હમણાં થોડીવારે આપણી વાત શરૂ ને... દેવને ઉલ્ટી થઈ... એ.. બધું ધોઈ ને આવી. બામ લગાવી ને કાન માં બામ વાળો રૂ મુક્યો.. શરદી થઈ છે. . કફ ને લીધે... ઉલ્ટી થઈ. સારું બીજું કંઈ? મને તો ઊંઘ આવી ગઈ. ♥️Good night ♥️ ♥️Sweet Bestie ♥️ ♥️ Sweet યાર ♥️ સ્પર્ધા શરૂ થઈ. બપોરે પુરુ થશે. પછી મળીએ. દેવ ની સ્કૂલ ગઇ હતી. એની કસોટી પેહલા ત્યાં લેવાના હતાં, પણ પછી ત્યાં પેપર લેવા બોલાવી. પ્રિન્સિપાલ જર દેવ ની ફરિયાદ કરતા હતા,. નજર માં આવ્યો.... પેલું વિડિયો ની.. ઉતારતા ઍટલે... આગળ થયેલું તે ધ્યાન રાખે.. સારૂ પછી મળીએ. ♥️