🙏 નમસતે સાહેબ દેવાંશીબેન અને મહેતા સાહેબ ને આમ જનતા ને સમજણ આપવા બદલ આભાર સાહેબ તમારા જેવા પત્રકાર ભારત દેશ મા છે એટલે તૉ સાહેબ કૉઈ બહાર વાળા આપણા દેશ મા આવવાની હિંમત નથી કરતા આતૉ સાહેબ આપણાજ ખૉટુ કરે છે એટલે આપણી સરકાર ને નીચુ જૉવુ પડે છે જય માં ભગવતી જય હિન્દ જ્ય ભારત 🙏
@rahulmakwana3333 Жыл бұрын
Very true story ધન્ય છે જમાવટ ની જમાવટ this is operation real india સત્ય ની શોધ
@atulshah6513 Жыл бұрын
વાહ.. જગદીશભાઈ..
@VirabhaiJadav-12311 ай бұрын
Devanasi ben jagadis bhai jeva Sara lokone dibet ma vadhare Lavo .100%parinam aav se
@KamleshRajgor-rm5cz Жыл бұрын
જય શ્રી પરશુરામ બેન દેવાંશી જોષી
@sureshdhoom7601 Жыл бұрын
મહેતા સાહેબ સુપર્બ 👍
@shaileshprajapati1531 Жыл бұрын
ખુબજ સરસ મજાની જમાવટ
@mukeshpatel2082 Жыл бұрын
ખુબ સરસ વાત કરી જગદીશભાઈ મહેતા સાહેબ ખુબ ખુબ અભિનંદન
@KumarRanpura-eg4dy3 ай бұрын
જગદીશ ભાઈ આપ લોકોની મનની લાગણી ઉજાગર કરો છો તે બદલ ધન્યવાદ
@rameshjasani5249 Жыл бұрын
જગદીશ ભાઈ સાચું બોલવાની હિમ્મત માટે ખુબ ખુબ ધન્યવાદ
@shabbirchauhan2012 Жыл бұрын
Very nice information and true reporting
@chandupatel5746 Жыл бұрын
આપણે ત્યાં પ્રામાણિકતા ખૂબ ઓછી છે. જે સર્વત્ર પ્રસરેલી છે.અને હવે તો પ્રમાનિક્તા રહેવાની જ નથી.
@printeshshah5598 Жыл бұрын
જગદીશભાઈ...સાવ સાચી.. વાત..
@bhailalbhaiprajapati5997 Жыл бұрын
એક વાર પીએમ આવે છે ત્યારે એક યોજના જેટલો ખર્ચ કરી દે છે... અને આમાં કોઇ હિસાબ નથી લોકો કેટલું કમાય છે... ખર્ચો રૂપિયાનો અને બતાવે કેટલો એતો જ્યા પ્રોગ્રામ થાય છે ત્યાંની પ્રજા ને પૂછો એટલે ખબર પડે
@barotdhirubhai3864 Жыл бұрын
સત્ય ની સાથે છું સલામ છે બેન જી ને
@mansukhmangani5753 Жыл бұрын
બેન આવા પ્રશ્નો નો પુશસો રાજકારણ પર અમારો વિશ્વાસ ઉઠી જાય છે
@darshanrajyaguru8980 Жыл бұрын
વાહ જગદીશભાઈ વાહ... સાવ સાચું.. કાબીલે દાદ....
@drkarangiya Жыл бұрын
Excellent Debate, Congratulations Devanshiben and Jagdishbhai. You are real journalists.
