Рет қаралды 3,372
Parvin Thakor//Mara Preme Bodhya Ghar Paraka// મારા પ્રેમે બોધ્યા ઘર પારકા/// New Gujarati song 2024//
Enjoy the upbeat vibes of "Mara Preme Bodhya Ghar Paraka " by Pravin Thakor only on @Pravinoffical5818
Credits:
Singer: Pravin Thakor
Lyrics: Mangal Oad
Music Recording Studio:deesa
#Gujaratilovesong #Pravin official5818 #Gujaratisong #Bewafasong #newsong2024
#latestsong #TrendingGujaratisong
LYRICS
હે મારા પ્રેમે બોધ્યા ઘર પારકા કાળજા બળી બળી જાય
હે એ તો પાણી ભરે બીજા ઘરના તરશે મરી રહ્યા અમે
હે આવતી પિયર મળવા વારે તહેવાર
જોઈને મને રડતી ગોડી આસુ ની ધાર (૨)
મારો જીવડો હતો એના ખોળીએ જીવ આજે જોલા ખાય
મારા પ્રેમે બોધ્યા ઘર પારકા કાળજા બળી બળી જાય
હો આવે વિચાર એવા સાસરે ના પોકી જઉં
કોક બોનું કરી એનું મોઢું રે જોઈ લઉં
હો આલેલી વેટીઓ સુલે બાળી નાખું પરણી જોશે પ્રેમ હવે હગરીને ચમ રાખું હગરીને ચમ રાખું(૨)
હો ટાઢી ટાઢી રાતની આવે દુનિયા
વાતે વાતે કરતી હતી મારાથી એ વાત મારાથી એ વાત(૨)
એને છોડી પીઠીઓ પીળા રંગની પરણી ગઈ એ નાર
હે મારા પ્રેમે બોધ્યા ઘર પારકા કાળજા બળી બળી જાય (૨) હો ભરી થેલા એ તો પિયરમાં આવતી
મળવા હારું કરી રિહણે બેહતી
હો બાર મહિનાથી એનું મન બદલાણું એટલે તો
ઓછું કર્યું આવવા જવાનું આવવા જવાનું (૨)
હો ગામની શેરીઓમાં ફરતા ભાળું
ઉકળી ઉઠે લોહી તોય હવે શું કરું હવે શું કરું
હે એના હાહારી વાળાએ કર્યું મંત્ર એટલે મંત્ર રહી ગઈ
હે મારા પ્રેમે બોધ્યા ઘર પારકા કાળજા બળી બળી જાય
હે ..હે.. કુણા કાળજા બળી બળી જાય
❤️ 🙏THANKS FOR WATCHING THIS VIDEO🙏❤️🙏
#love
#gujarati
#gujju
#guitarcover
#gujrati
#dance
#rakeshbarot
#Pravinthakor5818
#song / @pravinofficial5818