Patient Review- Javiya Family l Being Mom IVF & Gynec Hospital - Rajkot -Dr Kiran Ochwani l Rajkot

  Рет қаралды 5,302

BEINGMOM IVF CENTER & GYNEC HOSPITAL

BEINGMOM IVF CENTER & GYNEC HOSPITAL

Күн бұрын

BeingMom Gynec Hospital & IVF Center
BeingMom Infertility & Fetal Medicine Center
FREE CONSULTATION EVERY WEDNESDAY
Address:
150 Feet Ring Rd, opp.
Shree Giriraj Hospital Road,
150 ft. ring road, Rajkot.
Gujarat 360005.
** Talk to us: 09090905150 **
જ્યારે રાજકોટની સર્વ શ્રેષ્ઠ ગાયનેકોલોજી હોસ્પિટલ અને આઈ. વી. એફ. સેન્ટર ની વાત આવે ત્યારે શહેરના 150 ફીટ રિંગ રોડ પર આવેલ, બીઇંગ મોમ હોસ્પિટલ નું નામ અચૂક લેવાય છે.
હોસ્પિટલના ચીફ ડોક્ટર્સ; ડૉ કિરણ ઓચવાણી અને ડૉ કૈલાશ ઓચવાણી, છેલ્લા એક દાયકા થી પણ વધારે સમયથી હજારો દંપતિ ને સંતાન પ્રાપ્તિ માં સહાયક બન્યા છે.
ડૉ ઓચવાણી ને ગર્વ છે કે તેમની હોસ્પિટલમાં 10000 થી પણ વધારે ડિલિવરી સફળતા પૂર્વક થઇ છે અને તેમાં 92% ડિલિવરી નોર્મલ એટલે કે પ્રાકૃતિક રીતે જ થઇ છે.
ડૉ ઓચવાણી સાહેબ કહે છે કે તેમને ત્યાં આવેલા પેશન્ટ ની ઉંમર 21 વર્ષ થી 50 વર્ષ હોય છે. પેશન્ટને શાંતિથી સાંભળ્યા બાદ, પતિ અને પત્નીના અમુક ટેસ્ટ કરીએ છીએ. ટેસ્ટ દ્વારા અમને પેશન્ટનું સ્વાસ્થ્યનો અંદાજ આવે છે. ત્યારબાદ અમારા ડોક્ટર્સ યોગ્ય દવા કે પ્રોસિજર ની સલાહ આપે છે.
સાહેબ કહે છે કે IVF IS THE LAST RESORT! એટલે જ્યાં સુધી પ્રાકૃતિક રીતે અથવા દવા વડે પરિણામ મળતું હોય ત્યાં સુધી તેઓ આઈ. વી. એફ. ની સલાહ આપતા નથી.
બીઇંગ મોમ હોસ્પિટલ ની વિશેષતાઓ ની વાત કરીયે તો અહીં, પારંપરિક પધ્ધતિ સાથે જ, વિશ્વની સૌથી આધુનિક ટેક્નોલોજીની પણ મદદ લેવામાં આવે છે.
હોસ્પિટલમાં વંધ્યત્વ (infertility) નો ખુબ જ સરસ રીતે ઈલાજ થાય છે. આ સાથે અત્યાધુનિક ફીટલ મેડીસીન વિભાગ પણ છે. જે સ્ત્રીઓ ને પ્રાકૃતિક રીતે બાળક ન રહેતું હોય તેમના માટે IUI અને IVF જેવી પદ્ધતિ વડે ગર્ભધારણ કરવામાં આવે છે.
સારવાર એજ; જે આર્થિક રીતે ભાર રૂપી ન બને અને સમાજ ના દરેક વર્ગ અમારી સેવાઓ નો લાભ મળે…. એજ છે અમારું ધ્યેય અને એજ અમારી પ્રાપ્તિ!
#beingmomgyechospital
#beingmomivf
#beingmominfertility
#beingmomfetalmedicine
#beingmomhospital
#drkailashochwani
#drkiranochwani

Пікірлер: 1
@hareshsondarva557
@hareshsondarva557 Жыл бұрын
Congratulations 🎈
What our Patients say l Being Mom IVF & Gynec Hospital - Rajkot -Dr Kailash Ochwani l Rajkot
2:44
BEINGMOM IVF CENTER & GYNEC HOSPITAL
Рет қаралды 15 М.
didn't manage to catch the ball #tiktok
00:19
Анастасия Тарасова
Рет қаралды 32 МЛН
РОДИТЕЛИ НА ШКОЛЬНОМ ПРАЗДНИКЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 3,9 МЛН
PCOS| PCOD in Gujarati | Dr Avani Kannar | Venus Women's Hospital Rajkot
4:56
Venus Women's Hospital & IVF Center
Рет қаралды 18 М.
Happy Patient Diaries - Mr. & Mrs. Parmar l Being Mom IVF & Gynec Hospital l Rajkot
1:26
BEINGMOM IVF CENTER & GYNEC HOSPITAL
Рет қаралды 729
Patient Review- Baraiya Family l Being Mom IVF & Gynec Hospital - Rajkot -Dr Kiran Ochwani l Rajkot
2:33
Being Mom IVF & Gynec Hospital l Dr Kailash Ochwani l Rajkot
2:06
BEINGMOM IVF CENTER & GYNEC HOSPITAL
Рет қаралды 673
Christ Hospital l Rajkot l High Risk Pregnancy l NICU l Dr Nilay Trivedi l Dr Manisha Ghonia l
5:04
Christ Multi Speciality Hospital Rajkot
Рет қаралды 9 М.
Patient Review- Jethva Family l Being Mom IVF & Gynec Hospital - Rajkot -Dr Kiran Ochwani l Rajkot
6:59
Patient Review- Gangvani Family l Being Mom IVF & Gynec Hospital - Rajkot -Dr Kiran Ochwani l Rajkot
2:46
didn't manage to catch the ball #tiktok
00:19
Анастасия Тарасова
Рет қаралды 32 МЛН