@balkrishnamistry3469 Жыл бұрын
હમણાં એક ઓળખીતા ડોક્ટર પાસે ગયો વાત વાત માં ડોક્ટરે કહ્યું તેમના દસ વર્ષ ના છોકરા એ એક લાખ નું ટીવી બે દિવસ મા તોડી નાખ્યુ ડોક્ટર ને સહેજ પણ દુખ નહોતું હવે તથ્ય કેમ બને છે તે સમજી શકાય છે
@MrPATEL3215 Жыл бұрын
ખૂબ સરસ
@harendradalwadi9465 Жыл бұрын
Super speach
@sureshdhoom7601 Жыл бұрын
જગદીશભાઈ મહેતા સાહેબ માની ગયા❤
@sikandarmomin3988 Жыл бұрын
Ghanuj Sara's sachi vaat Jagdish Bhai
@manilalkapuriya1339 Жыл бұрын
વાહ જગદીશભાઈ વાહ મણીલાલ કપુરિયા ના પ્રણામ
@tejasdesai1294 Жыл бұрын
Jagdishbhai's assessment is absolutely correct ,you are talking brutal truth. I am highly impressed by Mr Mehta. We need people like you in media and in social reforms as otherwise India will have doomsday with these type of criminal minded youths 🙄
@bambavipul8886 Жыл бұрын
Mind blowing
@vikramsinghmorithorali9855 Жыл бұрын
ગુજરાતમાં આવા દસ પત્રકારોની જરૂર છે
@irantadvi9663 Жыл бұрын
Vah dam he.... right
@KamleshRajgor-rm5cz Жыл бұрын
જગદીશ ભાઈ એ વાતો કરી છે એ ખુબ વિચાર વા જેવું છે અને હોશીયાર પણ હોય એવું લાગ્યું હતું મને બેન દેવાંશી જોષી ને જય શ્રી પરશુરામ
@pinakingor4016 Жыл бұрын
wah Jagdishbhai ,congra.❤ Politics ni moj
@ghanshyambarotofficial187 Жыл бұрын
ઉદય કાનગડ ને અભિનંદન ❤️
@Sanjayvala-e Жыл бұрын
સાસી વાત છે જગદીશ ભાઈ ની
@javansihninama5854 Жыл бұрын
👍સરસ 👌
@tetapirant Жыл бұрын
એક સભા માટે આટલુ મોટુ આયોજન એટલો બધો ખરચ!બીજા ઘણા કાર્યો બાકી છે આશા રાખીયે કે એવા કામો વિશે પણ વિચારાય તો સારુ😢
@aryansolanki3622 Жыл бұрын
Wah adbhut vaat kahi
@amitdhruv8997 Жыл бұрын
એકજ ઉપાય છે કે લોકો આવા બેફામ વાહન ચાલકો ને સ્થળ પર જ રોકી કાયદાનું ભાન કરાવો
@anandrajdev2365 Жыл бұрын
જગદીશભાઈ પાસે થી હું 27 વર્ષ પહેલાં પત્રકારત્વ શીખ્યો. આજે પણ ગોહિલવાડ મા તેજોતરાર તરીકે કામ કરવાનું ગૌરવ અનુભવું છું
@mayurshah4773 Жыл бұрын
I am surprised that Jagdishbhai was reading my mind!!! Good to hear my thoughts from somebody else.
@Sdk-rs5pv Жыл бұрын
જગદીશભાઈ તમે બોલો છો તો તમને તકલીફ ના પડે તેનું ધ્યાન રાખજો મોટા ભાઈ
@vinodsolanki7097 Жыл бұрын
ખુબ સરસ.. વાસ્તવિક વાત કરી.
@akal111 Жыл бұрын
Good ❤❤ hum tumare shath devansi
@zalabhai1088 Жыл бұрын
Saras medem
@bhaveshkunbi2164 Жыл бұрын
Nice jamawat
@devofficialdumaniya5863 Жыл бұрын
તમારા છોકરા ને સ્વાધ્યાય પરિવાર ના વિચાર આપો
@DaveJitendrabhai-y2l Жыл бұрын
Vah gagdis bhai barabai
@pateli9513 Жыл бұрын
Nice 🎉
@balubhaisolanki6411 Жыл бұрын
ખુબ.સરસ.વાત.કરી.આભાર.
@kiritbarot68109 ай бұрын
Jagdish bhai Mehta bjp vada cha
@DilipBhai-z2q Жыл бұрын
Jagdisbhai tame khoob ssachai vat Karo Cho pan asar nathi thati pan amary soo karvu have aame thaki Gaya chiye
@balubhaimistry8 Жыл бұрын
🌹🌹👍
@hasmukhpatel740 Жыл бұрын
થાર કાર વાળો કેાણ છે , તેનું નામ શું હતું , તેનું શું થયુ કારણ કે તથ્ય નો ઈતિહાસ થાર કાર રચયો છે આ થાર કાર વાળો મોટો માણસ છે તેથી કોઈ પણ ન્યુઝ ચેનેલ વાળા બતાવતા નથી ..???
@dvpvadal2851 Жыл бұрын
Very nice
@indianindian9708 Жыл бұрын
લોકોશૂ કામ જાય છે નેતાઓની સભામા
@vishwarajstudio Жыл бұрын
જમાવટ હો
@chandubhaiahir9957 Жыл бұрын
વાહ જગદીશ ભાઇ
@palakpatel1981 Жыл бұрын
Right
@yogeshtadvi7900 Жыл бұрын
વાહ જગદીશ ભાઈ
@JaydevbhaiVajapara3 ай бұрын
Waa
@dineshgajera4527 Жыл бұрын
Jagadishbhai a neta bani javu joiye congress ma
@manojbhaiprajapati7892 Жыл бұрын
Vah maheta saheb vah tame sanskar ni vat Kari aj na samay ma gar Ane school malse
@vanubhaimerja6999 Жыл бұрын
જે ઘરમાં વૃધ્ધ છેં એને બોલવાનો અધિકાર જ નથી
@PankajJoshi-lc6bf Жыл бұрын
Wah Jagdishbhai .
