Рет қаралды 413,652
મિત્રો હું ગુરુ ભાઈ અને મારી વાઇફ પારુલ એટલે કે આપના પ્રિય Paru N Guru આપના મનોરંજન માટે અમારી આ youtube ચેનલ લઈને આવ્યા છીએ જો અમારા વિડિયો આપને પસંદ આવતા હોય તો જરૂરથી લાઇક અને શેર કરજો તેમજ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.
મિત્રો અત્યારે તો અમારા tik tok શોર્ટ વીડિયોને અપલોડ કર્યા છે પરંતુ આપના મનોરંજન માટે અમારા લોંગ કોમેડિ વીડીયોસ પણ જલ્દીથી લઈને આવીશું ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો અને હસતા રહો.
મિત્રો આજના તણાવપૂર્ણ જીવનમાં અમે જો બે ઘડી આપને હસાવી શકવામાં સફળ જઈએ તો અમે સમજી શું અમારી મહેનત સફળ થઈ
જય હિન્દ🇮🇳🇮🇳🇮🇳
--------------------------------------------
મિત્રો અમારા ફેસબુક પેજ ને પણ લાઇક અને ફોલો કરવા માટે અહીં ક્લિક કરો..👇
paruandguru/
---------------------------------------------
મિત્રો ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.👇
parunguru
-----------------------------------------------------------------------
મિત્રો અમારો tik tok આઈડી છે. @parunguru
અને પણ ફોલો ને લાઈક કરજો મિત્રો
---------------------------------------------------------------------'
#parunguru
#paruandguru
#gujju
#gujraticomedy
#gujaratijokes
#pati
#patni
#patipatnijokes
#gurubhai
#fun
#masti
#comedycouple