે એટલે ડી.ડી. ભારતી ની ટિમ તૈયાર જ છે ઇન્ટરવ્યૂ લેવા માટે
@desurchavda56765 жыл бұрын
Jay Ho Girnari Bapu
@nileshparmar77275 жыл бұрын
Jay ram bapuni
@harjigadhvi39645 жыл бұрын
Wah bapu
@bhavichavda83875 жыл бұрын
Mari request Che k Birju bhai Barot nu interview lyo..
@priyankpatel11405 жыл бұрын
shilesh maharaj ane harsukh bapu nu pan interview lyo vijay bhai plz..
@VijayJotvaJournalist5 жыл бұрын
Avshy leshu
@Yagneshdave905 жыл бұрын
પ્રશ્ન પૂછાય છે અલગ અને જવાબ મળે છે અલગ
@milanmesvaniya7093Ай бұрын
Tane chodina su khabar pade
@shadhuniramaldas90905 жыл бұрын
સર રામદાસજી ક્યાં ગામ રહે સે કંઈ સમાજ માંથી આવે સે તમારું ઈન્ટરવ્યુ પૂરું નથી
@VijayJotvaJournalist5 жыл бұрын
amuk vastu n puchati voy bhai
@hemangpurohit81125 жыл бұрын
Parmar Niramaldas bhayi ramdaas jee koy pan samaj naa hoy aena thi koy matlab nathi apde ae vaat no garv levo joiye ke apni sanskruti ne agaad vadhre ane jaadvi raakhe ane aemni kalaa ma je nikhaalastaa jova made je ae bov saari prateebha che..
@BhautikPatelWithHarmonium5 жыл бұрын
Om namo Narayan
@samlanaredra74935 жыл бұрын
JAY ho santvani
@ભજનસંતવાણીનીમૉજ5 жыл бұрын
Vava saheb
@samlanaredra74935 жыл бұрын
Ane Biju Narayan swami bhajan Samrat jemno aasram Junagadh Che tya thi navalba gadhavi a Narayan bapu na bhajan no aapya Che
@ddgadhavi21735 жыл бұрын
Emna dikra hresh bhai pn ena jevoj avaj dhrave 6e ne sara bhjan gay 6e bhai
@jyotshij.m.21525 жыл бұрын
Vijay sir bhikh dan gadhavi nu interview leva vinanti
@gopalchauhan36945 жыл бұрын
Kalubhai raval dharvala vala nu entriu lejo
@dixitbambharoliya61315 жыл бұрын
Birju barot nu interview lyo
@rathodsatish58095 жыл бұрын
Bharti Ben vyas nu interview lejo
@hiteshjoshi62885 жыл бұрын
Harsukh Giri Bapu Na Bhajan
@punjaahir66105 жыл бұрын
Birju barot nu mulakat lyo
@gautamkhorashiya66685 жыл бұрын
Bhajan no savaj
@virendrarajabhai4295 жыл бұрын
lalitabennu interviu lo
@virendrarajabhai4295 жыл бұрын
lalitaben ghodadra
@Santvani115 жыл бұрын
સ્ટેજ ના સિહ.
@devashiahir56465 жыл бұрын
Mahiti aapta ryo bro.
@dhadhalbharatbhaidhadhalbh22455 жыл бұрын
દેવાયતભાઈ ખવડ ની મુલાકાત લો
@kiransinhrajput3535 жыл бұрын
Sachu bhai interview lo
@sanjaysolanki5965 жыл бұрын
@@VijayJotvaJournalist bhai avu na kevay ama tamri velyu down that samay ape j tamri velyu hoy to samay apata nathi eno matlab tamri tya velyo nathi