@vvchaudhary3418 Жыл бұрын
Jamavt devshee ben ne meta bhai na mat peeta dhanyavad
@vaghelanayan1534 ай бұрын
👌👌👌👌
@dineshpadaliya2661 Жыл бұрын
બાળકો સાથે મા બાપ ને પણ સજા આપો.. એટલે જવાબદારી નું જ્ઞાન પ્રાપ્ત થશે
@kumargandhi5689 Жыл бұрын
Laws are there but strictly implements is awaited.
@bhupatbhaisariya2725 Жыл бұрын
Selute to yuo Mehta saheb
@sandipchavda84 Жыл бұрын
True saying
@Parikshitsinhgohil9898 Жыл бұрын
જમાવટ ભી વેસાય ગઈ છે
@pankajthakkar5005 Жыл бұрын
Jagdish bhai 👍🏻
@kishanchauhan4242 Жыл бұрын
100 💯💯💯 sachi vaat rajnrti vishe
@natvarlalraychura7510 Жыл бұрын
Godd. ..Good...vah..sacu..
@dineshshah7192 Жыл бұрын
100% true analysis when prosperity is higher then culture.
@kalujivaghela1382 Жыл бұрын
હુ જગદીશભાઈ ભાઈ ની દિબેટ સાભળવી વધારે પસંદ આવેછે.
@Tushar-tourism Жыл бұрын
Nice talk about media ❤
@sureshdhoom7601 Жыл бұрын
સાચી વાત ❤
@pankajRaj-ij5ek10 ай бұрын
મહેતા સાહેબ સાંભવા એક લાવો છે
@sharadrathva8581 Жыл бұрын
નિતિ શાસ્ત્ર નું શિક્ષણ આપવું જોઈએ
@manubhaipatel5484 Жыл бұрын
સરસ વાત કરી જગદીશ ભાઈ
@parbhupatel2416 Жыл бұрын
ભારતીય પૈસાદાર અને ઈંગ્લેન્ડ અમેરિકા ના પૈસાદાર મા ફરક કેમછે
@52rajesh Жыл бұрын
As usual wonderful vlog
@Bhavik0594 Жыл бұрын
Avi charcha bau ochhi media channel par Jova male chhe.👍
@GamerandGamerAaryaProboys Жыл бұрын
ભાઈ આતો ભાજપ ની સરકાર છે પ ઈ સા આપો ને ગુનાકરો મોજમો રહો
@Canadabusiness313 Жыл бұрын
સન્સકાર બાબત ની હકીકત જેટલી વેલી સ્વીકારી લ્યો એટલું સારું છે ખાલી ભારતીય સંસ્કૃતિ વાતો માં જ છે
@dineshpadaliya2661 Жыл бұрын
એક જ ઉપાય આર્થિક અસમાનતા દુર કરો
@Sdk-rs5pv Жыл бұрын
મહેન્દ્ર મશરું ક્યાં ગયા ? તે હારી ગયા તો મોદીએ ફોન કરી ગળગળા થઈ કહ્યું તમારા જેવા વ્યક્તિ હારી જાય દુઃખ થયું બીજી વાત આજ મશરું કેટલા વર્ષ ધારાસભ્ય રહ્યા ? ઈમાનદારી ની વાતો કરી કામ કર્યું હોય તો આવી દશા ના હોય વિકાસ........
@vanubhaimerja699913 күн бұрын
અત્યાર ના પુત્ર -પુત્રવધુ ને "ક્યાં જાઓ છો "એમ પૂછા તું પણ નથી આ અમારી વેદના છે
@dipakpradhan22 Жыл бұрын
સત્યમેવ જયતે....2024..
@RameshPatel-tr8fg Жыл бұрын
જગદીશભાઈ એ તદ્દન સત્ય હકીકત બહાર પાડી વિપક્ષ છે નહીં નમાલો બની ગયો છે ગુજરાતમાં આમ આદમી વિપક્ષ તરીકે હોત પણ સત્તા પક્ષ ખોટા કેશ કરી ડરાવે છે માટે ઘણાએ હથિયાર હેઠા મૂકી દીધા છે અને કેટલાક તોડફોડ-જોડમાં જોડાઈ ગયા છે
@vipinsinghchuhan Жыл бұрын
છતાં આપનો ચૈતર વસાવા જેવા ડર રાખ્યા વગર અડીખમ ઉભો છે.👆🤫✅
@RamJi-sy8fk Жыл бұрын
સાચી વાત છે
@RajKumar-yq5pj Жыл бұрын
Loko na mann ma darr nathi, bail par chuti javay che. Court ma case varsho sudhi chale che, ne criminal chuti jay che. Nabdi judicial system na lidhe loko crime karta darta nathi.